આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana)...
હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા...
તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
મુંબઈ, (MUMBAI): બીએમસીએ (BMC) અભિનેતા સોનુ સૂદ (SONU SOOD) સામે 6 માળની રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી...
મુંબઇ (MUMBAI): બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (ANUSHAKA SHARMA) આજકાલ તેના ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. અનુષ્કા સાથે તેના પતિ વિરાટ...
બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા...
મુંબઇ (MUMBAI): ગઈકાલના ભારે ઘટાડા પછી ગુરુવારે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) હાલમાં 227 અંક સાથે 48,401.77 પર કારોબાર કરી રહ્યો છે....
આસામ (ASSAM): ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય બિશ્વજીત ડાયમારીનો (BISHAVJIT DAYMARI) પુત્ર અમૃતરાજ મંગળવારની સાંજથી ગુમ હતો. તે કોકરાઝારની બોર્ડિંગ...
NEW DELHI, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43 મો દિવસ છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH)કરી રહ્યા છે. તેમનો...
જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ...
જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(DONALD TRUMP)ના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોયું છે. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં...
બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ...
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું...
વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા...
સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ...
સુરતમાં વિદેશોમાં થતી શાકભાજીઓનું સ્વાદ લોકોને પસંદ પડતા કેટલીક શાકભાજીઓની ડિમાન્ડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા...
સુરત જિલ્લાના બારડોલી તાલુકા નજીક મઢી રેલવે સ્ટેશન સામે આજે ચાર કાગડાના ભેદી મોતની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. કાગડાઓનું આ રીતે અચાનક...
રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને...
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ગૃહિણીઓ (HOUSE WIVES)કામ કરતી નથી, આર્થિક ફાળો આપતી નથી, આ વિચારસરણી ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને...
અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને...
વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં
મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના
રિપોર્ટ: ઈરાન યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે છે, 14 શરતો સાથે કરાર તૈયાર છે
વડોદરા : ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પર ચાકુથી હુમલો
બંગાળમાં 9 મેના રોજ શપથગ્રહણ: શાહ એક્શનમાં, 8 મેના રોજ વિધાનસભા પક્ષની બેઠક
અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર
બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા
“સૌના સાથ-સૌના વિકાસ”ને વેગ આપો – સંવેદના અને સ્પષ્ટતા સાથે કરો જનસેવા કરો- મુખ્યમંત્રીનો સંદેશ
નિષ્ફળતા સામે હાર ન માનવાની પ્રેરણા: ડૉ. ગણેશ બારૈયાનું સન્માન, આરોગ્ય મંત્રીનો યુવાઓને સંદેશ
પોષણ પખવાડિયા-2026માં ગુજરાતનો દેશભરમાં ચોથો ક્રમ, 73 લાખથી વધુ પ્રવૃત્તિઓથી હાથ ધરાઈ
ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
ગુજરાતમાં એ તરફ ગરમી, બીજી તરફ દાહોદ, અમરેલી અને રાજકોટમાં વરસાદ
અમદાવાદના ઢોસાકાંડમાં રહસ્ય હજુ પણ અકબંધ, પોલીસ પણ મૂંઝવણમાં
IPL ફાઇનલ બેંગલુરુમાં નહીં, અમદાવાદમાં યોજાશે: BCCIએ શેડ્યૂલ જાહેર કર્યો
તમિલનાડુમાં થલાપતિની સરકાર: TVK ચીફ વિજયે દાવો કર્યો, કાલે સવારે CM તરીકે શપથ લેશે
સુરતની એક હોસ્પિટલમાં માનવતાનું કતલ
પ.બંગાળમાં નવી સરકારના ગઠનની તૈયારી શરૂ, મમતા અને અભિષેકના ઘરો પરથી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
ઓપરેશન ‘સિંદૂર’ : પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી માસ્ટરમાઇન્ડ્સને નિશાન બનાવવાનો ગુપ્ત મિશન
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ની ટીમ ગુજરાતમિત્રની મુલાકાતે
ભારે ડિસ્કાઉન્ટ પર તેલ આપવાની ઓફર,પરંતુ એક શરત સાથે ,રશિયા બાદ ઇરાકે ભારતને આપ્યો મોટો પ્રસ્તાવ
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
સુરત શહેર હવે બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત
બાપ’ સામે ‘બેટો’ બન્યો કસાઈ, ગાડી અને પૈસા માટે પૂજારી પિતાને ચપ્પુના ઘા ઝીંક્યા
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન બેઠક: વડોદરા અને અન્ય શહેરોને ટૂંક સમયમાં મળશે નવા મેયર અને પદાધિકારી
ડભોઇ કેન્દ્રનું ધોરણ ૧૦નું ૭૬.૯૬ ટકા ઉંચુ પરીણામ
દિલ્હીમાં ભારે વરસાદ અને કરા પડતા વિમાની વ્યવહાર ખોરવાયો
સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલનો SSCમાં ડંકો, 86.46% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ શાળાનું નામ કર્યું રોશન
દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમીના ખેલાડીઓનું પુણે માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન
આણંદ જીલ્લામાં SSCનુ પરિણામ ૮૨.૨૯ ટકા, ૮૩૦ વિદ્યાર્થીઓએ A વન ગ્રેડ મેળવ્યો
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ સંસ્થાના જાણીતા નિલેશ માંડલેવાળાના આગ્રહને માન આપી વિના વિલંબે અંગદાનનો નિર્ણય લઇને એક રીતે તેઓએ પાંચ વ્યકિતઓના જીવનમાન બહાર લાવવાનું પૂણ્યનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ગુજરાતમિત્ર અખબારના હેવાલ મુજબ સુરતમાંથી 30મુ હૃદય અને પાંચમુ ફેફસાનું દાન કરાયું.
હૃદય, ફેફસા સહિત બે કિડની અને લીવર બાળકના શરીરના અંગો ઉપરાંત ચક્ષુદાન કરનાર માતા પિતા ધન્યવાદને પાત્ર બન્યા છે. આવી જાગૃતિ દિનપ્રતિદિન વધતી જાય તો જીવન મૃત્યુ સફળ થયું ગણાય. માનવસેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. યાદ રહે નિલેશભાઇ માંડલેવાળા વર્ષોથી આ ઉત્તમ સેવા નિસ્વાર્થભાવે બજાવી રહયા છે.
જેમની ટીમ સતત કાર્યશીલ રહે છે. રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા કર્મવીર માંડલેવાળા પણ ધન્યવાદને પાત્ર ગણાય. કયારેક આવી ઘટના બને અને સ્વૈચ્છીક અંગદાન કરવાની ઇચ્છા થાય તો ડોનેટ લાઇફ સંસ્થાનો સંપર્ક કરી શકાય.
સુરત -જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.