સુરત: (Surat) ગુરૂવારની મધ્યરાત્રિથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા (Orionidus meteor shower) જોવા મળવાની છે. રાજયમાં પૂર્વથી ઉતર તરફ ઈશાન કોણ...
સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Diamond Bourse) એટલે કે સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે....
ભાવનગર/સુરત: (Surat) ઘોઘા-દહેજ રો-રો ફેરી (Ro-Ro Ferry) સર્વિસ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતી, જેનો પુન: પ્રારંભ મંગળવારથી થતાં દિવાળીમાં ભાવનગર (Bhavnagar) અને...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) લોકોને વધુ રાહત મળી રહે એ માટે દિવાળી તહેવારમાં (Diwali Feastival) વિશેષ પાંચ સ્પેશિયલ ટ્રેનો (Train)...
જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ (Army Operation Against Terrorist) વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. આજે બુધવારે શોપિયાં ખાતે સુરક્ષા દળો...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shah Rukh Khan Son Aryan Khan) જામીન અરજી NDPS કોર્ટે ફગાવી દીધી છે. 13 ઓક્ટોબરે બંને પક્ષોની...
વલસાડ: વલસાડના તિથલ રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે એક કારમાં લોહીના ડાઘા દેખાતા પોલીસ દોડતી થઇ હતી. લોકોનું ટોળું ત્યાં ભેગું...
લખીમપુર ખેરીમાં (Lakhmipur Kheri) એક પછી એક બે મોટા બોટ અકસ્માત થયા. ઘાઘરા (Ghaghara River) નદીમાં અલગ અલગ સમયે હોડી પલટી જતાં 25...
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં (Lakhmipur Khiri) હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને (UP Government) ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે...
ભારતની વન્ય જીવન સંસ્થા ‘WWI’ એ ગંગા નદીના મુખ્ય પ્રવાહની બીજી મોજણીમાં જણાવ્યું છે કે આ નદીનો 49% હિસ્સો ઊંચું જૈવવૈવિધ્ય ધરાવે...
અમેરિકાની ટેંપલટન ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ ટેંપલટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના જ્યૂરી પેનલમાં હિંદુ, ઇસાઇ, યહૂદી,...
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shah Rukh Son Aryan Khan ) આજે 20 ઓક્ટોબરને બુધવારના રોજ ડ્રગ્સ કેસમાં (Drugs Case...
ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લા દેશ) માં હિન્દુઓની વસતિ ૨૮ ટકા હતી તો ભારતમાં મુસ્લિમોની વસતિ ૯.૮...
દાહોદ: એસ.ટી. વિભાગના કર્મચારીઓની ૨૦ મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ ૨૦મી ઓક્ટોમ્બર ૨૦૨૧ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એલ. તેમજ તેમ...
ફતેપુરા: ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીના ગુનેગારોને ડિટેક્ટ કરી ગુનેગારોને ઝડપી પાડયા હતા. ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ દ્વારા આપેલા...
નડિયાદ: કઠલાલ અને મહેમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જોકે, હવે બુટલેગરો બેખોફ બની ગયા હોય તેમ પોલીસથી...
આણંદ : ખંભાત, પેટલાદ અને તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગ કોઇ...
સોમવારથી શરૂ થયેલા એકધારા વરસાદે ઉત્તરાખંડ (Uttarakhand Flood) રાજ્યના વિવિધ ભાગોને ધમરોળવાનું આજે પણ ચાલુ જ રાખતા, ખાસ કરીને કુમાઉ પ્રદેશમાંથી ભારે...
વડોદરા: વડોદરા શહેરમાં બસની સેવા પૂરી પાડતી વિનાયક એજન્સી દ્વારા શરત ભંગ કરી ઓછી બસો દોડાવતા પાલિકાએ એજન્સીને રૂ, 4 લાખના...
વડોદરા : છેલ્લાં કેટલાક વર્ષોથી રજુઆત છતાં પણ સરકાર દ્વારા માંગણી સંદર્ભે યોગ્ય નિર્ણય નહીં લેવાતા એસટી કર્મચારીઓએ એસટી ડેપો ખાતે દેખાવો...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓ પૂર આવ્યા પછી જ પાળ બાંધવા ટેવાયેલા હોવાની વધુ એક નમૂનારૂપ હકીકત...
વડોદરા : મહાનગરપાલિકાએ બે મહિનામાં પાંચ ઓપન હાઉસમાં રજા ચિઠ્ઠીની 74 ફાઇલનો નિકાલ કરી. પાલિકાને ૭૪ કરોડની આવક થઇ છે. ઇન હાઉસમાં...
વડોદરા: વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામના એક ખેતરમાં આવેલા 12 ફૂટના મહાકાય મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો...
વડોદરા: મૃતક ભાઇની લાખો રૂપિયા મિલ્કત તેના વારસદારોને પાસેથી પચાવી પાડવા સાસરીયાઓએ પરીણીતા અને તેના બંને પુત્રોને વારંવાર ધાકધમકી આપી મિલ્કતના કાગળ...
વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાના અધિકારીઓ અને કુંભકર્ણ નિદ્રામાં...
સુરત: સુરતી દેશી મીઠાઈની રેસિપી ગણાતી સુરતી ઘારીની (Surti Ghari) શોધને 183 વર્ષ પૂર્ણ થયાં છે. શહેરનાં સોની ફળિયા દેવશંકર ઘારીવાળાના ખાંચા...
સમાચાર છે કે વ્યાપક વરસાદનેક ારણે કોલસાની ભારે અછતને કારણે ઘણા રાજયોમાં વીજ કટોકટી ઉભી થિ છે તેનું સાચું ચિત્રણ 11.10.21 ‘ગુજરાતમિત્ર’ના...
આજકાલ વર્તમાનપત્રમાં વાંચીએ છીએ કે મહિલાઓનો થતો બળાત્કાર, હત્યા અને યૌન શોષણ વધતા જાય છે. આથી સરકાર તેમજ સમાજ માટે દેશમાં મહિલાઓની...
રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને દ્વી ચક્રી વાહનો પર ત્રણ સવારી એ સુરતમાં જોવા મળતી એક અતિસામાન્ય રોજીંદી ઘટના (બીના) છે જેને સુરતની...
હાલમાં જ એક નાના પણ ગુજરાતને આનંદ અને ગૌરવ અપાવે તેવા સમાચાર વાંચવા મળ્યા. રાજકરણ વિશે લોકોની વર્ષો જૂની માન્યતાઓ અને ધારણાઓનો...
મમતા TMC-કોંગ્રેસના વિલીનીકરણ માટે તૈયાર, અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સમક્ષ મૂકી શરતો
TMCમાંથી વધુ એક સાંસદનું રાજીનામું, અત્યાર સુધી 58 MLA અને 20 લોકસભા સાંસદો અલગ થયા
સલમાન ખાનના નજીકના મિત્ર કુમુદ રાણેનું નિધન,ખાન પરિવારમાં શોક, અંતિમ વિદાય સમયે ભાવુક બન્યા ‘ભાઈજાન’
હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન ODI શ્રેણીમાંથી બહાર: ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત
ગુજરાતમિત્રનો અહેવાલ રંગ લાવ્યો, સયાજી હોસ્પિટલની બંધ લિફ્ટ આખરે શરૂ
ગોત્રી અને સુરસાગર બાદ હવે ગોરવા તળાવમાં પણ અસંખ્ય માછલીઓના કરુણ મોત!
ફિફા વર્લ્ડ કપ 2026: ફૂટબોલનો મહાકુંભ શરૂ થવા તૈયાર, 48 ટીમો વચ્ચે 104 મેચોની જંગ; જાણો સંપૂર્ણ ફોર્મેટ, સમય પત્રક અને ખાસ માહિતી
EPFO 3.0 ના નવા નિયમો લાગુ: PF ક્લેમ હવે વધુ ઝડપી, ATM જેવી સુવિધાથી ઉપાડ શક્ય; જાણો તમામ મહત્વપૂર્ણ ફેરફારો
વિદ્યાર્થીઓના અભ્યાસને બ્રેક નહીં: રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવાનો લીધો નિર્ણય
દક્ષિણ ભારતીય સિનેમાને મોટો આઘાત: દિગ્ગજ ફિલ્મકાર ભારતીરાજાનું નિધન,રાજ્ય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
દમ્બુલ્લામાં રોમાંચક મુકાબલો: રુતુરાજ ગાયકવાડની સદી અને અંતિમ ઓવરોમાં ભારત ‘A’નો કમાલ, શ્રીલંકા ‘A’ને 8 રને હરાવ્યું
વડોદરા મહાનગરપાલિકાને મળ્યા નવા નાયબ મ્યુનિસિપલ કમિશનર: ઋતુરાજ દેસાઈએ સંભાળ્યો ચાર્જ
પીએમ મોદીના રેકોર્ડની ઉજવણી માટે એનડીએનું મહાસંમેલન
સ્વ સાથેના સાક્ષાત્કારના 12 વર્ષ: ભારતના આત્મવિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાની નવી યાત્રા
CUET UG 2026 Answer Key જાહેર: NTAએ ઓબ્જેક્શન વિન્ડો ખોલી, 11 જૂન સુધી ઉમેદવારો કરી શકશે પડકાર
ગુજરાતમાં બોમ્બ ધમકીથી ચકચાર: CM ઓફિસ, AMC મુખ્ય કચેરી અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
વડોદરા : સસ્તા સ્ટોકના નામે 18 લાખની છેતરપિંડી, મિત્ર સહિત બે સામે ગુનો
બેદરકારી બની જીવલેણ: નાળાના કામસ્થળે ચેતવણીના બોર્ડના અભાવે બાઇક ચાલકનું મોત
હોર્મુઝથી શરૂ થયેલી જંગે આખા મધ્ય પૂર્વને ધ્રુજાવી દીધું: ઈરાને અમેરિકાને ક્યાં-ક્યાં પહોંચાડી ચોટ?
EUનો મોટો નિર્ણય: ભારત અને ચીનની 50થી વધુ કંપનીઓ મુશ્કેલીમાં, રશિયા સાથેના વેપારી સંબંધોને લઈને કડક પ્રતિબંધ
કોટા હોસ્પિટલમાં પ્રસૂતાઓના મોતનો ચોંકાવનારો ખુલાસો: ઓક્સિટોસિન ઇન્જેક્શનમાં દવાની જગ્યાએ ભરેલું હતું પાણી, તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો
માલવીય નગર દુર્ઘટના બાદ પ્રશાસન હરકતમાં: દિલ્હીમાં ગેરકાયદે બાંધકામો સામે MCDનું મોટું અભિયાન,29 ઇમારતો સીલ
પેટલાદમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે રૂ. ૮ હજાર લાંચ લેતા ફિલ્ડ એન્જિનિયર પકડાયો
PoKમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને તણાવ: JAAC નેતાઓ સામે કાર્યવાહી, પાકિસ્તાની સેના સામે લોકોનો રોષ યથાવત
સોશિયલ મીડિયા પરથી પોસ્ટ કેમ હટાવવામાં આવી રહી છે? અશ્વિની વૈષ્ણવે આપ્યો ખુલાસો, ડીપફેક અને ફેક ન્યૂઝ સામે સરકારનું કડક વલણ
અકસ્માતો અટકાવવા પાવીજેતપુર પોલીસ મેદાને: હાઇવે પર વાહન ચેકિંગ સાથે જાગૃતિ અભિયાન
ગુજરાતમાં હજુ વરસાદની રાહ લાંબી! 14-15 જૂને છૂટા છવાયા ઝાપટાંની શક્યતા, મોન્સૂન હજુ મુંબઈથી આશરે 150 કિમી દૂર
ડમ્પરનો ફરી કહેર: ચારોલા પાસે બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત
ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો: “હોર્મુઝમાં અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર અમે નથી પાડ્યું”, મધ્ય પૂર્વમાં વધ્યો તણાવ
એલોન મસ્કને ભારતમાંથી મોટો ઝટકો: સ્ટારલિંકને મંજૂરી પર બ્રેક, ઈરાન યુદ્ધમાં ઉપયોગના અહેવાલો બાદ સુરક્ષા ચિંતાઓ વધી
સુરત: (Surat) ગુરૂવારની મધ્યરાત્રિથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા (Orionidus meteor shower) જોવા મળવાની છે. રાજયમાં પૂર્વથી ઉતર તરફ ઈશાન કોણ આ ઉલ્કાવર્ષા જોવા મળશે. સુરતમાં 10.74 અંશની ઊંચાઈએ આ નજારો જોવા મળશે. ચંદ્રની (Moon) તેજસ્વીતાના કારણે નરી આંખે જોવામાં તકલીફ પડશે. પ્રત્યેક પરિવારના ઘરમાં ટેલિસ્કોપ (Telescope), દૂરબીન જેવા ઉપકરણ ઉપલબ્ધ થાય અને લોકો આ અદ્ભૂત નજારો જોઈ શકે તે માટે જાથાએ પ્રયાસો આદર્યા છે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ગુરૂવાર મધ્યરાત્રિ 11.30 કલાકથી સવારના 05.30 કલાક દરમિયાન કલાકના 20 મીટરની ગતિએ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વર્તમાન યુગ ટેલિસ્કોપને શેરીના ચોકમા ગોઠવી, લોકોને અભિમુખ કરવાની જરૂર છે. વિજ્ઞાન જાથા દેશભરમાં સફળતાના કારણમાં વાસ્તવિકતા સ્વીકારી કામ કરે છે. ઉલ્કાવર્ષા દિવસે જોવા મળતી નથી સતત ત્રણ દિવસ સુધી ક્રમિક ઉલ્કાવર્ષા જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી આહલાદક જોઈ શકાશે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને ઓછામાં ઓછી 5 વખત આકાશમાં જોવા મળે છે.
આ ઉલ્કાવર્ષાનો પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. ઉલ્કા પડતી હોય ત્યારે સેકન્ડના 30 કિલોમીટરનો વેગનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે.