રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ ટેટ- ટાટ પાસ થયેલા 50,000થી વધુ...
રાજયમાં પોલીસને પણ ગ્રેડ પે આપવા માટે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનુ વોર શરૂ થયુ છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં પણ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9 જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 કેસ નોંધાવા પામ્યા...
કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે દિવાળીએ બહાર નીકળી રહયા છે ત્યારે પેટ્રોલ અને ડિઝના ભાવ વધારાને પગલે રાજય...
સુરત: (Surat) ઔદ્યોગિક કોલસા, કલર, કેમિકલ અને ડાઇઝના સતત વધી રહેલા ભાવો વચ્ચે કેટલાક મિલ માલિકોએ રો-મટીરીયલની સંગ્રહખોરીનો મુદ્દો ઊભો કરી નવેમ્બર...
સુરત: (Surat) હીરા-ઝવેરાત ઉદ્યોગમાં તેજી હોવા છતાં રત્નકલાકારોને (Diamond Worker) ઓવર ટાઇમનું વેતન અને બોનસ એક્ટ મુજબનો પગાર નહીં ચૂકવાતા ગુજરાત ડાયમંડ...
વાપી: (Vapi) કોરોનાકાળમાં કેટલાય સમય સુધી વાહનવ્યવહાર સહિત અનેક એકમો અને ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. હવે ધીરે ધીરે કોરાના કેસમાં અંશત: ઘટાડો...
અંકલેશ્વર: (Ankleshwar) પોલીસ સ્ટેશનમાંથી (Police Station) જ 11 લાખ રુપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવાનો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. બે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં પોલીસ વિભાગની (Gujarat Police Department) ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક...
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રવિવારે (Sunday) રમાનારી T-20 વર્લ્ડકપની (T-20 World Cup) મેચ પહેલાં સટ્ટાબજાર (Betting market) ગરમ થઈ ગયું...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) શુક્રવારે મળેલી સામાન્ય સભામાં રસ્તાના ખાડાનો મુદ્દો ગાજ્યો હતો. હવે શહેરના લગભગ રસ્તા રિપેર થઈ ચૂક્યા છે....
અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સને પોર્ન (Porn) વીડિયો જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. આ વિકૃત...
સુરત: (Surat) ખજોદ ગામની પાંજરું, ડભારિયુ, ભાથલ આ ત્રણેય મળીને આશરે 500 વીઘાં ખેતીલાયક જમીનનો ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટીએ (Dream...
સુરત: (Surat) જમીનના કૌભાંડમાં વસંત ગજેરાના જામીન (Bail) નામંજૂર કરાવવા માટે ઉમરા પોલીસે કરેલી અરજીને કોર્ટે નામંજૂર કરી હતી, આ સાથે જ...
સુરત: (Surat) કેન્દ્રનાં પ્રથમ સરકાર મંત્રી અમિત શાહના સૂચનને પગલે સુરત એપીએમસીનું પ્રતિનિધિ મંડળ વેપારની સંભાવના ચકાસવા તથા ખેડૂતોને મદદરૂપ થવાં જમ્મુ-કાશ્મીરની...
સુરત: (Surat) ભટાર ખાતે ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલમાં સમાજ મંથન માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ (Patidar Samaj)...
સુરત: (Surat) સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર જાણીતી સ્કૂલોની નજીકમાં જ વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં ચાલતા ‘બ્લ્યુ ઓશન સ્પા’ પર પોલીસે (Police) દરોડા પાડી...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટતા જ જનજીવન ધીરે ધીરે સામાન્ય બની રહ્યું છે. લોકો કોરોના ભુલી જઈ સામાન્ય જીવન હવે જીવી રહ્યા...
સુરત: (Surat) દિવાળીના તહેવારને લઇને સૌરાષ્ટ્રવાસીઓ (Saurashtra) માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌથી મહત્ત્વની ગણાતી બાંદ્રા ભાવનગર ટ્રેનમાં વધારાના કોચ જોડવા માટે...
લગ્નના માત્ર 2 જ મહિના બાદ પતિએ પોતાની પત્નીને (Husband sell wife) વેચી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓડિશાની (Odisha)...
આવતીકાલે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપ 2021નો હાઈવોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે થવા જઈ રહ્યો...
ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી હાલમાં ચાલી રહી છે, ત્યારે શુક્રવારે પરીક્ષા...
ભાજપ સરકારના રાજમાં પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજમાં ગુંડાઓના એન્કાઉન્ટર કરવામાં...
તા. ૧૫-૧૦-૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં. ૮ ઉપર ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં શ્રી કાર્તિકેય ભટ્ટનો ‘ઘર પરિવારમાં રાજકારણ ના લાવશો, ઝેર ના ફેલાવશો’...
સુરત: સુરતમાં મેટ્રો રેલના પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે. હજુ આ કામગીરી પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે મોટો...
૧૯૩૨ માં આઝાદી અગાઉ એર ઇન્ડિયાને શરૂ કરનાર તાતા ગૃપ હતું. ત્યારબાદ સરકારે તેની ખરીદી કરેલ. પરંતુ ૨૦૧૮ માં ૭૬ ટકા ભાગીદારીથી...
હમણાં બહાર આવેલી હકીકત પ્રમાણે સચિને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રજીસ્ટર થયેલી કંપનીમાં તેના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રમાણિકપણે દેશનો ટેકસ ભરવાને...
ગંદા પાણીથી ખદબદતા તળાવોના લીધે આસપાસના વિસ્તારમાં ફેલાતો રોગચાળો, હવાઇ અડ્ડા રેલવે સ્ટેશન સ્ટેિડયમ નજીક કરોડો રૂપિયાની કિંમતીની સરકારી જીનોને ખાનગી માલિકીની...
પેટ્રોલ- ડુંગળી અને ટામેટાનાં ભાવો આસમાને. ડુંગળી લગભગ 70% શાકમાં મિકસ હોય છે તેના ભાવ પાંચ ગણા થઇ ગયા છે. સામે દિવાળી...
સુરત: જીએસટી કાઉન્સિલ (GST Council) દ્વારા ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગ...
રેકોર્ડ મતદાન પછી મમતા બેનર્જીનું પહેલું નિવેદન: “અમે 226 બેઠકો જીતીશું”
વડોદરા : MBBSના અંતિમ વર્ષમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ
સમા પોલીસના આશીર્વાદથી ધમધમતા દારૂના અડ્ડા, કાર્યવાહી કેમ કરાતી નથી ?
ટ્રમ્પે ફોટો શેર કર્યો:”તોફાન આવી રહ્યું છે”; ઈરાને જવાબ આપ્યો “પરમાણુ કાર્યક્રમને છોડીશું નહીં”
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર,4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે
બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ TMCને ટેકો આપશે? ખડગેએ આપ્યો જવાબ
સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં
3જી મેના રોજ લેવાનારી NEET માટે 2 અને 3 મે દરમિયાન મેડિકલ કોલેજોમાં રજા આપવા પર પ્રતિબંધ
હવે વિદેશમાંથી વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મંજૂર: ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતના ત્રણ શહેરોમાં પરિવહન સેવામાં મોટો વધારો: નવસારી, વાપી અને પાલનપુરમાં ૧૭ નવા બસ રૂટને મંજૂરી
રાવપુરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારી, 19 વર્ષીય યુવક અને તેની માતા પર હુમલો
વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ
‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ, અજય દેવગનનો BTS વીડિયો વાયરલ
નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
ભારતનો કોહિનૂર પરત આપો, અમેરિકાથી ઝોહરાન મમદાનીએ આપ્યો બ્રિટનને સંદેશ
SSGના ડોક્ટર-સ્ટાફ પર હુમલો કરનાર NRI પુત્ર સહિત 6ની અટકાયત
રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપી કાલોલ પોલીસે નાકાબંધીમાં ઝડપી પાડ્યા
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત
ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: દેશભરમાં ત્રીજા ક્રમે,૫૩,000થી વધુ મોબાઈલ પરત કર્યા
સુરતમાં દિલ્હીના રાજપથ જેવી ભવ્ય પરેડ: ગુજરાત ગૌરવ દિવસ માટે ખાસ તૈયારી
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
રાજ્યમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં 44 ડિગ્રી
૩૪ વર્ષ બાદ પ્રેતાત્માના ડરે ખુલ્યું હત્યાનું રહસ્ય, કૂવામાંથી મળ્યો સ્ત્રીનો કંકાલ
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ ટેટ- ટાટ પાસ થયેલા 50,000થી વધુ યુવાન યુવતીઓ શિક્ષક બનવાની ચાર વર્ષથી રાહ જોઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ગુજરાત સરકારની શિક્ષણ નીતિ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે આજે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાયું છે.
ધોરણ 6થી 8માં 8243 વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે. જેમાં ગણિત-વિજ્ઞાનમાં 3324 સામાજિક વિજ્ઞાનમાં 3087 ભાષામાં 1862 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ધોરણ 1 થી 5 ની લાયકાતવાળા 2188 શિક્ષકો, હાલમાં ધોરણ 6થી 8માં ભણાવવાનું કામ કરે છે. જો તેમને 6થી 8ના મહેંકમમાં ગણવામાં આવે તો ધોરણ 6થી 8માં દસ હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ધોરણ 1 થી 5માં 5868 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. છેલ્લા ચાર વર્ષમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે. તો પછી શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે. આજે ૬૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓને તાળા મારવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે. આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી તાત્કાલિક વિદ્યા સહાયકની ભરતી કરવી જોઈએ. ટેટ પાસ કરેલા 50,૦૦૦થી બેરોજગાર યુવકોને તાત્કાલિક ધોરણે નોકરી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઉભી કરવી જોઈએ.