આણંદ: આણંદ નગરપાલિકાની સોમવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં વેરા વસુલાતમાં બાકીદારો માટે રાહત જાહેર કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આઝાદી કા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે શિવાલયો જય ભોલે… હર હર...
કિવ: યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની (Ukrainewar) રાજધાની કિવ (Kyiv) પર કબ્જો જમાવવાના ઈરાદે રશિયાના (Russia) સૈનિકો આગળ વધી રહ્યાં છે. કિવ શહેરની...
સુરત: (Surat) સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના (Metro Project) કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક (Traffic) સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે...
વડોદરા : વડોદરા શહેર આજે વહેલી સવારથી જ શિવમય બનશે. શહેરના તમામ શિવમંદિરોમાં ભક્તો દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરાશે. વડોદરાની આગવી ઓળખ...
વડોદરા: સુરતનો પરિવાર ટ્રેકિંગ કરવા હિમાચલ પ્રદેશમાં ગયો છે.જ્યાં ખરાબ વાતાવરણને કારણે જ્યોત નામના સ્થળે પરિવાર ફસાઈ જતા વડોદરાના યુવાનોએ રાત્રીના સમયે...
જામનગર: ભારતીય ક્રિક્રેટર (cricket) રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને તેમના માતા વિરૂદ્ધ અદાલતે વોરંટ (Warrant) ઈસ્યું કર્યું...
સુરત: (surat) શહેરના કલાકારો દ્વારા પહેલી વખત શિવરાત્રિ (Shivratri) અને શિવજી ઉપર આધ્યાત્મિક ગીત (Song) બનાવાયું છે. આ ગીત લખનાર તેમજ તેને...
નવી દિલ્હી: આ સમયે ભલે દુનિયાની નજર યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરનાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Putin) દરેક પગલા પર હોય...
વડોદરા : યુક્રેનમાં ફસાઈ ગયેલા વડોદરા સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાઈ ગયા છે. વડોદરામાં રહેતા જતીનભટ્ટનો પુત્ર રોનિક છેલ્લા...
કિવ: યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા કિવમાં ભારતીય દૂતાવાસ નવી એડવાઈઝરી જારી કરી રહી છે. આ એડવાઈઝરીમાં, દૂતાવાસે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સહિત...
ભારત સરકારની સંસદની ગૃહ મામલાની સંસદીય સમિતિનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે. જે અહેવાલ ચિંતા ઉપજાવે તેવો છે. તેમાં જણાવાયું છે કે...
સુરતમાં આપ પક્ષની ટિકીટ પર ચુંટાયેલા કેટલાંક કોર્પોરેટરોને હવે ભાજપ પ્રત્યે પ્રેમભાવના જાગી ઉઠી છે. જ્યારે કોર્પો.ની ચુંટણી થતી હતી ત્યારે ભાજપને...
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું રાજકારણ અને તેના પ્રચાર-પ્રસારની પધ્ધતિ ખૂબ જ વિવાદાસ્પદ બની રહી એ આપણા દેશને આઝાદી અપાવવા માટે જેમણે વર્ષો...
એકવીસમી સદીમાં અજાયબરૂપ અદૃશ્ય અર્થકારણ ચાલી રહ્યું છે, જે ક્રીપ્ટો કરન્સી અને બિટકોઈન તરીકે ઓળખાય છે. વિશ્વમાં આ ડિજીટલ કરન્સીનું ચલણ વધતું...
સ્વાસ્થ્ય બાબતે પ્રગતિ કરી મોટા મોટા આયુર્વેદ ભવનો- હોસ્પિટલો, યોગ કેન્દ્રો કે જયાં સ્વાસ્થ્યની જરૂરિયાતો સંતોષાય છે પરંતુ એકમાત્ર પૈસા કમાવવાની લાલચથી...
સોમનાથ: ભગવાન શિવની આરાધનાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી(MahaShivratri). આજે ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ (Somnath) મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનનાં નાગરીકોને જોડાવવા માટે અપીલ કરી હતી. આ યુદ્ધમાં રશિયા સામે...
એક સાધુ તેમના એક શિષ્ય સાથે રોજ ગામમાં ભિક્ષા માંગવા જાય અને પહેલા પાંચ ઘરમાંથી જે ભિક્ષા મળે તેમાંથી જ દિવસમાં ગુરુ...
માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું...
પ્રવાસી પક્ષીઓ કુદરતની શોભા છે. પ્રવાસી મહેમાનો દેશની શોભા છે. પણ પ્રવાસી શિક્ષકો? રાજય સરકારે સરકારી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું વિચાર્યું...
હાલમાં ભારતની એક ઓનલાઇન માર્કેટ સહિત ચાર માર્કેટોને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બનાવટી માલ વેચતા બજાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા તેના પછી...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને (Mahesh Savani) ગઈ મોડી રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ...
મરાઠા નેતા શરદ પવાર એક પછી એક આફતોનો સામનો કરી રહ્યા છે. શરદ પવારના ગાઢ સાથી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકની...
ધરમપુર: (Dharampur) પાર-તાપી-નર્મદા લિંક (Par tapi narmada link) જોડાણ યોજના (Project) હેઠળ પૈખડ (Pakhed) ગામે બનનારા સુચિત ડેમના (Dam) વિરોધમાં સોમવારે સવારે...
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે સતત પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈ તબાહી મચી જવા પામી છે.યુક્રેનનો દાવો છે...
આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે ખાર્કીવ : યુક્રેનના ખાર્કીવમાં ભારતીય વિધાર્થીનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રશિયા દ્વારા...
સાતપુડા પર્વતમાળા વચ્ચેના ઇકો પોઇન્ટ નેત્રંગ તાલુકામાં આવેલું પાટીદાર અને આદિવાસી વસતી ધરાવતું ચાસવડ ગામ એ આજના સમયમાં કેપિટલ વિસ્તાર કહેવાય. દેશની...
રાજયમાં કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે સરકારે (Government) પણ તેઓની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ...
સુરત : ગ્રીષ્મા હત્યા (Murder) કેસમાં ફેનિલ (Fenil) માનસિક રીતે અસ્વસ્થ હોવાની દલીલો આજે મહત્વપૂર્ણ ઘટના રહેવા પામી હતી. સોમવારથી (Monday) સુરતની...
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકથી મળશે રાહત, બસ, કાર અને રિક્ષા માટે અલગ લેન બનાવાશે
વિચારો…ભારતીયોએ સોનું ખરીદવું બંધ કર્યું તો ડોલર, રૂપિયા અને વેપાર પર એની શું અસર થશે?
ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલો, ભારતે કહ્યું- આ હરકત અસ્વીકાર્ય, 14 ખલાસીઓને બચાવી લેવાયા
બુધવાર બાદ ગુરુવારે પણ તેજી, હવે નજર બજાર ક્લોઝિંગ પર, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજીથી રોકાણકારોમાં ઉત્સાહ
ઈરાન યુદ્ધની અસર ભારત પર, LPGથી ડીઝલ સુધી બધું મોંઘું, એપ્રિલમાં ફુગાવાનો દર ઉછળ્યો
માલસર દાદાગીરી કેસમાં વાયરલ વીડિયો બાદ શિનોર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફ્રોડનો મોટો કેસ, ભારતમાંથી ચાલતી કંપનીઓ પણ રડારમાં
દિલજીત દોસાંઝના મેનેજરના ઘરની બહાર ફાયરિંગ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
70 વર્ષ બાદ ઉજવાયેલા ‘ગામ સાઈ ઈન્દ’ પર્વમાં હજારો લોકો ઉમટ્યા
પશ્ચિમ બંગાળમાં બોર્ડ પરિણામ બાદ CMની જાહેરાત, શાળાઓમાં ફરજિયાત થશે વંદે માતરમ
દહેજના દૂષણે વધૂ એક પરિણીતાનો જીવ લીધો, સોમાતળાવ વિસ્તારમા પરીણીતાનો આપઘાત
IPLમાં વિરાટનો નવો ઇતિહાસ, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો, IPL રેકોર્ડબુકમાં લખાયું નવું નામ
એમએસયુમાં નવો કોર્સ : બેચલર ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સ (ઓનર્સ) શરૂ, 2026-27થી પ્રવેશ
ગુજરાત પોલીસમાં હવે કરકસર અભિયાન, પાયલોટિંગ મર્યાદિત, વીડિયો કોન્ફરન્સ અને જાહેર પરિવહનના ઉપયોગ પર ભાર
દેશમાં ખાંડ મોંઘી ન થાય તે માટે સરકાર એક્શનમાં, એક્સપોર્ટ પર લગાવ્યો બ્રેક
‘થોડી વારમાં જ બધું બદલાઈ ગયું’, પ્રતીક યાદવના અણધાર્યા અવસાનથી પરિવાર સ્તબ્ધ
NEET પેપર લીક પર CM વિજયનો મોટો હુમલો, કહ્યું- પરીક્ષા જ બંધ કરો, 12મા ધોરણના મેરિટથી એડમિશનની માંગ
કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોષી પોલીસ સકંજામાં: દારૂબંધીના કેસમાં અમદાવાદથી ઝડપાયા
ચિપ વૉર: સિલિકોન વેફર્સના ઉત્પાદનમાં ચીનનું વધતું વર્ચસ્વ અને ભારત સામેના પડકારો
ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યાઓ પર મેગા ભરતી
ઈમ્પોર્ટ ટેરિફ બાદ બજારમાં ઉથલપાથલ, સોના-ચાંદીના ભાવ નીચે આવ્યા,જાણો આજના નવા ભાવ
ભગવાન કૃષ્ણ જેવી નિયતિ આપણા સૌની
આધુનિક સમયની પહેલી નર્સ
રવીદ્રનાથ ટાગોરનું અંગત જીવન અત્યંત દુ:ખી હતું
સુરત ઓવર બ્રિજ નાગરિકોને ગોટાળે ચઢાવે
ગંગાજળ વિવાદમાં નવો વળાંક, બાંગ્લાદેશે ભારત સાથે ચર્ચા વગર ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો
સરકારી વ્યવસ્થાપન છે અનફીટ, પેપર ફૂટ્યું ને રદ થઈ ગઈ નીટ
સ્પાની આડમાં ચાલતા કુટણખાના
પોસ્ટ ઓફિસોમાં પાસબુકોની અછત કેમ?
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
આણંદ: આણંદ નગરપાલિકાની સોમવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં વેરા વસુલાતમાં બાકીદારો માટે રાહત જાહેર કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત આ યોજના જાહેર કરવામાં આવી છે. જોકે, બાકીદારો તેનો કેટલો લાભ લેશે ? તે આગામી મહિના દરમિયાન જાણવા મળશે. જોકે, આ સામાન્ય સભા પહેલા સમયને લઇ શાસકો અને વિપક્ષો વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી જેમાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. આણંદ નગરપાલિકાની સોમવારના રોજ ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ રૂપલબહેન પટેલ (દાલ) હાજર રહ્યાં હતાં. આ સભામાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના પરિપત્ર મુજબ વેરાના બાકીદારોને રાહત આપવામાં આવી છે. આ ઠરાવ મુજબ કરદાતા તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ 31મી માર્ચ,22 સુધીમાં ભરફાઇ કરે તો નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી પેટેની સો ટકા રકમ માફ કરવાની થાય છે.

આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2022-23ના વેરાની રકમ 31મી મે, 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરવા પર 10 ટકા વળતર મળવાપાત્ર રહેશે. ઇ.નગરની મોબાઇલ એપ કે ઇ.નગરના ઓનલાઇન સીટીઝન પોર્ટલ મારફતે સદરહું વેરાની રકમ 31મી મે, 2022 સુધીમાં ભરપાઇ કરવા પર વધુ 5 ટકા વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ સામાન્ય સભાનો સમય 12 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો અને સમયસર કાઉન્સીલરો હાજર રહ્યાં હતાં. પરંતુ 12-15 મિનિટ થવા છતાં સભા ચાલુ ન થતાં વિપક્ષો ઉશ્કેરાયાં હતાં. જેમાં વોર્ડ નં.1ના કાઉનસીલર ઇકબાલ મલેક દ્વારા સમય બાબતે ધ્યાન દોરવામાં આવતાં વાતાવરણ ગરમ બન્યું હતું. જેમાં સત્તાધારી પક્ષના જીગ્નેશ પટેલ અને કાંતિભાઈ ચાવડાએ જવાબ આપતાં મામલો બિચક્યો હતો. સામાપક્ષે સલીમ દિવાને પણ જવાબો આપતા શાબ્દીક ટપાટપી શરૂ થઇ ગઈ હતી. બન્ને પક્ષના કાઉન્સીલરો સામસામે બોલવા લાગ્યાં હતાં. આ વચ્ચે અચાનક સભા શરૂ કરી માત્ર એક સેકન્ડમાં આટોપી લીધી હતી.

આણંદમાં મિલકત ટ્રાન્સફરની લેવાતી અડધો ટકો ફી રદ્દ કરવા માંગણી
આણંદ નગરપાલિકા દ્વારા મિલકતો ટ્રાન્સફર કરવા માટે મિલકતદારો પાસેથી અડધો ટકા જેટલી માતબર રકમ વસુલવામાં આવી રહી છે. આ અંગે વિપક્ષના કાઉન્સીલરોએ ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર કરવા માટે મિલકતદારો પાસેથી અડધો ટકા જેટલી માતબર રકમ લેવાય છે, જે ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમોની જોગવાઇઓમાં આવી કોઇ પણ ફિ જનતા પાસેથી વસુલવી એ અયોગ્ય અને ગેરકાયદેસર છે. કરમસદ પાલિકા દ્વારા આવા પ્રકારના ઠરાવો રદ કરવા હુકમો કરવામાં આવ્યાં છે. આથી, આણંદ પાલિકામાં પણ પ્રજા પાસેથી લેવાતી ગેરકાયદેસરની મિલકત ટ્રાન્સફર ફી રદ કરવી અને લીધેલી ફી મિલકતદારોને તાત્કાલિક ધોરણે પરત કરવા માગણી કરી હતી.