સુરત: હાલમાં સુરત(Surat) શહેર સહિત સમગ્ર રાજયમાં વરસાદે(Rain) વિરામ લીધો છે. આ અગાઉ પડેલા વરસાદે તારાજી સર્જી હતી. અનેક શહેરોમાં પુર(Flood) આવ્યું...
વેઇટલિફ્ટર અચિંતા શેઉલીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ વેઇટલિફ્ટીંગમાં મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગા પછી 73 કિગ્રા વજન વર્ગમાં દેશનો ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો....
બર્મિંગહામ: ઈંગ્લેન્ડના (England) બર્મિંગહામમાં (Birmingham) રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) એક હોકી મેચ (Hockey Match) દરમિયના બે ખેલાડીઓ (Players) વચ્ચે જોરદાર...
નવી દિલ્હી (New Delhi): એકતરફ મોંઘવારીને (Inflation) કાબુમાં લેવાના હેતુથી રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ વધાર્યો છે તો બીજી તરફ વિરોધ પક્ષ મોંઘવારી...
ગુજરામિત્રની આસપાસ ચોપાસ પૂર્તિમાં વાલિયા તાલુકાના દેશાડ ગામનો ઇતિહાસ અહેવાલ ફોટાઓ સાથે બહુ સરસ પ્રસિધ્ધ થયો. દેશાડ એટલે ખરેખર રાજકારણનું બિંદુ સમાન...
નવી દિલ્હી: મોંઘવારી(inflation) અને બેરોજગારી(Unemployment) સામે કોંગ્રેસ(Congress)ના વિરોધ(Protest) પ્રદર્શન પહેલા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે મોદી સરકાર(Modi Government)...
જિંદગીમાં રોજ આપણે અનેક મુશ્કેલીઓ મુસીબતોનો સામનો કરીએ છીએ. આ બધાનો એકમાત્ર ઉકેલ એક જ છે. તમને ખબર છે – ‘‘થઈ જશે’’...
આવી રહેલી પંદરમી ઓગષ્ટના દિવસે, આપણને અર્થાત્ આપણા ભારત દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. આ દિવસે, પરંપરાગત આપણે ત્યાં...
કુદરતે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે, બધી જ બાબતોનો વિચાર કર્યો હશે, નહીં તો સાંસારિક જીવનમાં આવતા પડકારોનો સામનો જ ન કરી શક્યો...
લેબલવાળા પેકમાં વેચાતા દહીં, છાશ, લોટ સહિતની રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી. લાગુ કરવાથી લોકોમાં રોષ છે. આ રોષને...
એક સરસ મજાનો પ્રસંગ હતો.એક દિવ્યાંગ સંસ્થા અહેસાસ દ્વારા કાર્યક્રમ હતો ‘દિવ્યાંગ સ્થિતિને વધાવવાનો …’એક નવો વિચાર હતો.ઘણાના મનમાં પ્રશ્ન હતો કે...
સુરત: ડિંડોલી (Dindoli) માન સરોવર સોસાયટીમાં રહેતા એમ્બ્રોઇડરી મશીનરીના વેપારીએ (Trader) રહસ્યમય સંજોગોમાં શુક્રવારે સવારે ખરવાસા ગામ પાસે ચીકુની વાડીમાં ચીકુના ઝાડ...
સુરત (Surat) : ઘણા દિવસો બાદ અચાનક જ તાલુકામાં વીજળીના (Rain lightning) કડાકા સાથે વરસાદ (Rain) શરૂ થતાં કોળી ભરથાણા ગામે ખેતરમાં...
આપણો પાડોશી દેશ ચીન એક અદકપાંસળી દેશ છે. તેને ભારત સાથે જ નહીં, દુનિયાના અનેક દેશો સાથે સરહદી વિવાદો ચાલી રહ્યા છે....
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની લાગણી દુભાઈ હોય તેવું બદકામ કરવામાં આવ્યું છે. અમદાવાદના (Ahmadabad) ઇસનપુ (Isanpur) વિસ્તાકમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના...
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે જેરેમી લાલરિનુંગાએ ભારતને પાંચમો મેડલ અપાવ્યો હતો. વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને...
સુરત (Surat): સ્વાઈન ફ્લુની (Swine Flu) બિમારીથી સુરત શહેરમાં વધુ એક મોત (Death) થયું છે. પર્વતપાટીયા ખાતે રહેતા 64 વર્ષીય વૃદ્ધાનું મોત...
શબ્દકોશમાં પોલીસ રાજયની વ્યાખ્યા આ મુજબ આપવામાં આવી છે. જાણીતી કાનૂની પ્રક્રિયાને બદલે સરકાર દ્વારા નિયમિત વહીવટી અને ન્યાય તંત્રના સ્થાને પોલીસો...
બર્મિંઘમમાં રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે ભારતીય મહિલાઓએ લોન બોલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે દેશના ઘણાં લોકો ગૂગલ પર એ રમત વિશે...
નવી દિલ્હી: રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC Meeting)ની ઓગસ્ટ 2022ની બેઠક શુક્રવારે પૂરી થઈ હતી. બુધવારથી ત્રણ દિવસની બેઠક બાદ...
15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીને 76 મા વર્ષમાં પ્રવેશ કરશે. પણ મૂળભૂત સ્વતંત્રતાના અનુભવથી આપણે ઘણાં...
બિલાડી આપણને કશે ને કશે સોસાયટીના પાર્કિંગમાં કે રોડ પર દેખાતી હોય છે. તેની ક્યુટનેસને કારણે અને તેની વાઘ જેવી ચમકતી આંખોને...
આજથી ૮૪ વર્ષ પહેલાં દેશબાંધવોમાં દેશભક્તિની દાઝ પ્રગટાવવા પ્રગટ થતું નેશનલ હેરાલ્ડ અખબાર કૌભાંડોના પર્યાય જેવું બની ગયું છે. નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦...
11 ઓગસ્ટના દિવસે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ છે. રક્ષાબંધનને લઈને માર્કેટ તરેહ-તરેહની રાખડીઓથી સજી ચુક્યા છે. જ્યાં જોઈએ ત્યાં રાખડીઓ અને...
આજે દુનિયાભરમાં સુરત ટેકસટાઇલ સિટી તરીકે પ્રખ્યાત છે. પણ એક સમય એવો હતો જ્યારે સુરતમાં કાપડ મુંબઈથી આવતું. આજથી 90 વર્ષ પહેલાંનો...
બાળક દુનિયામાં જન્મ લે છે ત્યારે તે કોઈ પણ સંબંધ પોતાની પસંદગી થી નથી મેળવતો, તેણે કુદરતી રીતે મળેલા સંબંધો સ્વિકારવાના હોય...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે છેલ્લા 6 મહિનાથી ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. હજારો નિર્દોષ લોકો મૃત્યુ (Death)...
સુરત: જહાંગીરપુરા ખાતે રહેતા યુવક સહિત અનેક લોકોને સીમ્બા કોઈનમાં ડોલરમાં રોકાણ (Invest) કરાવી બે ભેજાબાજ 2 કરોડથી વધુનો ચૂનો ચોપડી ગયાની...
બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સ( Commonwealth Games) બોક્સીંગ ઇવેન્ટમાં ભારતીય બોક્સરોએ (Indian Boxers) દેશ માટે છ મેડલ (Medal) પાકાં કરી દીધા છે. ગુરૂવારે (Thursday)...
સુરત: ઓલપાડના તેના ગામમાં પ્રેમલગ્ન (Love Marriage) કરનારી પુત્રીના પિયરિયા જમાઈની આંખમાં મરચાની ભૂકી નાંખી વાનમાં અપહરણ (Kidnap) કરી ગયા હતા. આ...
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
સુરત: હાલમાં સુરત(Surat) શહેર સહિત સમગ્ર રાજયમાં વરસાદે(Rain) વિરામ લીધો છે. આ અગાઉ પડેલા વરસાદે તારાજી સર્જી હતી. અનેક શહેરોમાં પુર(Flood) આવ્યું હતું. જન જીવન પણ વિખરાઈ ગયું હતું. જો કે છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદના વિરામ વચ્ચે ઉકાઈ ડેમ(Ukai dem) તંત્ર દ્વારા રીલીઝ કરવામાં આવેલા એક લેટરે(Letter) લોકોઆ શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉકાઈ ડેમની હાલની સપાટી 334.78 ફૂટ છે અને રૂલ લેવલ 335 ફૂટ છે. ઉકાઈમાં ઇનફલો અને આઉટફલો 23464 કયુસેક છે. હાલમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. આ ઉપરાંત કેચમેન્ટ એરીયામાં પણ સમાન્ય વરસાદ નોંધાયો છે. આ વચ્ચે ઉકાઈ ડેમમાંથી 75 હજાર કયુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો પરીપત્ર સુરત કલેકટરને મોકલવામાં આવ્યો હતો જેના પગલે સુરતનું તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું.
એકાએક નિર્ણય મૌફૂક રાખવામાં આવ્યો
જો કે ત્યારબાદ આ પાણી છોડવાનો નિર્ણય મૌફૂક રાખવામાં આવ્યો છે. જો કે એકાએક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એકાએક મૌફૂક પણ કરી દેવામાં આવતા બાબતે ઉકાઈ તંત્રે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદનાં કારણે ઉકાઈ ડેમમાં ઇનફલો વધતા પાણી છોડવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે 8 વાગ્યે ઇનફલો 37880 કયુસેક થતા ઉકાઈ તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ઇનફલો ઘટતા પાણી છોડવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ બાદ જો કોઈ આદેશ આપવામાં આવશે તો ફરી પાણી છોડવામાં આવશે. હાલમાં ઉપરવાસમાં કોઈ વરસાદ નોંધાયો નથી. તેમજ ઉકાઈનાં કેચમેન્ટ એરીયામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.

હાલમાં સુરતમાં વરસાદની સ્થિતિ
સુરત શહેરમાં પણ રાત્રી સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે સમયે સૌથી વધુ વરસાદ વરાછા બી ઝોનમાં અઢી ઈંચ નોંધાયો છે અને અઠવા ઝોનમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરનાં વિવિધ ઝોન પ્રમાણે રાત્ર પડેલા વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં 54 મીમી, રાંદેર ઝોનમાં 29, કતારગામ ઝોનમાં 48, વરાછા એ ઝોનમાં 33, બી ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 44, અઠવા ઝોનમાં 52 અને ઉધના ઝોનમાં 06 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં ગઈકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ઉનાળા જેવા આકરા તાપમાં ઠંડક વ્યાપી જવા પામી છે.