જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા (Murder) કરનાર આતંકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં કુલ...
પટના: (Patna) બિહારમાં સત્તા પર આવ્યા બાદ નીતિશ કુમારની કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવશે. ફરી એકવાર મહાગઠબંધન સરકારનું (Government) નેતૃત્વ કરવા જઈ રહેલા...
સુરત : દેશભક્તિ, એકતા અને ભાઈચારાના સંદેશા સાથે રિંગ-રોડ (Ring Road ) કાપડ માર્કેટમાં (cloth market) બુધવારે ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra...
નવી દિલ્હી: (New Delhi) ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા સુનીલ બંસલને (Sunil Bansal) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretary of the BJP)...
સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police...
ચીનની (China) અધ્યક્ષતામાં યોજાયેલી યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે (India) ચીન પર જ પ્રહારો કરતા કહ્યું કે તે અત્યંત ખેદજનક બાબત છે...
પુણે: મહારાષ્ટ્ર(Maharashtra)માં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહાર(Bihar)માં મોટો ઝટકો લાગ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) ભાજપ(BJP) સાથેનું ગઠબંધન તોડીને...
સુરત : શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની (Shukla Pax )પૂર્ણિમાની તિથિએ (Raksha Bandhan )રક્ષાબંધન ઉજવવાની પરંપરા (tradition) છે. આ દિવસે બહેન ભાઈની કલાઈ...
નવી દિલ્હી: નુપુર શર્માને (Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી (Delhi) ટ્રાન્સફર...
પટના: બિહાર(Bihar)ના બીજેપી(BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી(Sushil Modi)એ નીતિશ કુમાર(Nitish kumar) પર મોટો આરોપ(Accusation) લગાવ્યો છે. તેમણે દાવો કર્યો...
ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં...
નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો (New Zealand) ક્રિકેટ સ્ટાર અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ...
નવી દિલ્હી: ભારતે(India) ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)ની બેઠક (Meeting)માં આતંકવાદ (Terrorism)નો મુદ્દો મજબૂત રીતે ઉઠાવ્યો છે....
નવી દિલ્હી: વીતેલા એક વર્ષમાં ભારતમાં મોંઘવારી (Inflation) ચિંતાજનક હદે વધી છે. એક વર્ષમાં ખાણી-પીણીની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારના (Indian Government)...
મુંબઈ: આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) રિલીઝ (Release)...
નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ટેસ્લાના (Tesla) 7 બિલિયન ડોલરના શેર (Shares) વેચ્યા છે. અગાઉ એપ્રિલમાં મસ્કે 8.5...
નવી દિલ્હી: ક્રિકેટ જગત(Cricket World)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયર્સમાં સામેલ સાઉથ આફ્રિકા(South Africa)ના ભૂતપૂર્વ અમ્પાયર(Umpire) રુડી...
બિહાર: JDU નેતા નીતિશ કુમારે(Nitish Kumar) 8મી વખત બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(CM) તરીકે શપથ(Oath) લીધા છે. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને બિહારના...
સુરત(Surat): ગુજરાત (Gujarat) રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) ભણકારા વાગી રહ્યાં છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે,...
આણંદ : બોરસદ નગરપાલિકાના સફાઇ કામદારો હડતાલ પર ઉતરતાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાઇ ગયાં છે. હજુ ગયા સપ્તાહે જ સત્તાધીશોની આંતરિક...
મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાનું સામે...
સુરત : જો કોઇ પતિ પત્ની(Wife)ની હાંસી(Fun) ઉડાવી, તેણીની ગરીમાનું અપમાન(humiliation) કરી તેનું સન્માન ન કરે તો તેને પણ જાતિય હિંસા(Sexual violence)...
ખાનપુર: મહિસાગર જિલ્લામાં મંગળવારે વિશ્વ આદિવાસી દિવસની સંતરામપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરા વેશભૂષા, ઢોલ, શરણાઇ, તલવાર અને બંડી પાઘડી...
અમદાવાદ: આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે ખેલાડીઓને શાબાશી આપવાના બદલે કોંગ્રેસના એક મહિલા નેતાએ પ્રાંતવાદનું રાજકારણ...
સાવલી: ડુપ્લીકેટ પોલીસ બનીને રેડ કરવા ગયેલ આરોપી નવઘણ ભરવાડ ડેસર પોલીસ મથકે ઝડપી લીધો હતો. ઉદલપુરમાં જુગાર ધામ ઉપર ડુપ્લીકેટ પોલીસ...
વડોદરા: તદ્દન સામાન્ય ઘરેલું વાતોમાં પત્નીને પારાવાર ટોર્ચર કરતા બેકાર પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ મધરાત્રે કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી...
મુંબઈ: અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) હાલમાં તેની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન'(Raksha Bandhan)ના પ્રમોશન(promotion)માં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન(Film Director) આનંદ એલ રાય(Anand L...
વડોદરા: નિઝામપુરા ખાતે આવેલ જય કોમ્પલેક્ષમાં મધરાત્રે ત્રાટકેલા ચોરે ત્રણ દુકાનના તાળા તોડ્યા હતા. જય કોમ્પલેક્ષમાં આવેલી જય પેથોલોજી અને નટરાજ મેડિકલ...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ જતા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ભારદારી વાહનોના...
સુરત(Surat) : દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની (AzadikaAmrutMahotsav) જોરશોરથી ઉજવણી (Celebration) ચાલી રહી છે ત્યારે સુરતના વરાછાની ખ્યાતનામ હીરાની કંપનીએ આ ઉત્સવમાં...
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
કટ્ટર સમર્થકથી ટીકાકાર સુધી, એક ‘ભૂલ’એ ટ્રમ્પ અને મેલોની વચ્ચે ઉભી કરી દીવાલ
ટ્રમ્પનો મોજતબા ખામેનેઈ પર ફાટ્યો ગુસ્સો!“બેચેન હું નહોતો, ઈરાન હતું, હવે એક ફૂટી કોડી પણ નહીં મળે” અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક સંદેશ
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
પાકિસ્તાનમાં કઝિન મેરેજનો વધતો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય! વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
અહેવાલ: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને કતારે કરાવી મધ્યસ્થી
મેલોનીના ટ્રમ્પ પર પ્રહાર: “જૂઠાણાની પણ એક મર્યાદા હોય છે, ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂકતું નથી”
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર રોમાંચક મુકાબલા, અમેરિકા-ઓસ્ટ્રેલિયા મેચ પર સૌની નજર, તુર્કી-પેરાગ્વે માટે કરો યા મરોની મેચ
યોગીએ ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- ગુનેગારને છોડવામાં નહીં આવે
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા મૂડી ઘટી, છતાં વ્યક્તિગત ખાતાઓમાં 50%નો ઉછાળો
NEET ઉમેદવારોને મોટી રાહત, પશ્ચિમ રેલવે ગુજરાત થઈને દોડાવશે 10 સ્પેશિયલ ટ્રેન સેવાઓ
જિયોનો IPO ટૂંક સમયમાં: 27 કરોડ શેર જારી કરવામાં આવશે, આકાશ ઈશા અને અનંત નેતૃત્વ કરશે
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા (Murder) કરનાર આતંકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હતા. સેનાએ આતંકવાદી લતીફ રાથરને પણ મોતને ઘાટ ઉતારી દીઘો છે. લાંબા સમયથી સુરક્ષા દળો લતીફની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા, તેણે ઘાટીમાં ઘણી હત્યાઓ કરી હતી, તેણે રાહુલ ભટની પણ હત્યા કરી હતી. પરંતુ બુધવારે, સેનાને મજબૂત ઇનપુટ્સ મળ્યા કે લતીફ અને તેના સાથી બડગામમાં છે. તેથી વ્યૂહરચના મુજબ કાર્યવાહી કરવામાં આવી અને ત્રણેય આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રાહુલ ભટની વાત કરીએ તો આ વર્ષે મે મહિનામાં તેને એક આતંકીએ માર્યો હતો. રાહુલ મહેસૂલ વિભાગમાં કામ કરતો હતો, પરંતુ આતંકવાદીઓએ 12 મેના રોજ તેની હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ ઘાટીમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લાંબા સમય બાદ કાશ્મીરમાંથી પંડિતોની હિજરત જોવા મળી હતી. મોટાભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ તરફ ચાલ્યા ગયા હતા. રસ્તાઓ પર પણ મોટા પાયે વિરોધ જોવા મળ્યો હતો. રાહુલ ભટની મોત માટે ન્યાય માંગવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ આરોપ છે કે કાશ્મીરી પંડિતોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ દ્વારા સતત ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતો ઉપરાંત બહારના કાર્યકરો, સરપંચોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઘાટીમાં વાતાવરણ બગાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સેના પણ ઓપરેશન ઓલઆઉટ દ્વારા આ આતંકવાદીઓની યોજનાઓને સતત નિષ્ફળ બનાવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકડા દર્શાવે છે કે 370 નાબૂદ થયા બાદથી ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમાંથી, 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા.