સુરતઃ પાંડેસરા વડોદ ગામમાં રહેતી 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો યુવક બાઈક (Bike) પર ફરાવવાના બહાને લઈ ગયો અને તેની સાથે...
ગાંઘીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલ થયાના મોટા સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી...
ગાંધીનગર : શ્રાવણ માસમા જન્માષ્ટમીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે (C.M.Bhupendra patel )સોમાનાથ (Somnath) ભગવાન તથા દ્વારકાધીશના (Dwarkadhis) દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.મુખ્યમંત્રી...
ગાંધીનગર : છેલ્લા બે વર્ષ સુધી કોરોનાના સંક્રમણના કારણે રાજયમાં શ્રાવણના તહેવારો સારી ઉજવી શકાયા ન હતાં. જો કે આ વખતે દ્વ્રારકા...
ગાંધીનગર : (Gandhinagar) કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ (Investors) રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં (Round Table Conference)...
ગાંધીનગર :ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)શનિવારે જણાવ્યું હતું કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ( Dholera SIR) ફયુચરિસ્ટીક...
સુરત: (Surat) કતારગામમાં રહેતા અને જીયો સ્ટોરમાં (Jio Store) મેનેજર તરીકે નોકરી કરતો યુવક લૂંટેરી દુલ્હન ગેંગનો (Gang) શિકાર બન્યો છે. માતા-પિતા...
ભારતે (India) બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને (Zimbabwe) 5 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની એશિયા કપ 2022ની ટીમમાં પસંદ...
સુરત:છેલ્લા એક સપ્તાહથી સુરતના લીંબાયત,(Limbayat) પર્વતપાટિયા,(Parvat Patiya) ડુંભાલ (Dumbhal) અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાડી પૂરના (Bay Flood)પાણી ફરી વળ્યાં હતા.ખાડી પૂરને લઇને...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ અને વિઝા (Passport And Visa) રેકેટ ચલાવતા ચાર લોકોની ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ...
એશિયા કપની (Asia Cup) શરૂઆત પહેલા પાકિસ્તાનની (Pakistani) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર(Fast Bowler) શાહીન આફ્રિદી(Shaheen Afridi) ઈજાના (Injury)કારણે એશિયા...
સુરત: ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજિત યાર્ન એક્સ્પો-2022નું (Yarn Expo 2022) શનિવારે તા. 20 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના ટેક્સટાઈલ...
મુંબઈ: શનિવારે કપૂર ખાનદાનમાં (Kapoor family) વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ સોનમ કપૂરે (Actress Sonam Kapoor) પોતાના...
દેશમાં અન્ય રાજ્યોમાં દારૂ (Liquor) પીવા માટે છૂટ છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી (Prohibition Of Alcohol) છે. છતાંય લોકો એ વાતથી અજાણ નથી...
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women’s cricket team) ઓવર સિરીઝ (Over series) ઇંગ્લેન્ડ (England) સામે તેમના જ ઘરે રમવાની છે....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પર વળતો પ્રહાર કરતા બીજેપી નેતા અનુરાગ ઠાકુરે (BJP Leader Anurag...
સુરત(Surat): જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જાહેરમાં ઉઘરાણા કરનાર પોલીસનો (Police) લાઈવ વીડિયો (Live Video) ઉતારનાર સરથાણાના (Sarthana) વકીલ મેહુલ બોઘરા (AdvocateMehulBoghra) પર...
સુરત: (Surat) સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મેઘ સરમન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ માલેગાંવ નાસિકના વતની ડો. નીતિન વિનોદ મિત્તલના બેન્ક એકાઉન્ટમાંથી હોલિવુડની ફિલ્મની...
નવી દિલ્હી: દેશની વધુ એક કંપની અદાણી ગ્રુપ (Adani Group) ખરીદી રહી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે (Adani power) દેવામાં ડૂબેલી...
સુરત(Surat) : શહેરના પોલીસના માથે કલંક સમાન વધુ એક ઘટના બની છે. તોડબાજીના (Corruption) કિસ્સાઓથી ઘેરાયેલી પોલીસ (Police) હવે તેની સત્તાનો દુરઉપયોગ...
લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનઉ (Lucknow) અને સીતાપુર (Sitapur) સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ...
અંબાજી: દાંતા (Danta) તાલુકાના 25 યાત્રાળુ ટ્રેક્ટરમાં રાજસ્થાનના (Rajsthan) રામદેવરા દર્શન માટે જવા નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે રાજસ્થનાના પાલી (Pali) હાઈવે...
નવી દિલ્હી: દિલ્હીના ડેપ્યુટી સીએમ (Delhi Deputy CM) મનીષ સિસોદિયાએ (Manish Sisodiya) શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિવાદમાં (Controversy) ઘેરાયેલી દારૂની નીતિને...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) દારૂની નીતિમાં (Liquor Policy) ભ્રષ્ટાચારના (Corruption) આરોપો પર સીબીઆઈએ (CBI) દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (Delhi Deputy Chief Minister) મનીષ...
સોમાલિયા: સોમાલિયાની (Somalia) રાજધાની મોગાદિશુમાં (Mogadishu) મુંબઈ (Mumbai) જેવો હુમલો (Attack) કરવામાં આવ્યો છે, જ્યાં આતંકવાદી જૂથ અલ-શબાબના (Al-Shabaab) બંદૂકધારીઓએ હોટેલ હયાત...
ભરૂચ: શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ (Ankleshwar Bharuch Road) રોડ પર મહાકાય મગર (Crocodile) દેખાતા લોકો ભારે અચરજ પામ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી છે. પંજાબ (Punjab) અને હિમાચલને (Himachal) જોડતો રેલવેનો (Railway) ચક્કી...
મુંબઈ: મુંબઈની (Mumbai) ટ્રાફિક પોલીસને (Traffic Police) 26/11 જેવી હુમલાની (Attack) ધમકીઓ મળી છે. ધમકીએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજ...
કહેવાય છે કે ગાજેલા મેઘ વરસે નહીં. તેવી જ હાલત જોરશોરથી જેની પબ્લિસિટી થઈ હતી તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના...
મથુરા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના (Janmastmi) રોજ વૃંદાવનના (Vrundavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી (Banke Bihari) મંદિરમાં (Temple) યોજાનારી મંગળા આરતી દરમિયાન ભક્તોની...
આયતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા: મશહદની ઇમામ રઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે
TMC છોડીને આવેલા ત્રણ સાંસદો સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર અને પ્રકાશ ચિક ભાજપમાં જોડાયા
કરજણ પોલીસે ફરનેશ ઓઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, રૂ.40.54 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયા
રિબન કપાય તે પહેલાં જ પત્તાના મહેલની જેમ બેસી ગયો કરોડોનો રોડ પ્રોજેક્ટ
MSU કેમ્પસ સુરક્ષિત બનશે: 89.06 લાખના ખર્ચે 313 CCTV કેમેરા લગાવાશે,સર્વેલન્સ શરૂ
‘કોકરોચ પાર્ટી’ના સ્થાપક દીપકે પોલીસના પગ પકડ્યા: જંતર-મંતર પર તંબુ લગાવવાની પરવાનગી માંગી
‘ફૌજી’ના સેટ પર જંતુ કરડવાથી રાજેશ શર્માના પગમાં ઇન્ફેક્શન, હાલત ગંભીર, AICWA માં રોષ
ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં મધરાતે એકસાથે 4 ભૂકંપના આંચકા, હિંગોલીમાં 4.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી
“ભારતીયોના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ”, PM મોદીનું મેલબોર્નમાં સંબોધન
સુરતમાં મોટી દુર્ઘટના ટળી! પર્વત ગામમાં બિલ્ડિંગ એક તરફ નમી પડતાં અફરાતફરી, રહેવાસીઓનું તાત્કાલિક સ્થળાંતર
પૂરના પાણીમાં રમકડાંની જેમ તરતા દેખાયા હજારો ગેસ સિલિન્ડર, લોકોને દૂર રહેવા તંત્રની અપીલ
મોબાઇલ-લેપટોપ થઈ શકે સસ્તા! સરકારે કસ્ટમ ડ્યુટીમાં આપી મોટી રાહત, પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી માર્ચ 2029 સુધી માફ
કતાર, કુવૈત અને બહેરીનમાં US બેઝ પર ડ્રોન હુમલા: ઈરાનનો દાવો- મિસાઈલ સિસ્ટમ અને રડાર નષ્ટ
ખાડીપૂરના ત્રીજા દિવસે પણ સુરત બેહાલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્તોની લીધી મુલાકાત
‘ડેડલાઇન’ વટાવી ચૂકેલા દિલ્હી–મુંબઈ કોરિડોર પર ગડકરીનો કડક મેસેજ: “વિલંબ હવે નહીં ચાલે”
સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન, ભારતના 12મા ક્રિકેટર બનશે, ભારતના દિગ્ગજોની યાદીમાં ઉમેરાશે વધુ એક નામ
GSFC યુનિવર્સિટી પાસે કાળ બનીને આવેલા ડમ્પરે સ્કૂટી સવાર મહિલાને કચડી નાખ્યા
‘આદિપુરુષ’ બાદ હવે ‘રામાયણ’ પર સૌની નજર, ટ્રેલર ટૂંક સમયમાં થશે રિલીઝ, દિવાળી પહેલા જ શરૂ થશે ગ્રાન્ડ પ્રમોશન
રાજસ્થાનના ગંગાનગરમાં ૩૨ નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ, વડોદરામાં વાલ્મિકી સમાજનો આક્રોશ
સુરતમાં વરસાદે કાપડ વેપારીઓની કમર તોડી, બેઝમેન્ટમાં ભરાયેલા પાણીથી લાખો સાડીઓના માલને નુકસાન
ગ્રામીણ રોજગારીને વેગ આપવા વડોદરા જિલ્લા પંચાયતનો મોટો નિર્ણય: ૩૯ તળાવોમાં મત્સ્યોદ્યોગ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો, બંદર અબ્બાસ સહિત અનેક શહેરોમાં ધડાકા
ભારતમાં ચોમાસું સર્વત્ર સક્રિય…જાણો IMDએ કયા રાજયોમાં આપ્યું રેડ, ઓરેન્જ એન્ડ યલો એલર્ટ
વડોદરા : 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ, 16 જુલાઈએ ચુસ્ત સુરક્ષા વચ્ચે નીકળશે રથયાત્રા
આજે ભારત માટે કરો યા મરોની મેચ, ઇંગ્લેન્ડ સામે સિરીઝ બચાવવાનો પડકાર, વૈભવ, અભિષેક અને દુબે પર નજર
જેનીલીયાને મળી ઓટોગ્રાફ સાઈન કરવાની ખુશી
ગુજરાત બનશે દેશનું ડેટા હબ! CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી ડેટા સેન્ટર પોલિસી
‘કુછ કુછ હોતા હૈ’થી PM મોદીએ સમજાવ્યા ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો, કરણ જોહરે વ્યક્ત કરી ખુશી
ઇમરાન કુલ પેરન્ટ નથી
શ્રેયસની હોમ લોનકોણે પાસ કરાવી?
સુરતઃ પાંડેસરા વડોદ ગામમાં રહેતી 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો યુવક બાઈક (Bike) પર ફરાવવાના બહાને લઈ ગયો અને તેની સાથે બિભત્સ હરકતો કરી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સચીન જીઆઈડીસીની મહિલા પોલીસ (Police) કર્મચારીની સતર્કતાથી તેને શંકા જતા બાળકી પાસે જઈને પુછતા ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પાંડેસરા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ (Complaint) દાખલ કરી હતી.
પાંડેસરા પોલીસની હદમાં વડોદ ગામમાં વધુ એક વખત બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદ ખાતે રહેતા પ્રકાશભાઈ (નામ બદલ્યું છે) પાંડેસરા જીઆઈડીસીમાં ડાઈંગ મીલમાં નોકરી કરે છે. અને તેઓ મુળ બિહારના વતની છે. તેમને સંતાનમાં બે દિકરીઓ છે. મોટી દિકરી 9 વર્ષની અને નાની દિકરી 5 વર્ષની છે. બંને દિકરીઓ ઘર નજીક ટ્યુશનમાં જાય છે. ગઈકાલે બંને દિકરીઓ ટ્યુશન ગઈ હતી ત્યારે તેમની માતા આરાધનાદેવી (નામ બદલ્યું છે) પડોશમાં રહેતી સુષ્માદેવી પ્રમોદસિંગ રાજપુત સાથે શાકભાજી લેવા ગઈ હતી.
શાકભાજી લઈને ઘરે આવી ત્યારે મોટી દિકરી ઘરે હતી. તેની નાની 5 વર્ષીય દિકરીને બાજુવાલા પ્રમોદ અંકલ બાઈક પર ફરાવવા લઈ ગયાનું કહ્યું હતું. જેથી સુષ્માદેવીએ તેના પતિ પ્રમોદને ફોન કરતા ફોન પોલીસે રિસીવ કર્યો હતો. અને પ્રમોદ તથા બાળકી પોલીસ સ્ટેશનમાં હોવાનું કહ્યું હતું. જેથી તેઓ બધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં જતા પ્રમોદસિંગે બાળકી સાથે દુષ્કર્મ કર્યાની જાણ થઈ હતી. અને પોલીસે પ્રમોદસિંગ સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
મહિલા પોલીસ કર્મીની સતર્કતાથી ઘટના સામે આવી
આરાધનાદેવી પોલીસ સ્ટેશનમાં આવતા જાણવા મળ્યું હતું કે, પ્રમોદકુમાર બાળકીને પ્રાઈમ પોઈન્ટ નજીક રોડની બાજુમા બાવળના ઝાડ નીચે બાઈક લઈ ગયો હતો. અને બાળકી સાથએ શારીરિક અડપલા કરતો હતો. ત્યારે સાંજે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુહાનીબેન કમુભાઈ ત્યાંથી મોપેડ પર પસાર થથા હતા. અને તેમને આ પ્રમોદકુમાર અને બાળકીને જોઈને શંકા ગઈ હતી. જેથી સુહાનીબેન બાળકી પાસે જતા બાળકી ગભરાયેલી હતી. તેને નામ-ઠામ પુછ્યું હતું. અને બાળકીને શુ થયું બેટા તેમ પુછતા આ અંકલ મને ફરવા માટે મારા ઘરેથી બાઈક પર બેસાડીને અહી લઈ આવ્યા હોવાનું કહ્યું હતું. અને બાળકીને બાઈક પર બેસાડી ગુપ્તાંગ પકડાવી મુખમૈથુન કરાવવા ડરાવતો હતો. જેથી સુહાનીબેને ત્વરીત પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરતા પીસીઆર વાને પ્રમોદસિંગ રામબચ્ચનસિંગ રાજપુતને પકડી પાડ્યો હતો. અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.