અમદાવાદ: દેશમાં મોંઘવારી(inflation) આકાશને આંબી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel), દૂધ, શાકભાજીની સાથે સાથે રાંધણ ગેસ તેમજ ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો...
વડોદરા : વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો વારવાર બનતા જ હોય છે. જેમાં કોઈને ઈજા કે જાનહાનીના બનાવો બનવા પામતા હોય છે. ત્યારે...
વડોદરા : મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે રાજ્ય સરકારના વહીવટ ઉપર આકરા પ્રહાર કર્યા હતા...
વડોદરા : એટીસેસની કસ્ટડીમાં ગરીબ ગાય જેવા બનીને બેઠેલા જોવા મળતા આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ જીવલેણ એમડી નામનું ડ્રગ્સનો વેપલો...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) બાહુબલી લીડર મુખ્તાર અંસારી(Mukhtar Ansari) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુખ્તાર અંસારી અને તેના નજીકના સહયોગીઓના...
ડભોઇ : ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નર્મદા ડેમમાં પાણી આવક વધતા સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bengal) પોલીસ(Police)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી અલ કાયદા(Al Qaeda)ના બે શંકાસ્પદ આતંકવાદીઓની(Terrorists) ધરપકડ(Arrest)...
વડોદરા : શહેરમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સરવરિયા કરતું હતું પરંતુ બે દિવસથી અવિરત પડી રહેલા વરસાદે શહેરમાં ઠંડક પસરાવી...
જમ્મુ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જમ્મુ(Jammu)માં અનેક સ્થળો પર દરોડા(Raid) પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રોન(Drone)થી હથિયારો(Weapons) છોડવાના મામલે NIAએ...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના હીરાના મુવાડામાં રહેતાં એક યુવકે ગંભીર બિમારીથી કંટાળી પોતાની પત્નિ અને ત્રણ સંતાનો સાથે કેનાલના ઘસમસતાં પાણીમાં પડતું મુક્યું...
સંતરામપુર : આણંદ – ખેડા જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. કડાણા ડેમમાં પાણીની સપાટી બુધવારના રોજ 413...
નડિયાદ: નડિયાદ પાલિકાની બાજુમાં અને સાંસદ સુવિધા કેન્દ્રની સામે આવેલી પાલિકા હસ્તકની 2 દુકાનોમાં જૂના ભાડૂઆતો દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ માટે...
ક તરફ બહુ મોટા બજેટવાળી ફિલ્મો બની રહી છે ને બીજી તરફ બજેટને સાચવી ફિલ્મો બનાવવાનું વલણ છે. ટોપ સ્ટારની ફી ખર્ચવા...
વિરપુર : મહીસાગર જિલ્લામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી વીરપુર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી...
તાપસી પન્નુએ હમણાં કરણ જોહરે તેના શોમાં કોફી પીવા ન બોલાવી તેથી જરાક અકડાઈને ટિપ્પણ કરી છે કે મારી સેકસલાઈફ એટલી દિલચસ્પ...
ફિલ્મોમાં જે પણ લાંબી કારકિર્દી ઈચ્છે તેણે લાંબો સમય પણ આપવાનો હોય છે. સફળતા-નિષ્ફળતા બન્ને આવે તે પાર કર્યા પછી સ્થિરતા આવે...
રામ્યા ક્રિષ્નનની ફિલ્મોની સંખ્યા બહુ મોટી છે. તેમાં સૌથી વધુ તેલુગુ, તમિલ અને પછી મલયાલમ, કન્નડ ફિલ્મો છે. પરંતુ હિન્દી ફિલ્મો પણ...
રણવીર સિંહ એક સારો સ્ટાર છે અને પોતાને મળતા પાત્રોમાં પોતાને ઢાળવાની શક્તિ ધરાવે છે. તે ખૂબ જ એનર્જી ધરાવે છે અને...
22 ઓગસ્ટથી ઝી ફાઈવ પર ‘સંજોગ’ ટી.વી. સિરીયલ શરૂ થઈ રહી છે.અગાઉ ‘સાથ નિભાના સાથિયા’, ‘સસુરાલ સિમર કા’, ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ...
હજુ એક ફિલ્મ સફળતાપૂર્વક ચાલતી હોય ને બીજી પણ રજૂ થાય, અને એવું ગુજરાતી ફિલ્મ સંદર્ભે બને તો તમે એ ફિલ્મના સ્ટાર્સને...
અનુરાગ કશ્યપ તેના જુદા વિષયવાળી ફિલ્મોને કારણે જાણીતો છે અને ‘દોબારા’ એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. જોકે તેને ફિલ્મોથી વધુ હવે વેબસિરીઝના...
એવું ઘણીવાર બન્યું છે કે ત્રીજા – ચોથા ક્રમે રમતો ખેલાડી નિષ્ફળ જાય તો તેને ક્રમ બદલાવી રમાડવામાં આવે. પછી ત્યાં પણ...
View this post on Instagram A post shared by Gujaratmitra (@gujaratmitra) જલ્દી જ હવે ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે. બીજા તહેવારોની...
સુરત : જહાંગીરપુરા ખાતે રહેતી 32 વર્ષીય મહિલા તબીબ સાથે જીમમાં (Gym) સંપર્કમાં આવેલા 22 વર્ષના યુવકે મોબાઈલમાં બિભત્સ ફોટો (Photo) અને...
નવી દિલ્હી: ભારતમાં (India) હોકીની રમતોની દેખરેખ કરતી વહીવટદારોની કમિટી (સીઓએ) દ્વારા બુધવારે સુધારેલા બંધારણનો પ્રથમ મુસદો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ)ને સોંપ્યા...
સુરત : શહેરના ખટોદરા પોલીસની (Police) હદમાં આવેલા ભટાર વિસ્તારમાં શિક્ષક (Teacher) જગત માટે લાંછનરૂપ ઘટના બની હતી. એક બાજુ 15 ઓગસ્ટે...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના(Dadra Nagar Haveli) માંદોની પટેલાદ પાસે એક બસ ઘટાદાર વૃક્ષ સાથે અથડાતા (Bus Accident) બસમાં સવાર 35...
સુરત : સરથાણામાં એક યુવકે તેના મિત્રની પત્નીને (Wife) નિવસ્ત્ર થવાનું કહીને ધમકાવ્યા (Threatened) બાદ 10 હજાર પડાવી લીધા હતા અને મારી...
પલસાણા: કડોદરા પોલીસમથક (Kadodara Police Station) વિસ્તારનાં બે સ્થળે બે કારનું પંચર પાડી (Punctured car) ચાલકનું ધ્યાન ચૂકવી 1.65 લાખ (1.65 lakhs)...
બિહારમાં (Bihar) નવી કેબિનેટના (Cabinet) દાગદાર નેતાઓની માહિતી સામે આવી છે. મહાગઠબંધન સરકારમાં 72 ટકા મંત્રીઓએ તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
અમદાવાદ: દેશમાં મોંઘવારી(inflation) આકાશને આંબી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel), દૂધ, શાકભાજીની સાથે સાથે રાંધણ ગેસ તેમજ ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અદાણી(Adani)એ CNGના ભાવ(Price)માં ઘટાડો(Reduce) કર્યો છે. આ ઘટાડો આજથી જ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 2 ઓગસ્ટના રોજ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો હતો. તેના બાદ આજે 18 ઓગસ્ટ ભાવ ઘટાડાયો છે. અદાણીની સાથે સાથે ટોરેન્ટ ગેસે(Torrent Gas) પણ સીએનજી(CNG) અને પીએનજી(PNG)માં ભાવમાં ઘટાડો કર્યો છે.
જેટલા વધ્યા એટલા ઘટ્યા
અદાણીએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અદાણી CNGનો ભાવ સતત વધી રહ્યો હતો. અદાણી ગેસે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. સતત ભાવ વધારા બાદ હવે CNGના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. પેટ્રોલપંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવવધારો કર્યો હતો, જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે.
ટોરેન્ટ ગેસે સીએનજી અને પીએનજીમાં પાંચ રૂપિયા ઘટાડ્યા
ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો, પરંતુ 15 દિવસના અંતરમાં જ અદાણીની સાથે ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. CNG સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાની સપાટીએ પહોંચી ગયા છે. CNGનાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. પરંતુ CNG નો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા CNG વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.