વાપી : વાપી (Vapi) ના ભડકમોરા (Bhadkmora )એક યુવાનને ચોરીના ઇરાદે આવેલા ઈસમોએ રૂપિયા (Money) નહીં મળતા ચાકુ મારી ગંભીર રીતે ઘાયલ...
સુરતઃ શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં (Police Station) રંગવધુત ચાર રસ્તાની પાછળ મહાદેવ જીવદયા ટ્રસ્ટમાંથી 2.36 લાખની બે ઘોડીઓની ચોરી (Stealing) થયાની ફરિયાદ...
વ્યારા: વ્યારા (Vyara) ભાજપમાં(Bjp) જન્માષ્ટમીના (Janmastami)પ્રસંગને લઈ મટકી ફોડ (Matki Fod) કાર્યક્રમમાં (Event) જૂથવાદ (Groupism) છાપરે ચઢીને પોકાર્યો હતો. લાયન હાર્ટ ગ્રુપે...
સુરતઃ પાંડેસરા વડોદ ગામમાં રહેતી 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો યુવક બાઈક (Bike) પર ફરાવવાના બહાને લઈ ગયો અને તેની સાથે...
ગાંઘીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલ થયાના મોટા સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી...
ગાંધીનગર : શ્રાવણ માસમા જન્માષ્ટમીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે (C.M.Bhupendra patel )સોમાનાથ (Somnath) ભગવાન તથા દ્વારકાધીશના (Dwarkadhis) દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.મુખ્યમંત્રી...
ગાંધીનગર : છેલ્લા બે વર્ષ સુધી કોરોનાના સંક્રમણના કારણે રાજયમાં શ્રાવણના તહેવારો સારી ઉજવી શકાયા ન હતાં. જો કે આ વખતે દ્વ્રારકા...
ગાંધીનગર : (Gandhinagar) કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ (Investors) રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં (Round Table Conference)...
ગાંધીનગર :ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)શનિવારે જણાવ્યું હતું કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ( Dholera SIR) ફયુચરિસ્ટીક...
સુરત: (Surat) કતારગામમાં રહેતા અને જીયો સ્ટોરમાં (Jio Store) મેનેજર તરીકે નોકરી કરતો યુવક લૂંટેરી દુલ્હન ગેંગનો (Gang) શિકાર બન્યો છે. માતા-પિતા...
ભારતે (India) બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને (Zimbabwe) 5 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની એશિયા કપ 2022ની ટીમમાં પસંદ...
સુરત:છેલ્લા એક સપ્તાહથી સુરતના લીંબાયત,(Limbayat) પર્વતપાટિયા,(Parvat Patiya) ડુંભાલ (Dumbhal) અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાડી પૂરના (Bay Flood)પાણી ફરી વળ્યાં હતા.ખાડી પૂરને લઇને...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ અને વિઝા (Passport And Visa) રેકેટ ચલાવતા ચાર લોકોની ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ...
એશિયા કપની (Asia Cup) શરૂઆત પહેલા પાકિસ્તાનની (Pakistani) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર(Fast Bowler) શાહીન આફ્રિદી(Shaheen Afridi) ઈજાના (Injury)કારણે એશિયા...
સુરત: ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજિત યાર્ન એક્સ્પો-2022નું (Yarn Expo 2022) શનિવારે તા. 20 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના ટેક્સટાઈલ...
મુંબઈ: શનિવારે કપૂર ખાનદાનમાં (Kapoor family) વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ સોનમ કપૂરે (Actress Sonam Kapoor) પોતાના...
દેશમાં અન્ય રાજ્યોમાં દારૂ (Liquor) પીવા માટે છૂટ છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી (Prohibition Of Alcohol) છે. છતાંય લોકો એ વાતથી અજાણ નથી...
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women’s cricket team) ઓવર સિરીઝ (Over series) ઇંગ્લેન્ડ (England) સામે તેમના જ ઘરે રમવાની છે....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પર વળતો પ્રહાર કરતા બીજેપી નેતા અનુરાગ ઠાકુરે (BJP Leader Anurag...
સુરત(Surat): જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જાહેરમાં ઉઘરાણા કરનાર પોલીસનો (Police) લાઈવ વીડિયો (Live Video) ઉતારનાર સરથાણાના (Sarthana) વકીલ મેહુલ બોઘરા (AdvocateMehulBoghra) પર...
સુરત: (Surat) સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મેઘ સરમન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ માલેગાંવ નાસિકના વતની ડો. નીતિન વિનોદ મિત્તલના બેન્ક એકાઉન્ટમાંથી હોલિવુડની ફિલ્મની...
નવી દિલ્હી: દેશની વધુ એક કંપની અદાણી ગ્રુપ (Adani Group) ખરીદી રહી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે (Adani power) દેવામાં ડૂબેલી...
સુરત(Surat) : શહેરના પોલીસના માથે કલંક સમાન વધુ એક ઘટના બની છે. તોડબાજીના (Corruption) કિસ્સાઓથી ઘેરાયેલી પોલીસ (Police) હવે તેની સત્તાનો દુરઉપયોગ...
લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનઉ (Lucknow) અને સીતાપુર (Sitapur) સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ...
અંબાજી: દાંતા (Danta) તાલુકાના 25 યાત્રાળુ ટ્રેક્ટરમાં રાજસ્થાનના (Rajsthan) રામદેવરા દર્શન માટે જવા નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે રાજસ્થનાના પાલી (Pali) હાઈવે...
નવી દિલ્હી: દિલ્હીના ડેપ્યુટી સીએમ (Delhi Deputy CM) મનીષ સિસોદિયાએ (Manish Sisodiya) શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિવાદમાં (Controversy) ઘેરાયેલી દારૂની નીતિને...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) દારૂની નીતિમાં (Liquor Policy) ભ્રષ્ટાચારના (Corruption) આરોપો પર સીબીઆઈએ (CBI) દિલ્હીના નાયબ મુખ્યમંત્રી (Delhi Deputy Chief Minister) મનીષ...
સોમાલિયા: સોમાલિયાની (Somalia) રાજધાની મોગાદિશુમાં (Mogadishu) મુંબઈ (Mumbai) જેવો હુમલો (Attack) કરવામાં આવ્યો છે, જ્યાં આતંકવાદી જૂથ અલ-શબાબના (Al-Shabaab) બંદૂકધારીઓએ હોટેલ હયાત...
ભરૂચ: શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ (Ankleshwar Bharuch Road) રોડ પર મહાકાય મગર (Crocodile) દેખાતા લોકો ભારે અચરજ પામ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી છે. પંજાબ (Punjab) અને હિમાચલને (Himachal) જોડતો રેલવેનો (Railway) ચક્કી...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વાપી : વાપી (Vapi) ના ભડકમોરા (Bhadkmora )એક યુવાનને ચોરીના ઇરાદે આવેલા ઈસમોએ રૂપિયા (Money) નહીં મળતા ચાકુ મારી ગંભીર રીતે ઘાયલ કરતા વલસાડ (Valsad) સિવિલમાં સારવાર હેઠળ 108 મારફતે(108 Through) ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ રાત્રે વાપીના ભડકમોરા હનુમાન મંદિર પાસે રહેતા 37 વર્ષના કરણ સોમાભાઈ સોની તેની રૂમમાં સુતો હતો. તે દરમિયાન રાત્રે ચોરો ઘરમાં ચોરીના ઈરાદે ઘુસી ગયા હતા. કરણ સોનીએ પ્રતિકાર કરતા તેને પેટમાં ચપ્પુ (Knife) મારી ગંભીર રીતે ઘાયલ કરી ભાગી ગયા હતા. કરણને તાત્કાલિક 108 એમ્બ્યુલનસ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયો હતો. વાપી જીઆઇડીસી પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.
સેલવાસના ઘરમાં ઘૂસી 4 લાખના દાગીના ચોરતી મહિલા ઝડપાઇ
બાલદેવી ગામે એક ઘરમાંથી સોનાના દાગીના ચોરીની ફરિયાદમાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અંદાજિત ચાર લાખથી વધુની કિંમતના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. ફરિયાદી પુષ્પાબેન સુમનભાઈ પટેલ રહેવાસી બ્રાહ્મણ ફળિયા, બાલદેવી જેઓના ઘરમા કોઈ અજાણી વ્યક્તિ ઘુસી જઈ ઘરમાંથી અંદાજિત ચાર લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગેની આઇપીસી 380,454અને 457મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પૂછપરછ દરમ્યાન એણે ઘરમાંથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું, આ મહિલાની અગાઉ પણ ધરપકડ થઈ હતી
ફરિયાદની ગંભીરતા જોતા એસપી,એસડીપીઓ અને પોલીસ ટીમે ઘટના સ્થળની તપાસ કરી હતી બાદમાં પોલીસ દ્વારા ચોરીના દાગીના જવેલર્સોને વેચવા આવતા તેણે અજાણી મહિલા અંગે જાણકારી આપી હતી જેના આધારે તપાસ કરતા આરોપી અમેલી રાનુદેવી શ્રીનાથ વર્મા ઉ.વ.35 હાલ રહેવાસી સ્કુલ ફળિયા સામરવરણી મુળ રહેવાસી પ્રતાપગઢ,યુપી.જેની પૂછપરછ દરમ્યાન એણે ઘરમાંથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. આ મહિલાને અગાઉ પણ ધરપકડ કરી હતી.