બર્મિંઘમ: ભારતની (India) સ્ટાર શટલર પીવી સિંધુએ (PV Sindhu) કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ)...
મહારાષ્ટ્ર: શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પાત્રા ચાલ કૌંભાડમાં (Patra chaal Scam) સંડોવાયેલા શિવસેના સાંસદ...
નડિયાદ: મહેમદાવાદની યુવતીને માતા-પિતા વિરુદ્ધ કોર્ટમેરેજ કરવાનું મોંઘુ પડ્યુ છે. લગ્નના માત્ર મહિનાના ટુંકાગાળામાં જ પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે પ્રેમલગ્ન...
આણંદ: આણંદના સંદેસર ગામે મોડી રાત્રીના સુમારે દશામાં ની મૂર્તિના વિસર્જન સમયે મોટી નહેરમાં એક કિશોર અને કિશોરી પગ લપસતા પાણીમાં ગરકાવ...
બિહાર: બિહાર(Bihar)માં ફરી એકવાર રાજકીય સંકટ(Political Crisis) સર્જાયું છે. રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સૂત્રોએ મોટો દાવો કર્યો છે કે BJP-JDUનું ગઠબંધન તૂટી શકે...
સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા 8 ઓગસ્ટના રોજ JEE મેન સેશન-2નું રિઝલ્ટ (Result) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના (Surat) મહિત...
નડિયાદ : નડિયાદ નગરપાલિકાના વડાપ્રધાનના ડિઝિટલ ભારતના સ્વપ્ન પર પાણી ફેરવતા કારનામાથી નગરજનો શરમમાં મૂકાયા છે. સાક્ષર નગરી કહેવાતા નડિયાદની વેબસાઈટ 2020...
આણંદ : આણંદ શહેર નજીકના સામરખા ગામે આવેલા એક્સપ્રેસ વેનું નાળું ખૂબ જ સાંકડું છે. તેમાંથી એક જ વાહન પસાર થઇ શકે...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના અતિપ્રાચીન મંદિર બહાર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર રસ દાખવતું ન હોવાથી...
પાદરા: પાદરા ના સોખડારાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદીમાં યુવાનનો પગ લપસતા મગર યુવાનને નદીમાં ખેંચી ગયો હતો બનાવની જાન ગ્રામ લોકોને...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આખા ભારત દેશમાં તારીખ ૧૩ થી...
વડોદરા: વિધાનસભાની ચૂંટણીઓ મા પડઘમ વાગતાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવતા જ...
વડોદરા: વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પોર પાસે આવેલા ઈટોલા ગામની કંપનીમાંથી એક અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો....
સુરત: (Surat) સુરત શહેરમાં આડેધડ પૂરઝડપે દોડતી સિટી બસે (City Bus) વધુ એક આશાસ્પદ યુવકનો (Young Man) ભોગ લીધો છે. આજે સવારે...
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવ (Low pressure active)...
વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈ પણ ધર્મના ઉત્સવ પૂર્વે કે જે તે દિવસે શુભેચ્છાઓનો ઢગલો મોબાઈલ પર ઠલવાતો રહે છે.મહદંશે ફોર્વર્ડિંગ...
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ(Vice President) અને રાજ્યસભા(Rajya Sabha)ના અધ્યક્ષ(Chairman) એમ વેંકૈયા નાયડુ(M. Venkaiah Naidu)ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) અને અન્ય ટોચના નેતાઓની...
માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં લગભગ ગયા જુન-જુલાઇ માસ દરમ્યાન સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગમાં આવે એવું એક પીપળું અને બે ટબ આપવાની...
અમેરિકા અને ખાડી દેશોનું આકર્ષણ ગુજરાતીઓ સહિત દેશના લોકોમાં રહ્યુ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો ગેરકાયદે પ્રવેશનો માર્ગ પણ અપનાવે છે....
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, જો આપણને મનની શાંતિ, પરમ આનંદ અને ખુશી મળી જાય…પરમ સુખની અનુભૂતિ થાય તો...
મુંબઈ: હિન્દી ફિલ્મ(Hindi Film) ‘માસૂમ સવાલ'(Masoom Sawal) વિવાદો(Controversy)માં ફસાયેલી છે. ફિલ્મના પોસ્ટર(Film Poster)માં સેનેટરી પેડ(Sanitary pad) પર ભગવાન કૃષ્ણ(Lord Krishna)ની તસવીર(image)ને લઈને...
સૂરતના એક અગ્રણી વ્યવસાયી પરિવારમાં જન્મેલા શ્રી રજનીકાંત બચકાનીવાળાએ એમ.એસ. યુનિવર્સિટી – વડોદરા અને લીડઝ યુનિવર્સિટી બ્રિટનમાં ટેક્સ્ટાઇલનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે...
ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં સમય પ્રતિસમય આવતા તહેવારો રોજિંદા જીવનવ્યવહારમાં વ્યસ્ત માનવીને વિશેષ ઉત્સાહ, આનંદ તેમજ ધર્મપરાયણતાની પ્રેરણા બક્ષે છે. ભારતવર્ષમાં ઉજવાતા...
સનાતનીઓનો પવિત્ર શ્રાવણ માસ લોકો પૂરી ધર્મભાવના સાથે માણી રહ્યા છે. શિવમંદિરોમાં ઠેર ઠેર જનમેદની જોવા મળે છે. દેશનું ભાગ્યે જ કોઇ...
બાંગ્લાદેશ: શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ(Bangladesh) પણ આર્થિક સંકટ(Economic Crisis) ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં પેટ્રોલના ભાવ(Petrol Price)માં 52...
યુક્રેન-રશિયા તથા તાઇવાન-ચીન વચ્ચેના જીયો પોલીટીકલ ટેન્શનની સાથે વૈશ્વિક ધરી ઉપર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું...
કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના લીધે ઔદ્યોગિક સેકટર બંધ જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા, તે સમયે શેરબજારમાં પ્રવેશતાં શેરબજારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો...
મે એવી કહેવત સાંભળી હશે કે ‘પાણીના નાના ટીપાં મળીને મહાસાગર બનાવે છે’. ઠીક છે, આ અવતરણ વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય છે, અને...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ખાટુ શ્યામજીમાં બાબા શ્યામ(Baba Shyam)ના માસિક મેળા(fair)માં નાસભાગ (Stampede) મચી ગઈ છે. સવારે 5 વાગ્યે મંદિર(Temple)ના પ્રવેશદ્વાર પર નાસભાગમાં 3...
છેલ્લા કેટલાક સમયથી ભારતીય સહિત વૈશ્વિક બજારોમાં ફુગાવાના ઉંચા દરના કારણે કરેકશનનો દોર ચાલતો જોવા મળ્યો હતો અને વૈશ્વિક બજારોમાં લગભગ 10...
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
બર્મિંઘમ: ભારતની (India) સ્ટાર શટલર પીવી સિંધુએ (PV Sindhu) કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ) મહિલા સિંગલ્સની (Women Singles) ફાઇનલમાં (Final) કેનેડાની મિશેલ લીને હરાવી હતી. સિંધુએ આ મેચ 21-15, 21-13થી જીતી હતી. તે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા તેણે 2018 ગોલ્ડ કોસ્ટ ખાતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યાર બાદ તે સિંગલ્સમાં સાઇના નેહવાલ સામે ફાઇનલમાં હારી ગઇ હતી.
પ્રથમ ગેમનો રોમાંચ
પીવી સિંધુએ પ્રથમ ગેમમાં શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ 4-2ની સરસાઈ મેળવી હતી, પરંતુ મિશેલ લીએ ઝડપી વાપસી કરીને સ્કોર બરાબર કર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ ગેમમાં સિંધુ બ્રેક સુધી 11-10થી આગળ હતી. સિંધુએ બ્રેક બાદ તરત જ પાંચ પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. સ્કોર 17-12 થયો. મિશેલ લીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ આક્રમક રીતે શૂટ કરવાનું ચાલુ રાખ્યું. તેણે પ્રથમ ગેમ 21-15થી જીતી હતી.
સિંધુનો પાવર બીજી ગેમમાં દેખાડવામાં આવ્યો
બીજી ગેમમાં મિશેલ લીને પહેલો પોઈન્ટ મળ્યો. જે બાદ સિંધુએ વાપસી કરી હતી. તેણે પોતાની સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને બે કે ત્રણ જબરદસ્ત સ્મેશ માર્યા. લી પાસે તેનો કોઈ જવાબ નહોતો. તે બ્રેક સુધી 11-6થી આગળ હતી.
પીવી સિંધુની સિદ્ધિઓ
પીવી સિંધુએ 2016 ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીત્યા છે. તેણે 2019માં ગોલ્ડ, 2018 અને 2017માં સિલ્વર અને 2013-2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં સિંધુએ મહિલા ટીમ સાથે 2018માં સિલ્વર અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુએ કોમનવેલ્થમાં ટીમ ઈવેન્ટમાં એક સિલ્વર, એક બ્રોન્ઝ અને એક ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો છે. તેણે 2014માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સિંધુ એકવાર BWF વર્લ્ડ ટૂર જીતી ચૂકી છે અને એક વખત રનર્સઅપ રહી હતી. ઈન્ડિયા ઓપન સુપર સિરીઝમાં તે 2017માં ચેમ્પિયન બની હતી અને 2018માં રનર-અપ રહી હતી. 2016માં તેણે ચાઈના ઓપન પણ જીતી હતી. સિંધુએ 2017માં કોરિયા ઓપન સુપર સિરીઝ પણ જીતી છે.