આસામ: આસામ (Assam) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શનિવારે રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorists) ધરપકડ (Arrest) કરી હતી. આ બે શકમંદોના અલ-કાયદા ઈન્ડિયન...
સુરત: સુરતમાં (Surat) ધોળા દિવસે ફાયરિંગની (Firing) ઘટના બની છે. વેડરોડના (Vedroad) સીંગણપોર વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના બની હતી. બે ઈસમો...
મહારાષ્ટ્ર: અંડરવર્લ્ડ ડોન (Underworld Don) દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ભાઈ ઈકબાલ કાસકરને (Iqbal Kaskar) છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જેજે હોસ્પિટલમાં (JJ Hospital)...
રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) બીજેપી (BJP) નેતા જ્ઞાનદેવ આહુજા (Gnandev Ahuja) પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદોમાં ફસાયા છે. હાલ તેનો એક વીડિયો (Video)...
ઓફિસને બાદ કરો તો દરેક પ્રોફેશનલ કે સફળ વ્યક્તિની ચાલીસ વરસની આસપાસ એક મહેચ્છા તો હોય છે કે તેના બે ઘર હોય....
ડૉક્ટર બનવા ઈચ્છતા વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવવા કેટલું ડોનેશન આપવું પડે તે અંગેની જાણકારી મેળવવા અમે એક ડોક્ટર મિત્રને ફોન કર્યો. (ડોક્ટરને...
દ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ગૌતમ બુદ્ધને ભારતનો પ્રથમ જ્ઞાની-જાગ્રત માનવી-enlightened Man of India...
ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર…ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને...
નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) દિલ્હીમાં (Delhi) દારૂ કૌભાંડ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સહિત 14 લોકો સામે લુક આઉટ (Lookout)...
સમગ્ર વિશ્વની રીતે જોવા જઈએ તો કઠપૂતળી ઘણી જૂની કલા છે. જેનાં પ્રમાણ ઈ. સ. પૂર્વે પાંચમી સદીનાં પ્રાચીન ગ્રીસમાં જોવા મળે...
વિવાહતિથિ નક્કી કર્યા પછી એક મોટું વિઘ્ન આવ્યું. પ્રમદ્વરા સખીઓ સાથે વિહાર કરવા નીકળી, પણ તેણે રસ્તામાં પડેલા એક સાપને ન જોયો...
આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું...
આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયા કે 76 વર્ષ...
મિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષા બંધન’ તેમની એક અભિનેતા તરીકેની શાખ ઓછી કરી રહી છે. પોતાના પાત્રના અભિનય માટે પરફેક્ટ...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના માત્ર એક પગલાને કારણે વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો વિરોધ કરનાર પાકિસ્તાનની સાન...
આપણા દેશનાં ડિફેન્સ એક્સ્પોર્ટના આંકડા સતત વધી રહ્યા છે. 2021-22માં ભારત દ્વારા 12,815 કરોડ રૂપિયાની ડિફેન્સ સંબંધિત ચીજવસ્તુઓની નિકાસ થઈ અને આ...
ક સ્પષ્ટતા જરૂરી છે ભારતીય વ્યવસાયનો ઈતિહાસ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત જેટલો નવો નથી. તે નેવુંના દાયકામાં ભારતે તેની અર્થવ્યવસ્થા ખોલી તે...
ગુડફેલો નફા માટેનું સ્ટાર્ટ-અપ યુવાન સ્નાતકોને તેમની ભાવનાત્મક પરિપક્વતા, સહાનુભૂતિ અને મિત્રો તરીકે વરિષ્ઠ ગ્રાહકો સાથે બોન્ડ બનાવવાનાં કાર્ય માટે પ્રતિબદ્ધતાની ચકાસણી...
જૈન ધર્મના એક સૂત્ર પ્રમાણે જગતમાં જેટલા પ્રકારના જળ જોવા મળે છે, તે પૈકી ઉત્તમ જળ વરસાદનું જળ છે. નદી, કૂવા, તળાવ...
આલિયા ભટ્ટ, શેફાલી શાહ અને વિજય વર્માના શાનદાર અને જાનદાર અભિનયથી સોહામણી બનેલી ફિલ્મ “ડાર્લિંગ્સ”માં એક દ્રશ્ય છે. બદરુનિસ્સા ઉર્ફ બદરુ (આલિયા)...
નવી દિલ્હી: ભારતમાં (India) પગપેસારો કરી રહેલી નવી બીમારીને લઈને ડૉક્ટરોએ (Doctor) એલાર્મ સંભળાવ્યું છે. સામાન્ય રીતે જેને ‘ટામેટાં ફ્લૂ’ કહેવામાં આવે...
દેહરાદૂન: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને (Rain) કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૯ લોકોનાં...
મધ્યપ્રદેશ: પશ્ચિમ રેલવેના રતલામ રેલવે ડિવિઝનમાં (Ratlam Railway Division) એક ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. જ્યારે એક મુસાફરે સામાન્ય લોકોની મદદ...
સુરતઃ પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે નો પાર્કિંગમાં (No Parking) કાર (Car) પાર્ક કરી પોલીસ (Police) સાથે દાદાગીરી કરનાર મોબાઈલની દુકાનના (Mobile...
સુરત : કતારગામ (Katargam) દરવાજા ખાતે 20 વર્ષ પહેલા બનેલા કર્મચારીઓ આવાસો જર્જરિત થઇ જતાં તેને ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) હવે ઓકટોબરમાં જાહેર થવાની છે ત્યારે તે પહેલા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) સાબરકાંઠામાં વધુ એક રાજકીય ઝાટકો...
ગાંધીનગર : દેશની (World) સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માટે છેલ્લા ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજિસ્ટ્રેશન (Registration)...
વાંસદા: વાંસદાના (Vasda ) ભીનાર ગામે (Bhinar village) આવેલા ખડકાળ સર્કલ નજીક તા. ૨૦ ઓગષ્ટના રોજ સવારે મહારાષ્ટ્ર (Maharastr) કલવણથી સુરત(Surat )...
મુંબઈ: હિન્દી સિનેમામાં અક્ષય કુમાર (Akshay Kumar) જેવો ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મી હીરો હશે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ (Film) ‘રક્ષાબંધન’...
નવસારી : (Navsari) ફાટક પર ચોકીદારી કરવા જઈ રહેલા હાંસાપોર ગામના (Hansapore village) યુવાનનું ટ્રેન અડફેટે (Train Hit) મોત (Death) નીપજ્યાનો બનાવ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
આસામ: આસામ (Assam) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શનિવારે રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorists) ધરપકડ (Arrest) કરી હતી. આ બે શકમંદોના અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે સંબંધ ધરાવતા પુરાવા મળ્યા છે. પોલીસે જણાવ્યું કે બંનેની ગોલપારા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને વ્યક્તિની પૂછપરછ ચાલુ છે.
ગોલપારા એસપી વીવી રાકેશ રેડ્ડીએ પૂછપરછ દરમિયાન આતંકવાદી સંગઠનના સભ્ય હોવાની કબૂલાત કરતા
જણાવ્યું હતું કે, “બંને શંકાસ્પદ આતંકવાદી સંગઠનો સાથે સીધો સંબંધ ધરાવે છે. ઘરની તલાશી દરમિયાન તેના અલ-કાયદા સાથે સંબંધ હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે જેહાદી તત્વો, પોસ્ટર અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. તેમના મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે બંને શકમંદોએ બાંગ્લાદેશથી આવેલા જેહાદી આતંકવાદીઓને આશ્રય આપવા ઉપરાંત રાશન પૂરું પાડ્યું હતું. તેણે જિલ્લામાં સ્લીપર સેલની ભરતી કરવા માટે AQIS ના સભ્ય હોવાની કબૂલાત કરી છે.
અગાઉ ત્રણ શકમંદ ઝડપાયા હતા
અગાઉ આસામના ગોવાલપારા જિલ્લામાંથી ત્રણ શંકાસ્પદ જેહાદી ઝડપાયા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમને કસ્ટડીમાં લીધા છે. આમાંથી બે લોકોની ઓળખ અબ્દુસ શોભન અલી અને જલાલ ઉદ્દીન તરીકે થઈ છે. અબ્દુલ શોભાન અલી આયેશા સિદ્દીકા મદરેસાના ઈમામ હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બંને સિવાય શોભન અલીના મોટા ભાઈ અને ભત્રીજાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેમની ભૂમિકા અને તેઓ કોઈ જેહાદી જૂથ સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આસામ પોલીસ રાજ્યમાં કથિત રીતે કાર્યરત શંકાસ્પદ જેહાદી આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહી છે.