સુરત: સુરત (Surat) શહેરના સિંગણપોર વિસ્તારની રિવર પાર્ક સોસાયટીમાં રહેતી 14 વર્ષ 7 મહિનાની ઉંમરની કિશોરીને (Teenage Girl) મહોલ્લામાં જ રહેતો 27...
રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોળીઓ, તોપો, મિસાઈલના યુદ્ધ બાદ હવે આ યુદ્ધમાં ઝેર (Poison)...
પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ પીએમ(Former PM) ઈમરાન ખાન(Imran Khan)ને મોટી રાહત મળી છે. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે(Islamabad High Court) તેની ધરપકડ(Arrest) પર રોક લગાવી...
સુરત: વિઘ્નહર્તા દેવ (Vighnaharta Dev) ગણેશજીના (Ganesha) આગમનની તૈયારીઓ હવે શરૂ થઇ ગઈ છે. શું આપને ખબર છે,બાપ્પાની જે મૂર્તિઓ બને છે...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોએ પરપ્રાંતિય લોકોને આપવામાં આવેલા મતદાન અધિકારના કાયદાનો વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ડો....
પટના: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) પોલીસની બર્બરતાનો વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. પટનામાં સોમવારે પોલીસ (Police) અને બેરોજગાર વિદ્યાસહાયકોના...
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા પક્ષ પલટાની મૌસમ પણ આવી ગઈ છે. ત્યારે આ ચુંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો...
વલસાડ: વલસાડમાં (Valsad) ગતરાત્રે પોલીસ (Police) અને પબ્લિક (public) વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગણેશ પ્રતિમાને લાવતી વખતે ડીજે (DJ) વગાડવાના કારણે પોલીસ...
અંબાજી: ગુજરાત(Gujarat)નું પ્રસિદ્ધ અંબાજી મંદિર(Ambaji Tempal)માં અંબાજી માતામાં ભક્તો(Devotees)ને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકોમાં અબાજીના આશીર્વાદ લેવા આવે છે....
સુરત(Surat): ટીઆરબી (TRB) સાજન ભરવાડે (Sajan Bharwad) હુમલો (Attack) કર્યા બાદ ઘાયલ (Injured) થયેલા સુરતના એડવોકેટ (Advocate) મેહુલ બોઘરા (Mehul Boghra) હોસ્પિટલમાં...
નવી દિલ્હી: રશિયા(Russia)માં ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનના આત્મઘાતી બોમ્બર(suicide bomber)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. તેણે ભારત(India)માં ભાજપ(BJP)ના એક મોટા નેતાને આત્મઘાતી હુમલામાં...
સુરત: (Surat) સુરતમાં ઉધના મેઈન રોડ ખાતે ગુરુદ્વારાની ગલીમાં આવેલા કેમિકલના (Chemical) ગોડાઉનમાં (Godown) આજે સવારે આગ (Fire) લાગી હતી. ગોડાઉનમાં હાયડ્રો...
બજારે છેલ્લા કેટલાક સપ્તાહથી તેજીનો વક્કર જાળવી રાખ્યો છે અને હાયર લેવલો પર ઉપસતા સપ્લાયો સામે મજબૂત મક્કમતા બતાવી છે. ટૂંકા પુલબેકમાં...
યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધના પગલે સમગ્ર વિશ્વમાં મોંઘવારી દર નવી નવી ઉંચાઇએ પહોંચી ગયો હોવાથી વિશ્વભરના શેરબજારોમાં કરેકશનનો દોર જોવા મળ્યો હતો. જેમાં...
આવતા 25 વરસમાં ભારત ‘વિકસતા દેશ’ માંથી ‘વિકસિત દેશ’ બને એ માત્ર સ્વપ્ન જ ન રહેતા તે એક વાસ્તવિકતા બને તો દરેક...
રાજકોટ: રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલાક શહેરમાં લોકમેળાનું (Fair) આયોજન કરવામાં આવ્યું છે. રોજકોટ (Rajkot), ગોંડલ, સૌરાષ્ટ્ર જેવા શહેરોમાં મેળા લોકો માટે આકર્ષણનું...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયા(Manish Sisodia)એ ટ્વિટ કરીને ભાજપ(BJP) પર મોટો આક્ષેપ કર્યો હતો. જેની સામે ભાજપે જણાવ્યું હતું...
ઈશ્વરની સરખામણી સાગર સાથે કરવામાં આવે છે. ઇશ્વર જ્ઞાનના સાગર છે. પ્રેમના સાગર છે, શાંતિના સાગર છે, કરૂણાના સાગર છે, સુખના સાગર...
ભારતને ઋષિઓની ભૂમિ કહેવામાં આવે છે. ભગવાનના મોટા ભાગના અવતાર પણ આ પવિત્ર અને પવિત્ર ભૂમિ પર થયા છે. ભારતની સનાતન સંસ્કૃતિમાં,...
ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને જુદા જુદા ધર્મો સાથે તાલમેલ મેળવીને ધર્મ નિરપેક્ષતાની ઉદારતા સાથે વિશ્વમાં વિશિષ્ટ સ્થાને છે. વિશ્વના મહાનતમ ધર્મો...
ગાંધીનગર: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) હાલમાં 10 દરવાજા 1.50 મીટર ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં...
યક્ષ યુધિષ્ઠિરને ફરીથી કહે છે,“હે કુંતીનંદન ! મારા પ્રશ્નોના ઉત્તર આપોઅને પછી જ આપ જળ પીઓ અને જળ લઈ જાઓ.”૮૧. યક્ષ :...
સ્તુતિ દરેકને ગમે છે. માણસને અને દેવોને પણ. પ્રાર્થના પણ સ્તુતિનું જ એક અંગ છે. સ્તુતિમાં વ્યકિતને દેવોનું સરસ વર્ણન હોય છે...
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સમગ્ર માનવ જાતને જીવન સાર્થક રીતે જીવવાનો પથદર્શક સર્વકાલીન ગ્રંથ છે. જેનો દુનિયાની મહત્વની તમામ ભાષાઓમાં અનુવાદ થઇ...
બુધવારની પૂર્તિમાં ‘નવબોલવામાં નવગુણ’, નામક હાસ્યની કોલમ, નટવર પંડયા લખે છે. તેઓ સૌરાષ્ટ્રના હોવાથી એમના લેખોમાં ઘણા બધા કાઠિયાડી વાડીના તળપદા શબ્દો...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં દિવસને દિવસે આપઘાતના (Suicide) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી....
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયા(Manish Sisodia)એ ભાજપ(BJP) પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર...
દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આઝાદીની એની ઉજવણીના ભાગ રૂપે ‘ગુજરાતમિત્ર’ અખબારે એના 1947 ના વર્ષની 14 મી ઓગસ્ટની...
છેલ્લા દોઢ મહિનાથી સરથાણાના વિવિધ વિસ્તારમાં પ્રાઇવેટ રિક્ષામાં ટ્રાફિક પોલીસના માણસો, ટીઆરબી તેમજ પ્રાઇવેટ માણસો લોકોને ટ્રાફિકના નિયમોના નામે રિક્ષામાં બોલાવીને દંડ...
આણંદ: તા. ૧૯ ઓગષ્ટ,૨૦૨૨, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં અક્ષરફાર્મ, આણંદ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબ ભકિતભાવ પૂર્વક ઉજવવામા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: સુરત (Surat) શહેરના સિંગણપોર વિસ્તારની રિવર પાર્ક સોસાયટીમાં રહેતી 14 વર્ષ 7 મહિનાની ઉંમરની કિશોરીને (Teenage Girl) મહોલ્લામાં જ રહેતો 27 વર્ષીય યુવક કરણ વિરજીભાઈ ડાભી ગયા વર્ષે 2021માં પ્રેમસંબંધમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. યુવક ચોટીલાની બસમાં, હોટલમાં વારંવાર કિશોરી સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યો હતો. આ કેસમાં સુરતની કોર્ટે આરોપી કરણને પોક્સ એક્ટ (Pocso) હેઠળ 20 વર્ષની સજાનો (Punishment) હૂકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 8 એપ્રિલ 2021ના રોજ સીંગણપોરની 14 વર્ષની કિશોરીને મહોલ્લાનો 27 વર્ષીય યુવક ભગાડી ગયો હતો. ચોટીલા જતી બસમાં, ચોટીલાની હોટલમાં વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તા. 12 એપ્રિલ સુધી આ સિલસિલો ચાલ્યો હતો. આ કેસમાં ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કેસ ચાલી જતા કોર્ટે આરોપી કરણ ડાભીને 20 વર્ષની સજા ફટકારી સગીર વયની બાળકીઓને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
કોર્ટે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ગુનો બન્યો ત્યારે આરોપી પુખ્ત વયનો હતો અને તે જાણતો હતો કે તે કિશોરી સગીર વયની છે. લગ્નની લાલચ આપી, લલચાવીને અપહરણ કરી જઈ તેને સ્લીપર લક્ઝરી બસમાં બેસાડી ચોટીલા લઈ જઈ, એક હોટલમાં રોકાઈ તેણે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે. આરોપી જાણતો હતો કે કિશોરી સગીર વયની છે અને તે સંમતિ આપવા જેટલી સક્ષમ નથી. છતાં કિશોરીને ભગાડી જઈ આરોપીએ તેની સાથે સંબંધ રાખ્યા છે. તેથી આરોપી વિરુદ્ધ પોક્સ એક્ટ હેઠળ ગુનો બને છે. કોર્ટે આરોપી કરણ ડાભીને 20 વર્ષની સજા ફટકારતો હૂકમ કર્યો છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે સમાજમાં બાળાઓ સુરક્ષિત જીવન પસાર કરે તેવા સમાજનું નિર્માણ પણ હાલના કપરા સંજોગોમાં અગત્યનું છે. સગીર બાળકો સાથેના આવા હિન પ્રકારના કૃત્યો વધી રહ્યાં છે. સમાજમાં આવા ગુના બનતા અટકે તે હેતુથી પોક્સો એક્ટ ઘડવામાં આવ્યો છે. આરોપીએ જે ગુનો કર્યો છે તે જોતાં ઓછી સજા કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત માનતી નથી. દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે. આ કેસમાં બાળકી સાથે બળાત્કાર થયો છે, તેથી છોકરી અને તેના પરિવારજનોને માનસિક આઘાત લાગ્યો છે. આવા ગુનાથી બાળકીને આજીવન માનસિક યાતનાનો સામનો કરવો પડે છે. તેથી આરોપીને કડક સજા થવી જરૂરી છે.