લુણાવાડા : લુણાવાડાનો વહીવટી કેટલો ખાડે ગયો છે, તે પ્રજાના પ્રશ્નોના ઉકેલ પરથી જોઇ શકાય છે. શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ છે, પ્રજા...
નવસારી જિલ્લાનો (Navsari District) વાંસદા તાલુકો કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે. સાપુતારા તરફ જતા એવાં ઘણાં લોકેશન આવે છે જ્યાં પ્રવાસીઓ અચૂક મુલાકાત...
સુરત : સુરતમાં વકીલ (Lawyer in Surat) ઉપર ટીઆરબી (TRB) જવાને કરેલા હુમલાના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળ (Jilla Vakil Mandal) દ્વારા...
ભરૂચ: હવે મુંબઈ-અમદાવાદ (Mumbai- Ahmedabad) હાઈ સ્પીડ (High speed) રેલ પ્રોજેક્ટ (Rail project) બુલેટ ટ્રેન(Bullet Train) માટે ગુજરાતમાં વાયડકટ માટે પિલર્સ ઊભા...
કામરેજ: (Kamraj ) આંબોલીમાં (Amboli) ચાની લારી (Tea Stole ) પર હું દાદો છું તેમ કહીને ગુટખાની (Gutkha) માંગણી કરી રૂપિયા ન...
સુરત : હજીરા અદાણી પોર્ટ ખાતે ટેન્કરમાંથી (Tanker) એનીલિંગ ગેસ ખાલી કરતા સમયે ગેસ ગુંગળામણની અસર થતા ટેન્કર ચાલકનું મોત (Death) નિપજ્યું...
સુરત: અફવા સુરતથી (Surat) શારજાહની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ (International Flight) ઓછા પેસેન્જરો મળતાં હોવાથી વિન્ટર શિડ્યુલમાં બંધ થઈ જશે એવી ચાલી રહેલી...
ટોક્યો: જાપાનના (Japan) વડા પ્રધાન (PM) ફ્યુમિયો કિશિદાને કોવિડ-19 (Corona) હોવાનું નિદાન થયું છે અને તેઓ જ્યાં સુધી આઇસોલેટ રહેશે અને સ્વસ્થ...
મુંબઈ: પીઢ ફિલ્મ-નિર્માતા અબ્દુલ ગફાર નડિયાદવાલાનું સોમવારે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન (Death) થયું હતું, એમ તેમના પુત્ર અને નિર્માતા ફિરોઝ...
નવસારી : ગણદેવીના (Gandevi) સોનવાડી ગામના ડૉ. રઝીના કાઝી (Dr.Razina Kazi) એ લદ્દાખમાં (Ladakh) આવેલા માઉન્ટ યુનમ (Mount Unum) શિખર સર કરીને...
ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં એક દિવસમાં 17 પશુઓના લમ્પી (Lumpy) વાઇરસથી મોત થયા છે. તેમજ 278 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટના રોજ ફરી એક વખત ગુજરાત (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે. મુલાકાત દરમિયાન તેઓ કચ્છની...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકો ભાજપ (BJP) દ્વારા કબજે કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીની...
નવી દિલ્હી: યુએસ (US) એપિડેમિયોલોજિસ્ટ ડૉ એન્થોની ફૌચી ડિસેમ્બરમાં (December) યુએસ પ્રમુખ જો બિડેનના મુખ્ય તબીબી સલાહકાર તરીકે રાજીનામું (Resignation) આપશે. મળતી...
નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social media) પર કોઈ મુદ્દો (Issue) ક્યારે મોટો થઈ જાય તે કહી શકાય નહીં. એક નોકરીમાં (One...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તાજેતરમાં જ ટ્વિટર (Twitter) પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. પાકિસ્તાની ખેલાડીઓ સાથે...
પારડી: પારડી (Pardi ) ચાર રસ્તા સેન્ટર પોઈંટ (Center Point)પાસે કોન્ટ્રાકટરની કારનો (Car) પારા વડે કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ થયો હતો....
ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સાબરકાંઠા કોંગ્રેસના (Congress) પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં (BJP) જોડાઈ ગયા...
અમદાવાદ : ગુજરાતમાંથી (Gujarat) રોજબરોજ મોટી માત્રામાં ડ્રગ્સ (Drugs) ઝડપાઈ રહ્યું છે. એકમાત્ર મુન્દ્રા પોર્ટ પરથી જ 25હજાર કરોડનો ડ્રગ્સ પકડાતુ હોવા...
તેલ (Oil) વેચી ધનવાન થનાર સાઉદી અરેબિયાને (Saudi Arabia) વધુ એક ખજાનો મળી ગયો છે. સાઉદી અરેબિયાનું પ્રોપર્ટી માર્કેટ હવે આવકનો સૌથી...
નવસારી : નવસારી (Navsari) નજીક આવેલા વેસ્મા ગામ(Vesma village) પાસે નેશનલ હાઇવે (National Highway) પર એક ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler) આગ લાગતાં...
નવી દિલ્હી: ચીન (China) સૂર્યનો (Sun) અભ્યાસ કરવા માટે વિશ્વની સૌથી મોટી ટેલિસ્કોપ રિંગ (Telescope Ring) બનાવી રહ્યું છે. મળતી માહિતી મજબ...
નવી દિલ્હી: (New Delhi) જેએનયૂના વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા મારામારીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓએ (Student) જણાવ્યું કે તેમને બે વર્ષથી...
નવી દિલ્હી: પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર (Footballer) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. 13 વર્ષ જૂના રેપ (Rape) કેસમાં...
પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની (LCB)ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં (Tempo) દારૂ ભરી (Alcohol) કામરેજ (Kamraje)...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શોમાં (Show) તારક મહેતા ભૂમિકાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોને અલવિદા...
સુરત: સરથાણામાં (Sarthana ) તોડબાજ ટીઆરબી (TRB ) જવાનોએ વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra ) ઉપર કરેલ હુમલાનો મુદ્દો ખુબ ગાજ્યો હતો....
મુંબઈ: વર્ષ 2022 બોલિવૂડ (Bollywood) માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ભૂલ ભુલૈયા 2’ સિવાય આ વર્ષે કોઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2 સપ્ટેમ્બરે દેશનું પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર (IAC) વિક્રાંત (Vikrant) નેવીને સોંપશે. કોચીન શિપયાર્ડ લિમિટેડ...
યુપીઃ (UP) યુપીના મેરઠમાં ટ્રિપલ તલાકનો (Triple Talaq) એક અત્યંત અસંવેદનશીલ મામલો સામે આવ્યો છે. જ્યાં આરોપી પતિ દ્વારા મહિલાને માત્ર ટ્રિપલ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
લુણાવાડા : લુણાવાડાનો વહીવટી કેટલો ખાડે ગયો છે, તે પ્રજાના પ્રશ્નોના ઉકેલ પરથી જોઇ શકાય છે. શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ છે, પ્રજા પરેશાન છે. એટલે હદ સુધી કે હવે તો પાલિકાના આંગણે પણ રખડતાં પશુઓનો અડીંગો જોવા મળે છે. જેના કારણે અવર જવર કરતા કર્મચારી અને અરજદારોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અંદરોઅંદર એવો કટાક્ષ પણ થાય છે કે, આ પશુ કોઇ કાઉન્સીલરને શીંગડે ચડાવે તો ચોક્કસ સમસ્યાના નિરાકરણ માટે પગલાં ભરાશે.
લુણાવાડાના તમામ જાહેર માર્ગો પર રખડતાં ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે.
જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું પણ કારણ બને છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ કરી દીધી છે. વાહન ચાલક અને રાહદારીઓને ઢોરના ત્રાસથી જીવ ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે.
લુણાવાડા નગરથી પસાર થતાં ચારમાર્ગીય રસ્તા સહિત પરશુરામ ચોક, જિલ્લા સેવા સદન માર્ગ, જૈન સોસાયટી, ચાર કોશિયા નાકા વિસ્તાર બીએસએનએલ ઓફિસ વિસ્તાર, માંડવી બજાર ઘાંટી વિસ્તાર સહિત સોસાયટી વિસ્તારો તેમજ હાઇવેને જોડતા રસ્તા પર પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. મોટા પ્રમાણમાં રસ્તા પર ઢોર બેસેલા જોવા મળે છે. રસ્તાઓ પર રખડતા ઢોરનો આંતક સતત વધી રહ્યો છે. અનેક વાર આ રખડતા ઢોર રસ્તેથી પસાર થતાં વાહન અને માનવીને અડફેટે લઈ ઘાયલ કરે છે.
રસ્તે પસાર થતાં વાહન ચાલક, શાળાના બાળકો અને વૃધ્ધોને જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના વાહનોને આ રખડતાં ઢોર રોકે છે, છતાં પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. સત્તાધીશો માત્ર ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ દેખાડે છે, કોઇ નેતા કે અધિકારીને અડફેટે લે ત્યારે કોઇ કાર્યવાહી થશે ? તેવો સવાલ પુછાઈ રહ્યો છે. આવનારા સમયમાં તહેવારો આવતા હોઇ જેને લીધે લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેમજ જીવના જોખમે રસ્તા પર નીકળવું પડતુ હોઇ તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી પગલાં લેવા માંગ ઉઠી છે.