ચૂંટણી વખતે શિક્ષકોને યાદ કરવાની એક આગવી રીત છે. દેશમાં શિક્ષકોની શી હાલત છે, શિક્ષકોને શું પગાર મળે છે અને તે તેના...
થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્રી શ્રી ભરતભાઇ પંડ્યાનું ચર્ચાપત્ર વાંચ્યું, જેમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની જાહેરસભામાં વિરોધ દર્શાવવા માટે માત્ર કાળી ઝંડી...
મોટા ભાગનાં લોકો ઈનામ અને પુરસ્કાર વચ્ચે ભેદ કરતા નથી. કોઈક સ્પર્ધામાં વિજેતા બનનારને નવાજવામાં આવે તો એ ‘ઈનામ’કહેવાય છે. કોઈક કામને...
પશ્ચિમ બંગાળ (West Bengal) : પશ્ચિમ બંગાળમાં TMC નેતા (Leader)ના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) ફફડાટ મચી જવા પામ્યા છે. બોમ્બ બ્લાસ્ટનાં...
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનીલ શેટ્ટી (Sunil Shutti) અને અક્ષય કુમાર (Akshy Kumar) વર્ષોથી સારા મિત્રો (Friend) છે. બંનેએ બોલિવૂડમાં (Bollywood) પોતાની...
રિચાર્ડ એટનબરોની મહાકાવ્ય સ્વરૂપ ફિલ્મ ‘ગાંધી’ની રજૂઆતને આ સપ્તાહે 40 વર્ષ પૂરાં થશે. લંડનથી ટ્રેનમાં એક કલાકની મુસાફરી કરો ને પહોંચો તે...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આ વખતે મતદારો ભારે નિ:રસ જોવા મળ્યા. જ્યાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાય ત્યાં આ...
દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થઈ આવે અને સમાજમાં આજે પણ કેટલાક લોકો તેમનેે દયાભાવે જોતાં હોય છે...
મિત્રો, ગયા અંકમાં નિર્ણાયક પરિબળોની છપાયેલ સુંદર આકૃતિ આપ સૌના માનસપટ પર અંકિત થઇ ગઇ હશે અને ચિંતન – મનન પણ શરૂ...
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની ત્રણ મેચની વનડે શ્રેણી (ODI) પહેલા ટીમ ઈન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર...
તમે સાજાનરવા હો અને અચાનક કામ કરતાં કરતાં હાથમાં વાગી જાય કે તમારી સાથે કોઈ અકસ્માત નડે અને થોડા દિવસ માટે તમારું...
આણંદ : બોરસદના ઉમિયા હોટલ નજીકના રોડ પર બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડમ્પરના ચાલકનું...
આણંદ : ‘આણંદની ધરતી પર આવીએ એટલે આનંદ આવે એટલું જ નહીં. આનંદ તો આવે જ. આણંદ પ્રેરણા ભૂમી છે. આણંદએ સંકલ્પોની...
નડિયાદ, તા. 2ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી છે. ચૂંટણીને પગલે ચરોતરમાં શિયાળાની કકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે....
જગદાલપુર: છત્તીસગઢના (Chhattisgarh) બસ્તર જિલ્લામાં શુક્રવારે એક ગામમાં ચૂનાના પત્થરની (Limestone) ખાણનો (mine) અમુક ભાગ તૂટી પડતાં સાત લોકોનું મૃત્યુ (Death) થયું...
દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં પણ અપસેટ થવાનું યથાવત રહ્યું છે. આજે શુક્રવારે રમાયેલી ગ્રુપ-એચની એક...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા ચરણની ચૂંટણી (Election) માટેના પ્રચાર અર્થે આજે અમદાવાદમાં (Ahmedabad) હતા અને તેમનો મોટો રોડ-શો (RoadShow)...
નવી દિલ્હી,: દિલ્હીના (Delhi) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર થયેલા સાયબર હુમલાથી (Cyber Attack) લાખો દર્દીઓની અંગત માહિતીઓ જોખમમાં...
સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ગઇકાલે સાંજથી જ સુરત (Surat) અને સૌરાષ્ટ્રમાં થયેલા મતદાનના આંકડાઓનું...
સુરત: સુરત (Surat) એરપોર્ટ વિઝિબિલિટી વધારવા માટે રન-વે નં.22 વેસુ પર CAT-I એપ્રોચ લાઇટિંગ ઇન્સ્ટોલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરપોર્ટ...
ગાંધીનગર: આવતીકાલે તા.3જી ડિસે.ના રોજ સાંજે પાંચ વાગ્યે બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજા તબક્કાની 93 બેઠકો...
અમદાવાદ: ગુજરાત (Gujarat) સંતો વીરોની ધરતી છે ગુજરાત અને હરિયાણાનો વર્ષો જૂનો સંબંધ છે ભાજપની (BJP) કહેવાથી ડબલ એન્જિનની સરકારમાં લોકો મુશ્કેલીમાં...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થવાનો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ...
અમદાવાદ: મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા (Photo) કોંગ્રેસના (Congress) માથા ઉપર હોય છે, પરંતુ આરએસએસની ઓફિસમાં તો ગાંધી અને સરદારના...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Assembly elections) ઓના પ્રથમ ચરણમાં 1 ડિસેમ્બરે યોજાયેલા મતદાનમાં જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ (Nandod) અને...
સુરત: સુરત (Surat) શહેર-જિલ્લાની 16 બેઠક ઉપર સરેરાશ 62 ટકા મતદાન (Voting) થયું છે. મતદાનના આંકડાઓના વિશ્લેષણ પરથી જણાય આવે છે કે...
સુરત : દર વખતે ચૂંટણી (Election) બાદ ઈવીએમનો (EVM) મુદ્દો ચર્ચાનો વિષય બને છે. વિપક્ષ દ્વારા ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં...
વ્યારા: વ્યારા (Vyara) મતદાન મથકે (Polling Station) મતદાન કરતી વેળાએ પોતાનો ફોટો પાડી (Took Photo) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરનાર આપના...
સુરત : અમરોલીમાં (Amroli) ચૂંટણી (Election) ટાંણે પીઆઇ બ્રહ્મભટ્ટ સાથે તકરાર કરનાર સુહિલને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. હાયબુઝા નામની સાતથી...
નવી દિલ્હી : ભારતે (India) 1 ડિસેમ્બરથી G-20 દેશોની (G-20 Countries) અધ્યક્ષતા વાળું પ્રમુખ પદ (President Post) સાંભળતાની સાથે જ જવબદારીઓ વધી...
કરજણમાં ભાજપનો દબદબો: ચાર તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ
રણોલી બેઠક બિનહરીફ: ભાજપના કૈરવીબા વાઘેલા બન્યા જિલ્લા પંચાયત સભ્ય
બેંગલુરુ એરપોર્ટ પર પરિવારને ફ્લાઇટમાં ચડવા દેવામાં ન આવતા કોર્ટનો મોટો આદેશ, એરલાઇન અધિકારીઓ સામે FIR નોંધવાનો હુકમ
Subho Noboborsho 1433: પોઇલા બૈશાખ પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા સંદેશાઓ, જાણો બંગાળી નવા વર્ષનું મહત્વ
75 વર્ષ પછી બિહારમાં ઇતિહાસ રચાયો! પહેલીવાર ભાજપનો CM,સમ્રાટ ચૌધરીએ લીધી શપથ
વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ‘પંજો’ નબળો પડ્યો: વોર્ડ-11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ટ્રેલર પર સુનીલ શેટ્ટીનો રિએક્શન,હોરર-કોમેડી ફિલ્મને કહ્યું “સ્પૂકી અને મસ્ત એન્ટરટેઇનમેન્ટ પેકેજ”
શેરબજારમાં ધમાકેદાર ઉછાળો! બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ દોડ્યો તેજીથી
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDની મોટી રેડ
“અસંતુષ્ટ રહો”
વડોદરામાં નાબાલિક પ્રેમ પ્રકરણ : 17 વર્ષીય કિશોરીએ લગ્નની જીદ પકડી, આત્મહત્યાની ધમકી પણ આપી
હોર્મુઝ ખાડીની નાકાબંધી કરવાનું અમેરિકાનું પગલું બૂમરેંગ સાબિત થશે?
વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરીહવે રાજકીય દબાણનું હથિયાર!
‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે’
પગાર વધારાની લડાઈ તીવ્ર! બીજા દિવસે પણ કામ પર નહીં આવી મેઇડ્સ:નોઇડામાં ઘરકામ બંધ
180 યુવતીઓ, 350 વીડિયો અને એક મોબાઈલનો ભયાનક ખુલાસો
હોર્મુઝની નાકાબંધી વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર કરી શકે છે
ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
ચૂંટણી વખતે શિક્ષકોને યાદ કરવાની એક આગવી રીત છે. દેશમાં શિક્ષકોની શી હાલત છે, શિક્ષકોને શું પગાર મળે છે અને તે તેના ખર્ચને યોગ્ય છે કે નહીં, તે જોવાની આઝાદી પછીની કોઈ પણ સરકારે દરકાર લીધી નથી. ભાજપ સરકારે કાંઈ મોડે મોડે શિક્ષક અને ખેડૂતને યાદ કર્યા. એને માટેનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. નથી ગૃહપ્રધાને યાદ કર્યા કે નથી શિક્ષણમંત્રીએ. ચૂંટણીઓ આવે એટલે પ્રથમ શિક્ષક યાદ આવે. મફતિયા કામગીરી કરવા કોણ આવે. શિક્ષકોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાનું અલગ મહેનતાણું મળતું નથી. ભારત સિવાય દુનિયાનો કોઈ પણ દેશ શિક્ષકો પાસે કામગીરી લેતો નથી. પગારદાર અમલદારો પાસે ચૂંટણી સંબંધી કાર્યો કરાવે છે. વિદેશોમાં શિક્ષકોને માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. જ્યારે ભારતમાં શિક્ષકોને તુચ્છ દૃષ્ટિથી જોવામાં આવે છે. ભારત દેશમાં શિક્ષકો માટે હલકામાં હલકી વાત છે અને તે કહેવાય છે કે ‘જે કાંઈ કરી શકતો નથી તે શિક્ષક બને છે. ખરેખર તો યુવાનોનાં શિક્ષણ અને ચારિત્ર્યનું ઘડતર શિક્ષક જ કરે છે. આઝાદી મેળવવાની ચળવળમાં પણ શિક્ષકોએ જ અગ્રગણ્ય ભાગ ભજવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ શિક્ષકોને ખૂબ માનની દૃષ્ટિથી જોતા હતા. ગાંધીજી પણ શિક્ષકને ખૂબ માન આપતા હતા. ભાજપ જો હજી આવતી 2024 ની ટર્મમાં ટકી જાય અને સત્તા પર રહે તો કદાચ શિક્ષકની સ્થિતિમાં ઘણો બધો સુધારો આવી શકે! હાલમાં તો શિક્ષકોની સ્થિતિ ખૂબ જ નબળી છે. આશા છે ભાજપ સરકાર સુધારો લાવે!
પોંડીચેરી. -ડૉ.કે.ટી.સોની- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દાદીમાના નુસખા
વર્ષોથી દક્ષિણ ગુજરાતના જાણીતા દૈનિક ‘ગુજરાતમિત્ર’માં ઉપરોકત શીર્ષક હેઠળ અવનવા પ્રયોગો તુંદરસ્તી અંગે પ્રગટ થાય છે. નાનકડી કોલમ પરંતુ વિરાટ જ્ઞાન પીરસે. બાળપણમાં કિશોરાવસ્થામાં તાવ આવે ત્યારે ઘરગથ્થુ ઉપાય તરીકે કડુ-કરિયાણાનો ઉકાળો ઔષધ તરીકે પીવડાવવામાં આવતો હોવાનું યાદ છે. તાજેતરમાં એક શહેરની એક દિવસ માટે મુલાકાત લીધી. સવારના પ્હોરમાં લટાર મારતાં એક અનોખું દૃશ્ય નજરે ચઢયું. ઘણાં સાર્વજનિક સ્થળોએ મોટી પવાલી ભરી પરબ જોઇ. પાણી નહિ. કડુ-કરિયાણાના ઉકાળાની હાલ ચાના ગ્લાસ જેટલી પ્યાલીમાં સૌને ઉકાળો નિયમિત પીનારા પણ ખરા, કોઇ કિંમત નહિ ઘરડો કડવો પરંતુ બાળકો, મોર્નીંગ વોક જનારા, યુવાવર્ગ, વયસ્કો બધા જ લાભ ઉઠાવે. તે પણ નિયમિત. કેટલીક જગ્યાએ કોલોની બનાવનાર કોન્ટ્રાકટર પણ ખર્ચા ઉઠાવે. આ પણ દાદીમાનો નુસખો જ કહેવાય ને!
સુરત – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.