નવી દિલ્હી: પોર્ટુગલનો (Portugal) સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) કતારમાં (Qatar) ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022)...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલાં તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના રોજ પુરું થયું. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની...
એસ.ટી ડેપોમાં ફરજ બજાવતાં બે કંટ્રોલરોએ ઈશ્યુ કરેલાં 20 મુસાફર પાસના રૂપિયા ડેપોની કેસ શાખામાં જમા નહીં કરાવી, કુલ રૂ.28,680 ની ઉચાપત...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election) પહેલાં તબક્કાનું (Voting) મતદાન ગઈકાલે ગુરુવારે તા. 1 ડિસેમ્બરના રોજ પુરું થયું. પહેલાં તબક્કામાં દક્ષિણ...
ભારતના બેન્કિંગ ક્ષેત્રના ઇતિહાસમાં તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૨ યાદગાર બની રહેશે, કારણ કે આ દિવસે ભારતની રિઝર્વ બેન્ક દ્વારા પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ...
નર્મદા: ડેડીયાપાડાના (Dediyapada) નિગટમાં એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. નિગટમાં કાર (Car) અને મોટરસાઇક્લ (Bike) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ...
ફૂટબોલ વર્લ્ડ કપ 2022નો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને ગલીના ખૂણે, દરેક ફૂટબોલ ચાહક લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાની ચોંકાવનારી...
અર્શદીપ સિંહ કેચ છોડ્યો ત્યારે તેની ટીકા થઇ, જો કે ક્રિકેટમાં એવું થતું રહે છે. અર્શદીપે છોડેલા આ કેચની ખાસિયત એ હતી...
સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન પૂરું થતાંની સાથે જ સુરતમાં આવકવેરા (Surat Income Tax Department) વિભાગ...
તનાઝ મહંમદ એક એવી યુવતીનું નામ છે જેમે ફૂટબોલ વડે મુસ્લિમ છોકરીઓ માટે મહિલા સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે. જો તમારી લાગણીઓ ઉચ્ચ...
પારસી પ્રજા સાકરની જેમ સુરતી પ્રજામાં ભળી ગઈ છે એવી જ રીતે 108 વર્ષ પહેલાં નાનપુરામાં સ્થપાયેલી એક પારસી પરિવારની “ખુરશેદ” બેકરીના...
નવી દિલ્હી: પંજાબી સિંગર (Punjabi singer) સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) માસ્ટરમાઇન્ડ(Master Mind) ગોલ્ડી બરાડની (Goldy Barar) ધરપકડ (Arrest) કરવામાં આવી...
હાલમાં જ કતાર ખાતે વર્લ્ડ કપ ફૂટબોલ મેચ ચાલી રહી છે જેમાં વિશ્વમાં 32 દેશો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જેથી સમગ્ર...
ભાગ્યે જ એવો કોઈ સુરતી હશે કે જેણે સુરતની અઠવાલાઈન્સ ખાતે આવેલા જવાહરલાલ નહેરૂ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં ફરવાની મજા માણી નહી...
છેલ્લાં કેટલાંક વર્ષોથી “વર્કશોપ” આ શબ્દ આપણા કાને વારંવાર અથડાય છે. આજે મોટાભાગના લોકોના જીવનમાં આ શબ્દ ગૂંથઈ ગયો છે. એક સમયે...
‘જો તુમકો હો પસંદ, વહી બાત કહેંગે, તુમ દિનકો અગર રાત કહો, હમ રાત કહેંગે’. ફિલ્મી ગીતની આ પંકિત ખુશામતખોરીનું સચોટ ઉદાહરણ...
સુરત : અમરોલી (Amroli) ખાતે આવેલા કોસાડ આવાસમાં પીઆઇ (PI) બ્રહમભટ્ટ અને કુખ્યાત એવા જુગારની કલબ ચલાવતા માથાભારે સોહેલ સાથે ઝપાઝપી થઇ...
નવી દિલ્હી : સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર રાજધાની દિલ્હીનો (Delhi Capital) હત્યા કાંડના (Murder scandal) એક પછી એક પાસઓ હવે ખુલી રહ્યા...
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગએ (IPL) માત્ર ગેમ જ નથી. લાખો લોકો IPLની બેસબરીથી રાહ જોતા હોય છે. તો IPLચાહકો માટે એક મહત્વના...
કતાર: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારના રોજ ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. એક મેચ ક્રોએશિયા અને બેલ્જિયમ...
નવી દિલ્હી : બલિવુડ (Bollywood) ફિલ્મ ઇન્સ્ટ્રી (Film Industry) હવે સારી રીતે સમજી ગઈ છે કે શો બીઝને દર્શકો ઠુકરાવી રહ્યા છે....
નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી ભારતમાં (India) સહેજ ગરમ શિયાળુ (Winter) ઋતુ જોવા મળી શકે છે જે પ્રાથમિકપણે મંદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રવૃતિને કારણે...
નવી દિલ્હી: બોલિવુડના (Bollywood) કિંગખાન તેમજ સુપર સ્ટાર શાહરૂખ ખાન ઉમરાહ માટે મક્કામાં (Makka) જોવા મળ્યાં છે. જણાવી દઈએ કે થોડાં દિવસ...
વ્યારા: તાપી જિલ્લામાં (Tapi District) ગુરુવારે ઉત્સાહપૂર્વક મતદાન (Voting) થયું હતું. વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં (Assembly constituency) 65.29 ટકા મતદાન, જ્યારે નિઝર...
સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી (Election) અન્વયે આજે સુરત (Surat) શહેર જિલ્લામાં આવેલી કુલ 16 વિધાનસભા બેઠકો પર યોજાયેલી મતદાનની...
કતાર : વિશ્વમાં ફૂટબોલ ફીવર પરવાન ચઢ્યો છે. કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) વચ્ચે ફૂટબોલ ચાહકો...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની (Gujarat) મુલાકાત દરમ્યાન બીજા તબક્કાની 93 બેઠકો માટે કાલોલ , બોડેલી – છોટા ઉદેપુર અને...
ગાંધીનગર: આજે વિધાનસભાની ચૂંટણીના (Election) ભાગરૂપે પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર – કચ્છની તથા દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે સરેરાશ 60થી 62 ટકા મતદાન...
ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) એક અગ્રણી બિલ્ડર પાસેથી 30 લાખની લાંચ લેવના કેસમાં નાસતા ફરતા અધિક આયકર કમિશ્નર સંતોષ કરનાનીની ધરપકડ માટે સીબીઆઈએ...
નવી દિલ્હી : ડિજિટલ જમાનામાં નાણાંની લેવડ-દેવળનું ચલણ વધી ગયું છે. સરકારી કચેરીઓમાં (Government office) પણ હવે લકો ડિજિટલાઇઝેશનથી (Digitalization) કામોને ઝડપી...
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનો દમદાર પ્રદર્શન
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
US-ઈરાન તણાવ મુદ્દે ટ્રમ્પ-મોદી વચ્ચે 40 મિનિટની વાતચીત, વૈશ્વિક તણાવ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો મજબૂત કરવાની વાત
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
નવી દિલ્હી: પોર્ટુગલનો (Portugal) સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) કતારમાં (Qatar) ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ધૂમ મચાવી રહ્યો છેે. પોર્ટુગલે રાઉન્ડ-16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને હવે તેની નજર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા પર છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફ્રેન્ચાઇઝી ફૂટબોલમાં ખૂબ ચર્ચાઇ રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક જોરદાર ડીલ ઓફર (Offer) થઈ છે, જે આ પહેલા કોઈને પણ ઓફક કરવામાં આવી નથી, આ ડીલની (Deal) ઓફરને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. જો કે આ ક્રિસ્ટિયાવો રોનાલ્ડો આ ડીલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
એક રિપોર્ટ અનુસાર 37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સાઉદી અરેબિયાની (Saudi Arabia) એક ક્લબ તરફથી તેની સાથે જોડાવાની ઓફર મળી છે. આ ઓફર વર્ષ 2023 થી 2025 માટે છે. સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને દરેક સીઝન માટે 200 મિલિયન યુરો આપવાનું વચન આપ્યું છે, એટલે કે 3 વર્ષ માટે 600 મિલિયન યુરો આપવામાં આવશે. આ સમગ્ર ડીલ ભારતીય રૂપિયાના હિસાબે 4 હજાર કરોડથી વધુની છે.
શું રોનાલ્ડો સાઉદી અરેબિયાની ક્લબમાં જોડાશે?
હાલ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 ચાલી રહ્યો છે. માન્ચેસ્ટર યુનાઈટેડને અલવિદા કહેનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હજુ પણ એક રીતે ફૂટબોલ રમવા માટે ફ્રી છે. તેથી એવું માનવામાં આવે છે કે રોનાલ્ડ આ ઓફર સ્વીકારી શકે છે, જો કે હજુ સુધી કંઈ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં વાર્ષિક આશરે 26 મિલિયન યુરો મળી રહ્યા હતા, જ્યારે સાઉદી અરેબિયન ક્લબે તેને 5 ગણો વધુ પગાર ઓફર કર્યો છે. સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યારે રોનાલ્ડોનું ધ્યાન માત્ર વર્લ્ડ કપ પર છે, તેથી તે આ ઓફર માટે હમણાં કઈ વિચારી શકે તેમ નથી.
અલ નાસર એ સાઉદી અરેબિયાની સ્થાનિક ક્લબ છે
યુરોપ અને લેટિન અમેરિકાની જેમ સાઉદી અરેબિયામાં પણ ફૂટબોલ લીગ છે, જે ઘણી લોકપ્રિય બની છે. વિશ્વભરના ઘણા સ્ટાર ફૂટબોલરો સાઉદી પ્રોફેશનલ લીગમાં મોટી રકમ સાથે રમી રહ્યા છે, આ લીગની અલ નાસર ક્લબે રોનાલ્ડોને તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. આ ક્લબે આ ટુર્નામેન્ટ ઘણી વખત જીતી છે. સાઉદી અરેબિયા કોઈક રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા મોટા નામને તેમની સ્થાનિક ક્લબમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તે આ વસ્તુને રિડીમ કરી શકે. સાઉદી અરેબિયાની નજર 2030 ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની પર છે, જો રોનાલ્ડો સાઉદી અરેબિયાની કોઈ ક્લબમાં જોડાય છે તો ફૂટબોલ ચાહકો અને ફૂટબોલ સાથે જોડાયેલી દુનિયાની નજર ચોક્કસથી અહીં રહેશે.
વર્લ્ડ કપમાં પોર્ટુગલનું શાનદાર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે પોર્ટુગલ FIFA વર્લ્ડ કપ 2022ના રાઉન્ડ-16માં પહોંચી ગયું છે અને હવે તેની નજર ક્વાર્ટર ફાઈનલ પર ટકેલી છે. પોર્ટુગલે ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જે બંનેમાં જીત મેળવીને રાઉન્ડ-16માં પહોંચી છે. પોર્ટુગલે પ્રથમ મેચમાં ઘાનાને 3-2થી અને બીજી મેચમાં ઉરુગ્વેને 2-0થી હરાવ્યું હતું. પોર્ટુગલનો હજુ સુધી કોરિયાની ટીમનો સામનો કરવાનો છે.