સુરત: (Surat) ચોક બજારમાંથી પૂજારા મોબાઇલ સ્ટોર અને અન્ય મોબાઇલ સ્ટોરમાંથી (Mobile Store) ચોરી થયેલા 100 મોબાઇલ રીકવર (Mobile Recover) કરવા પોલીસને...
નવી દિલ્હી : મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના...
માંડવી: (Mandvi) માંડવીના નવા પુલ (Bridge) પરથી વહેલી સવારે અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ (Steering) પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા...
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ (Tourist) તેઓની ટાટા વિંગર ગાડી ન. એમ.એચ.04.ડી.ડબ્લ્યુ 1981માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. આજે મોડી સાંજે સાપુતારાનાં...
હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને રોજબરોજ તેની નોંધ મીડિયા લઈ રહ્યું છે. આ વિવાદનું...
નવી દિલ્હી : ભારત માટે ખુબ જ ગર્વ (Proud) લેવા જેવી વાત છે જયારે દેશના નામે વધુ એક ખિતાબ (Title) જોડાઈ ગયો...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગની સેલેરીયો કાર નં. જીજે 15 સીડી 8564 માં...
નવસારી: (Navsari) ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી...
ઈરાક : ઈરાકની રાજધાની બગદાદ (Bagdad) નજીક લગભગ 238 કિમી દૂર તેલથી સમૃદ્ધ એવા શહેર કિર્કુકમાં (Kirkuk) ફેડરલ પોલીસ કર્મચારીઓના કાફલા પર...
કતાર: ફીફા વર્લ્ડ કપ 2022 ની (Fifa World Cup 2022) ફાઇનલ મેચ (Final Match) બે વખતની વિજેતા આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે જંગી...
પઠાણ ફિલ્મનાં (Pathan Film) સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ થયા બાદ વિવાદ (Controversy) વકર્યો છે. આ ગીત (Song) જોયા બાદ લોકો આખેઆખી ફિલ્મનો...
કતાર: ફિફા ફૂટબોલ વિશ્વ કપ (FIFA Football World Cup) હવે સમાપનને આરે છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ (France) ફાઇનલમાં કતારના લુસેલ સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) ફાઇનલમાં આજે 18 ડિસેમ્બર ફ્રાન્સનો (France) મુકાબલો આર્જેન્ટિના (Argentina) સામે થવા...
નવી દિલ્હી: નેપાળમાં (Nepal) એક ચીનના ફૂડ બ્લોગરની (Chinese Food Blogger) હત્યાનો (Murder) મામલો સામે આવ્યો છે. ચીનનો એક બ્લોગર નેપાળના બજારમાં...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને હાલમાં જ પ્રો કબડ્ડી લીગ સિઝન 9માં પોતાની ટીમ ‘જયપુર પિંક પેંથર’નો ઉત્સાહ વધાર્યો હતો. અભિષેક...
મેઘાલય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મેઘાલયની (Megalaya) રાજધાની શિલોંગમાં જનસભાનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું કે, પહેલાની...
સુરત: સચિનના (Sachin) મહાલક્ષ્મી નગરમાં બપોરે એક પરિવાર સાથે જમી રહ્યો હતો ત્યારે ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની (E Moped) બેટરી (Battery) અચાનક...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) બાંગ્લાદેશને (Bangladesh) પ્રથમ ટેસ્ટ મેચમાં (Test Match) 188 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ...
નવી દિલ્હી: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) આજે 18 ડિસેમ્બર ફાઇનલ (Final) મેચ રમાવાની છે. આ...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) સ્થિત AIIMSના સર્વર પર સાયબર એટેક (Cyber Attack) મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ...
ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) શ્રદ્ધા મર્ડર (Shradhha Murder) કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. સાહિબગંજ જિલ્લામાં પતિ (Husband) તેની પત્ની (Wife) હત્યા (Murder)...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ભારતે...
તાપસી પન્નુએ એક અભિનેત્રી તરીકે સારી ફિલ્મો કર્યા બાદ સ્પેનિશ ફિલ્મ ‘જુલિયાઝ આઇઝ’ ની હિન્દી રીમેક ‘બ્લર’ થી નિર્માત્રી તરીકે શરૂઆત કરી...
એક ભૂખડીબારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને...
ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદઘાટન કર્યું ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે...
કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમ જ્યારે પોતાની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયા સામે હારી ત્યારે બધાને એમ થયું હતું કે...
વરસ 1969માં માનવી ચન્દ્ર પર પહોંચ્યો તે અગાઉના પ્રયોગોમાં પણ અવકાશમાંથી પરત ફરતી વેળા સમુદ્રમાં પેરાશૂટ વડે લેનિંગ કર્યું છે અને ત્યારબાદનાં...
પલસાણા: (Palsana) કામરેજના વાવ ગામે અજાણ્યા ઈસમની હત્યા (Murder) કરેલી લાશ મળી હતી. જેનો ભેદ જિલ્લા એલસીબીએ ઉકેલી નાંખ્યો હતો. હત્યા કરનાર...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના (Selvas) મસાટ ગામની (Masat village) એક ચાલના રૂમમાં વહેલી સવારે જમવાનું બનાવવા માટે કામદારોએ ગેસ ચાલુ તો કર્યો...
નવસારી : (Navsari) માય ઇન્ડિયા હબ ડોટ કોમ (My India Hub Dot com) નામવાળી કંપનીના પ્રમોશન કરવા નવસારી અને સુરતના બંને સી.એ....
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: (Surat) ચોક બજારમાંથી પૂજારા મોબાઇલ સ્ટોર અને અન્ય મોબાઇલ સ્ટોરમાંથી (Mobile Store) ચોરી થયેલા 100 મોબાઇલ રીકવર (Mobile Recover) કરવા પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત અમરેલીથી સુરતમાં ચોરી (Theft) કરવા આવતા બે ચોરોની ધરપકડ કરવામાં પણ પીઆઇ અસુરીયા સફળ રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે પૂજારા મોબાઇલ ઉપરાંત અન્ય મોબાઇલ સ્ટોરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મોબાઇલની ચોરી થઇ રહી હતી. આ મામલે તેઓએ ટીમ ગોઠવી હતી. તેમાં બે લોકોની હીલચાલ જણાતા તેઓની પાછળ વોચ ગોઠવવામાં આવતા વેડરોડ ખાતે આવેલા સુએઝ પમ્પિંગ ખાતે ફૂટપાથ પર સંતાડેલા ચોરીના મોબાઇલ મળી આવ્યા હતા.
આ મોબાઇલ ફૂટપાથ પર એક ગંદા પોટલામાં રાખવામાં આવ્યા હતા. જેને રિકવર કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લોકોની હિલચાલ રાત્રિના સમયે વધારે હોવાનુ માલૂમ પડ્યુ હતુ. દરમિયાન વોચ ગોઠવતા તેઓ સુએઝ પપિંગ સ્ટેશન પાસે ફૂટપાથ પર ઉંઘતા હતા અને અહી જ ચોરીનો માલ રાખતા હતા. આ ઉપરાંત આ ચોરીનો માલ અમેરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં વેચી મારતા હતા.
અમરેલીથી ચોરી કરવા બે ઇસમો સુરતમાં પડાવ નાંખીને ફૂટપાથ પર ઉંઘતા હતા
સુરતમાં ચોક બજાર વિસ્તારમાં જે રીતે સતત ચોરીઓ થતી હતી. તેના મુખ્ય સૂત્રધારો અમરેલીથી મોબાઇલ સ્ટોરની રેકી કરીને ચોરી કરતા હતા. તેમાં સીસીટીવી ન હોય તેવા સ્ટોરની રેકી કરી ચોરી કરતા હતા. ચોરી કરનાર ઇસમો અરવિંદભાઇ ઉર્ફે રાજુ મકવાણા (ઉ. વર્ષ 28, સંત જલારામ સોસાયટીના ગેટ પાસે આવેલા પેન્ટીંગની દુકાનની છત ઉપર અને પંડોળ વેડરોડ) ખાતે રહેતો હતો. આ ઉપરાંત તે મુળ અમરેલી જિલ્લના દામનગરનો રહેવાસી હોવાની વિગત પોલીસને જાણવા મળી હતી. જ્યારે બીજો ઇસમ અક્ષય ઉર્ફે પપ્પુ હિંમતભાઇ મકવાણા (ઉ, વર્ષ 22 બજરંગ સિનેમાની પાછળ, સબ સ્ટેશનમાં પંડોળ વેડરોડ) ખાતે રહે છે. આ બંને લોકો મૂળ અમરેલી જિલ્લાના દામનગર વિસ્તારના છે. અમરેલી જિલ્લાના દામનગરમાં બે ચોરી ઉપરાંત સુરતમાં પૂજારા મોબાઇલમા બે મહિનામાં કરેલી બે ચોરીના ભેદ ઉકેલાયા છે.