ગાંધીનગર: ગુજરાત (Gujarat) અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતુ. જેના પગલે હવે રાજયમાં શેહરી વિસ્તારમાં...
ગાંધીનગર : આજે નાણાં મંત્રીએ વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયનું જાહેર દેવુ (Public debt) 3,20,812 કરોડ જેટલું થયું છે. પોરબંદરના...
સુરત: (Surat) પિયરમાં આવેલી પરિણિતા દિવાબત્તી કરતા હતા ત્યારે દિવેટ તેમના શરીરે પડી જતા તેઓ આખા શરીરે દાઝી ગયા (Burned) હતા. હોસ્પિટલમાં...
ગાંધીનગર : વિધાનસભામાં કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં (Porbandar) ગેરકાયદેસર બાંધકામ અંગે મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે પોરબંદર ભાજપ (BJP) જિલ્લાનું...
નવી દિલ્હી: બિગબોસથી (Big Boss) પોપ્યુલર થયેલી શહેનાઝ ગીલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આજે પણ ફેન્સ તેના અને સિદ્ધાર્થ...
વાપી: (Vapi) વાપીમાં ચ્હાના બાકી નિકળતા રૂપિયા બાબતે મોટી બબાલ થઈ હતી. જે આખરે જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સામાન્ય બાબતે...
નવી દિલ્હી: પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેની રક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળા દિવસે હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ધટના પછી ઉત્તરપ્રદેશ...
સાપુતારા: (Saputara) ડાંગના આહવા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તા.2જી માર્ચે ડાંગ દરબારને (Dang Darbar) ખુલ્લો મુકાશે. ડાંગ દરબારમાં રાજવીઓનું અદકેરું સન્માન...
રશિયન સૈનિકોએ (Russian Soldiers) એક દુખદ વીડિયો સંદેશ (Video Message) રાષ્ટ્રપતિ પુતિનને (Putin) મોકલ્યો છે. આ વીડિયોમાં સૈનિકોએ કહ્યું છે કે પુતિને...
નવી દિલ્હી: ભારતીય ટીમના (Team India) સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishibha Pant) કાર અકસ્માતમાં (Car Accident) ઈજા (Injury) થઈ હતી....
અમદાવાદ: (Ahmadabad) અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ તેના પતિના એવા ત્રાસથી (Harassment) બચવા માટે મહિલા હેલ્પલાઇન 181માં...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) નજીક ગાઝિયાબાદની (Ghaziabad) એક હોટલનો (Hotel) ચોંકાવનારો વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો...
નાગાલેન્ડ: નાગાલેન્ડ-મેઘાલયમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. બપોરે 1 વાગ્યા...
ઈરાન: ઈરાનમાં (Iran) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ (Scholl) જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર (Poison) આપવાનો...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Team India) હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટેસ્ટ સિરીઝ (Test Series) રમી રહી છે અને તેની નજર વર્લ્ડ ટેસ્ટ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાંથી (Surendranagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં (Thangarh) 18 મહિનાની બાળકીના મૃતદેહ (Dead Body) સાથે દુષ્કર્મ (Rape) આચર્યું...
કામરેજ: વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટે...
સુરત: સુરતની કોર્ટમાં ખૂબ જ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની છે. અહીં એક આરોપીએ પોલીસ અને વકીલોની હાજરીમાં એક યુવતી સાથે એવું...
વે સનત્સુજાતજી મહારાજ ધૃતરાષ્ટ્રને અધ્યાત્મનો અંતિમ ઉપદેશ આપે છે અને તે છે બ્રહ્મ અને બ્રહ્મપ્રાપ્તિ. શુદ્ધ બ્રહ્મ મહાન છે, જ્યોતિર્મય છે, દેદીપ્યમાન...
શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક સંખ્યા 9 અધ્યાય 4जन्म कर्म च मे िदव्यमेवं यो वेत्ति तत्त्वत:।त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन।।હે અર્જુન, જે...
સાધુ-સંતો અને ઋષિ-મુનિઓની ધરતી કહેવાતા ભારત દેશમાં આજ પર્યંત ઉચ્ચ કોટિની પરમ જ્ઞાની વિભૂતિઓ થઇ ગઇ. આશરે 600 વર્ષ પહેલાં થઇ ગયેલા...
આ દેશની લોકશાહીની ચિંતા કરવા જેવી નથી. દેશ પોતે જ લોકશાહીના સ્થિતિસ્થાપક તરીકે કામ કરશે. જે પક્ષે કેન્દ્રમાં સત્તા પર રહેવું છે...
જ્યૉર્જ સોરોસ – આ નામે મોટા માથાવાળાં ગુજરાતીઓને અને ભારતનાં મીડિયાને અકળાવી દીધા છે. આ અકળામણનું કારણ એ છે કે 17મી ફેબ્રુઆરીએ...
તાજેતરમાં સાઉદી અરેબિયાએ તેના ‘વિઝન ૨૦૩૦’ ના ભાગ રૂપે એક નવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જે એક ઘન આકારની બહુમાળી ઇમારત છે....
ટી.વી. પર આવતી એક જાહેરાતમાં ‘‘આમ વાલી દિલદારી, બિના નામ બતાયે હોતી હૈ’’ કહી દાન કરેલા બાંકડા પર સાચું નામ નહિ આપી...
ઔદ્યોગિક ક્રાન્તિ સાથે માનવ જીવનમાં યંત્રો વધુ ને વધુ પ્રમાણમાં આવશ્યક બનતાં ગયાં. આમ તો ખૂબ ઉપયોગી બન્યાં, પણ સાથે કેટલાંક ખરાબ...
ગૃહમંત્રીના ગામમાં અને પોલીસ સ્ટેશનથી માંડ બે કિલોમીટર દૂર અડાજણમાં સૂર્યોદય પછી ધોળા દિવસે સાત લાખની લૂંટ થાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી...
ટ્રેનમાં એક વૃધ્ધ દંપતી ચઢ્યું, બે મોટી સુટકેસ હતી અને બે થેલા, વળી ઉપરથી કાકીનું મોટું પર્સ.કુલીની મદદથી ચઢી ગયા.પોતાની સીટ સુધી...
સુરત: પાલનપુર જકાતનાકા નજીક આવેલી વિદ્યાકુંજ સ્કૂલ નજીક પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને ચલાવવામાં આવતા કુટણખાના ઉપર પોલીસે રેઈડ કરી હતી. દમણના...
બેંગ્લુરુની ચર્ચસ્ટ્રીટમાં એક પુસ્તકની દુકાનમાંથી ગયા સપ્તાહે મેં ભારત પરના એક ફ્રેંચ વિદ્વાનનું પુસ્તક ખરીદ્યું. આમ તો આ વિદ્યાવ્યાસંગીઓનું પુસ્તક છે અને...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
હુમલો કરનારાના જ સાઠોડ ગામે પહોંચીને ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યું શક્તિ પ્રદર્શન
ગાંધીનગર: ગુજરાત (Gujarat) અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતુ. જેના પગલે હવે રાજયમાં શેહરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે શહેરીજનોને વધારાના ચાર માસનો સમય મળી ગયો છે.આ ચાર માસની અંદર અરજી કરી દેવાની રહેશે.
વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા રાજયના સીનીયર કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મહાનગરપાલિકા, સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતો સરકારને મળી હતી. જેના પગલે વિધેયકમાં સુધારો કરાયો છે. પટેલે વધુમાં કહ્યું હતું કે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મૂળ વિધેયકની કલમ 5(2)માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધિન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે.
કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50% રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે. 14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હતી.
તેમણે કહ્યું હતું કે સુધારા વિધેયક અન્વયે RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં. 01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે