સનાતન ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવેલી છે.સત્યનારાયણની કથામાં શીરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતાજીની નવખંડ થાળમાં લાપસી,લાડુ,ખીર,પુરી,રોટલી હોય છે.ગુજરાતનાં...
એક ભગવદ્ ભક્ત રાતદિવસ ભગવાનનું નામ લે અને હરિભક્તિમાં વ્યસ્ત રહે. એક વખત તેણે નિયમ લીધો કે તે સતત રોજ સવારે ચાર...
તે માત્ર ક્રિકેટ જ નથી. શીત યુદ્ધના અંતથી અને 1991માં ભારતના આર્થિક સુધારાની શરૂઆતથી, ભારત અને ઓસ્ટ્રેલિયાએ બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોનો...
સુરતઃ પુણા ગામ ખાતે રહેતા ફાસ્ટ ફુડનો ધંધો કરતા અને શેરબજારમાં ઇન્વેસ્ટરનું કામ કરતા યુવકને અજાણ્યાએ ફોન કરીને તેના કાકા સસરાએ નંબર...
નવી દિલ્હી: ભારતીય ફિલ્મ જગતના (Film Industry) પ્રખ્યાત કલાકાર, ગુજરાતી રંગભૂમિ, અને ટીવી સીરિયલ પ્રખ્યાત કલાકાર સમીર ખખ્ખરનું (Sameer Khakhar) દુ:ખદ અવસાન...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી, પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....
સુરતઃ મુંબઈથી સુરત આવેલી મહિલા ખ્વાઝાદાના દરગાહ પાસે ચાદર ચઢાવવા ગઈ હતી. ત્યા આવેલી દુકાનમાં ગઈ ત્યારે દુકાનદારે ”તુમ મહારાષ્ટ્ર કી ઓરતે...
અમેરિકાના બેન્કિંગ સેકટરમાં છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘટનાઓ બની છે જે બાકીના વિશ્વમાં નાણાકીય જગત સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો માટે અને...
નવી દિલ્હી: લાલુ યાદવ અને તેમના પરિવારને નોકરી કૌભાંડમાં જમીન મામલે મોટી રાહત મળી છે. જમીન-નોકરી કૌભાંડમાં (Land For Job Scam) JDU...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) રશિયા (Russia) હુમલા (Attack) વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. યુક્રેન-રશિયન હુમલા વચ્ચે કાળા સમુદ્ર પાસે એક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ તથા તેને સલગ્ન વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ માટે ત્રણ ગણી રૂ.૨૧,૬૦૪ કરોડ બજેટની જોગવાઇ પસાર કરાઈ હતી. આ...
ગાંધીનગર: વિપક્ષે પહેલા તો ‘ડ્રગ્સ પકડાયું’ અને ‘ડ્રગ્સ પકડ્યું’ આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ગુજરાતની (Gujarat) બહાદુર પોલીસ (Police) દ્વારા...
ગાંધીનગર: સરકારી છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓને (Student) હોસ્ટેલમાં (Hostel) નાહવા માટે ગરમ પાણીની સુવિધા મળી રહે તે માટે આગામી વર્ષે અંબાજીથી ઉમરગામ સુધીના...
ગાંધીનગર: આર્ટ ઓફ લિવિંગ (Art of Living) દ્વારા વર્ષના સૌથી મોટા કાર્યક્રમોમાંના એક – ‘નશાયુક્ત પદાર્થોથી મુક્ત ભારત’ ચળવળના ગુજરાતમાં (Gujarat) અભિયાનનો...
ગાંધીનગર: રાજયના બંદર વિભાગની 75.58 કરોડની અંદાજપત્રીય જોગવાઈ આજે વિધાનસભામાં પસાર કરાઈ હતી. બંદર વિભાગની અંદાજપત્રીય જોગવાઈ પરની ચર્ચાનો જવાબ આપતા કૃષિ...
વાપી: (Vapi) વલસાડ એલસીબીની (LCB) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી લવાછા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પીપરીયા લવાછા...
ગાંધીનગર: આજે વિધાનસભામાં માહિતી વિભાગની 185.55 કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. માહિતી વિભાગની (Information Section) માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા સીનીયર...
અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) માં વર્ષોથી પરંપરાગત રીતે આપવામાં આવતો મોહનથાળનો (Mohanthal) પ્રસાદ અચાનક બંધ કરી દેતાં હજારો- કરોડો...
સુરત: (Surat) અલથાણ ખાતે રહેતા પોલીસ (Police) એએસઆઈને (ASI) બીજી મહિલા સાથે પ્રેમસંબંધ (Love Affairs) બંધાતા પત્ની અને બાળકોને માર મારી ત્રાસ...
ગાંધીનગર: છેલ્લા 10થી 12 દિવસથી ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દઈને તેના સ્થાને ચીક્કીનો પ્રસાદ શરૂ...
ગાંધીનગર: દેશના જરૂરત મંદ અને ગરીબ કુટુંબોને આકસ્મિક સંજોગોમાં સારવાર (Treatment) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PMJAY-MA યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપવામાં...
નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) હાલ તો હિડનબર્ગ રિપોર્ટના કારણે ચર્ચામાં ચાલી રહ્યું છે. એક તરફ તણાવનો માહોલ તો એક તરફ...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં રહેતો અને ધોરણ 7 માં અભ્યાસ કરતો 12 વર્ષીય બાળક (Child) પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) અને તેમાં પણ રીલ્સનું (Reels) ભૂત તો જાણે સૌ પર સવાર છે. પોતાના ફોલોઅર્સ વધારવા માટે...
સુરતઃ (Surat) નવી કોર્ટ બિલ્ડીંગમાં થોડા દિવસ પહેલા દાલ ચાવલ અને ગડ્ડી ગેંગ (Gang) વચ્ચે મારામારી થઈ હતી. ઉમરા પોલીસે રાયોટીંગનો (Rioting)...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) થર્ડ ફેઝના ફોર્ટી શેડ એરિયામાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં (Chemical Company) મંગળવારની સાંજે ભીષણ આગ (Fire) ફાટી...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) અને ફેસબુકની (Facebook) પેરન્ટ કંપની મેટામાં (Meta) જાણે હજુ સુધી છટણીનો દોર અટકયો જ નથી તેવું લાગી રહ્યું...
વલસાડ: (Valsad) વલસાડના ભદેલી જગાલાલા ગામે એક લગ્નમાં (Marriage) ડીજે (DJ) લઇ જનાર યુવાનને જ માર મરાયો હતો. નાચવાના મુદ્દે અંદરોઅંદર લડતા...
નવી દિલ્હી: અમેરિકામાં (America) સિલિકોન વેલી બેંકની (Bank) નાદારીના કારણે ત્યાંની સ્થિત તંગ બની છે. સિલિકોન વેલી બેંક બંધ થયા પછી સિગ્નેચર...
અમદાવાદ : ભારતના (India) સ્ટાર બેટ્સમેન (Batsman) વિરાટ કોહલીએ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથેની વાતચીતમાં એવું સ્વીકાર્યું હતું કે લાંબા સમયથી...
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
સનાતન ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવેલી છે.સત્યનારાયણની કથામાં શીરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતાજીની નવખંડ થાળમાં લાપસી,લાડુ,ખીર,પુરી,રોટલી હોય છે.ગુજરાતનાં વિખ્યાત મંદિરોમાં અલગ અલગ પ્રકારના પ્રસાદનું વિતરણ થાય છે.દ્વારકાધીશ મંદિરમાં ઠોરનો પ્રસાદ વિતરણ થાય છે.તો ડાકોરના રણછોડરાય મંદિરના પ્રસાદમાં લાડુનું મહત્ત્વ છે.સોમનાથના મંદિરમાં ચુરમાના લાડુનો પ્રસાદ આપવામાં આવે છે.વીરપુરમાં જલારામ બાપાના મંદિરે જમવામાં કણી-ગાંઠિયા અને ખીચડી કઢીની પ્રસાદી હોય છે.
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના મંદિરે સુખડીનો પ્રસાદ વહેંચાય છે.શક્તિપીઠ અંબાજીમાં ૫૦૦ વર્ષથી ‘મોહનથાળ’ નો પ્રસાદ આપવામાં આવે છે.માતાજીના દર્શને જનારાં ભક્તજનો માટે ‘મોહનથાળ’નો પ્રસાદ અમૃત સમાન છે.અંબાજી મંદિર વહીવટી તંત્ર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા ભક્તજનોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે.વર્ષોથી ચાલી આવતી મોહનથાળના પ્રસાદની પરંપરા સત્વરે પુનઃ પ્રારંભ થાય એવી અંબામાતાનાં ભક્તોની લાગણી ધ્યાને લેવી જોઈએ.વ્યાપારમાં ધર્મ હોય.ધર્મમાં વ્યાપાર હોવો જોઈએ નહીં.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રેલવે પ્લેટફોર્મ
મોટા પ્લેટફોર્મવાળા સ્ટેશનથી જનરલ ડબ્બામાં મધ્યમ વર્ગના મુસાફર, મહિલા, વરિષ્ઠ નાગરિક, દાદા, દાદી જેમની ઉંમર ઘણી હોય તેઓ, આગળ કે પાછળના જનરલ ડબ્બામાં મુસાફરી કરે છે અને મુસાફરી પુરી થતાં, જ્યારે ઊતરે ત્યારે અમુક સ્ટેશન પર આ ડબ્બા પ્લેટફોર્મની બહાર આવે છે અને વૃધ્ધ વડીલોને ઉતરવામાં ઘણી તકલીફ પડે. લગભગ ઊતરી ના શકે તેવી પરિસ્થિતિ થઇ જાય છે. માટે પ્લેટફોર્મ લાંબા કરવા જરૂરી છે. એવાં ઘણાં સ્ટેશન હોય છે સાયણ, અમલસાડ તથા ઘણા સ્ટેશન એટલે શકય હોય ત્યાં પ્લેટફોર્મની લંબાઈ વધારવી જરૂરી છે અને વરિષ્ઠ નાગરિકોને અગાઉની જેમ 40% રાહત ફરી આપવી જોઈએ, કારણ કે રેલ્વે ખોટ કરતી નથી, માટે 60 વર્ષ વાળા કે મોટી ઉંમરનાં હોય તેમને રાહત આપો તો આશીર્વાદરૂપ સાબિત થાય એવી અપેક્ષા રાખીએ છીએ.
વડોદરા – જયંતીભાઈ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.