નવી દિલ્હી: …. કહેતે હે મુજકો હવા હવાઈ…. બોલિવુડમાં (Bollywood) પોતાનો જાદુ ચલાવનાર એકટ્રેસ (Actress) શ્રી દેવીએ આજથી પાંચ વર્ષ પહેલા દુનિયાને...
ભરૂચ: (Bharuch) ભરૂચના કાસદ અને મહુદલાની સીમમાંથી બે અજાણી મહિલાના (Lady) મૃતદેહ (Dead Body) મળી આવ્યા હતા. આથી ભરૂચ પોલીસે (Bharuch Police)...
નવી દિલ્હી: એક તરફ કે જયાં શિંદે જૂથે ઠાકરે જૂથ પાસેથી પાર્ટીનું (Party) નિશાન અને નામ મેળવી સુપ્રિમ જીત મેળવી છે એવા...
નવસારી: (Navsari) નવસારી શહેરમાં રખડતા કુતરાએ (Dog) નવી પોલીસ લાઈનમાં ચાર લોકોને કરડતા (Dog Bite) સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. જ્યારે નાના...
દમણ: (Daman) નાની દમણના સ્પા સેન્ટરની (Spa Center) આડમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો દમણ પોલીસે (Daman Police) પર્દાફાશ કર્યો છે. નાની દમણ...
અંકલેશ્વર: (Ankleshwar) મૂળ બિહાર અને હાલ ભરૂચના (Bharuch) હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી નર્મદા સોસાયટીમાં રહેતા ગુડ્ડુકુમાર હરેન્દ્રપ્રસાદ પટેલ અને તેના રૂમ પાર્ટનર...
સુરત: (Surat) સુરતમાં આજથી ખાનગી બસો (Privet Buses) શહેરથી દૂર વાલક પાટિયા પાસે પિકઅપ-ડ્રોપ (Pickup-Drop) કરશે તેવા ખાનગી બસ ઓપરેટરોના (Bus Operator)...
હૈદરાબાદ: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી શ્વાનના (Dog) આંતકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે હૈદરાબાદથી (Hydrabad) એક...
નવી દિલ્હી: ભારતીય ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar ) તેમના સાહસિક નિવેદનો માટે જાણીતા છે. તે કોઈપણ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય...
કૃત્રિમ બુદ્ભિમતા કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ હવે કોઇ નવો ખયાલ કે નવો શબ્દ નથી. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઇના ટૂંકા નામે જાણીતો કન્સેપ્ટ બન્યો...
સુરત: છેલ્લા ઘણા દિવસોથી પૈસાનું ગુપ્ત દાન કરવાના બહાને લોકોને ઠગતો ઇસમ ફરી રહ્યો છે. ગતરોજ નવસારી બજારમાં એક મહિલાને ભોગ બનાવ્યા...
ભરૂચ (Bharuch) નગરના પૂર્વ ભાગમાં ૫૬ કિ.મી. દૂર અને ઔદ્યોગિક નગરી અંકલેશ્વરથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું નેત્રંગ તાલુકાનું મૌઝા ગામ (Village) ૧૦૦...
સુરત: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના શહેર સુરતમાં ગુનાખોરી દિનપ્રતિદિન વધી રહી છે. પોલીસ વ્યાજખોરો પર અંકુશ લાવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ...
સેલ્ફી (Selfie) વિવાદમાં મંગળવારે ભારતીય ક્રિકેટર (Cricketer) પૃથ્વી શો (Prithvi Shaw) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા સ્ટાર સપના ગિલના (Sapna...
મુંબઈ: મૂંબઈમાં (Mumbai) લાઈવ પરફોર્મન્સ (Live performance) બાદ સિંગર સોનુ નિગમ (Singer Sonu Nigam) સાથે ધક્કા-મુક્કીનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટનામાં...
સુરત: સુરત શહેરમાં આજે મંગળવારે વહેલી સવારે લૂંટની સનસનીખેજ ઘટના બની છે. અડાજણના પ્રાઈમ આર્કેડ નજીક આવેલા એક બંગલામાં ઘૂસી જઈને પાંચ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત દેશના 8 રાજ્યોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા (Raid) પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ ગેંગસ્ટર સિન્ડિકેટ...
સુરત : છેલ્લા એક માસમાં શહેરની ત્રણ-ત્રણ માસુમ બાળકીઓ પર રખડતા કૂતરાઓના ધાતક હુમલાથી શહેરમાં એરરાટી મચી જવા પામી છે. ત્યારે પગ...
સુરત: શહેરમાં વધતી જતી વસ્તીને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે તંત્ર દ્વારા...
સુરત : વિતેલા 6 મહિનામાં ખાણદાણ-પશુ આહાર, દૂધ ઉત્પાદન ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં સુમુલ ડેરીએ 2.50 લાખ પશુપાલકોને રાહત આપવા આજે...
નવી દિલ્હી: આજકાલ લોકો વધારે પગારવાળી જોબ (Job) શોધતા હોય છે. ત્યારે વધારે પગારવાળી (Salary) નોકરીની શોધમાં લોકો મોટાભાગે દુનિયાના કોઈપણ ખૂણામાં...
સેમ ઓલ્ટમેનની ‘ઓપન એઆઈ’ કંપની દ્વારા વિકસિત ‘ચેટજીપીટી’ અથવા ‘વર્ચ્યુઅલ રોબો’ અથવા ‘ચેટબોટ’ની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેક્ટરમાં બે...
સુરત: સુરતમાં ખૂબ જ શરમજનક અને હિંચકારી ઘટના બની છે. અહીં અશ્લીલ વીડિયો જોવાની લત ધરાવતા એક પતિએ લાજ શરમ નેવે મુકીને...
વડોદરા: વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2023 – 24 માટે રૂ. 4830.75 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું . શહેરના સર્વાંગી વિકાસના આયોજન...
ભરૂચ,જંબુસર: વિદેશની ધરતી પર રોજગારી માટે જતા ભારતીયો ઉપર હુમલા અને હત્યાની ઘટનાઓ ભારતમાં રહેતા પરિવારજનો માટે ચિંતાનો વિષય બનતી હોય છે....
નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border-Gavaskar Trophy) 0-2થી પાછળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ (Australian team) માટે મુશ્કેલીઓ વધી રહી છે. પહેલાથી જ શ્રેણી...
વડોદરા: માતા પિતાને જૂઠ્ઠું બોલી ઘરની બહાર નિકળનાર બાળકો , વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે.ઘરેથી સાયકલ ચલાવવા...
વડોદરા: વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...
વડોદરા: વડોદરાના ઘણા સ્મશાનો બિસ્માર હાલતમાં છે. પરંતુ સત્તાવાળાના પાપે સ્મશાનોમાં અપૂરતી સુવિધાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. ‘ગુજરાતમિત્ર’...
નડિયાદ: નડિયાદના ગાંધીવાદી શિક્ષકે સમાજ અને વ્યસ્તતાભર્યુ જીવન જીવતા યુવાનો માટે એક ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. નડિયાદમાં વીજ કરંટથી કપિરાજનું મોત...
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
નવી દિલ્હી: …. કહેતે હે મુજકો હવા હવાઈ…. બોલિવુડમાં (Bollywood) પોતાનો જાદુ ચલાવનાર એકટ્રેસ (Actress) શ્રી દેવીએ આજથી પાંચ વર્ષ પહેલા દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાલ પણ શ્રી દેવી પોતાની અદાકારી તેમજ કામના કારણે જે નામના મેળવી હતી તેના કારણે તે ચર્ચામાં આવે છે. જે તે સમયની ટોપની એકટ્રેસમાં પોતાનું સ્થાન મેળવનાર શ્રી દેવીની આજે પુણ્યતિથિ છે. જેના કારણે તેની પુત્રી જાનવી તેમજ તેના પતિ બોની કપૂરે તેની યાદમાં એક પોસ્ટ (Post) શેર કરી હતી. આ પોસ્ટ સાથે જાનવીએ પોતાની માતા માટે ભાવૂક લાઈનો પણ લખી હતી.
જાનવીએ એક ફંકશનનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે તેની માતાને જોઈ રહી છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું કે “હું આજે પણ તમને દરેક જગ્યાએ શોધી રહી છું, હું જયારે કોઈ પણ કાર્ય કરું છું ત્યારે વિચારું છું તે મારી માતા જયાં પણ હોય તેને મારા ઉપર ગર્વ થાય, હું જયાં પણ જાવ છું તે તમામ કાર્યની શરૂઆત તેમજ અંત તમારી યાદ સાથે કરું છું” જણાવી દઈએ કે જાનવી એ જે ફોટો શેર કર્યો છે તેમાં તે પોતાની માતા સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ દિવસે બોની કપૂરે પણ એક પોસ્ટ શેર કરી હતી. જણાવી દઈએ કે બોની કપૂર અવાર નવાર તેઓની તેમજ શ્રી દેવી સાથેની યાદો તેમના ફેન્સ સાથે શેર કરતા જ રહે છે પરંતુ આજના ખાસ દિવસે તેઓએ શ્રી દેવીનો એક ફોટો શેર કર્યો છે. તેમજ લખ્યું છે કે જે માણસ મને પાંચ વર્ષ પહેલા છોડીને જતું રહ્યું તે આજ સુધી મારી સાથે છે. તમારો પ્રેમ અને યાદો હંમેશા અમારી સાથે રહેશે.
પિતા પુત્રીની આ પોસ્ટ ઉપર બોલિવુડના ધણાં બધાં સેલિબ્રિટિઓએ રિએકટ કર્યું છે. જણાવી દઈએ કે શ્રી દેવીની છેલ્લી ફિલ્મ મોમી હતી. શ્રીદેવીનું નિધન વર્ષ 2018માં 24 ફેબ્રુઆરીએ થયું હતું. તે દરમિયાન તે દુબઈમાં હતી. તે દુબઈ કોઈના લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. અહેવાલો મુજબ, તેણી હોટલના રૂમના બાથટબમાં મળી હતી, જ્યાં તેણીનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું.