ગાંધીનગર: શાળામાં (School) શિક્ષકોની (Teacher) ઘટ છે તેવી તમામ શાળાઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં...
અમદાવાદ: ગુજરાત (Gujarat) રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના...
ગાંધીનગર: ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા...
નવી દિલ્હી: પૂણેમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રના આઈટી હબ ગણાતા પૂણેમાંથી પોલીસે એક એવા વ્યકિતની ધરપકડ કરી...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) અપરાધનું પ્રમાણ વઘુ જોવા મળે છે. પણ આ અપરાધ ન્યાય આપનાર જજ સુધી પણ પહોંચશે તેવું કોઈએ પણ...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ચોરમોહડી ગામના ભીલ સમાજના યુવાન મનોજને ઢોર માર માર્યો (Beaten Up) હોવાના આક્ષેપ સાથે નર્મદા (Narmada DSP)...
સુરત: (Surat) શહેરના પાસોદરા ખાતે રહેતી 11 વર્ષની બાળકીની તેના કૌટુંબિક કાકાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અશ્લીલ ચેટીંગ કર્યા બાદ શિવરાત્રીના (Shivratri) દિવસે...
સુરત: (Surat) નાના વરાછા ખાતે રહેતી 56 વર્ષની વિધવા સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અજાણ્યાએ મિત્રતા (Friend) કેળવી પોતે લંડન (London) રહેતો હોવાનું...
નવી દિલ્હી: કાળા સમુદ્ર (Black Sea) ઉપર રશિયાના (Russia) જેટ વિમાનોએ (Jat Plane) અમેરિકાના (America) ડ્રોન ઉપર હુમલો (Attack) કર્યો હતો તે...
નવી દિલ્હી: કોરોના (Corona) કાળમાં ગરીબો માટે ભગવાનનું સ્વરુપ બનેલા સોનુ સૂદે એક ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમામ અચંબામાં મૂકાયા છે....
નવી દિલ્હી: આમ તો જે રીતે વસ્તી વધી રહી છે તેને જોતા લોકો એક જ બાળકનો (Child) વિચાર કરે છે તેમ છતાં...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Railway) ટ્રેનોના (Train) સંચાલનમાં સરળતા રહે તે માટે બાંદ્રા-ગાંઘીધામ એક્સપ્રેસ (Bandra Gandhidham Express) સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો...
નવસારી : નવસારી (Navsari) કરિશ્મા ગાર્ડનમાં રહેતા વેપારી હાટ બજારમાં કપડા વેચવા માટે જતા ચોર (Thief) તેમના ફલેટમાંથી 3.10 લાખના દાગીના અને...
ઘેજ : બલવાડા (Balvada) સ્થિત નેશનલ હાઇવેના (National Highway) ઓવરબ્રિજ પાસે હાઇવે ઓથોરિટિની બેદરકારીના પાપે અવાર-નવાર અકસ્માતો (Accident) સર્જાઇ રહ્યા છે. ત્યારે...
વાપી: (Vapi) વાપી નજીકના છીરી રણછોડનગર, યશ્વી એપાર્ટમેન્ટમાં રત્નેશ ત્રિભુવન રાવ (ઉં.26) પરિવાર સાથે રહે છે. ગત તા.13-3-23 ના રોજ નોકરી પરથી...
કામરેજ: (Kamrej) ઉંભેળ પાસે મોટરસાઈકલ (Motorcycle) સ્લિપ થઈ જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. કડોદરા ખાતે રહેતા અને ટ્રાવેલ્સનો (Travels) ધંધો કરતા બાઈક...
ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાના તવરા ગામે ખેતરોમાં (Farm) લગાવેલ પાણી માટેની મોટરોની અને વીજ વાયરોની થયેલ ચોરીના બનાવો બાદ હવે ગામના ખેડૂતોના...
નડિયાદ: (Nadiad) પતિ-પત્ની (Husband-Wife) વચ્ચેના ઝઘડામાં નડિયાદ શહેરમાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ભરણપોષણનો કેસ કોર્ટમાં (Court) ચાલી રહ્યો હતો....
કપરાડા: અમદાવાદથી નાસિક જતી ખાનગી કંપનીની લક્ઝરી બસ દક્ષિણ ગુજરાતના કપરાડાના દીક્ષલ ઘાટમાં પલટી ખાઈ જતા 14 મુસાફરોને ઈજા પહોંચી છે જ્યારે...
નવી દિલ્હી: સંસદના ત્રીજા દિવસે એટલે બુધવારે ભારે હંગામો બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી....
સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં એક શિવજી મંદિરનું પાલિકા દ્વારા ડિમોલીશન કરવામાં આવતા વિવાદ થયો છે. સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા છે અને...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) પકડવા પાકિસ્તાન સરકાર 22 કલાકથી ભારે જહેમત ઉઠાવી રહી છે. લાહોર પોલીસ...
નવી દિલ્હી: અમેરિકન બેન્કિંગ સેક્ટરમાં જે સુનામી (US Banking Crises) આવી છે તે અટકવાનું નામ નથી લઈ રહી. પહેલા સિલિકોન વેલી બેંક...
સુરત: ધો. 10 બોર્ડની પરીક્ષા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે સુરતના ધો. 10ના એક વિદ્યાર્થી વિશે ચોંકાવનારી હકીકત સામે આવી છે....
ખેડા: વસો ગામના મધ્યમવર્ગીય પરિવારનો 18 વર્ષીય યુવક ગત વર્ષે બ્લડ કેન્સરની સારવારને કારણે 12 સાયન્સની પરીક્ષા આપી શક્યો ન હતો. પરંતુ,...
બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના કાંકરેજની (Kankeraj) શિહોરીની (Shihori) એક ખાનગી ચાઇલ્ડ હોસ્પિટલમાં (Child Hospital) આગ (Fire) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી....
આણંદ : આણંદ જિલ્લામાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. કારકિર્દીની મહત્વની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. જોકે, તેના માટે શિક્ષણ, વહીવટી...
ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર’ને ઓસ્કાર મળતાં તામિલનાડુના મુદુમલાઈ અભયારણ્યમાં રહીને હાથીઓની સારસંભાળ કરતાં વનવાસીઓ રાતોરાત પર્યટકો માટે આકર્ષણરૂપ બની ગયાં...
એક સંવાદ વાંચવામાં આવ્યો હતો તેની આ પ્રતિક્રિયા છે. હે સ્ત્રી તું કોણ છે? તું અબળા નથી, બળનો સ્રોત છે. ગુણનો ભંડાર...
સુરત: સુરતના વરાછા, પુણા ગામ, કતારગામ, વેડરોડ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. મોટા ભાગના મધ્યમવર્ગના સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહી હીરાઉદ્યોગમાં રત્નકલાકાર...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: શાળામાં (School) શિક્ષકોની (Teacher) ઘટ છે તેવી તમામ શાળાઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં સુધી બાળકોનું શિક્ષણ (Education) ન અટકે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક પણ કરવામાં આવી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું.
જે પ્રમાણે જામનગર જિલ્લામાં ૧૦૨ પ્રવાસી શિક્ષક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૫૬ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓને શાળાથી પોતાના ઘરનું અંતર વધુ છે તેવા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, જે શાળામાં ઓછા બાળકો છે ત્યાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. જે શાળામાં એક વર્ગખંડમાં માત્ર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ છે તેવા વર્ગખંડની શાળાઓમાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળી રહે.