નડિયાદ: કઠલાલ તાલુકાના લસુન્દ્રાના દાદાના મુવાડા ગામે ખોટી રીતે જમીન વેચાણના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જમીન પચાવી પાડવા ગુનો આચરનારાઓ સામે કાર્યવાહી...
નવી દિલ્હી: ઓસ્કારમાં (Oscar) શાનદાર જીત બાદ ટીમ RRR ભારતમાં (India) પાછી ફરી છે અને જીતની ઉજવણી કરી રહી છે આ સાથે...
સુરત: સુરત શહેર માટે અતિ મહત્વના એવા આઉટર રિંગરોડ પ્રોજેક્ટની પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આઉટર રિંગરોડનો પ્રથમ ફેઝ...
વિરપુર : વિરપુર તાલુકાના ચીખલી જોજા ગામના લાલુ તળાવના કિનારે અમદાવાદથી આવેલા ટેન્કરે કેમિકલ ઠાલવ્યું હતું. જેના કારણે પાણી દૂષિત થઇ ગયું...
સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (SDCA) આયોજિત સુરત પીપલ્સ બેન્ક (SPB) પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર (GujaratMitra) સહિતનાં સહિયારા પ્રયાસો થકી ઇન્ડિયન...
વર્ષ ૨૦૨૨ ના અંતમાં મુકેશ અંબાણીએ પ્યોર ડ્રિંક્સ ગ્રુપ પાસેથી કેમ્પા કોલા નામની ઠંડા પીણાંની એક બ્રાન્ડ ફક્ત ૨૨ કરોડ રૂપિયામાં ખરીદ...
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યોને ઓળખવા, બહાર લાવવા, વિકસાવવા માટે શાળા અનેકવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી હોય છે. આ પ્રવૃત્તિઓને...
પૃથ્વી પરનું પાણી કુદરતે બક્ષેલ અદ્દભૂત રસાયણ છે. આપણા માટે તે જીવનદાતા છે. આપણા દેશમાં એક તરફ સંપત્તિ વધતી જાય છે અને...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શનિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બસ પલટી જતાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા...
વિદેશોમાં કૂતરા માલિકો પોતાના કૂતરાઓને જાહેરમાં મળવિસર્જ કરાવી શકતા નથી. ધારોકે થાય તો ઊંચકી લેવું પડે. કેનેડા ગઇ ત્યારે જોયેલું કે ત્યાં...
એક ભક્ત મંદિરમાં ભગવાનની પાસે આવ્યો, અને મૂર્તિની સામે મૂર્તિને ઉદ્દેશીને આંખોમાં આંસુની સાથે સાથે ચહેરા પર ગુસ્સા સાથે ફરિયાદ કરવા લાગ્યો,...
મધ્યપ્રદેશમાં વિદશાંસભાની ચૂંટણીને સાત મહિનાની વાર છે. અહી ભાજપને કઇ રીતે સત્તા મળી એ સૌ જાણે છે. કોંગ્રેસમાંથી જ્યોતિદારિત્ય સિંધિયા કોંગ્રેસ છોડી...
હું સૂઈ જાઉં તે પહેલાં મારે બહુ લાંબુ ચાલવાનું છે: રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘સ્ટોપિંગ બાય વુડ્સ ઓન એ સ્નોઈ ઈવનિંગ’નું અવતરણ. આ...
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં શરૂ થયેલો મંદીનો માહોલ હજુ પણ સુધરવાનું નામ લેતો નથી. તેમાં પણ વિદેશમાં જે રીતે બેંકો દ્વારા ઉઠમણાં...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે સાયન્સ તથા ટેકનોલોજી વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ કુલ રૂ.૨૧૯૩ કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. વિજ્ઞાન અને...
સુરત : ચેઇન સ્નેચિંગમાં (chain snatching) 75 વર્ષીય વૃદ્ધાની મદદથી 20 વર્ષીય યુવાન તથા 30 વર્ષીય રિક્ષાચાલક દ્વારા પાલનપુર જકાતનાકા ખાતે રહેતા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ (Rain) તૂટી પડતા અહીંનું સમગ્ર...
સુરત : ચોક બજાર ખાતે આવેલા મોબાઇલ (Mobile) બજારમાં પોલીસ (Police) દ્વારા દરોડા (Raid) કરવામાં આવ્યા હતા. તેમાં શહેરમાં જે રીતે પ્રતિદીન...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના ન્યાયાધીશોએ રશિયા યુક્રેન યુદ્ધના (Russia-Ukrain War) મામલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો આપ્યો...
મુંબઈ: ભારતીય ટીમ (Team India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની (ODI Series) પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી....
બીલીમોરા : બીલીમોરા પિયરમાં રહેતી પરિણીતાએ વલસાડના (Valsad) સાસરિયા સામે ધમકી (Threat) આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ...
બારડોલી: બારડોલીના (Bardoli) ઉમરાખ ગામે રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ (Ex Husband) માર મારતાં મહિલાને (woman) ઇજા (Injured) પહોંચતાં હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) નવનિયુક્ત પાંચ ન્યાયાધીશનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇએ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને...
ગાંધીનગર: વર્ષ 2022 માં દારૂબંધી ભંગના 740 જેટલા કેસ કરી 20.66 લાખનો દારૂ (Alcohol) પકડવામાં આવ્યો છે અને સંબંધીતો સામે કાયદાકીય કાર્યવાહી...
ગાંધીનગર: વિધાનસભામાં રાજકોટ (Rajkot) અને દાહોદ (Dahod) જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સ (Drugs) મુદ્દે પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું...
ગાંધીનગર: સુરત (Surat) જિલ્લામાં વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં બિનખેતીની (Uncultivated) પરવાનગી માંગતી કુલ ૬૪૩૬ અરજીઓ મળી હતી. જે પૈકીની ૩૯૬૩ જેટલી...
ગાંધીનગર: વિધાનસભામાં રાજ્યના હોમગાર્ડ (Home Guard) જવાનોના વેતન અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડસ...
ગાંધીનગર : રાજયમાં હાલમાં નોંધાયેલા સીઝનલ ફલુના કેસો જોવા મળી રહ્યાં છે. જેમાં H1N1 ટાઈપના 80 કેસો તથા H3N2ના 3 કેસો નોંધાયેલા...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી (CM) અશોક ગહેલોતે એક મોટી જાહેરાત કરી છે તેઓએ ગુરુવારના રોજ વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી છે....
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નડિયાદ: કઠલાલ તાલુકાના લસુન્દ્રાના દાદાના મુવાડા ગામે ખોટી રીતે જમીન વેચાણના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જમીન પચાવી પાડવા ગુનો આચરનારાઓ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ દીવાની ફોજદારી કાર્યવાહી કરી છે. આમ છતાં જમીન હડપ કરવાનું ષડયંત્ર રચનારા ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ખોટી રીતે જમીનના વેચાણ દસ્તાવેજના કેસોનો તાત્કાલિક નિર્ણય લેવા ગ્રામજનોએ કલેકટરના આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
કઠલાલના દાદાના મુવાડા તાબે લસુન્દ્રામાં રહેતા ચીમનભાઈ ધીમાભાઈ બારૈયા અને અન્ય ગ્રામજનોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં લસુન્દ્રાના રેવન્યુ સર્વે નં-1668 પૈકી 1670 પૈકી, 1671 પૈકી, 1663, 1664, 1667, 1672, 1673 તથા 2082 પૈકી વાળી જમીનોના ખોટી રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર તેમજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ખોટી રીતે કરી ગામની દૂધ સહકારી મંડળી, આંગણવાડી તથા મંદિરો, રહેણાંક મકાનો હોવા છતાં તેમજ રેકર્ડમાં બીજા હકમાં ખેડૂતોના ગણોત હક્ક દર્શાવેલા હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજો થયા હોવાની જાણકારી મળતા ગ્રામજનોએ ખોટા વેચાણ દસ્તાવેજ બાબતે રેવન્યુ રાહે કાર્યવાહી જે-તે ગુનો આચરનારાઓ સામે દીવાની તથા ફોજદારી કાર્યવાહીઓ કરી છે.
પરંતુ ગુનો આચરનારાઓ રાજકીય વર્ગ ધરાવતા મોટા માથા હોય સરકાર દ્વારા આ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે છાવરવામા આવી રહ્યા છે. ત્યારે આ અંગે યુદ્ધના ધોરણે ગુના આચારનારાઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. વધુમાં હાલમાં હંસપુરા(દસક્રોઈ-અમદાવાદ)ની જમીનો બાબતે જમીનોના માલિકો જેમાં 18 ઈસમોના અપહરણ થયાના ન્યુઝ ચેનલોમાં અહેવાલ પ્રસારિત થયા હતા. આ ગુનો આચારનારાઓ ચૌહાણ અભયસિંહ ગોવિંદસિંહ તથા જનકસિંહ કુંદનસિંહ ચૌહાણ, દિલીપસિંહ નટવરસિંહ (રહે.પીપળાવાળોવાસ સિંગરવા તળાવ નજીક) તથા તેમના મળતીયાઓએ દાદાના મુવાડા લસુન્દ્રા ગામની જમીનો ખોટી રીતે રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવ્યા છે. આ ટોળકીએ લસુન્દ્રા દાદાના મુવાડા ગામની જમીનો હડપ કરવા કૃત્ય આચર્યું છે. જેથી આ માથાભારે ભૂમાફિયાઓથી ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થયું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ખોટી રીતે વેચાણ થયેલી જમીનોના કેસોનો તાત્કાલિક નિકાલ લાવવા અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.