નવસારી: (Navsari) આરક સિસોદ્રા ગામે ગાડી પુરઝડપે ચલાવવા બાબતે 3 યુવાનોએ માળી અને તેના પુત્રોએ માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે...
ગાંધીનગર: રાજ્યની મેડિકલ કોલેજોમાં (Medical Colleges) વર્ગ-૧ની ડોક્ટરોની (Doctor) જગ્યાઓ ૨૦૨૪ સુધીમાં ભરી દેવાનું આયોજન છે. વર્ગ-૧ થી વર્ગ-૪ની ખાલી જગ્યાઓ સીધી...
ગાંધીનગર : રાજ્યની સરકારી કોલેજોમાંથી (Government Collage) એમ.બી.બી.એસ (MBBS. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને (Doctor) નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર...
રાજકોટ: રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના (Rain) કારણે ઉનાળુ પાકને મબલખ નુકશાન થયું છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ...
ગાંધીનગર: લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા ૪૬ વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના...
વાપી: (Vapi) ભિલાડ રેલવે યાર્ડમાં (Railway Yard) રવિવારે બપોરે ભંગારીયાઓ વચ્ચે ઉછીના રૂપિયાની માંગણીને લઈ તલવાર-છરા-લોખંડ ઉછળ્યા હતાં. ભંગારનો (Scrap) સામાન અપાવવા...
નવી દિલ્હી: જાપાનના (Japan) પ્રધાનમંત્રી (PM) કિશિદા ફુમિયો 2 દિવસ ભારતની (India) મુલાકાતે છે. તેમણે ભારતના પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ (Apartment) પાસે પાર્ક કરેલ ફોર વ્હીલની ચોરી (Theft) કરી ફરાર થઇ રહેલા વાહન ચોરો...
લગ્નને (Marriage) પવિત્ર બંધન માનવામાં આવે છે. પણ કહેવાયને કે પ્રેમ છે એમ બોલવા માત્રથી જીંદગી (Life) ન જીવાય જીવવા માટે અને...
ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના કૂકેરી ગામે ત્રણ દિવસ પૂર્વેના અકસ્માતના (Accident) બનાવમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવી કેમેરાના (CCTV Camera) ફૂટેજ ખંગોળી અકસ્માત...
કર્ણાટક: (Karnataka) કોંગ્રેસે (Congress) કર્ણાટકના યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા માટે 4થી ગેરંટી એટલેકે ‘યુવા નિધિ’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ બેરોજગાર...
મુંબઈ: સોમવારે ઉઘડતા બજારે સોના (Gold) બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોનાએ આજે દિવસ દરમિયાન નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાની કિંમતો...
વલસાડ: (Valsad) કપરાડાના ચેપા ગામમાં લગ્ન (Marriage) પ્રસંગમાંથી એકલી પોતાના ગામમાં જઇ રહેલી એક કિશોરીને બે તરૂણો રસ્તામાંથી પકડીને ઝાડીમાં લઇ ગયા...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની 16મી એડિશન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 31 માર્ચે આ...
પટના: બિહારના પટના રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ટેશન પર હાજર સેંકડો મુસાફરોને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં આજે સવારથી કિસાન મહાપંચાયત ચાલી રહી છે. આ મુદ્દે થોડા સમય પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ...
ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકામાં કેનાલો તૂટી પડવાની ઘટનાઓ બાદ કેનાલમાં લાલ પાણી વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જંબુસર તાલુકાના કાનવા અને...
મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ (Film) ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (Kisi ka Bhai kisi ki jaan)નું વધુ...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રીજી વનડે (ODI) 22 માર્ચે ચેન્નાઈના (Chennai) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ...
વડોદરા : શહેરમાં બૂટલેગરો વચ્ચે ગેંગવોર થવાના એંધાણ વચ્ચે પીસીબી પોલીસે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેથી કુખ્યાત બૂટલેગર હરિ સિંધીને ઝડપી પાડ્યો હતો....
વડોદરા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ ભારતમાં વર્ષ 2010થી આ દિવસને ચકલી બચાવો અભિયાનથી ઉજવવામાં આવે છે. ચકલી જે માણસોના કારણે...
મિથિલાનગરના દ્વાર પાસે દ્વા૨પાળોએ રોક્યા. શુકદેવજી ધ્યાનમગ્ન અવિચલિતભાવે ઊભા રહ્યા, પછી ઓળખાયા ત્યારે મુક્ત થઈને નગરમાં પ્રવેશ પામ્યા. સમૃદ્ધ લોકોથી ઊભરાતા રાજમાર્ગ...
કોકિલાવન, મથુરામાં કોસીકલા નજીક આવેલું છે, ત્યાં પ્રસિદ્ધ શનિ મંદિર છે, જ્યાં માત્ર દર્શન કરવાથી જ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે....
કચ્છ: ગુજરાતના (Gujarat) નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છમાં (Kutch) વારંવાર...
દિવસ બાદ પાવન ચૈત્ર માસ પ્રારંભ થશે. ચૈત્ર માસ એટલે સુદ એકમથી અમાસ સુધી માત્ર હિન્દુ ધર્મના જ નહિ, વિવિધ ધર્મોના અનેક...
આપણા ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષાઓ શાંતિથી, સુખરૂપ અને એ માટે બોર્ડ દ્વારા વિશેષ સાવચેતીના પગલાઓ લેવામાં...
મોદીએ સત્તા પર ચાલુ રહેવા જાતજાતના અને ભાતભાતના તઘલખી નિર્ણયો લેવા માંડયા. તેણે જનતાની આવકો વધે, શિક્ષણ વધે, સ્વાસ્થ્ય વધે, જનતાની બુધ્ધિશકિત...
મુંબઈ: બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનને (Salman Khan) ધમકી (Threat) ભર્યા ઈ-મેલ (E-mail) મળી રહ્યા છે. સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર(Goldie Brar) દ્વારા ધમકીભર્યો...
વર્લ્ડ ફુડ પ્રોગામ મુજબ હાલ વિશ્વના 82 દેશોના 34.5 કરોડ લોકો ભીષણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિકસીત...
ભુતકાળમાં જાપાન પર પરમાણું બોમ્બ ફેકવામાં આવ્યો હતો અને આથી બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનો પરાજય થયો હતો. છતાં પણ પોતાની સંકલ્પ શક્તિ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવસારી: (Navsari) આરક સિસોદ્રા ગામે ગાડી પુરઝડપે ચલાવવા બાબતે 3 યુવાનોએ માળી અને તેના પુત્રોએ માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. જ્યાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ (Complaint) લઈ કુલ ૬ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે ગોરાટ ફળીયામાં વાઈટ હાઉસ ફાર્મ હાઉસમાં વિરસિંહ ઉર્ફે પપ્પુ ચીરોજીલાલ કુશવાહા તેમના પરિવાર સાથે રહે છે. જ્યાં ફાર્મ હાઉસમાં લોન કાપવાનું કામ કરે છે. ગત 18મીએ વિરસિંહ તેમની ઇકો કાર (નં. જીજે-05-આરટી-0390) લઈને પત્ની અને સસરા સાથે કડોદરા-બારડોલી રોડ ઉપર હળદરૂ ગામે કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ કામ પતાવી પરત ફાર્મ હાઉસ ઉપર જતા હતા. ત્યારે ગોરાટ ફળીયામાંથી નીકળતા રોડની બાજુમાં લગ્ન હોવાથી ઘણા માણસો રોડ ઉપર હતા અને વિરસિંહ તેમની કાર લઈને ફાર્મ હાઉસના ગેટ ઉપર પહોચ્યા હતા.
ત્યારે ગોરાટ ફળીયામાં રહેતા વિજયભાઈ હસમુખભાઈ હળપતિ, અશોક અરવિંદભાઈ હળપતિ અને રોહિતભાઈ કાળુભાઈ હળપતિ હાથમાં લાકડી લઈ વિરસિંહની પાછળ-પાછળ આવી ‘ગાડી કેમ પુરઝડપે ચલાવો છો’ તેમ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી વિરસિંહને લાકડીથી માર મારવા લાગ્યા હતા. જેથી વિરસિંહે બુમાબુમ કરતા વિરસિંહના દીકરા અજબસિંહ અને પુષ્પેન્દ્ર દોડી આવતા વિજયભાઈ, અશોક અને રોહિતભાઈએ તેઓને પણ લાકડીના ફટકા માર્યા હતા. જેથી અજબસિંહે પણ વિજયને લાકડીના ફટકા માર્યા હતા. જોકે અન્ય લોકોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. પરંતુ જતા જતા તેઓ હવે પછી ગાડી પુરઝડપે લઈ નીકળશો તો ગાડીના કાચ તોડી નાંખીશું અને તમને પણ છોડીશું નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
આ બનાવ અંગે વિરસિંહે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિજયભાઈ, અશોક અને રોહિતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે. જ્યારે સામે પક્ષે પણ વિજયભાઈ હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિરસિંહ ઉર્ફે પપ્પુ, પુષ્પેન્દ્ર અને અજબસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ ૬ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.