વડોદરા: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને કમાટીબાગની મુલાકાતે લઇ જવાયા હતા જો કે ત્યારબાદ તેઓને થ્રી-વ્હિલ ટેમ્પોમાં ખીચોખીચ ભરીને...
વડોદરા: પીસીબી પોલીસે બે દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાંથી બૂટલેગરોના રહેણાક મકાનમાં દરોડો પાડીને 75 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે....
વડોદરા: વડોદરાનું સૌથી જૂનું કહેવાતું દિપક ઓપન એર થિયેટર આજે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. 150 વર્ષ જુના આ થિયેટરનું રીનોવેશન...
વડોદરા: વડોદરામાં કોંગ્રેસના એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલ કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કરાઈ પોલીસ (Police) એકેડમી ખાતે થયેલા પોસઈ ભરતી કાંડના મામલે આજે કોંગ્રેસે (Congress) હોબાળો મચાવીને ગૃહમાં દેખાવો કર્યા...
નવી દિલ્હી: ગુરુવારે અદાણી-હિંડનબર્ગ (Adani-Hindenburg) વિવાદની તપાસ માટે સમિતિની રચના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આદેશ આપશે. ભારતના (India) મુખ્ય ન્યાયાધીશ ડી.વાય....
નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટ (Cricket) ચાહકોની નજર હાલ મહિલા પ્રીમિયર લીગ (WPL) પર ટકેલી છે. આ લીગ માટે ટીમોએ પોતાના કેપ્ટનની (Captain)...
અમદાવાદ: સુરત મહાપાલિકાના (SMC) લિંબાયતની ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમ 34ના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) મનપા કમિશનર શાલિની અગ્રવાલની સામે કડક હુકમો...
વ્યારા: સોનગઢના કુઇલીવેલ ગામે બીજાની પત્નીની (Wife) ખોટી રીતે ચઢામણી કરનાર ઇસમને તેમ કરવાની ના પાડતાં તેની દાઝ રાખી મજૂરી કામેથી પોતાના...
ગાંધીનગર: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ESIC હોસ્પિટલની (Hospital) મંજૂરી મળી છે. આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના...
ગાંધીનગર: આ વર્ષે રાજ્યના ખેડૂતોને (Farmer) ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી (Water) મળશે, તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે...
સુરત: (Surat) અડાજણ વિસ્તાર હરિઓમ પેટ્રોલ પંપની (Petrol Pump) પાસે નવી બંધાતી યુનિવર્સિલ નામની બિલ્ડિંગમાં (Building) કામ કરતા કારપેન્ટરનું નવમા માળેથી પડી...
ગાંધીનગર: બીજાને પોતાના બનાવતાં અને પોતાને બીજાના બનતાં ગુજરાતીઓને (Gujarati) સારું આવડે છે, એટલે જ ગુજરાતીઓ ૧૭૦ દેશોમાં જઈ વસ્યા છે અને...
ગાંધીનગર: કરાઈ પોલીસ (Police) એકેડમીમાં એક નકલી પોસઈ ભરતીનો (Recruitment) ઓર્ડર લઈને હાજર થઈ જતાં સમગ્ર કૌભાંડ (SCAM) બહાર આવ્યું છે ત્યારે...
સુરત: (Surat) શહેરના પીપલોદ વિસ્તારમાં કાપડ વેપારીએ (Textile trader) ઘરની દેખરેખ કરવા વોચમેન રાખ્યો હતો. પરંતુ આ વોચમેન (Watchman) જ ઘરમાંથી દોઢ...
ગાંધીનગર: બિનસરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Higher Secondary School) વર્ગ (Class) વધારાની દરખાસ્તના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે...
અમદાવાદ: પહેલા તો ગુજરાતમાં (Gujarat) પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો (SCAM) થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે...
ગાંધીનગર: કચ્છ (Kutch) જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૬ ખેડૂત (Farmer) ખાતેદારોને રૂપિયા ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ છે, તેવું વિધાનસભામાં રાજ્યના કૃષિ મંત્રી...
ગાંધીનગર: કોરોના (Corona) કાળ બાદ ગૌવંશમાં લમ્પી (Lumpy) રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર...
ગાંધીનગર: સુરત (Surat) જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો (Farmer) માટે વર્ષ ૨૦૨૨ અંતિત પ૫.૨૬ લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ...
સુરત: (Surat) સુરત શહેરમાં આડેઘડ બેઝમેન્ટ ખોદકામ કરતા બિલ્ડરોની (Builder) શાન ઠેકાણે લાવવા આ વખતે જિલ્લા ભૂસ્તર અધિકારીએ (Officers) દાખલા રૂપ કામગીરી...
નવી દિલ્હી: છેલ્લાં 14 વર્ષથી નાનાથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોને મનોરંજન (Entertainment) પૂરુ પાડતો એકમાત્ર શો એટલે તારક મહેતા કા ઉલ્ટા...
સુરત, બારડોલી: (Surat) શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો (Hot) આકરો સમય શરૂ થઈ ગયો છે. આબોહવાકિય વિચિત્રતા વચ્ચે હવામાન વિભાગે...
નવી દિલ્હી: પ્રાયગરાજમાં ઉમેશપાલ અને તેની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળાદિવસે હત્યા કરવામાં આવી હતી. ઉમેશપાલની સુરક્ષા માટે બે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) રાજનિતિમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યા પછી રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા (Resignation) પછી કેજરીવાલે...
સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં વેપારી પિતા-પુત્ર સાથે ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા રાહદારીના ઈશારા પર પિતા-પુત્ર કારમાંથી નીચે ઉતર્યા અને પળભરમાં...
પલસાણા: (Palsana) કડોદરામાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાનનુ કોરોના સમયે મોત નીપજ્યુ હતું. તેની પત્નિ તથા તેનો ૧ દીકરો બન્ને કડોદરા...
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) ત્રીજી મેચ બુધવારથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ (Team India)...
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેકગણી છે. લોકો વાર તહેવાર પોતાની ઉજવણીમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ, ગીતો સામેલ કરતા હોય છે, આવું...
રાજકોટ: દેશમાં મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે. ખેતી કરવી પણ મોંઘી બની છે. જો આપણને લાગતું હોય કે માર્કેટમાં (Market) વસ્તુનો ભાવ આટલો...
કરજણમાં ભાજપનો દબદબો: ચાર તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ
રણોલી બેઠક બિનહરીફ: ભાજપના કૈરવીબા વાઘેલા બન્યા જિલ્લા પંચાયત સભ્ય
બેંગલુરુ એરપોર્ટ પર પરિવારને ફ્લાઇટમાં ચડવા દેવામાં ન આવતા કોર્ટનો મોટો આદેશ, એરલાઇન અધિકારીઓ સામે FIR નોંધવાનો હુકમ
Subho Noboborsho 1433: પોઇલા બૈશાખ પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા સંદેશાઓ, જાણો બંગાળી નવા વર્ષનું મહત્વ
75 વર્ષ પછી બિહારમાં ઇતિહાસ રચાયો! પહેલીવાર ભાજપનો CM,સમ્રાટ ચૌધરીએ લીધી શપથ
વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ‘પંજો’ નબળો પડ્યો: વોર્ડ-11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ટ્રેલર પર સુનીલ શેટ્ટીનો રિએક્શન,હોરર-કોમેડી ફિલ્મને કહ્યું “સ્પૂકી અને મસ્ત એન્ટરટેઇનમેન્ટ પેકેજ”
શેરબજારમાં ધમાકેદાર ઉછાળો! બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ દોડ્યો તેજીથી
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDની મોટી રેડ
“અસંતુષ્ટ રહો”
વડોદરામાં નાબાલિક પ્રેમ પ્રકરણ : 17 વર્ષીય કિશોરીએ લગ્નની જીદ પકડી, આત્મહત્યાની ધમકી પણ આપી
હોર્મુઝ ખાડીની નાકાબંધી કરવાનું અમેરિકાનું પગલું બૂમરેંગ સાબિત થશે?
વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરીહવે રાજકીય દબાણનું હથિયાર!
‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે’
પગાર વધારાની લડાઈ તીવ્ર! બીજા દિવસે પણ કામ પર નહીં આવી મેઇડ્સ:નોઇડામાં ઘરકામ બંધ
180 યુવતીઓ, 350 વીડિયો અને એક મોબાઈલનો ભયાનક ખુલાસો
હોર્મુઝની નાકાબંધી વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર કરી શકે છે
ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
વડોદરા: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને કમાટીબાગની મુલાકાતે લઇ જવાયા હતા જો કે ત્યારબાદ તેઓને થ્રી-વ્હિલ ટેમ્પોમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા હતા. બાળકોને જોખમી રીતે આ ભારવાહક ટેમ્પોમાં લઇ જવાતા સંચાલકો સામે સવાલ ખડા થયા છે. કે જો કોઈ બાળકને કઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ હોત? શિક્ષણ સમિતિના બાળકોને થ્રી-વ્હિલ ટેમ્પોમાં પ્રવાસે લઇ જવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાગરવાડા શાકમાર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બુધવારે કમાટીબાગ ખાતે શૈક્ષણિક મુલાકાત પ્રવાસ માટે લઇ જવામાં આવ્યા હતા.
શાળા દ્વારા આ બાળકોને મુકવા જવા માટે થ્રી-વ્હિલ ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ધોમ ધખતા તાપમાં આ બાળકોને ઘેટા બકરાની માફક ભરવામાં આવ્યા હતા. જે રીતે બાળકોને ભરીને જોખમી રીતે લઈ જવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે જો કોઈ વિદ્યાર્થીને કોઈ ઈજા થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? આ પ્રવાસના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં એક બાળક રહી જતા તે ટેમ્પોની પાછળ દોડતો દેખાય છે અને ચાલુ ટેમ્પામાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જાયો હોત તો શું થાત તે કલ્પના પણ કરી શકાય તેમ નથી. ત્યારે આવા સંચાલકો સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તે ખુબ જરૂરી છે.
શાળાના આચાર્યને શો કોઝ નોટિસ આપવા સૂચના
શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે શો કોઝ નોટિસ આપવા માટે સાશનાધિકારીને સૂચના અપાઈ છે. બાળકોના જીવ જોખમમાં મુકાય તે યોગ્ય નથી. સામાન્ય રીતે કોઈ પણ પ્રવાસે જવાનું હોય તો કચેરીને જાણ કરી પોલીસ પરવાનગી લીધા બાદ સરકારી બસોમાં પ્રવાસે લઇ જવાય છે. આ પ્રવાસ નહિ પરંતુ શૈક્ષણિક મુલાકાત હોઈ શકે. પરંતુ તેમાં પણ આ રીતે બાળકોને લઇ જઈ શકાય નહિ. – મિનેષ પંડ્યા, અધ્યક્ષ, ન.પ્રા.શિ.સમિતિ