નવી દિલ્હી: ફિલ્મ (Film) પુષ્પાથી (Pushpa) નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાની ફરીવાર ચર્ચામાં આવી છે. આ વખતે જે કારણસર તે ચર્ચામાં આવી...
રાજપીપળા: નર્મદાના (Narmada) ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાના (School) મુખ્ય શિક્ષક (Teacher) રાજુભાઇ સોલંકી બેન્ચ (Banch) પર લાંબાં થઈ આરામ ફરમાવી...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા વચ્ચેના સંબંધોની ગુંજ સંસદ ભવનમાં પણ પડી રહી છે....
વલસાડ: ડાંગ જિલ્લાના વઘઇની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાને ત્રણ દિવસ અગાઉ વહેલી સવારે સરસ્વતી સ્કૂલ નજીક કાર ચાલક ટક્કર...
કામરેજ: સુરતના કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં સામાન્ય વાતમાં ભાઈના સાળાએ મહિલાને લાકડીનો સપાટો મારી દેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હવે લોકસભાના (Lok Sabha) સાંસદ (MP) નથી. માનહાનિના કેસમાં (Defamation cases) દોષિત જાહેર...
અમદાવાદ: છેલ્લાં કેટલાંય દિવસથી વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના ભર ઉનાળામાં રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે....
સુરત: સુરતમાં પહેલાં માળેથી રમતા રમતા નીચે પટકાઈ જતા બે વર્ષના માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી જાહેર કર્યા બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી નું બિરુદ મેળવી ચુકી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર મા વિખ્યાત થયું છે. જો વડોદરા મા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની...
વડોદરા: વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ.એસ યુનિવર્સિટી...
વડોદરા: વડોદરા શહેરમાં આવેલ અતિસંવેદનશીલ એવા ભદ્ર કચેરી વિસ્તારનો રોડ પહોળો કરાશે જેને લઇને આજ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતુ....
ઉમરેઠ : ઉમરેઠ પાલિકાના સત્તાધિસો એક બીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે, ગંદી રાજરમતો રમાઇ રહી છે. જેના કારણે પ્રજાના કામો અટવાઇ રહ્યાં...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં 20 નંબરના ઠરાવથી શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશનની બહાર આવેલા ટાઉનહોલ અને સબજેલને તોડી ત્યાં સીટીબસનું...
વિરપુર : વિરપુર બસ સ્ટેન્ડના પાછલના ભાગમાં પારાવાર ગંદકીથી મુસાફરોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. અહીં ખાણી – પીણીની લારીઓ આવેલી...
આણંદ : આણંદના આંકલાવડી ગામે એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ વૃદ્ધ બોટાદથી આવ્યાં હતા...
વિશાખાપટ્ટનમ વન ડેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગ સામે લથડી પડી અને અને એ વન ડેમાં ભારતના વન...
હાલમાં મુંબઇમાં રમાઇ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ભારતની યુવા ક્રિકેટરોએ પોતાનું કૌવત બતાવવા માંડ્યું છે. જે રીતે ઇ્ન્ડિયન પ્રીમિયર લીગ (IPL)...
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં શું થઈ રહ્યું છે? તે કોઇને્ સમજાતુ નથી. એક પછી એક એવા ચાવીરૂપ ખેલાડીઓ ફરી ટીમમાંથી બહાર...
વાપી: ઉદવાડા-વાપી વચ્ચે વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાવાની વધુ એક ઘટના બની છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ગુરુવારે સાંજે...
એક ઉક્તિ પ્રચલિત છે ને કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિતાનો શાબ્દિક અર્થ છે કવિની કૃતિ. જે છંદોની શૃંખલાઓમાં...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) ધનબાદમાં (Dhanbad) ગુરુવારે એક મોટી દુર્ઘટના (Accident) થઈ જ્યારે એક જોયરાઈડ ગ્લાઈડર (Gilder) ઘરની છત પર તૂટી (Crash) પડ્યું...
સુરત: ભટાર ખાતે મંદિરમાંથી આવી રહેલી વૃદ્ધાને સોસાયટી પાસે બે અજાણી મહિલા ભટકાઈ ગઈ હતી. આ મહિલાઓએ તેમની પાસે કામ ન હોવાનું...
મીઠાઈ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. તહેવાર હોય કે પછી લગ્ન સિઝન અથવા કોઈને નોકરી લાગી હોય કે બીજા...
સુરત: ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મહિલા પાસેથી 1.36 લાખની મત્તાના સોનાના ઘરેણાં ભરેલા લેડીઝ પર્સની ચીલઝડપ કરી નાસી જનાર મુખ્ય...
સુરત : ડિવોર્સી મહિલાને શાદી. કોમ પરથી પરિચીત થયેલા યુવાન સાથે સબંધ રાખવાનુ ભારે પડી ગયુ હતું. સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી આ...
કોકટેલ અને મોકટેલ આ બંને શબ્દો લોક જીભે ચઢેલા છે. સાંજ ઢળેને એની સાથે સુરતના યંગ સ્ટર્સની મસ્તી સિટીના કાફે-રેસ્ટોરન્ટમાં મોકટેલને ધીરે-ધીરે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢમાં (Chhattisgarh) શુક્રવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. મળતી...
સુરત: શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ શરૂ કરવામાં આવી છે. શહેરીજનો મોટા પ્રમાણમાં આ બસ સેવાનો...
આજે આપણે મોલ સંસ્કૃતિ અર્થાત મોલ કલચરના દૌરમાં થી પસાર થઈ રહ્યાા છીએ. મેગા સિટી બનવા તરફ પ્રયાણ કરી રહેલા સુરતના શાનદાર...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
નવી દિલ્હી: ફિલ્મ (Film) પુષ્પાથી (Pushpa) નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાની ફરીવાર ચર્ચામાં આવી છે. આ વખતે જે કારણસર તે ચર્ચામાં આવી છે તે જાણીને તેના ચાહકોની ખુશીનો પાર રહ્યો નથી. તેમજ તેના ફેન ફોલોઈંગમાં પણ વધારો છે. કહેવાય છે કે પૈસા આવતા જ માણસ બદલાય જાય છે. પણ ખૂબ જ ઓછાં લોકો એવાં છે જે પોતાનું અસ્તિતવ ભૂલતા નથી. નેશનલ ક્રશ સાથે રશ્મિકાએ સાબિત કર્યું છે કે તે ડાઉન ટુ અર્થ (Down to earth) પર્સન છે.
ગુડબાય અને મિશન મજનૂથી બોલિવૂડમાં એન્ટ્રી મારનાર રશ્મિકા જલ્દી જ રણબીર કપૂર સાથે ફિલ્મ “એનિમલ”માં જોવા મળશે. જાણકારી મુજબ આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં થિયેટરોમાં જોવા મળશે. ત્યારે આ વચ્ચે રશ્મિકાએ એક એવી વાત કહી છે જેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. રશ્મિકાએ કહ્યું છે કે તે રોજીંદા જીવનમાં તેની હાઉસ હેલ્પરને પગે લાગે છે.
એક ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ કહ્યું હતુ કે તે લોકો વચ્ચે ભેદભાવ કરતી નથી. તેણે કહ્યું દરેક નાની નાની વસ્તુ મારી લાઈફમાં મેટર કરે છે. હું મારા પાલતુ જાનવરો સાથે પણ સમય વ્યતિત કરું છું અને મારા મિત્રોને પણ મારો સમય આપું છું. આ તમામ વસ્તુઓ મને ખુશી આપે છે. તેણે કહ્યું કોઈ પણ શબ્દ કહેવાથી તમારા જીવનમાં રહેલી વ્યકિત તેની સાથે જોડાયેલી રહે છે અથવા તેમાંથી દૂર થઈ જાય છે. હું તમામ નાની નાની વસ્તુઓને મારી ડાયરીમાં લખુ છું અને રાતના સમયે નિરાંતે તે તમામને વાંચુ છું અને તે અંગે વિચાર પણ કરું છું. હું મારા ઘરની અંદર મારાથી મોટાના આર્શીવાદ પણ લઉં છું. હું મારી હાઉસ મેડને પણ પગે લાગું છું. કારણકે હું ઉંચ નીચમાં માનતી નથી. હું તમામ માણસો અને તેમની ભાવનાઓનું સન્માન કરું છું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા હાલમાં ‘વરિસુ’ ની સફળતામાં વ્યસ્ત છે. વામશી પૈડિપલ્લીના નિર્દેશનમાં થલપથી વિજય સાથે તેણીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં મર્યાદિત સ્ક્રીન સમય હોવા છતાં, અભિનેત્રીએ ફિલ્મમાં વિજય સાથેની તેની સિઝલિંગ કેમેસ્ટ્રીથી દિલ જીતી લીધા હતા. આગામી સમયમાં તે ‘પુષ્પાઃ ધ રૂલ’માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવતી જોવા મળશે. અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે.