વલસાડ : વલસાડમાં ચાર વર્ષના માસૂમ બાળક સાથે વ્યસની પિતાએ કરેલી આવી કરતૂતના લીધે પત્નીએ અભયમની મદદ લેવી પડી હતી. સમજાવવા છતાં...
નવી દિલ્હી: જ્યારથી તાલિબાનીઓએ ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે ત્યારથી અવારનવાર હિંસક ઘટનાઓ બની રહી છે. આવી જ એક હિંસક ઘટના...
પારડી : અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અવાનવાર અકસ્માત થતા રહે છે. અહીં ખાસ કરીને વાપી-વલસાડ રૂટ પર અકસ્માતનું પ્રમાણ વધુ છે....
IPL 2023નો રોમાંચ ફરી શરૂ થવાનો છે. તમામ ટીમોની (Team) તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલ (IPL) ની 16મી સિઝન...
બારડોલી : કડોદ-માંડવી રોડ પર રવિવારના રોજ એક મોટરસાઇકલ ચાલકને આંતરી તેની પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ કરી...
મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટ ફ્લિક્સ વિવાદોમાં સપડાયું છે. માધુરી દીક્ષિત વિશે અશોભનીય કોમેન્ટ કરવા બદલ નેટફ્લિક્સને નોટીસ મોકલવામાં આવે છે. જો નેટફ્લિક્સ...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે...
અમદાવાદ: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મોદી સરનેમ (Modi Surname) કેસમાં સુરતની (Surat) કોર્ટે (Court) બે વર્ષની સજા ફટકારી હતી,...
સુરત: (Surat) પૂણાગામ ખાતે કાર (Car) લે વેચનો ધંધો કરતા દલાલે માથાભારે ગ્રાહકો (Customers) સામે પ્રભાવ પાડવા શોખ ખાતર બે પિસ્ટલ (Pistol)...
સુરત: (Surat) વિધવા (Widow) સાથે સંખ્યાબંધ વખત આડા સબંધ બાંધીને તેની પાસેથી નાણાં પડાવીને તેને છોડી દેનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ (Police...
નવી દિલ્હી: રવિવારે સાંજે 6 વાગ્યે યુપીના (UP) માફિયા અતીક અહેમદને (Atiq Ahmad) અમદાવાદની (Ahmadabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) જવા...
સુરત: (Surat) શહેરના મુગલીસરા ખાતે રહેતી અને પુણા પાટીયા પાસે આવેલી સ્કુલમાં શિક્ષિકા (Teacher) તરીકે નોકરી કરતી મહિલાને શાદી.કોમમાં બનાવેલા એકાઉન્ટમાંથી નંબર...
સનાતન ધર્મ વ્રત – તહેવારો અને ઉત્સવોની બાબતે ખૂબ સમૃદ્ધ છે. સરેરાશ જોઈએ તો પ્રત્યેક દિવસોનો એક તહેવાર છે. ઉત્સવપ્રિય લોકો વ્રત-તહેવારો...
સુરત: (Surat) અલથાણના યુવકને કુબેર એક્સચેંજની લિંક (Link) મોકલાવી તેમાં અલગ અલગ ગેમ (Game) બતાવી આમાં કોઇ રૂપિયા આપવાના નથી તેવુ કહ્યું...
કોઈ ભલો વકીલ હાઈકોર્ટમાં આ કબજા રસીદના અશાંતધારાના કાયદા વિરુધ્ધ કેસ દાખલ કરે અને આ કબજા રસીદની પ્રોપર્ટીને એસ.એમ.સી.માં વેરાબિલ નામ ટ્રાન્સફરનું...
લલિત મોદી, નીરવ મોદી બધા ચોરોની અટક મોદી જ કેમ નીકળે છે ? 2019ની ચૂંટણીમાં કર્ણાયકમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ...
દેશને નુકશાનકારક મતોના તૃષ્ટિકરણોમાંથી બહાર કાઢીને રાષ્ટ્રવાદ અને વિકાસ વાદના ઉપકારક રસ્તે દોરનાર દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દેશ...
ગોરખપુર એટલે ઉત્તર પ્રદેશમાં આવેલુ એક શહેર. અહીં આવેલા ગોરખનાથ મંદિર પરથી આ શહેરનું નામ ગોરખપુર પડ્યું. આ મંદિરના મહંત છે ઉત્તર...
વડોદરા : વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલ પાંચમો પુસ્તક વિનિમય મેળો સીબીએસઈ મા લગભગ 1200 જેટલા વાલીઓએ ભાગ લઈને આ...
વડોદરા: સત્તાના જોરે લોકશાહીનો અવાજ દબાવવા અને ભ્રષ્ટાચારને છુપાવવા માંગતી ભાજપ સરકાર વિરુધ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં વડોદરા શહેર...
વડોદરા : શુક્રવારે રાત્રે ગૃહમંત્રીની સૂચનાથી શહેર પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિત 148 કર્મની ટીમે વડોદરા સેન્ટ્રલ જેલમાં સર્ચ કરાયું હતું. 10 કલાકના...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) લોકસભા સભ્યપદ રદ થયા બાદ રાજકીય હોબાળો મચી રહ્યો છે. હવે આ મુદ્દો...
વડોદરા: ગામડાના લોકો એમ વિચારતા હોય કે જો તેઓનું શહેરમાં મલિનીકરણ થાય તો ગામડાના વિકાસને ચાર ચાંદ લાગી જાય પરંતુ વડોદરાના વેમાલી...
હાલોલ: હાલોલના જાહેર બગીચામાં અસામાજિક તત્વો દ્વારા બાંકડાઓની તોડફોડ કરી ઉંધા પાડી ભયનો માહોલ પેદા કરાતા નગરજનોમાં ભારે રોષ વ્યાપયો છે, જ્યારે...
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા રવિવાર 26 માર્ચે વર્ષ 2022-23 માટેના વાર્ષિક કરારોની (Annual Contracts) યાદી બહાર પાડવામાં આવી હતી. આ વખતે...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માઈભક્તોનું કીડીયારૂ ઉભરાયું હતું જેમાં રવિવારે અઢી લાખ જેટલા માઈભક્તોએ યાત્રાધામ પાવાગઢ ખાતે...
આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત નવમા વર્ષે લિબરલ આર્ટ્સનો વર્કશોપ યોજાયો હતો.જેમાં...
ઉત્તર પ્રદેશ: રવિવારે સાંજે 6 વાગ્યે યુપીના (UP) માફિયા અતીક અહેમદને (Atiq Ahmad) અમદાવાદની (Ahmadabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) જવા...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાએ પ્લાનિંગ કમિટિની બેઠકમાં 20 બાંધકામો તોડવા માટે નિર્ણય કર્યો છે. આ 20 પૈકી જે બાંધકામો ઈમ્પેક્ટ ફી ભરી અને...
રવિવારીય પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમમાં દિનેશ પંચાલે પ્રકૃતિ જ ઇશ્વરનો આધારકાર્ડ એ સંદર્ભે વાત દોહરાવી. આ બાબતે વિશેષ લખવાનું કે કુદરત...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વલસાડ : વલસાડમાં ચાર વર્ષના માસૂમ બાળક સાથે વ્યસની પિતાએ કરેલી આવી કરતૂતના લીધે પત્નીએ અભયમની મદદ લેવી પડી હતી. સમજાવવા છતાં પિતા નહીં માનતા આખરે અભયમની ટીમે કડક વલણ અપનાવતા આખરે તે નરમ પડ્યો હતો.
વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતા બાળક સાથે સગાસંબંધીને ત્યાં રહેતી હતી. પતિ બાળકને પરત મૂકી જવા માટે જણાવી બાળક લઈ ગયો હતો પરંતુ મોડી રાત્રિ સુધી બાળક પરત મૂકી નહીં જતા પતિને બાળક પરત મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ પતિએ ધમકી આપતા 181 અભયમ ટીમની મદદ માંગી હતી.
જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો નહીં હોવાથી ઝઘડા થતા હતા.
પરિણીતાના માતા-પિતા હયાત નહીં હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો, પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત નહીં મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ.
પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈપણ હાલતમાં પરત નહીં મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિષ કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી નહીં શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.