સુરત : મિલકત (Property) માટે 93 વર્ષની માતાનાં સીએ દીકરાએ ત્રાસ ગુજારતા પોતાનું ઘર છોડીને બીજે રહેવા મજબુર રહેવું પડ્યું હતું. આ...
નવી દિલ્હી: વિશ્વ બેન્કના (World Bank) અધ્યક્ષ માટે અમેરિકી ઉમેદવાર અજય બંગા કોવિડ-19 (Corona) માટે પોઝિટીવ આવ્યા છે, જેના પગલે તેમની બે...
નવી દિલ્હી: એશિયા કપની (Asia Cup) યજમાની પાકિસ્તાન (Pakistan) પાસે જ રહે અને ભારતીય ટીમ (Indian Team) પણ એ ટૂર્નામન્ટમાં ભાગ લે...
નવી મુંબઇ : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની આજે શુક્રવારે અહીં રમાયેલી એલિમિનેટરમાં મુંબઇ ઇન્ડિયન્સે નતાલી સ્કીવર બ્રન્ટની 38 બોલમાં 72 રનની નોટઆઉટ...
ગાંધીનગર: સુરતમાં (Surat) માનહાનિના કેસમાં હજુ ગઈકાલે જ કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કર્ણાટકમા વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા બે...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કચ્છ (Kutch) જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન (Pumping Station) અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું...
ગાંધીનગર: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (Chief Minister Gram Sadak Yojana) હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૬૦૩.૭૯ કરોડ રકમના ૧૧૦૭ કિ.મી લંબાઈના ૪૮૬...
ગાંધીનગર: ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) ક્લાયમેટ ચેન્જ (Climate change) સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યુ...
ગાંધીનગર: વિધાનસભામાં વ્યાજખોરો (Usury) સામેની ઝુંબેશ અને રાજ્યમાં યોજતા લોકદરબાર અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,...
ગાંધીનગર: ગુજરાતી (Gujarati) ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯...
ગાંધીનગર: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં ઓરસંગ નદી (River) ઉપર જોજવા-ઢેબરપુર રોડને જોડતા પુલની (bridge) કામગીરી ટેન્ડર (Tender) આપ્યા બાદ આગામી દોઢ વર્ષમાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની (Startups) નોંધણીમાં 160 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે...
વલસાડ : વલસાડ (Valsad) શહેરના ગૌરવ પથ પર તાજેતરમાં શરૂ થયેલા સેમસંગ શો રૂમને (Samsung Show Room) પાલિકાએ આજે સવારે સીલ (Seal)...
સાયણ: ઓલપાડના સાયણ ટાઉનમાં (Sayan Town) બે ઓરિસ્સાવાસી શ્રમજીવીઓ નજીવી બાબતે બાખડ્યા હતા. આ બબાલમાં એક ઈસમે બીજા શ્રમજીવી ઉપર માથાના ભાગે...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રા પાટિયા પર રાધે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં (Parking) બાઈક ચોરીનો (Bike theft) બનાવ બન્યો હતો. આ ચોરીની સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં...
નવી દિલ્હી: ફિલ્મ (Film) પુષ્પાથી (Pushpa) નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાની ફરીવાર ચર્ચામાં આવી છે. આ વખતે જે કારણસર તે ચર્ચામાં આવી...
રાજપીપળા: નર્મદાના (Narmada) ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાના (School) મુખ્ય શિક્ષક (Teacher) રાજુભાઇ સોલંકી બેન્ચ (Banch) પર લાંબાં થઈ આરામ ફરમાવી...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા વચ્ચેના સંબંધોની ગુંજ સંસદ ભવનમાં પણ પડી રહી છે....
વલસાડ: ડાંગ જિલ્લાના વઘઇની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાને ત્રણ દિવસ અગાઉ વહેલી સવારે સરસ્વતી સ્કૂલ નજીક કાર ચાલક ટક્કર...
કામરેજ: સુરતના કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં સામાન્ય વાતમાં ભાઈના સાળાએ મહિલાને લાકડીનો સપાટો મારી દેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હવે લોકસભાના (Lok Sabha) સાંસદ (MP) નથી. માનહાનિના કેસમાં (Defamation cases) દોષિત જાહેર...
અમદાવાદ: છેલ્લાં કેટલાંય દિવસથી વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના ભર ઉનાળામાં રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે....
સુરત: સુરતમાં પહેલાં માળેથી રમતા રમતા નીચે પટકાઈ જતા બે વર્ષના માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી જાહેર કર્યા બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી નું બિરુદ મેળવી ચુકી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર મા વિખ્યાત થયું છે. જો વડોદરા મા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની...
વડોદરા: વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ.એસ યુનિવર્સિટી...
વડોદરા: વડોદરા શહેરમાં આવેલ અતિસંવેદનશીલ એવા ભદ્ર કચેરી વિસ્તારનો રોડ પહોળો કરાશે જેને લઇને આજ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતુ....
ઉમરેઠ : ઉમરેઠ પાલિકાના સત્તાધિસો એક બીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે, ગંદી રાજરમતો રમાઇ રહી છે. જેના કારણે પ્રજાના કામો અટવાઇ રહ્યાં...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં 20 નંબરના ઠરાવથી શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશનની બહાર આવેલા ટાઉનહોલ અને સબજેલને તોડી ત્યાં સીટીબસનું...
વિરપુર : વિરપુર બસ સ્ટેન્ડના પાછલના ભાગમાં પારાવાર ગંદકીથી મુસાફરોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. અહીં ખાણી – પીણીની લારીઓ આવેલી...
RBIનો મોટો નિર્ણય: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ
વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ
કરજણમાં ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા: સમયસર સારવારથી બચાવ
AAPમાં મોટો રાજકીય ઝટકો
વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી
કેજરીવાલના નજીકના સાથીઓનો ઝટકો, ઘર છોડતાં જ મિત્રે પાર્ટી છોડી
તેલના ભાવના ઝાટકાથી શેરબજાર લથડ્યું
લસ્સીમાં ઝેર, વિશ્વાસનો ઘાત: વૃદ્ધની કરૂણ હત્યા સાથે ખૂલ્યો ખતરનાક ખેલ – અંતે અમદાવાદમાંથી ઝડપાઈ કિલર લેડી
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
લખણપુર નજીક બે બાઇકો વચ્ચે અથડામણ: ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત
સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મનથી ન હારો
Sai Sudharsanની સદી છતાં RCBને અનિચ્છનીય IPL રેકોર્ડ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે શરમજનક આંકડો
UK Board Result 2026 જાહેર
કાશ્મીરમાં યાસીન મલિક એક નહીં, અનેક છે
બિનહરીફ વિજય
ચૂંટણીમાં દસ હજાર જેટલા પોલીસ જવાનો ફરજ પર
મહિલા અનામત બિલનો ફિયાસ્કો:મોદી સરકારની સંસદમાં પ્રથમ મોટી હાર
“કભી ઈન્ડિયા આ કે દેખો” ટ્રમ્પના ‘Hell-Hole’ નિવેદન પર ઈરાનનો તીખો પ્રહાર, કહ્યું, પહેલા ભારત આવી જુઓ પછી બોલો
ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે શાંતિ ચર્ચા? બે મુખ્ય અમેરિકી પ્રતિનિધિઓ કાલે પાકિસ્તાન જશે
ધોરી માર્ગ પરના બિહામણા ગટર ઢાંકણા
સુરત મનપા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ: વડોદરામાં ઇવીએમ અને સામગ્રીનું વિતરણ
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપો!
અંતિમયાત્રા વિશે સમજ
‘AAP’ના તમામ ઉમેદવારો પાસેથી પક્ષપલટો નહીં કરવાની બાંહેધરી લેવાઈ
Royal Challengers Bengaluruની મોટી જીત પછી IPL 2026 પોઈન્ટ્સ ટેબલ અપડેટ
શિક્ષણ ક્ષેત્રે અસમાનતા
Virat Kohliનો ઐતિહાસિક કારનામો
સુરત : મિલકત (Property) માટે 93 વર્ષની માતાનાં સીએ દીકરાએ ત્રાસ ગુજારતા પોતાનું ઘર છોડીને બીજે રહેવા મજબુર રહેવું પડ્યું હતું. આ બાબતે માતાને ફરીથી પોતાના ઘરમાં રહેવા મળે અને દીકરો કે પુત્રવધુ ટોર્ચર ન કરે તે માટે કોર્ટે તાત્કાલિક હુકમ કરવા એક્સ પાર્ટી એડ ઇન્ટરીમ ઓર્ડર કરવા અરજી કરવામાં આવતા કોર્ટે અરજી અંશત: મંજૂર કરીને માતાને ઘરમાં રિસ્ટોર કરવા હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે અડાજણ પાટિયા વિસ્તારમાં સ્નેહસ્મૃતિ સોસાયટીમાં રહેતા 93 વર્ષિય નલિની લાપસીવાલાને તેમના દીકરા મનિષ (54 વર્ષ) અને પુત્રવધુ વૈશાલીએ ભારે ત્રાસ આપ્યો હતો. તેમની અડાજણની મિલકત પચાવી પાડવા માટે હેરાન કરતા હતા. જબરજસ્તી કેટલાક કાગળો પર સહીં કરાવી લીધી હતી. નલિનીબેન જે દવાઓ લેતા હતા તે દવાઓ પણ પુત્ર અને પુત્રવધુએ બંધ કરાવી દીધા હતા. નલિનીબેન આધારકાર્ડ અને દસ્તાવેજી પુરાવાઓ લઈ લીધા હતા. પાવર ઓફ એટર્ની પર જબરજસ્તી સહી કરાવી લીધી હતી. નલિનિબેનને અલ્સરની બીમારી છે તેથી મરચાનું સેવન કરતા નથી તો પણ તેમના જમવામાં વધારે મરચુ નાખીને 93 વર્ષના માતાને હેરાન કરતા હતા. ત્રસ્ત થઈને નલિનીબેનને પોતાનું જ ઘર છોડીને જતા રહેવા માટે મજબુર થયા હતા. તેઓએ હાલમાં તેમની બહેનના ઘરે આશરો લીધો છે. નલિનીબેને એડવોકેટ નેહલ મહેતા મારફત એક્સ પાર્ટી એડ ઇન્ટરીમ ઓર્ડર માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પણ 93 વર્ષના નલિનીબેનની અરજી સાંભળીને તાત્કાલિક અરજી આંશિક મંજૂર કરીને કોર્ટે પ્રોટેક્શન ઓફિસરને હુકમ કર્યો હતો કે તેઓ નલિનીબેનને તાત્કાલિક તેમના ઘરમાં રીસ્ટોર કરાવવા અને દીકરા-પુત્રવધુ ટોર્ચર ન કરે તે પણ જોવું.