વાપી: (Vapi) વાપીમાં ગોવિંદા કોમ્પલેક્ષ પાસે વડાપાઉંની દુકાનમાં કામ કરતા બે યુવકો એક્ટિવા ઉપર જતા હતા ત્યારે નેશનલ હાઈવે નં.૪૮ના (National Highway...
દેડીયાપાડા: દેડિયાપાડા તાલુકાના દેવીપાડા અને બોમ્બે કંપની વચ્ચે વળાંકમાં એસટી બસ (ST Bus) અને છકડો રિક્ષા (Rikshaw) વચ્ચે ગંભીર અકસ્માત (Accident) થતાં...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ (Match) વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના...
સુરત: (Surat) ફેમિલી કોર્ટે (Family Court) એક મહત્વપુર્ણ ચૂકાદામાં પતિને (Husband) પત્નીના (Wife) પિયરે જઈને બાળકનો (Child) બર્થ ડે (Birthday) ઉજવવા દેવા...
સુરત: (Surat) અડાજણ વિસ્તારમાં રહેતી 93 વર્ષની વિધવા મહિલાએ દિકરા (Son) અને પુત્રવધુ વિરુદ્ધ સુરતની કોર્ટમાં (Court) ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ (Domestic Violence...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (Uttrapradesh) વીજ કર્મચારીઓની (Electricity workers) હડતાળ (strike) રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. સંઘર્ષ સમિતિના કન્વીનર શૈલેન્દ્ર દુબેએ આંદોલન...
સુરત: (Surat) સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે મોટી માત્રામાં નકલી શેમ્પૂ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં અસલી શેમ્પૂની બોટલમાં (Shampoo Bottle) નકલી...
નવી દિલ્હી: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી ચર્ચામાં છે. હાલમાં જ જેલમાંથી (Jail) એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુના (interview) કારણે તે ચર્ચામાં આવ્યો...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) સીઈઓ (CEO) એલોન મસ્કે અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ અંગે એક મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે...
સુરત: આમ તો બાળમજૂરીને (Child labor) ગુનો માનવામાં આવે છે પણ તેમ છતાં બિલ્ડિંગ બનાવતી વખતે બાળમજૂરો જોવા મળે છે. સુરતના વેસુ...
નવી દિલ્હી: વિશ્વમાં મંદીની સૌથી વધુ અસર જોબ સેક્ટર પર પડી છે, કારણ કે ઝડપથી લોકોને નવી નોકરીઓ મળી રહી નથી, જ્યારે...
ગુજરાત: ક્રિકેટ (Cricket) રમતા લોકો પર તો જાણે કાળ મંડરાઈ રહ્યો હોય તેવી સ્થિત સર્જાઈ છે. છેલ્લાં કેટલા સમયથી ક્રિકેટ રમતા રમતા...
મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર કાર્તિક આર્યન (Kartik Aryan) હાલ તેની હિટ ફિલ્મોને (Film) લઈને ઘણો ચર્ચામાં રહે છે. ગયા વર્ષે અભિનેતાની ભૂલ...
વિશાખાપટ્ટનમ: આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ...
નવી દિલ્હી: પંજાબમાં (Punjab) ખાલિસ્તાન (Khalistan) સમર્થક અમૃતપાલ સિંહ સામે પોલીસ (Police) મોટા એકશનો લઈ રહી છે. અમૃતપાલ સિંહને પોલીસે ગુનેગાર જાહેર...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona) સંક્રમણનું જોખમ હજુ પણ વધી રહ્યું છે. બે વર્ષ બાદ ફરી અચનાક જ કોરોના કેસોમાં (Corona case)...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શ્રીનગરમાં (Srinagar) આપેલા વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં દિલ્હી પોલીસ (Delhi Police) રવિવારે તેમના નિવાસસ્થાને...
નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર...
ભરૂચ: સોડગામ ગામે રામકથાનો ચોથો દિવસ હોવાથી આજુબાજુના મોટી સંખ્યામાં શ્રોતાઓ રસપાન સાંભળતા હતા.એ વેળા સમી સાંજે વાદળો ઘેરાતા માવઠું પડતા એક...
સુરત: (Surat) કતારગામ ગોટાલાવાડી ખાતે રહેતા રત્નકલાકારની (Diamond Worker) ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી હેક કરીને તેની બહેન અને સંબંધીઓને ચારીત્ર્ય બાબતે તથા બિભત્સ...
વાંકલ: (Vankal) ઉમરપાડાના ઉચવણ ગામ નજીકના જંગલમાંથી (Jungle) સુરતના (Surat) યુવકની લાશ મળી આવવાની ઘટનામાં ફોરેન્સિક પીએમ બાદ યુવકની માથામાં બોથડ પદાર્થ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત (Gujarat) પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આજે રાજયમા ૨૨ તાલુકાઓમાં વરસાદ થયો છે. ખાસ કરીને ભૂજમાં...
નવસારી: (Navsari) નવસારી એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે સિંધી કેમ્પ રોડ પરથી હેલ્થ વોર્નિંગ વગરની 6.17 લાખની વિદેશી સિગારેટ (Cigarettes) વેચતા દુકાનદારને...
સુરત: (Surat) બેંગલુરુથી સુરત એરપોર્ટના (Airport) રનવે પર ઉતરવા માટે એપ્રોચ બનાવી 1500 મીટરની ઉંચાઈથી એર એશિયાની ફ્લાઈટ વેસુ તરફનાં રનવેથી લેન્ડ...
સુરત: (Surat) કતારગામ અશક્તાશ્રમ વૃદ્ધાશ્રમમાં (Old Age Home) શનિવારે બપોરે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી જતા ભયનો માહોલ સર્જાયો હતો.આગ...
રાજપીપળા: (Rajpipla) નર્મદાના તિલકવાડાના એક આદિવાસી યુવાનને (Tribal Youth) પોલીસે (Police) ઢોર માર માર્યા હોવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યાં તો...
વ્યારા: (Vyara) વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં નટુભાઇ ખરબાભાઇ ગામીતે પોતાની પત્ની, દીકરો (Son) અને વહુને હાથ-લાત અને વાંસના ડંડા વડે...
ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે (National Highway) નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત...
સાપુતારા: (Saputara) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઑફ યુનિટીની (Statue Of Unity) મુલાકાતે દેશ-વિદેશના લાખો સહેલાણીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે....
RRR ફિલ્મથી ગ્લોબલ સ્ટાર બનેલા રામ ચરણની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ જીત્યા...
ગુજરાત-મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: ઉમરેઠમાં મતદારોનો ઉત્સાહ, 2.45 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
વિનમ્રતામાં પણ રણવીર ધુરંધર
બાઝીગરના સેટ પર શિલ્પા દાઝી ગઈ હતી
બાજવામાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા,બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ
અમિતાભ ઈન્ટરનેટના વિચારોના પૂરમાં
‘જય બદ્રી વિશાલ’ના જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલ્યા, દેશ-વિદેશમાંથી ભક્તોનો ઘોડાપૂર
કાજોલની ‘JAY(A)’ હો…
આજે સીએમ સુરતની મુલાકાતે, આજે મુસાફરી પહેલાં ચેક કરો રૂટ, સિટી બસ-BRTS રૂટ બદલાયા
નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ
માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત
તામિલનાડુમાં 11 વાગ્યા સુધી 37.56% મતદાન, છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે. જાણો બધા અપડેટ્સ
ઈરાન પરના હુમલા બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા બહાર આવી છે
જીવનમાં સફળ થવા
લાઇવ અપડેટ્સ: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 પહેલા ચરણનું મતદાન શરૂ, 11 વાગ્યા સુધી 41.11%
સવારના 11 કલાક સુધીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 25.65 ટકા મતદાન
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિકઅર્થતંત્ર પર ટૂંકા અને લાંબા ગાળાની અસરો
સુરતની ખાડીઓના પ્રદૂષણ અને પૂરની સમસ્યાના
આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો
બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, તામિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન, અજિત-વિજયને જોવા ઉમટી ભીડ
લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે
૧૦૮ સેવા – છુપી શરતો?
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, કરોડો મતદારો મતદાનમાં જોડાયા
હેપીનેસ સુરત
મોબાઈલનું ઘેલું
ગેસ લાઇનના ખોદકામથી ઘર હલ્યા! માંજલપુરમાં બે પરિવારો રસ્તા પર આવવાની નોબત
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
ટ્રમ્પ: યુદ્ધવિરામ અંગે શુક્રવાર સુધીમાં સારા સમાચાર આવી શકે છે, ઈરાન: હજી નિર્ણય લેવાયો નથી
વાપી: (Vapi) વાપીમાં ગોવિંદા કોમ્પલેક્ષ પાસે વડાપાઉંની દુકાનમાં કામ કરતા બે યુવકો એક્ટિવા ઉપર જતા હતા ત્યારે નેશનલ હાઈવે નં.૪૮ના (National Highway 48) સર્વિસ રોડ ઉપર યુપીએલના બ્રિજ (Bridge) પાસે સર્વિસ રોડ ઉપરના ખાડામાં એક્ટિવાનું ટાયર પડતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને જણા રસ્તા ઉપર પટકાયા હતા. જે પૈકી એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાપીમાં ગોવિંદા કોમ્પલેક્ષની બાજુમાં સિલ્વર પોઈન્ટ બિલ્ડીંગમાં મનિષ વર્માની વડાપાઉંની દુકાનમાં કામ કરતા રાજુ અમરસિંહ નિસાદ તેમજ હરિયા પાર્કમાં બીજી દુકાનમાં કામ કરતો મૂળ યુપીનો ૨૮ વર્ષનો નસીમ ઉર્ફે સોનુ નિયાજ અહમદ એક્ટિવા ઉપર સરદાર માર્કેટમાં દુકાન માટે શાકભાજી લેવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઈવે નં.૪૮ ઉપર યુપીએલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર રસ્તાના ખાડામાં એક્ટિવાનું ટાયર પડતા એક્ટિવાના ચાલક રાજુ નિસાદે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને જણ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં નસીમ ઉર્ફે સોનુ નિયાજ અહમદને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વાપી જીઆઈડીસી પોલીસે રાજુ નિસાદ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વેસ્મા ગામના ખેતરમાં પાણી વાળતા યુવાનનું અચાનક મોત
નવસારી : વેસ્મા ગામે ખેતરમાં પાણી વાળતા યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેસ્મા ગામે સડક ફળીયામાં રમેશભાઈ જેઠાભાઈ હળપતિ (ઉ.વ. 40) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 18મીએ રમેશભાઈ ગામમાં આવેલા પિયુષભાઈ ગુણવંતભાઈ પટેલના સીમલક વિસ્તારમાં આવેલા શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયા હતા.
દરમિયાન સાંજે શેરડીમાં પાણી વાળતા-વાળતા રમેશભાઈ અચાનક જમીન પણ ઢળી પડ્યા હતા. જેથી સ્થળ ઉપર હાજર લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હેમંતભાઈ રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.