અનાવલ: (Anaval) મહુવા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બારડોલીના કેદારેશ્વર મંદિરના સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાંથી મમરાની આડમાં પિકઅપમાં લઈ જવાતી વિદેશી દારૂની...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મના હસ્તે આજે ધણી હસ્તીઓને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પીઢ સમાજવાદી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં તમિલ સમુદાયે બુધવારે ભગવાન કાર્તિકેય ઉત્સવની ઉજવણી કરી હતી. અંબિકા નદી કિનારે તમિલ સમુદાયના 11 શ્રધ્ધાળુઓએ ધાર્મિક આસ્થા અને...
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આજે ગુરૂવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર કોલકાતા નાઇટ રાઇડર્સ...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી (Rain) ખેતી (Farming) અને બાગાયતી...
નવસારી: (Navsari) નવસારીમાં પતિએ તેની પ્રેમિકા (Lover) સાથે રહેવા માટે પત્ની (Wife) પાસેથી ૫ લાખ રૂપિયા દહેજ પેટે માંગી શારીરિક-માનસિક ત્રાસ આપી...
ગાંધીનગર: ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની (Indian Red Cross Society) ગુજરાત (Gujarat) રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમ નિમિત્તે ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે સોમનાથની (Somnath) મુલાકાતે આવી રહ્યાં છે. આ મહાસંગમના...
નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનવાન વ્યકિત એલોન મસ્ક (Elon Musk) માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ગઈકાલે જ હજી તો ટ્વિટરે...
નવી દિલ્હી: NCERTનાં અભ્યાસક્રમમાં (syllabus) ગયા વર્ષે જ તેમાં બદલાવ કરવામાં આવશે તેવી ધોષણા કરવામાં આવી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં આ...
વ્યારા: (Vyara) નિઝરના હથનુર ગામે પુત્રે (Son) જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. માતાએ (Mother)...
ડેડીયાપાડા,ભરૂચ : સેલંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે 14 વર્ષ પહેલા આદિવાસી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા....
ગાંધીનગર: છેલ્લાં કેટલાંય સમયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે આજે વધુ એક કૌભાંડનો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોંગ્રેસના (Congress) નેતૃત્વમાં 14 વિપક્ષી પાર્ટીઓ (14 Opposition Parties ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર...
નવી દિલ્હી: રામ નવમીના (Ram Navami) અવસર પર અનેક રાજ્યોમાં હિંસા (Violence) બાદ કેન્દ્ર સરકાર (Central Government) એલર્ટ (Alert) મોડમાં છે. કેન્દ્રીય...
સાળંગપુર: હનુમાન જયંતિ નિમિત્તે ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દેશના ગૃહમંત્રી અમિત...
સુરત: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજન દ્વારા સુરતમાં તા. 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ ખુલ્લી મુકવામાં આવી હતી....
સુરત : મુંબઈના એસ્ટેટ બ્રોકર સસ્તામાં હીરા ખરીદવાના ચક્કરમાં સુરત આવ્યા બાદ ઠગબાજોની વાતમાં આવી ગયો હતો. અને ઈવીવીઆઈએસ ક્વોલીટીના બે હીરા...
સુરત : સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી અનેક રસ્તાઓ અંશતઃ કે સંપૂર્ણ બંધ છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલી સામનો...
સુરત : એક બાજુ તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપીયાનો ધુમાડો થઇ રહયો છે, ત્યારે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સુ્એઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં...
વલસાડ: રાજ્યમાં રસ્તા પર દોડતી કારમાં અચનાક આગ લાગવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે વલસાડમાંથી (Valsad) પણ આવો જ એક...
સુરત: સુરતમાં જમીન મિલકતોના સોદાનું બજાર ગત નાણાંકીય વર્ષમાં શુષ્ક રહ્યું પરંતુ જે રીતે સુરતમાં અત્યાર સુધીનો જમીનનો મોટો 510 કરોડનો સોદો...
RTO માં વાહન જેના નામે રજીસ્ટર્ડ હોય તે જ વાહનનો માલિક અને ચોરાયેલ વાહનના ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવા હકદાર ગણાય. વીમેદાર ગ્રાહકે ચોરાયેલ...
મદનલાલ જયકિસનદાસ મહેતાનો સુપુત્ર રોનક ઉર્ફે રૉની નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. પહેલા ધોરણથી તે છેક શાળા છોડી ત્યાં સુધી...
ભારતીય મૂળના અમિત ક્ષત્રિય નાસામાં 20 વર્ષથી કાર્યરત છે. તેમની સુદીર્ધ કારકિર્દીમાં તેમણે નાસામાં ચાવીરૂપ હોદ્દા સંભાળ્યા છે, નાસાએ વધુ એક વખત...
રાજસ્થાન સરકાર ‘રાઇટ ટુ હેલ્થ બિલ’ લાવી છે અને આ બિલ હેઠળ રાજસ્થાનના દરેક નાગરિકને સ્વાસ્થ્યની સુરક્ષા મળશે. સ્વાસ્થ્યની સુરક્ષાનો સંદર્ભ સ્વાસ્થ્યની...
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે અઢી વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) સંન્યાસ (Retirement) લઈ...
આજની આ જનરેશન Zની ડિજિટલ દુનિયામાં ડગલે ને પગલે નવા નવા શબ્દો એવી ઝડપથી ઉમેરાતા જાય છે કે આધેડોની દુનિયાવાળા ચકરાવે ચઢી...
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, હવે તેઓ કોઈને મસ્કો લગાવવા તૈયાર નથી. તેમણે કહ્યું કે જો...
બિહાર: બિહારશરીફ (Bihar Sharif) અને સાસારામમાં (Sasaram) રમખાણોના મામલે આજે બિહાર (Bihar) વિધાનસભામાં (Assembly) ભારે હોબાળો થયો હતો. શાસક પક્ષ અને વિરોધ...
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
અમેરિકાએ ચીની રિફાઈનરીને નિશાના પર લીધી, ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો પર પ્રતિબંધ
વડોદરામાં પાલિકાની દબાણ શાખાએ ‘એક્શન મોડ’માં આવી રાજકીય બેનરોનો સફાયો કર્યો
હાલોલ તાલુકામાં ચૂંટણી માટે તંત્ર તૈયાર: 21 બેઠકો પર મતદાન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગરમી વચ્ચે રાહતના સંકેત: કેરળમાં આ વર્ષે વહેલુ ચોમાસુ આવી શકે
સુરતમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ: દીકરીઓએ મહેંદીથી આપ્યો ‘100% મતદાન’નો સંદેશ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% મતદાન કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મતદારોને અપીલ
US અમેરિકામાં ગુજરાતી મહિલાને અકસ્માતે ગોળી વાગવાની ઘટના
નેસ્કો ડ્રગ ઓવરડોઝ કેસમાં મોટો ખુલાસો
અનાવલ: (Anaval) મહુવા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બારડોલીના કેદારેશ્વર મંદિરના સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાંથી મમરાની આડમાં પિકઅપમાં લઈ જવાતી વિદેશી દારૂની (Liquor) ૬૧૮ બોટલ ઝડપી પાડી હતી. આ બનાવમાં ૫,૭૪,૮૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે (Police) બેની અટકાયત કરી હતી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહુવા પોલીસમથકના P.I જે.એ.બારોટને બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા કંપનીની પિકઅપ નં.(GJ-05-BZ-9748)માં મમરાની ગુણની આડમાં દારૂનો જથ્થો સુરતના ભેસ્તાન ખાતે લઈ જવામાં આવનાર છે. જેના આધારે મહુવાના મિયાપુર ચાર રસ્તા નજીક પોલીસનો કાફલો કોર્ડન કરી વોચમાં ઊભો હતો. દરમિયાન બાતમી મુજબની પિકઅપ આવી હતી. જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી હતી. આથી પોલીસ સ્ટાફની ૨ ગાડી અને ૬થી ૭ મોટરસાઇકલ ઉપર GRDના જવાનોએ પીછો કર્યો હતો. દરમિયાન બારડોલીના કેદારેશ્વર મંદિરની સામે દારૂ ભરેલી ગાડીનું ટાયર ફાટી ગયું હતું. તેમ છતાં પિકઅપ ગાડીના ચાલકે ૨ કિ.મી. સુધી માત્ર વ્હીલડિશ પર ગાડી ભગાવી હતી.
પોલીસે પીછો કરી હાઈવે પર આગળ જઈ ગાડી આડી મૂકી દેતાં દારૂ ભરેલી પિકઅપ રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જઈ તારના ફેન્સિંગ સાથે અથડાઈ હતી. મહુવા પોલીસ તેમજ GRD જવાનોએ તાત્કાલિક ખાડામાં ઊતરી સુરતના ભેસ્તાન ખાતે મુદ્દામાલ લઈ જનાર રાહુલ પ્રકાશ પાટીલ અને અર્જુન છબીનાથ ચતુર્વેદીની અટક કરી છે. જ્યારે નવસારીના ખેરગામથી દારૂનો જથ્થો ભરી આપનાર મેહુલ પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે પિકઅપ ગાડીમાંથી મમરાની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો નંગ-૬૧૮ કિં.રૂ.૬૧,૮૦૦, મમરા તેમજ પિકઅપ ટેમ્પો મળી ૫,૭૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.