સુરત: સુરતમાં વાહનો એટલા બેફામ દોડવા લાગ્યા છે કે હવે અહીં પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતમાં હીટ એન્ડ રનની બે...
ગુરુવારે દેશભરમાં ચૈત્રી રામનવમી ઉજવાઇ રહી હતી તે વખતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક કરૂણ ઘટના બની ગઇ. ત્યાંના એક વિસ્તારમાં એક મંદિરમાં રામનવમી...
સુરત : શહેરમાં છેલ્લાં બે મહિનામાં રખડતાં કૂતરાંના હિંસક હુમલાનો ત્રણ બાળકો ભોગ બની ચૂક્યા છે, સાથે ડોગ બાઈટ્સના વધી રહેલા કિસ્સાઓ...
સુરત : કાપોદ્રા ખાતે આવેલી ગાયત્રી સોસાયટીમાં હીરાના કારખાનામાં પોલીસે રેઈડ કરીને 7 રત્નકલાકારોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા...
સુરત: સુરત શહેર માટે અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સુરત મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં...
નવી દિલ્હી: એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી ટ્વિટરમાં (Twitter) વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે એલોન...
નવી દિલ્હી: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સોમવારે ન્યૂયોર્ક (New York) પહોંચ્યા હતા, જ્યાં આજે તેઓ આરોપોને કારણે કોર્ટમાં...
વડોદરા: ફતેપુરા વિસ્તારમાં થયેલા કોમી ભડકામાં શહેર પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ 12 આરોપીની ધરપકડ કરતા આરોપીઓના કુલ આંક 40ની આસપાસ પહોંચ્યો...
ભરૂચ નગરથી પૂર્વ ભાગમાં ૧૫.૪ કિલોમીટર દૂર રમણીય નર્મદા નદીના કાંઠે આવેલા તીર્થક્ષેત્રનું ગામ એટલે શુકલતીર્થ. શુકલતીર્થ ગામમાં હિન્દુ ધર્મમાં સ્વયંભૂ આધ્યાત્મિક...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ફરીવાર કોરોનાએ (Corona) માથું ઉચ્કયું છે. છેલ્લાં કેટલાય દિવસોથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે...
ચેન્નાઇ : ચાર વર્ષ પછી અહીંના ચેપોક મેદાન પર પોતાના ઘરઆંગણે પહેલી મેચ રમી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) પોતાની ઓપનીંગ જોડી...
બૈજિંગ: ચીને (China) અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) પર પોતાના દાવા પર ભાર આપવાના પ્રયાસમાં આ ભારતીય રાજ્યના સ્થળોને નામોનો ત્રીજો સેટ ચીની,...
નવી દિલ્હી: ભ્રષ્ટાચાર (Corruption) સામે કાર્યવાહી કરવા માટે આજે રાજકીય ઇચ્છાશક્તિની કોઈ કમી નથી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારી ગમે તેટલા શક્તિશાળી હોય, કોઈ...
નવી દિલ્હી: હાલ IPLનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હવે ઋષભ પંતને લઈને એવા સમાચાર સામે આવ્યાં છે જેણે તમામના દિલ જીતી...
મુંબઈ: મુંબઈ (Mumbai) પોલીસે (Police) ગુજરાતના (Gujarat) ધોરણ 12ના વિદ્યાર્થીની (Student) ધરપકડ (Arrest) કરી છે, જેણે કથિત રીતે એક ટ્વિટ પોસ્ટ કરી...
મુંબઇ: અંબાણી કુટુંબે (Ambani Family) નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (NMACC) ઉદઘાટન પ્રસંગે એક અતિ ભવ્ય જલસો યોજ્યો હતો. તેમાં બોલીવુડની (Bollywood)...
સુરત: (Surat) રૂદરપુરા ખાતે રહેતા વૃદ્ધે વીઆઈપી રોડ (VIP Road) પર વીઆઈપી પ્લાઝામાં દુકાન ખરીદી કરી ભાડે આપી હતી. જમીન દલાલીના ઓફિસ...
નવી દિલ્હી: ફ્રાંસની (France) મંત્રી મર્લિન શિયાપ્પાએ પ્લેબોય મેગેઝિનના (Playboy Magazine) કવર પેજ માટે પોઝ આપ્યો હતો તેમજ આ મેગેઝિનમાં તેનું 12...
ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં (Saurashtra) મોટા પાયે ખનીજ ચોરી (stealing minerals) ચાલી રહી છે. જેના પગલે હવે ડીજી વિજીલન્સ સ્કવોડ ( સ્ટેટ મોનિટરિંગ...
ગાંધીનગર : એક ભારત-શ્રેષ્ઠ ભારતની (India) સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં (Gandhinagar) આયોજિત...
અમદાવાદ : ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોદી હટાવો દેશ બચાવો ના પોસ્ટરો (Posters) લગાવવામાં આવ્યા હતા. આ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું (Exam) આજે પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી...
માંડવી: (Mandi) માંડવીના વરજાખણ ગામની સીમમાં તાપી નદી પુલ (Tapi River Bridge) પર રેતી ભરેલી હાઈવા ડમ્પર ટ્રક સિગ્નલ વગર માર્ગમાં અડચણ...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વર શહેરના શ્રીધર કો-ઓપરેટિવ સોસાયટીમાં (Society) મકાન (Home) ઉપર મોર્ગેજ (Mortgage) કરી લોન મેળવી મકાનમાલિકે નિવૃત્ત શિક્ષક (Teacher) દંપતી સાથે...
પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નં.48 (National Highway 48) ઓરવાડ પાસે ક્રોસિંગ પર ટેમ્પો (Tempo) આવી જતા કાર (Car) સાથે અકસ્માત (Accident)...
નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીનો (Election) સમય નજીક આવી રહ્યો છે ત્યારે રાજકારણમાં ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે...
બારડોલીના (Bardoli) ભેંસુંદલા ગામે રહેતા બે ભાઈઓ તેના મિત્ર (Friend) સાથે બુલેટ (Bullet) પર ટ્રિપલ સવારી જઈ રહ્યા હતા. ત્યારે વાંસકુઈ ગામ...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) સાતમી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આવતીકાલે...
ઘેજ: (Dhej) ચીખલી પોલીસે નેશનલ હાઈવે (Highway) પરના આલીપોર પાસે ટ્રકમાંથી (Truck) 8.52 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય...
કામરેજ: (Kamrej) ખોલવડના ઓપેરા પેલેસમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) પત્નીના મોબાઈલ ફોન (Mobile Phone) ઉપર તેમજ સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં લખાણો મોકલનાર...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
સુરત: સુરતમાં વાહનો એટલા બેફામ દોડવા લાગ્યા છે કે હવે અહીં પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતમાં હીટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે, જેમાં રસ્તાની સાઈડ પર ચાલતા એક શાકભાજીવાળા અને વૃદ્ધનું મોત થયું છે. આ બંને ઘટનામાં ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યા છે.
ડિંડોલીમાં રહેતો અને શાકભાજીની લારી ચલાવતો એક યુવક રવિવારે સાંજે ડિંડોલી આરજેડી પ્લાઝા પાસેથી લારી લઈ જઈ રહ્યો હતો. દરમિયાન કારચાલકે તેની લારીને ટક્કર મારી હતી. આ બનાવમાં લારીવાળાનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયંકા-2ની બાજુમાં આવેલી સાંઈ સોસાયટીમાં રહેતો 20 વર્ષિય અંકિતભાઈ વસંતલાલ ગુપ્તા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અંકિત રવિવારે સાંજે ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝા પાસેથી લારી લઈ જઈ રહ્યો હતો.
સુરતમાં શાકભાજીવાળાને ટક્કર મારી કાર સડસડાટ દોડી ગઈ, CCTV આવ્યા સામે#ગુજરાતમિત્ર #surat #Accident #CCTV #HitandRun #Deathhttps://t.co/zd24X7ABXU pic.twitter.com/4uyChzbBbb
— Gujaratmitra (@Gujaratmitr) April 4, 2023
દરમિયાન અજાણ્યા કારચાલકે લારીને ટક્કર મારી હતી, જેમાં અંકિતને ગંભીર ઇજા પહોંચતાં તેને સૌપ્રથમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસે વાહનચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુની તપાસ શરૂ કરી છે.
વેડ રોડના વૃદ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
સુરત: વેડ રોડ ખાતે રહેતા એક વૃદ્ધ ભરીમાતા રોડ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય છોટેલાલ મોતીલાલ યાદવ પંડોળ ખાતે લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પત્ની સહિત બે પુત્ર અને પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. છોટેલાલ પોતાના નિત્યક્રમ મુજબ સોમવારે ભરીમાતા રોડ ટૂંકી તલાવડી નજીક પગપાળા ચાલીને નોકરી પર જઈ રહ્યા હતા.
દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતાં આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ આ બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.