સુરત: ડિજિટલ ઇન્ડિયા મિશનમાં સક્રિય ભૂમિકા અદા કરતું પશ્ચિમ રેલવેએ પેપર ચાર્ટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરીને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચએચટી)નો ઉપયોગ શરૂ...
2014માં મોદીજીની સરકાર આવ્યા પછી વધેલી મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારની વાત નીકળે એટલે મોટા ભાગના મોદીભકતો વળતો જવાબ આપતાં શ્રીલંકા અને પાકિસ્તાનની...
એક નાનકડી છોકરી, પરી જેવી સુંદર અને એકદમ મીઠડી..તે રોજ સાંજે પોતાની નાનકડી બેગમાં પાણી, નેપકીન, નાસ્તો, ચોકલેટ, કેક, બિસ્કીટ પેક કરી...
સુરત: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) માનહાનિના કેસમાં થયેલી સજા સામે આજે સુરત કોર્ટમાં (Surat court) અરજી કરવા માટે આવી...
સુરત: આજે બપોરે 12:46 કલાકે હૈદરાબાદથી સુરત આવેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનાં પાયલોટે વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની જાહેરાત કરી અચાનક નિર્ણય...
મોટરકાર ઉદ્યોગમાં વીજળી (બેટરી) અને હાઇડ્રોજન વડે ચાલતી મોટરગાડીઓનો યુગ આવી રહ્યો છે. વહેલી સવારનાં કિરણો દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે છતાં...
ભરૂચ: ભરૂચના રામનગરમાં રહેતા મૂળ રાજસ્થાની રાજપૂત પરિવારની ત્રીજી બાળકીનું રહસ્યમય મૃત્યુ થતા માતા જ શંકાના કઠેરામાં આવી ગઈ છે. ત્રણેય બાળકીઓનાં...
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેને એક સમીટનું આયોજન કર્યું છે, જેનો વિષય ‘સમીટ ફોર ડેમોક્રેસી’એટલે કે, ‘લોકશાહી સંદર્ભે સમીટ’એવો છે. બાઇડનની પોતાની વિદેશનીતિ...
નવી દિલ્હી: કેરળના (Kerala) કોઝિકોડમાં ટ્રેનમાં (Train) બે મુસાફરો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો, આ ઝગડો એટલી હદે વધી ગયો કે...
સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતનાં સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ...
સુરત : વરાછા ગરનાળા નજીક એક ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર દંપતિ પૈકી પત્નીનાં માથા પર આઇશર ટેમ્પોનું...
સુરત: શહેરમાં હાલમાં જ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં વિજિલન્સે રેડ કરી જુગારધામ પકડી પાડ્યું હતું. આ રેઈડ બાદ પોલીસ કમિશનરે કાપોદ્રા પીઆઇની...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) અને બિહારમાં (Bihar) રામ નવમી (Ram Navami) 30 માર્ચ ના દિવસે શરૂ થયેલો હંગામો હજુ અટક્યો...
વડોદરા : શહેરના મકપુરા વિસ્તારમાં વકીલના ઘરમાંથી સોનાના દાગીના,રોકડ અને મોબાઇલ મળી 2.87 લાખની મત્તા ચોરી થઇ હતી. ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા...
વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે.પરંતુ તેમાં રહેતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો...
વડોદરા : ફતેપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે નીકળેલી બે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારી...
નવી દિલ્હી: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલામાં અમેરિકન પોલીસે ટ્રમ્પ ટાવરને...
વડોદરા : 15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર મળ્યું હતું. જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગકુમાર પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા વાર ગુજરાતી, અંગ્રેજી...
નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઈ ટોલનાકા નજીક ઈન્દોર-અમદાવાદ હાઈવે પર રોંગસાઈડમાં પુરપાટ ઝડપે પસાર થતાં ડમ્ફરના ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતાં અકસ્માત...
ખાનપુર : ખાનપુરના નાના ખાપુર ગામે રહેતી 19 વર્ષિય યુવતીનું પખવાડિયા પહેલા અજાણ્યા શખસોએ અપહરણ તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેની...
નડિયાદ,: નડિયાદ આર.ટી.ઓ. કચેરી પાછળ ઈ.વી.એમ. વેરહાઉસના સુરક્ષા કર્મીઓને રહેવા માટે લીલી નેટનો તંબુ તાણ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ તંબુ જોતા...
સંતરામપુર : કડાણા તાલુકાનાં મારૂવાડા ગામે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે આર્યુવનનું નિર્માણ કરી વર્ષ 2010માં લોકાર્પણ કરવામાં આવ્યું...
ધોની (MS Dhoni) પછી T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરનાર રોહિત શર્મા (Rohit Sharma) માત્ર બીજો ભારતીય બન્યો. IPL 16મી...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના જંબુસરમાં તૂટેલી અને ખુલ્લી ગટરો (Drainage) લોકો માટે ત્રાસરૂપ અને જોખમી બની જવા પામી છે. જંબુસરમાં ગટરોના તૂટેલા...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઉધોગનગર ભોલાવમાં તા.૨૨ માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગ (Fire) સિક્યુરિટી ગાર્ડે (Security...
હૈદરાબાદ: અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) (આઇપીએલ)ની આજની ડબલ હેડરની પહેલી મેચમાં (Match) ગત વર્ષની ફાઇનલિસ્ટ રાજસ્થાન રોયલ્સે ત્રણ જોરદાર અર્ધસદીઓ...
વ્યારા: (Vyara) ઉકાઈની (Ukai) સીપીએમ પેપરમીલના ગોડાઉનમાં (Godown) સુરતથી એકજ કંપનીના ચૂનો ભરીને આવેલા બે કન્ટેનરોના ડ્રાઈવરો વચ્ચે નજીવી બાબતે ઝગડો થતાં...
સુરત: (Surat) બિલ્ડર જયેશ કેલાવાલા સામે 70 લાખની છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચ ઘરે તપાસ અર્થે પહોંચી તો દોઢ કલાક સુધી...
સુરત: (Surat) કિમમાં જે ઘટના બની છે તે ભલભલાના કાળજા થીજવી નાંખે તેવી છે. કીમ ચાર રસ્તાથી આગળ ખેતરમાં (Farmer) 17 વર્ષની...
હુગલીઃ (Hooghly) પશ્ચિમ બંગાળના હુગલીમાં બીજેપીના (BJP) સરઘસ દરમિયાન ભારે હંગામો થયો છે. આ દરમિયાન હિંસા, પથ્થરમારો અને આગચંપીના (Fire) અહેવાલો પણ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: ડિજિટલ ઇન્ડિયા મિશનમાં સક્રિય ભૂમિકા અદા કરતું પશ્ચિમ રેલવેએ પેપર ચાર્ટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરીને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચએચટી)નો ઉપયોગ શરૂ કર્યો છે. તેના રેલવેને સુવિધાની સાથે પ્રવાસીઓનો તેનો ભારે લાભ મળી રહ્યો છે. એક અઠવાડિયામાં એચએચટીથી પ્રવાસીઓને બર્થ મેળવવામાં અને રિફંડ મેળવવામાં ભારે સરળતા રહી છે. એચએચટીથી 42000 પ્રવાસીઓથી વધુ લોકોને તેનો લાભ મળ્યો છે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓની ટિકિટની ચેકિંગ માટે પશ્ચિમ રેલવેથી શરૂ થતી તમામ 298 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 1383 ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ( એચએચટી) આપવામાં આવ્યા છે. એચએચટીના કારણે ભૌતિક પેપર ચાર્ટ સિસ્ટમ સંપૂર્ણ પણે બંધ કરી દેવાઈ છે. તેનાથી ટિકિટ ચેકિંગનું સંપૂર્ણ કામ પેપર લેસ થઈ જશે.
એચએચટીના ઉપયોગથી પહેલા આરએસી પ્રવાસીઓને બર્થની ફાળવણી માત્ર રિઝર્વેશન ચાર્ટમાં આપેલા ક્રમ અનુસાર કરવામાં આવતી હતી. અને ખાલી બર્થ આરએસી પ્રવાસીઓને સિવાયના અન્ય પ્રવાસીઓને ફાળવી શકાતા ન હતા. એચએચટીના કારણે એક અઠવાડિયામાં 21453 આરએસી પ્રવાસીઓને બર્થની ફાળવણી કરાઈ છે. તેમજ ટ્રેનમાં પ્રવાસીઓને બર્થની ફાળવણી કરાયા બાદ ખાલી બર્થ પોતાની રીતે આગળના સ્ટેશન પર સ્થાનાંતરીત થઈ જશે. ત્યાંથી પ્રવાસીઓ આ ખાલી બર્થનો ઉપયોગ કરી શકશે.
એક અઠવાડિયામાં એચએચટીથી આગળના સ્ટેશન પર 21222 બર્થ રીલીઝ કરાઈ છે. ટિકિટ રિફંડ કરવાના બનાવમાં પ્રવાસીએ યાત્રા કરી હતી કે નહીં તે માટે પહેલા ભૌતિક પેપર ચાર્ટને વેરીફાઈ કરવાની જરૂરત રહેતી હતી. તેના કારણે રિફંડમાં એક મહિનાનો સમય લાગી જતો હતો. હવે એચએચટીના કારણે માત્ર 2-3 દિવસમાં રિફંડ મળી જાય છે. એચએચટી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા અને કોઈ પણ ટ્રેનમાં ઉપલબ્ધ બર્થની સંખ્યા બાબતે વાસ્તવિક સમયની માહિતી આપે છે. તેવી જ રીતે ભૌતિક ચાર્ટની પ્રિન્ટિંગ બંધ થઈ ગઈ છે. તેનાખી કાગળની બચત થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે.