હવે યુ.કે.માં મોબાઈલ ફોન જોખમી ઘટનાઓની ચેતવણી આપશે. ગંભીર તોફાન જેવી જીવન માટે જોખમી ઘટનાઓ પર નવી જાહેર ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ કરવા...
મહાઠગ કિરણ પટેલે આચરેલા કારનામા કૌભાંડ બાબતે દેશભરમાં હલચલ મચી જવા પામી છે. જેમ જેમ દિવસો જાય છે તેમ પોલીસ તપાસમાં અનેક...
રમજાન મહિનો આવે એટલે ઠેકઠેકાણે સ્પેશ્યલ રમજાન બજારો ભરાય છે.પહેલાં રાંદેર ઝાંપાબજારમાં આ બજાર ભરાતું હતું. હવે રાંદેર, ઝાંપાબજાર, સગરામપુરા, તલાવડી, ચોક...
અમદાવાદ: IPL 2023ની (IPL 2023) 16મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. અમદાવાદના (Ahmadabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી ચાર વખત...
સુરત: સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. અહીં એક વર્ષની માસૂમ બાળકી...
સુરત: સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂ પીવાના લીધે બિમાર પડેલાં દર્દીની ખબર કાઢવા તેનો મિત્ર પહોંચ્યો હતો,...
સુરત: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ તા. 1લી એપ્રિલ 2023થી જૂના હોલમાર્કવાળા સોનાના દાગીના, કલાકૃતિઓ અથવા સોનાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે....
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક ઘટના સામે આવી છે જ્યા એક પરિવારના (Filmy) 6 સભ્યોના મોત (Death) થયા છે. દિલ્હીમાં એક પરિવાર...
સુરત: એરકનેક્ટિવિટીના મામલે લાંબા અંતરાલ બાદ સુરતવાસીઓ માટે એક સારાં સમાચાર આવ્યાં છે. ઈન્ડિગો એરલાઈન્સની સુરતથી ઉપડતી ફલાઈટમાં તમે દિલ્હી, કોલકત્તા અને...
એક પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગમાં સ્પીકરે કહ્યું, ‘તમે બધા અહીં તમારી પર્સનાલીટીને વધુ સારી રીતે ડેવલપ કરવા માટે આવ્યા છો બરાબર. હવે સમજો,...
લોકસભામાં એક વાર પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે? શું અધિકારીઓ બધું જ કરશે? ..આપણે આ પ્રકારની...
ઈન્દોર: રામ નવમીના અવરસર પર ઈન્દોરના (Indore) બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં (Temple) ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ગુરુવારે એક મોટી દુર્ઘટના (Accident)...
કોઈ પણ ક્ષેત્રની ચૂંટણીના જ્યારે ગર્ભાધાન થવા માંડે, ત્યારે નિર્જીવ ખુરશીને પણ તાવની વાયરલ અસર થવા માંડે. મતનો કયો માણીગર ખુરશીનો ધણી...
છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીની તંગી એ આખા વિશ્વ માટે એક મોટી ચિંતાનો વિષય છે. તેમાં પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં...
વડોદરા: મહાનગર પાલિકાના સમિતિના ચેરમેન દ્વારા ખટંબામાં તૈયાર કરવામાં આવેલા કેતન શેડની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તેને વધુ...
વડોદરા: શહેરમાં ડોર ટુ ડોર સેવામાં એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છે. કેટલાક અધિકારીઓ તેઓને સાચવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું...
વડોદરા: શહેરમાં રામ નવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેરના વિવિધ રામજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી હતી....
વડોદરા: શહેરમાં રામનવમીને લઇને ભકતોમાં ભારે ઉત્સાહથી ભગવાની શોભાયાત્રા નીકળી હતી. તોફાની તત્વોએ બપોરે પાંજરીગર અને સાંજે કુંભારવાડામાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો...
કાનપુર: યુપીના (UP) કાનપુના (Kanpur) બાંસમંડૂીમાં કાપડાંનું હોલસેલ માર્કેટ (Wholesale Market) 7 કલાકથી ભીષણ આગની (Fire) ઝપેટમાં આવી ગયું છે. આગે વિકરાળ...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસીમાં મહિલા મંડળ ચલાવતી એક મહિલાએ પોતાના મંડળના સભ્યના પુત્રને ટેમ્પી લાવવા માટે 90 હજાર રૂપિયા હાથઉછીના આપ્યાં હતાં....
સોજિત્રા : આણંદ જીલ્લામાં ભાજપ શાસિત ઉમરેઠ અને સોજીત્રા નગરપાલિકાના બજેટ ગત દિવસોમાં નામંજૂર થયા હતા. જેથી આ બંન્ને પાલિકાના અસંતુષ્ટ સભ્યોને...
આણંદ શહેરમાં ગુરૂવારના રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે ત્રણ સ્થળેથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને શહેરના...
વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી ફાઈનલ હોય તો ૨૦૨૩ના મેમાં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સેમી-ફાઈનલ જેવી પુરવાર થશે....
નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US Stat Department) રશિયામાં (Russia) રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે....
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના ડીસા અને મહેસાણામાં (Mehsana) નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર ઝુંબેશ શરૂ થઈ છે. આજે અમદાવાદ, મહેસાણા...
દુબઇ : ભારતમાં (India) ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વન ડે વર્લ્ડકપ (One day WorldCup) દરમિયાન પાકિસ્તાનની (Pakistan) મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમાડવા અંગેના મીડિયાના...
અમદાવાદ : આવતીકાલે શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ટાઇટલ જીતવાના એક દાવેદાર એવા...
નવી દિલ્હી: ભાગેડુ અમૃતપાલ સિંહે (Amrutpal Singh) બીજો વીડિયો (Video) શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે હું ભાગેડુ નથી....
નવી દિલ્હી: અમેરિકાના (America) કેન્ટુકીમાં ફોર્ટ કેમ્પબેલ સૈન્ય વિસ્તારથી 48 કિમી દૂર બે લશ્કરી બ્લેક હોક હેલિકોપ્ટર (Black Hawk Helicopter) ક્રેશ (Crash)...
સુરત:(Surat) કતારગામ ખાતે રહેતી મહિલાનો સોદો તેના પતિએ (Husband) જ કરી નાખ્યો હોવાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
હવે યુ.કે.માં મોબાઈલ ફોન જોખમી ઘટનાઓની ચેતવણી આપશે. ગંભીર તોફાન જેવી જીવન માટે જોખમી ઘટનાઓ પર નવી જાહેર ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ કરવા માટે 23મી એપ્રિલના રોજ સમગ્ર યુ.કે.માં મોબાઈલ ફોન વપરાશકર્તાઓને સાયરન જેવી ચેતવણી મોકલવામાં આવશે. બ્રિટનની સરકારે સ્પષ્ટતા કરી છે કે ઈમરજન્સી એલર્ટનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે લોકોના જીવ સામે કોઈ તાત્કાલિક ગંભીર જોખમ હોય. ઈમરજન્સી મોબાઈલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ લોકોને સંભવિત જોખમ સામે સાબદાં કરી શકાય છે અને ચોક્કસ જોખમ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની પણ જાણકારી આપી શકાય છે.
સમયસર ચેતવણી મળવાથી લોકો પોતાના પરિવાર તથા પડોશીને પણ બચાવી શકશે. અગાઉ ઈંગ્લેન્ડમાં આવેલ ભયંકર પૂર સમયે આવી સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાયું હતું. સંભવિત ઘટનાઓની સૂચિમાં આતંકવાદ સંબંધિત ચેતવણીઓ પણ ઉમેરી શકાય છે. આવી સિસ્ટમ અમેરિકામાં પણ ઉપયોગમાં લેવાઈ છે. જ્યાં માત્ર ફોનમાં એક સંદેશથી લોકોના જીવ બચાવી શકાયા હતા. આવી જ સેવા કેનેડા અને નેધરલેન્ડ અને જાપાનમાં પણ કાર્યરત છે. આવી ઈમરજન્સી મોબાઈલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ (સેવા) આપણા દેશમાં પણ શરૂ કરવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નેતાનો ‘‘હું પદ અને લોકશાહીની અવદશા
‘‘અતિ સર્વત્ર વર્જયતે’’ કહેવત વ્યકિત, કુટુંબ, સમાજ કે દેશને સમાન રીતે લાગુ પડે છે અને જ્યાં પણ અતિ થાય છે ત્યાં તેના પરિણામ અહિતકારી અને નકારાત્મક આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં દેશ નેતાનું અતિ ‘‘હું પદ’’ અને વિરોધ કે વિરોધ પક્ષને સહેજ પણ ન ગણકારવાનું વલણ લોકશાહીને નબળી પાડી દે છે અને તેની અસર નકારાત્મક અને દુરોગામી બની રહે છે. તાજેતરમાં દેશ અને દેશની સંસદમાં ઘટી રહેલી ઘટનાઓ પર એક નજર નાખીએ તો સ્પષ્ટ જણાશે કે સત્તાપક્ષના નેતાનું ‘‘હું પદ’’ તેની પરાકાષ્ઠાએ છે.
તેઓનું પ્રગટ વલણ એ પ્રકારનું છે કે પોતે હરિશ્ચંદ્રના અવતાર હોવાથી વિરોધ પક્ષને તેમની પ્રમાણિકતા અને પ્રજાકીય જવાબદેહી પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી અને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ કથિત મોટા કૌભાંડોને લગતા મુદ્દાઓ પર તેઓ કે તેમની સરકાર જવાબ આપવા બંધાયેલા નથી. ! આ ‘‘હું પદ’’ તેમનાં અને તેમનાં પક્ષ માટે તો હાનિકારક છે જ પણ તેની દૂરોગામી નકારાત્મક અસર દેશની લોકશાહી અને પ્રજાજીવન પર પણ પડનાર છે. લોકશાહીને મજબૂત રાખવા માટે તેમજ સાચા અને સર્વાંગી વિકાસ માટે દેશને સદ્દભાવપૂર્ણ અને સર્વસમાવેશક રાજનીતિની જરૂર છે, નહિ કે વિરોધ અને વિરોધપક્ષને દફનાવી દેનારી વિધ્વંસક રાજનીતિની !
નવસારી – કમલેશ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે