અનાવલ: (Anaval) મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ (Ukai) ડાબા કાંઠા કેનાલમાં મહુવરિયા ખાતે પાણી પીવા આવેલી નીલગાય (Nilgai) નહેરમાં (Canal) પડતાં ફસાઈ...
પલસાણા: (Palsana) પલસાણા પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે પલસાણાની સીમમાં એક હોટલની (Hotel) પાછળના ભાગે વિદેશી દારૂના...
વલસાડ: (Valsad) ઔદ્યોગિક નગરી વાપીમાં રહેતી એક મહિલાને છેલ્લા થોડા સમયથી વોટ્સએપ (Whatsapp) પર બિભત્સ (Ugly) ફોટા (Photo) અને વીડિયો (Video) આવતા...
દિલ્હી: (Delhi) દિલ્હી મહિલા આયોગના (Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે (Swati Malival) શનિવારે એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે જ્યારે...
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આઈપીએલની (IPL) સૌથી સફળ ટીમ છે. મુંબઈની ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પરંતુ...
નાગપુરઃ દેશના દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) તેમજ ચાર રસ્તા પર તમે કેટલાક લોકોને ભીખ (begging) માંગતા જોયા...
એક કરિયાણાના વેપારીની દુકાન પર એક અઢાર ઓગણીસ વર્ષનો યુવાન હાંફતો હાંફતો આવ્યો. તેની એક મુઠ્ઠીમાં થોડા પૈસા અને બીજા હાથમાં સામાનની...
નાગાલેંડમાં એનડીપીપી ફરી સત્તા પર આવ્યો છે. એનું ભાજપ સાથે ગઠબંધન છે અને એનડીપીપીના નેફયુ રિયો ફરી મુખ્યમંત્રી બની ગયા છે અને...
અમદાવાદ: બોર્ડર ગવાસ્કર સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે....
‘રાષ્ટ્રવાદ’ અને ‘રાષ્ટ્રીય રાજકારણ’ બંને બહુ અલગ છે. આ બંને જો કે કસોટી કરાવે તેવા છે. અત્યારે પંજાબમાં ફરી ખાલિસ્તાનવાદી ચહલપહલ વર્તાય...
પ્રદૂષણને કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું હોવાની બુમરાણ ઘણા સમયથી થઈ રહી છે પણ તેનો ખરો અનુભવ હવે થઈ રહ્યો છે. હાલમાં...
અમદાવાદ: ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના (Influenza H3N2) કારણે 2 લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કેસ સામે આવ્યા હોવાનું જાણવા...
નવી દિલ્હી: કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma) આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ લાંબા સમય...
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી વેસુમાં જ રહેતી ૨૪ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીને...
ભરૂચ: હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોમાં ધુળેટીએ જ્યાં ભરૂચમાં લોકો રંગોમાં રંગાઈ રહ્યા હતા ત્યાં મેક્સિકન મિત્રોને ચઢી રહી હતી પીઠી. સાંજે લોકો પરિવાર...
અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છેે. ત્રીજા દિવસની રમત સમાપ્ત...
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) એક્ટર સતીશ કૌશિકનું (Satish Kaushik) મૃત્યુ (Death) કાર્ડિયાક અરેસ્ટને (Cardiac Arrest) કારણે થયું હોવાનું કહેવાય છે. ત્યારે આ...
સુરત : લાલદરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલના ડોક્ટર શીલા શાહ વિરુદ્ધ બેદરકારીના ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં કરાયેલો વર્ગ સી સમરી રિપોર્ટ કોર્ટે...
સુરત: સુરતનાઅલથાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અલથાણ ચાર રસ્તાથી શ્યામધામ મંદિર તરફ જતા સર્વિસ રોડ પર મેટ્રોના શો-રૂમ પાસે...
સુરત : પાંડેસરા ખાતે આવેલી રચના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગના સંચાલકો દ્વારા મુંબઇની એમએસએચ સારીઝ સામે 4.36 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો...
સુરત : જો તમારો એટીએમ કાર્ડ ફસાયો હોય અને બહાર કોઇ યુવતી ઉભી હોયતો સાચવજો . શકય છે કે આ યુવતી તમને...
સુરત: કેન્દ્ર સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિશ્વના 113 દેશો સાથે એવિએશન સેકટર માટે બાયલેટરલ કરાર મુજબ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે....
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં (Liquor Policy Scam) તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા...
સુરત : શહેરમાં ફરીવાર કોરોનાના કેસ નોંધાવવાના શરૂ થયા છે. છેલ્લા 2-3 દિવસથી એક-બે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને હાલ શહેરમાં...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) અભિનેતા સતીશ કૌશિકનું (Satish Kaushik) 66 વર્ષની વયે નિધન થયું છે. હોળી (Holi) અને ધુળેટી બાદ 9 માર્ચે...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતે જેમાં EDના હાથે ઘણી મોટી માત્રામાં સંગ્ધિ...
ન્યૂયોર્ક: અમેરિકાની (America) સિલિકોન વેલી બેન્કે (Bank) મોટા નુકસાનને પગલે તેની પાસેના સરકારી બોન્ડોના (Government Bond) વેચાણની જાહેરાત કરતા અને આ બેન્કની...
સુરત : ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી (Degree) ધરાવતી યુવતી દ્વારા નોકરી. કોમ (Naukri.com) પર નોકરી (Job) માટે અરજી (Application) કરવામાં આવી હતી....
ગાંધીનગર: ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ બનવાની દિશામાં રાજ્યને આગળ વધારવા માટેનું રાજ્યનું આ વર્ષ ૨૦૨૩-૨૪નું વિકાસલક્ષી બજેટ છે. સૌના સાથ, સૌના...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આઠમી મેચમાં (Match) યુપી વોરિયર્સની સ્પીનર સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્માએ મળીને કસેલા સંકજાને કારણે રોયલ...
પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મોતના ખાડે ધકેલવાનું કાવતરું સામે આવતા પોલીસ દોડતી થઇ
ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા!
સચિન પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ ના મોતથી ચકચાર
રસ્તો બદલો અને પાછા જાઓ: મિડલ ઇસ્ટમાં ઈરાન-અમેરિકા ટકરાવનો વીડિયો વાયરલ
વડોદરા આરટીઓમાં સર્વર ડાઉનથી અફરાતફરી: આકરી ગરમીમાં કલાકો સુધી અરજદારો અટવાયા
પી.ટી.એસ પરેડ બાદ છાતીમાં દુખાવો થતાં એસઆરપી જવાન ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત
ટ્રમ્પની નાકાબંધી સામે ઈરાને ‘f(f(O))>f(O)’ આપ્યો સમીકરણથી અનોખો જવાબ, તેલના ભાવ ફરી 100 ડોલર પાર
બોડેલી: ઓરસંગ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઈએમઈ સ્કૂલ કેસમાં કર્મચારીને રૂ.5 લાખ વળતરનો મહત્વપૂર્ણ હુકમ
અકોટાની શ્રી અજીત સોસાયટીમાં ‘અશાંત ધારા’ના ઉલ્લંઘનનો આરોપ, વિધર્મી સાથે લગ્નની વિગતો છુપાવી મિલકત ખરીદી?
કર્ણાટક કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યોનું દિલ્હીમાં ડેરું,કેબિનેટમાં મોટા ફેરફારની માંગ ઉઠી
નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60માં મજૂરોનો ઉગ્ર વિરોધ
RCBના “ટ્રિપલ મેડિકલ ટાઈમઆઉટ” પર સુનીલ ગાવસ્કરનો ગુસ્સો
આશા ભોસલેનું અધૂરું રહી ગયેલું અંતિમ ગીત:“જાને દો,ખુદથી મળવા છે જાને દો” હવે ક્યારેય પૂરું નહીં થાય
ભારત માટે ચીનની નવી ચાલ? PoK–અફગાન બોર્ડર નજીક નવી “કાઉન્ટી” વસાવવાના દાવાથી ચિંતા વધી
‘રાજનીતિ કી કિતાબ’ :દેશના રાજકારણની વાસ્તવિકતાનું નિરૂપણ
વેજલપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસનો લોકદરબાર: DYSPનું માર્ગદર્શન, શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
‘ચામાં ઊંઘની દવા ભેળવી મત ચોરી કરશે’ બંગાળમાં CM મમતા બેનર્જીનો BJP પર ગંભીર આરોપ
સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ક્યા સોચા, ક્યા પાયા?મનનાં માનસરોવરમાં મારો ડૂબકી
‘ઉર્દૂ જ્યાં બોલાય છે ત્યાં જાઓ, અહીં બંગાળી ચાલશે’ બંગાળમાં CM યોગીનો TMC પર તીખો પ્રહાર
સુરેલી ગ્રામ પંચાયત સામે RTI: ૧૫ મુદ્દાની માહિતી ન મળતા મામલો TDO સુધી પહોંચ્યો
રાઈટ ટુ ડીસકનેક્ટ
અંકોડીયા નર્મદા કેનાલમાં દુર્ઘટના: બે મિત્રો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો – બીજાની શોધ ચાલુ
હવે વૃદ્ધ થઇ ગયો આ માનસિકતા બદલો
‘સનાતનના અપમાનનો જવાબ તમિલનાડુની જનતા મતથી આપશે’, BJPનો DMK પર કડક પ્રહાર
છીછરી મર્દાનગી
આલોચના સહન ન કરી શક્યા ટ્રમ્પ! યુદ્ધ મુદ્દે બોલનાર પોપ લિઓને “નબળા” અને “ટેરિબલ” કહીને નિશાન બનાવ્યા
વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટ્રમ્પ!
ક્યારેક પાકિસ્તાની ક્રિકેટરે આપ્યો હતો ધર્મ બદલવાનો ઑફર, હવે શ્રીલંકાના દિલશાન ભારતના મંદિરોમાં કરી રહ્યા દર્શન
અનાવલ: (Anaval) મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ (Ukai) ડાબા કાંઠા કેનાલમાં મહુવરિયા ખાતે પાણી પીવા આવેલી નીલગાય (Nilgai) નહેરમાં (Canal) પડતાં ફસાઈ ગઈ હતી. ત્યારે એનિમલ સેવિંગ ગ્રુપ (Animal Saving Group) તેમજ વનવિભાગ અને મહુવરિયાના સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કરી બચાવી માનવતાની મહેક પ્રસરાવી છે.
મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં કાળઝાળ ગરમીમાં પાણી પીવા આવેલી નીલગાય યેનકેન પ્રકારે નહેરમાં ફસડાઈ પડી હતી. પાણીના વહેણ વચ્ચે નીલગાય બહાર નીકળી શકે એમ ન હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ મહુવરિયા ગામના યુવાનો અને એનિમલ સેવિંગ ગ્રુપ અને વનવિભાગના સભ્યોએ આવી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી નીલગાયને બહાર કાઢી હતી. નહેરમાં પડવાથી ઇજા પામેલી નીલગાયને વનવિભાગ દ્વારા આરોગ્ય સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. સારવાર આપી દેખરેખ હેઠળ નીલગાયને જંગલમાં છોડવાની તજવીજ આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં નીલગાય જવલ્લે જ જોવા મળતી હોય ત્યારે આ નીલગાય અહીં કેવી રીતે પહોંચી? અને આ વિસ્તારમાં કેટલી સંખ્યામાં નીલગાયની વસતી છે? એ તપાસનો વિષય છે.
મીંઢોળા નદી કિનારે હજારોની સંખ્યામાં મળી આવેલા સંજીવની દૂધનાં પાઉચ પ્રકરણમાં
વ્યારા: વાલોડના તીતવા ગામની સીમમાં મીંઢોળા નદી કિનારેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા સંજીવની દૂધ ભરેલી હજારો કોથળીઓ મળી આવી હતી. અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ પ્રાયોજના વહીવટદાર હરકતમાં આવ્યા છે. કહેવાય છે કે, આ પ્રકરણની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપી છે. પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, આઇસીડીએસનાં અધિકારી તન્વી પટેલે આ દૂધની કોથળીઓ પ્રાથમિક શિક્ષણ વિભાગનાં બાળકોને અપાતી કોથળીઓ હોવાની બાબતને સીધું સમર્થન આપ્યું છે. બીજી તરફ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રારંભિક તબક્કે જ પોતાનું દૂધ હોવાનું નકારી આ અંગે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છતાં તેમને જ તપાસ સોંપાઈ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ દૂધની કોથળીઓ તપાસી પણ આ દૂધ પ્રાથમિક શાળાનાં બાળકોને અપાતા દૂધની કોથળી છે કે કેમ ? હાલ પ્રથમ તબક્કે તે બાબતને જ સ્વીકારવા તૈયાર નથી. આવા સમયે સંજીવની દૂધનો આ ખર્ચ સરકારી તિજોરીમાં નાંખવામાં આવ્યો હશે કે કેમ ? બાળકોના નામે દૂધની ફાળવણી થયા પછી દૂધ બગડતા સરકારી આંકડા દર્શાવી તેનો જથ્થો બારોબાર વગે કરી દેવાયો? આવા અનેક પ્રશ્નો વણઉકેલ્યા રહે એ પહેલાં કલેક્ટર આ સમગ્ર કથિત ગુનાહિત પ્રકરણમાં પોલીસ ફરિયાદના આદેશ કરે એ જરૂરી છે. નહીં તો તપાસ ચાલુ હોવાની કેસેટના નામે ભ્રષ્ટાચારીઓ આબાદ છટકી જશે, તેમાં શંકાનું કોઇ સ્થાન નથી.