સુરત: (Surat) સરથાણા જકાતનાકા પાસે સોફ્ટવેર ડેવલોપિંગની ઓફિસ (Office) ધરાવતા સોફ્ટવેર ડેવલોપરની એક મહિના પહેલા દુબઈમાં (Dubai) શરૂ થયેલી ઓફિસમાં ઇન્વેસ્ટ કરવા...
નવી દિલ્હી: IPL 2023ની (IPL 2023) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ખેલાડીઓ પોતપોતાની ટીમના કેમ્પમાં પહોંચી ગયા છે અને રણનીતિ તૈયાર...
નવી દિલ્હીઃ ડોકલામ (Doklam) વિવાદ પર ભૂટાનના (Bhutan) વડાપ્રધાન લોટે શેરિંગના (PM Lotte sharing) નિવેદને ચિંતા વધારી દીધી છે. તેમણે કહ્યું કે...
બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) કાર્યક્રમને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. અટકળો વચ્ચે ચૂંટણી પંચ (ECI) એ કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત...
નવી દિલ્હી: લક્ષદ્વીપના (Lakshadweep) NCP નેતા મોહમ્મદ ફૈઝલને (Mohammad Faizal) મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા (Parliament Membership)...
નવી દિલ્હી: બે દિવસ બાદ એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે UPI ટ્રાન્ઝેક્શન (Transactions)...
પ્રયાગરાજ: પ્રયાગરાજની એક કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અતીક અહેમદ સહિત ત્રણ દોષિતોને કોર્ટે આજીવન કેદની...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે 2023-24ના નાણાંકિય વર્ષ માટે 3.01 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ (Budget) પસાર કરાયુ હતું. આ બજેટમાં એક...
ગાંધીનગર : સત્ર સમાપ્તિ સુધી ગુજરાત (Gujarat) વિધાનસભામાં સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના (Congress) સભ્યોએ આજે મહાઠગ કિરણ પટેલના કૌભાંડોના (Kiran Patel SCAM) મામલે...
ગાંધીનગર: હજુ ગઈકાલે જ ગાંધીનગરમાં (Gandhinagar) દરિયાઈ સુરક્ષા (Maritime security) વધુ સધન બનાવવા માટે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે દરિયાઈ પટ્ટીના જિલ્લા કલેકટરો...
અમદાવાદ, ભરૂચ: નકલી પીએમઓ (PMO) અધિકારી બનીને લોકો સાથે ઠગાઈ કરનાર કિરણ પટેલ (Kiran Patel) અને તેની પત્ની માલિની વિરુદ્ધ અમદાવાદ (Ahmedabad)...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને 31 માર્ચથી શરૂ થનારી...
નવી દિલ્હી : આગામી શુક્રવારે 31 માર્ચથી શરૂ થઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કેટલીક મોટી ટીમોની મેચ (Match) સ્ટેડિયમમાં (Stadium) જઇને...
અમદાવાદ: રાહુલ ગાંધીના (Rahul Gandhi) કોર્ટ કેસમાં જે ઝડપે “રોકેટ્સ સાયન્સ” નિર્ણય આવ્યો તે રીતે ગુજરાતનાં (Gujarat) ફિક્સ પે ના પાંચ લાખ...
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારની સાંજે ભાજની (BJP) કેન્દ્રિય કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપના...
સુરત: વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને દારૂ પીવાની ટેવ ભારે પડી છે. નિયમિત ક્રમ અનુસાર રત્નકલાકાર દારૂ પીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે...
ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સ્થિત એકતા નર્સરી ખાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો છે જ સાથે સાથે...
સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. અહીંના છાપરાભાઠા વિસ્તારમાં આવેલા રિલાયન્સ નગરમાં રહેતો એક 7 વર્ષનો બાળક ભેદી રીતે...
વ્યારા: વ્યારામાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર દીકરાની માતા-પિતા સહિત કુલ ત્રણ જણાની ત્રિપુટીએ પુત્રવધૂની પોતાના ઘરમાં જ મોં દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ...
મુંબઇ : ઇંગ્લેન્ડની (England) ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ના શરૂઆતના તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)...
હથોડા: કોસંબાના સાવા નજીક નેશનલ હાઇવે પર બગડેલી ટ્રક સાઈડ પર મૂકી રિપેરિંગ કરવામાં આવી રહી હતી ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં...
નવી દિલ્હીઃ સ્ટાર ભારતીય બેટ્સમેન (Indian batsman) વિરાટ કોહલી આજે વિશ્વના સૌથી ફિટ સ્પોર્ટ્સપર્સનમાંથી (fit sportsperson) એક છે. પોતાની ક્લાસિક બેટિંગ માટે...
ગાંધીનગર : મનરેગા યોજના (MGNREGA Scheme) હેઠળ ગ્રામ્ય કક્ષાએ બિનકુશળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે...
ગાંધીનગર : સ્વદેશ દર્શન યોજનાનો (Swadesh Darshan Yojana) હેતુ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે સાથોસાથ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી પ્રવાસન પણ વધારવાનો...
ગાંધીનગર : પર્યાવરણીય સમતુલા (Environmental balance) માટે વનીકરણ (forestation) ખૂબ જરૂરી છે, ખાસ કરીને ડાંગમાં (Dang) પણ વનીકરણ હાથ ધરાયું છે. તેમ...
નવી દિલ્હી: લોકોના સ્વાસ્થય (Health) સાથે ચેડા કરનારી એટલે કે નકલી દવા (Counterfeit medicine) બનાવનારી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક કડક પગલું...
બારડોલી : પલસાણા તાલુકાનાં જોળવા ગામે 11 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હતા કરી નાખવાની ઘટનામાં બારડોલીની અધિક જિલ્લા...
કામરેજ : સુરત ખાતે રહેતો અને મિનરલ વોટરના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન સોમવારે ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. આ યુવકની બાઇક...
અંક્લેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણ નગરમાંથી રાત્રીના ગુમ થયેલી બે સગી બહેનો પુનાથી મળી આવી હતી. પુના આરપીએફના જવાનોને બંને બહેનો મળી...
એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને (MP Raghav Chadhha) સાંસદ સંજીવ અરોરા દ્વારા આપવામાં આવેલી શુભકામના...
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
JEE મેઈન 2026 સત્ર 2ના પરિણામમાં ટોપર્સની સફળતાને ચિહ્નિત કરવા માટે સામૂહિક ઉજવણી
બંગાળમાં પહેલા તબક્કામાં ભાજપ કેટલી બેઠકો જીતી શકે છે? સુવેન્દુ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો
ઉમરેઠ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું
વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા
ઇતિહાસમાં પહેલીવાર બમ્પર મતદાન: બંગાળમાં 91.35% અને તમિલનાડુમાં 84.29% મતદાન
PM મોદી: ઝાલમુડી મેં ખાધી પણ મરચું વિપક્ષને લાગ્યું, 4 મેના રોજ ફક્ત પરિણામ નહીં, પરિવર્તન આવશે
2 કરોડ ભાડું ના ચૂકવાતા વિરાટ કોહલીના નામ સાથે જોડાયેલ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા
પ્રયાગરાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેનોના માર્ગમાં પરિવર્તન
વડોદરામાં ચૂંટણીનો પારો ચડ્યો: વારસિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘ધિંગાણું’
અમદાવાદ ગ્રામ્યના ગામોમાં શેરી નાટકોના માધ્યમથી ગુંજ્યો લોકશાહીનો સંદેશ
ખાતરની અછત, ભાવવધારો – “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રે નિષ્ફળ – ડૉ. મનીષ દોશી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી જનતાની સુખાકારી માટે પ્રાર્થના
ધો.5થી 8માં નાપાસ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લઈને પાસ કરવાના કારણે નાપાસની નીતિ કાગળ પર
ગુજરાત પોલીસની સાયબર સ્ટ્રાઈક : ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ₹૬૨૨ કરોડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, ૪૦ આરોપીઓ ઝડપાયા
‘… તો ગ્રાન્ટ નહીં આપવા દઉં’, આંકલાવમાં ભાજપ સાંસદના નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
બુલેટ ટ્રેન કામને કારણે ટ્રાફિક બ્લોક: અનેક ટ્રેનો પ્રભાવિત
મતદાન માટે 1 લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ
લેન્સકાર્ટ સામે વિરોધનો વંટોળ, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા ‘બોયકોટ’નું એલાન
હાટકેશ્વર બ્રિજ તોડાતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
ખેડામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસનો ‘કાળો પંજો’ તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પ્રજા ફરી કોંગ્રેસને ઘરભેગી કરશે”
બંગાળમાં લાકડીઓ અને પથ્થરમારા વચ્ચે બમ્પર વોટિંગ, બપોરે 3 વાગ્યા સુધીમાં 78% મતદાન
અમદાવાદમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: “ભાજપે ગુજરાતને ભયમુક્ત બનાવી વિકાસનો માર્ગ આપ્યો”
ગુજરાતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ – આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ માર્ગદર્શિકા જાહેર, હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર
શ્રી સોમનાથમાં ઉત્તરપ્રદેશના ભક્તો માટે ત્રિ-દિવસીય આધ્યાત્મિક પ્રવાસનું ભવ્ય આયોજન
ફ્રાન્સ સરકાર પર સાયબર હુમલો, લાખો નાગરિકોના ડેટા પર ખતરો
ગોન ટૂ સૂન, 30 વર્ષની હરિયાણવી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીના અચાનક નિધન બાદ ભગવાન શિવને કરેલી પોસ્ટ ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પ ભાન ભૂલ્યા, ભારત-ચીન વિશે કરી અપમાનજનક ટિપ્પણીઓ
સેન્સેક્સ 800 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ તૂટ્યો, શું છે પાછળનું કારણ? રોકાણકારો ચિંતિત
સુરત: (Surat) સરથાણા જકાતનાકા પાસે સોફ્ટવેર ડેવલોપિંગની ઓફિસ (Office) ધરાવતા સોફ્ટવેર ડેવલોપરની એક મહિના પહેલા દુબઈમાં (Dubai) શરૂ થયેલી ઓફિસમાં ઇન્વેસ્ટ કરવા દિરામમાં રૂપિયાની જરૂર હતી. જેથી એક મિત્રના સંપર્ક થકી ટ્રાન્સફર કરેલા 60 લાખ રૂપિયા કંપની સુધી નહીં પહોંચાડી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં નોંધાઈ હતી.
કાપોદ્રા ખાતે આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય કેયુરકુમાર રમેશભાઇ બુસા સરથાણા જકાતનાકા પાસે રાયઝોન પ્લાઝામાં ટીમ આઇટેક પ્રાઇવેટ લિમિટેડ નામથી સોફ્ટવેર ડેવલોપિંગનું કામ કરે છે. તેમની કંપની દુબઇ ખાતે મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એલએલસી નામની કંપની સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. તેમના ભાગીદાર દુબઈની કંપનીનું હેન્ડલિંગ કરે છે. દુબઈમાં આવેલી કંપની એક મહિના પહેલા ચાલુ કરી છે. અને ત્યાં રૂપિયા દિરામમાં ટ્રાન્સફર કરી મોકલવાના હતા. જેથી તેમના મિત્ર પ્રેમસિંગે તેમનો સંપર્ક ઇરફાન ગુલાબ બાસા (રહે.૧૨૫/એ, ધ અગરીયાપુરમ, થંગલ, ત્રીરૂવોટ્યીર, ચેન્નઇ) સાથે કરાવ્યો હતો. ત્યારબાદ ઇરફાનને તેમના દુબઈના નંબર ઉપર સંપર્ક કરી દુબઇ ખાતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી હતી.
તેને જણાવ્યું હતું કે, ‘હું મની ટ્રાન્સફરનું જ કામ કરૂ છું. તમે મને મારા બેંક એકાઉન્ટમાં રૂપિયા મોકલી આપજો. હું તમારા રૂપિયા દુબઇ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી દઇશ’. ત્યારબાદ 2 માર્ચના રોજ આઈડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટ નંબરમાં 7.50 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. તે રૂપિયા દુબઈ ખાતેની તેમની કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ 17 માર્ચે 15 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. 20 માર્ચે 10- 10 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને ત્યારપછી 21 માર્ચે અલગ અલગ એકાઉન્ટમાંથી બીજા 12.50 લાખ, 10 લાખ અને 17.50 લાખ મળીને કુલ 60 લાખ રૂપિયા એનઈએફટીથી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેઓએ મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એલએલસી કંપનીના બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા નહોતા. બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો. જેથી તેમની સાથે ચીટીંગ થયાની જાણ થતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીના એકાઉન્ટ તાત્કાલિક ફ્રિઝ કરીને એક ટીમ તપાસ માટે ચેન્નઈ મોકલી આપી છે.