એક યુવાને તેના દાદાને જઈને પૂછ્યું, ‘દાદા, તમારી પાસે જીવનભરનો અનુભવ છે, તમે જીવનમાં સફળ વેપારી રહ્યા છો અને ગામડેથી આવીને જાત...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જેમાં 152 બેઠકો પર મતદાન ચાલી...
306 મતદાન મથકો પર વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહવેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર અને કલેક્ટર રાખી રહ્યા છે કંટ્રોલરૂમથી નજરઉમરેઠ, તા. 24ઉમરેઠ વિધાનસભા પેટા...
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના નાજુક બે અઠવાડિયાના યુદ્ધવિરામની મુદત પૂરી થવા જઈ રહી છે, ત્યારે વૈશ્વિક અર્થતંત્ર એક મોટા આંચકાનો સામનો...
સુરત શહેર માટે ખાડી પૂર અને તેમાંથી આવતી દુર્ગંધ એ વર્ષો જૂની અને ગંભીર સમસ્યા છે. આના કાયમી નિરાકરણ માટે હવે ‘ઈન્ટીગ્રેટેડ...
ઈન્ટરનેટ અને તેના થકી સુલભ વિવિધ પાસાં હવે મોટા ભાગનાં લોકોના જીવનનું એ હદે અભિન્ન અંગ બની ગયાં છે કે ઘણાંને કદાચ...
વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક...
ફલેટ કે બંગલાની કે ઘરની લિફટ જેટલી ફાયદાકારક છે. તેટલી જ તેથી કાળજી ન રાખો તો નુકસાનકારક પણ બની શકે છે.પ્રથમ તો...
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખૂબ સુંદર પ્રશંસનીય સેવા છે. પરંતુ અનુભવના આધાર પર એના વહીવટ બાબતે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. એક વાર...
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યભરમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુલ...
તળ સુરત એટલે શેરીઓમાં વસતું સુરત,જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું સુરત, દરેક ઘરોમાં મોટાં મોટાં પરિવારો વસવાટ કરતાં, સુરતમાં સંયુકત કુટુંબની પ્રથા હતી,...
મોબાઈલનું નામ પડે એટલે સૌ પ્રથમ આંગળી બાળકો પર અને યુવાવર્ગ તરફ જ ચીંધાય પણ ના આવું નથી. હવે તો વડીલોને પણ...
પાણીની મુખ્ય લાઇન તૂટતા મકાનોના પાયા બેસી ગયા, દીવાલોમાં ભયજનક તિરાડોસ્થાનિકોમાં આક્રોશ: “બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી અને તાત્કાલિક વળતર આપો”(પ્રતિનિધિ), વડોદરા,...
બપોરે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા વજેવાલ ગામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું (પ્રતિનિધિ) નડિયાદ, તા.22યાત્રાધામ...
કાલોલ, તા. 24/04/2026કાલોલ તાલુકાના વરવાળા ગામના ગમીરપુરા વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો...
અમેરિકા-ઈરાન યુદ્ધ તણાવની અસરથી પ્રવાસ અંગે લોકો મૂંઝવણમાં ટ્રાવેલ સેક્ટરમાં અસમંજસની સ્થિતિ,એક મહિનાને બદલે હવે માત્ર 10 દિવસ અગાઉ જ બુકિંગનો ટ્રેન્ડ...
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાહુલ મીણાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રાહુલે 21 વર્ષીય મહિલાનું...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે શુક્રવાર સુધીમાં સારા સમાચાર આવી શકે...
સમય સર મેડિકલ સહાય ના મળતા ગુમાવ્યો જીવ,એક કલાકની રાહ જોયા બાદ 56 વર્ષીય દિલીપભાઈએ દેહ છોડ્યો ઘટના બાદ પરિવાર પર આભ...
દેશમાં હવાઈ મુસાફરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સાથે ઇથેનોલના મિશ્રણને મંજૂરી આપી છે. આ...
ટેસ્ટિંગ કર્યા વિના જ ઉતાવળે રોડ બનાવી દેતા લાખોના ખર્ચ પર પાણી ફરી વળ્યું; સ્થાનિકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે રોષ વડોદરા: સંસ્કારી...
શહેરના વિવિધ વોર્ડ મુજબ રિસીવિંગ, ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની જાહેરાત (પ્રતિનિધિ), વડોદરા. તા.22 વડોદરા જિલ્લામાં આગામી તા. 26/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની...
મિનીપ્લેક્સ, PG અને પ્રિ-સ્કૂલ માટે નવી ગાઈડલાઈન તૈયાર; બાંધકામ ક્ષેત્રે ફેલાયેલી અનિશ્ચિતતાના વાદળો વિખેરાશે વડોદરા: રાજ્યના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં લાંબા...
બુધવારે (૨૨ એપ્રિલ, ૨૦૨૬), ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી ગણાવવાના નિવેદન બદલ ચેતવણી આપી....
આરટીઈ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર, પ્રથમ રાઉન્ડ ચોથીએ જાહેર થશે જુનમાં સ્કૂલો શરૂ થતા પહેલા 3 રાઉન્ડની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવામાં હવે...
શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાનું સઘન અભિયાન (પ્રતિનિધિ), વડોદરા. તા.22 વડોદરા મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી...
21 અને 26 એપ્રિલે પ્રસ્થાન અમદાવાદ ઉનાળાની રજાઓ દરમિયાન વધતી મુસાફરોની સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી–દુર્ગાપુર વચ્ચે સમર...
સુપ્રીમ કોર્ટે બુધવારે I-PAC દરોડા કેસમાં EDની અરજી પર સુનાવણી કરી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ દરમિયાન CM મમતા બેનર્જીની દખલગીરીની...
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારત તરફ જઈ રહેલા એક જહાજને અટકાવ્યું અને જપ્ત કર્યું છે. ઈરાને આરોપ...
નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે પદ સંભાળ્યાના માત્ર 26 દિવસમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે (22 એપ્રિલ, 2026) તેમણે...
બિહારમાં વિભાગોની ફાળવણી: નીતિશ કુમારના પુત્ર નિશાંત આરોગ્ય મંત્રી બન્યા
સાતમા દિવસે ‘રાજા શિવાજી’ પર પૈસાનો વરસાદ
ચળકતા મોલ્સના રસોડામાં ‘ગંદો’ ખેલ: ફ્રોઝન ફૂડ અને નકલી બટરના જોરે તગડી કમાણી, પાલિકાની ફૂડ શાખા કુંભકર્ણની નિદ્રામાં!
સમ્રાટ કેબિનેટ: નીતીશના પુત્ર સહિત 32 મંત્રીઓનો સમાવેશ
ઈન્કમટેક્સ કર્મચારીઓનો હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર સાથે વિરોધ
સાઉદી અરેબિયાએ અમેરિકાને એરસ્પેસ એક્સેસ આપવાનો ઇનકાર કર્યો, ટ્રમ્પે કર્યું આ કામ..
વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ
સુવેન્દુએ કહ્યું: “મેં મમતાને હરાવ્યા એટલા માટે મારા PAની હત્યા કરવામાં આવી”
સયાજી હોસ્પિટલ બનશે ‘સેફ ઝોન’
વડોદરામાં ‘સરદારધામ-3’ ના મંચ પર લખાશે નવો ઇતિહાસ: PM મોદીને અર્પણ કરાશે સંપૂર્ણ સોનાનો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’
દિલ્હી-પટણા ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું
ત્રણ દિવસમાં જ ચાંદી 13 હજાર મોંઘી, સોનામાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારો માટે મોટો સંકેત
રાજ્યમાં સૌથી વધુ દાહોદની 5 શાળાઓનું ઝીરો ટકા પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ‘કહીં ખુશી, ક્યાંક ગમ’નો માહોલ
ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી
અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે જયપુરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગર્જી સેના: આ અંત નથી શરૂઆત છે…
અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ
અમદાવાદના વટવામાં રસ્તા પર મોટો ભુવામાં પડ્યો, બાઈક ચાલક ખાબક્યો- સદનસીબે યુવકનો જીવ બચી ગયો
મહેસૂલ ચિંતન શિબિર : ‘ટેકનોલોજી’ના સંગમથી મહેસૂલી વહીવટમાં પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમ પર ભાર મૂકાયો
ગુજરાતની રાજયસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના
FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ
વડોદરામાં 70 લાખનું વિઝા કૌભાંડ : ફિનલેન્ડ-આલ્બેનિયાના સપના બતાવી 16 લોકોને ઠગ્યા
વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો
એસટી બસોમાં છુટા પૈસાની ઝંઝટ ખતમ : નિગમની ૩૦ ટકા આવક હવે ડિજિટલ, યુપીઆઈ (UPI) બન્યું મુસાફરોની પહેલી પસંદ
ધોરણ-10 પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન અરજી ફરજિયાત
રાજકોટમાં 42 ડિ.સે. સાથે કાળઝાળ ગરમી, આગામી દિવસોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા
એક યુવાને તેના દાદાને જઈને પૂછ્યું, ‘દાદા, તમારી પાસે જીવનભરનો અનુભવ છે, તમે જીવનમાં સફળ વેપારી રહ્યા છો અને ગામડેથી આવીને જાત મહેનતે શરૂઆત કરી છે તેમ દાદી હંમેશા કહે છે, તો આજે મારે તમારી પાસેથી જાણવું છે કે જીવનમાં સફળ થવા શું કરવું જોઈએ?’ દાદા હસ્યા અને બોલ્યા, ‘દીકરા મારી જીવનભરની અનુભવ મૂડીમાંથી જે શીખ્યો તે હું તને સમજાવીશ. બરાબર જાણજે અને સમજજે…જીવનમાં સફળ થવા માટે મજબૂત બનવું અને ડાહ્યા બનવું.’ યુવાન બરાબર સાંભળતો હતો તેને તરત પૂછ્યું, ‘દાદા, મજબૂત બનવું અને ડાહ્યા બનવું બે અલગ અલગ બાબતો છે!’
દાદાએ કહ્યું, ‘હા દીકરા બે અલગ અલગ બાબતો છે મજબૂત એવા બનવું કે જીવનમાં જે કોઈ પણ મુશ્કેલી આવે તેનો એકદમ હિંમતથી સામનો કરવો …ગમે તેવા દુઃખ પડે તૂટી ન જવું …નીચે પડી જાવ તો ફરી ઉભા થવું અને મુશ્કેલીઓ સામે લડી લઈને તેને હરાવી દેવી.’ યુવાને કહ્યું, ‘એકદમ બરાબર છે દાદા, હું એકદમ મજબૂત બનીશ અને હું કોઈ મુશ્કેલીથી નહિ ડરું અને તેનો બરાબર સામનો કરી હરાવી દઈશ.’ દાદાએ કહ્યું, ‘શાબાશ દીકરા, મજબૂત બનવું એમ કઈ સહેલું નથી બહુ મહેનત અને હિંમતની જરૂર પડશે અને હવે વાત કરું ડાહ્યા બનવા વિશે અને ધ્યાનથી સમજજે મજબૂત બનવા કરતા પણ ડાહ્યા બનવું વધારે અઘરું છે.’
યુવાને કહ્યું, ‘તમે સમજાવો દાદા ડાહ્યા બનવા શું કરવું ?’ દાદા હસ્યા અને બોલ્યા, ‘ડાહ્યા બનવા માટે હંમેશા સજાગ રહેવું પડે. ડાહ્યા એને કહેવાય જેઓ જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોને બહુ આવવા જ ન દે! અણધારી કોઈ મુશ્કેલી આવે તો તેનો બરાબર સામનો પણ કરી શકે.’ યુવાને કહ્યું, ‘દાદા એમ કઈ રીતે શક્ય છે મુશ્કેલીઓ તો જીવનમાં આવે જ ને…’ દાદાએ કહ્યું, ‘હા મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે જ પણ ડાહ્યા માણસો તે ન આવે તે માટે હંમેશા સજાગ રહે અને મુશ્કેલીને આવવા પહેલા જ દૂર ભગાડવા માટે ડાહ્યા માણસ પાસે બે હથિયાર હોય છે.’
યુવાન તરત પૂછી બેઠો, ‘કયા બે હથિયાર દાદાજી??’ દાદા બોલ્યા, ‘ડાહ્યા માણસો હંમેશા ધીરજ રાખે છે અને પોતાની જીભ પર બોલવામાં કાબુ રાખે છે. આ બે હથિયાર પાસે હોય તો ઘણી મુશ્કેલીઓને આવવા પહેલા જ દૂર કરી શકાય છે.’ યુવાન બોલ્યો, ‘દાદાજી હું ડાહ્યા માણસના ગુણો અપનાવીશ.’ દાદાજીએ કહ્યું, ‘દીકરા જીવનમાં સફળ બનવા માટે મજબૂત અને ડાહ્યા બંને બનવું જ પડશે, જીભ પર કાબુ રાખીને ધીરજથી બધી પરિસ્થતિનો સામનો કરવો અને મુશ્કેલી ન દૂર થાય તો પછી મજબૂત બની લડી લેવું સમજ્યો.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.