જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી જેમાં ઓછા માં ઓછા 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો...
(પ્રતિનિધિ), વડોદરા. તા.20 વડોદરા :- શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. નશાના રવાડે ચડેલા એક યુવાને...
ઇરાન માટે જીવ સટોસટની લડાઈ હતી. અમેરિકા માટે એની સંહારક શક્તિનું બીભત્સ પ્રદર્શન અને ઇઝરાયેલ માટે આરપારની ‘ઊજળી’ લોહિયાળ તક. ખરું પૂછો...
ઇટાલીમાં ગુરુદ્વારા બહાર બે ભારતીયોની ગોળી મારી હત્યાવૈસાખી સમારોહ બાદ હુમલો, ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો (Covo) શહેરમાં ગુરુદ્વારા બહાર બે ભારતીય નાગરિકોની...
મધ્યપૂર્વમાં વધતી જતી ભૂ-રાજકીય તણાવની સ્થિતિ વચ્ચે યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE) એક મહત્વપૂર્ણ રાજનૈતિક અને આર્થિક સંકેત આપ્યો છે. અમેરિકાની મદદની અપેક્ષા...
અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકો વચ્ચે, ઘરથી દૂર, ટિફીનનું ઠંડુ ખાવાનું ખાઈને, ઘરના કામ જાતે કરીને, ભાડાના ઘરની બારીમાંથી બહાર જોઈને ભવિષ્યના સપના...
અમેરિકામાં ઈરાન મૂળની બિઝનેસવુમન શમીમ માફીની ધરપકડ, તેહરાન માટે કરોડો ડોલરના ડ્રોન-હથિયાર સોદાનો શમીમ માફી પર આરોપ Shamim Mafi નામની ઈરાન મૂળની...
મહત્વપૂર્ણ નેતાઓ સાથે બેઠક ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે Ajit Dovalએ Saudi...
8 બાળકોનાં મોતથી હાહાકાર, આરોપી શામાર એલ્કિન્સ પોલીસ ચેઝ બાદ માર્યો ગયો અમેરિકાના Louisiana રાજ્યના Shreveport શહેરમાં થયેલી હચમચાવી નાખે તેવી ગોળીબારની...
વાયરલ ફોટા બાદ ઉઠ્યો વિવાદ : દક્ષિણ Lebanonમાં ખ્રિસ્તી ગામમાં આવેલી Jesus Christની મૂર્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં Israel Defense Forces (IDF)ના એક...
કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shahએ તમિલનાડુ પ્રવાસ દરમિયાન વિપક્ષી પક્ષો પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે Congress અને DMKએ વર્ષો સુધી મહિલાઓ સાથે...
એક દિવસ કૃષ્ણ કદંબના ઝાડ નીચે બેસીને વાંસળીના મીઠા સૂર રેલાવી રહ્યા હતા ત્યારે રાધાએ કૃષ્ણને થોડી રીસ સાથે પૂછ્યું, ‘‘કાન્હા, આ...
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હાલ વિશ્વમાં સૌથી વધુ ચર્ચામાં છે, અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર ચિંતા ફેલાઈ છે. ઈરાન દાવો કરે છે...
અમેરિકા-ઇરાન-ઇઝરાયલ જંગને કારણે આજે સમગ્ર વિશ્વ ઊંચા શ્વાસે જીવે છે, જાણે કે, સર્વનાશની મહાન ભયાનક ખીણની ધાર ઉપર આવીને જગત આખુંય ઊભું...
વ્યાવસાયિક ઇતિહાસકારોએ માનવજાતના ભાગ્યને ઘડવામાં વ્યક્તિઓની ભૂમિકાને ઓછી આંકવાની વૃત્તિ દાખવી છે. ઈ.એચ. કારે તેમના 1961ના પુસ્તક ‘વોટ ઈઝ હિસ્ટ્રી?’માં પ્રખ્યાત રીતે...
ધી સુરત પીપલ્સ કો.ઓ.બેંક લિ.તેના અસ્તિત્વના ૧૦૫ મા વર્ષમાં પ્રવેશ કરશે. RBI દ્વારા તેને મલ્ટી નેશનલ શિડ્યુલ બેંકનો દરજ્જો પણ પ્રાપ્ત થઈ...
આપણા જીવનમાં આપણે સૌને એક જ માપદંડથી માપીએ છીએ. વળી આપણે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આપણા જેવું જ વિચારે. આપણા જેવું...
આઝાદ હિન્દ ફોજ વિશેના ચર્ચાપત્રમાં સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવવા વિશે મિત્રમંડળ સાથે વાત કરતાં કેટલાક મુદ્દા ધ્યાનમાં આવ્યા. આઝાદ હિન્દ ફોજ એ...
આપણે ત્યાં કોઈ દિવસ ઘરની માતા, પત્ની કે દીકરીની બુદ્ધિમત્તા કેટલી હોય છે એનો કોઈ વિધિસર અભ્યાસ થયો નથી.દુનિયાના ખૂણે ખૂણે ઘર...
નાસિકની ટીસીએસ કંપનીમાં મહિલા કર્મચારીઓના ધર્માંતરણ અને શારીરિક શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી. દેશભરમાં વ્યક્તિગત કે સામુહિક રીતે મહિલા શોષણ, અત્યાચારની બનતી...
મધ્યપૂર્વમાં ફરી વધ્યો તણાવ મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે Strait of Hormuz વિસ્તારમાં મોટી ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. માહિતી મુજબ...
યુપી પોલીસએ રાખ્યો હતો ₹50 હજારનો ઈનામ ઉત્તર પ્રદેશમાં ચાર વર્ષની ભાણજી ઉપર દાનત બગાડનાર જેવા ગંભીર આરોપમાં ફરાર આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં...
થાળીમાંથી શરીર સુધી ફેલાઈ રહ્યું છે ધીમું ઝેર, સુરતનો ખુલાસો ચેતવણી સમાન, દેશભરમાં ભેળસેળનું ભયાનક સત્ય. સુરતના સચિન GIDC માં નકલી ઘી...
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા...
‘માત્ર માર્ગ નહીં, દુનિયાની લાઇફલાઇન છે હોર્મુઝ જળ ધિ’ મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ જળસંધિ અંગે ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે...
રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતર્યા મણિપુરના બિશ્નુપુર જિલ્લામાં થયેલા ભયાનક વિસ્ફોટમાં બે માસૂમ બાળકોના મોત થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ...
IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS)એ આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવીને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે 255 રનનો ભારે ટાર્ગેટ...
ટાટા ટ્રસ્ટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે હવે ટ્રસ્ટી બનવા માટેનો માર્ગ વધુ સર્વસમાવેશક બનશે. અત્યાર સુધી બાઈ...
IPLની આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પોતાની પહેલી જીત નોંધાવી છે. રવિવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં KKRએ રાજસ્થાન રોયલ્સને 4...
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે સોમવારે ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત થવા જઈ રહી છે. જોકે આ પહેલા ઈરાને ત્યાં...
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
સુરત શહેર હવે બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત
બાપ’ સામે ‘બેટો’ બન્યો કસાઈ, ગાડી અને પૈસા માટે પૂજારી પિતાને ચપ્પુના ઘા ઝીંક્યા
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન બેઠક: વડોદરા અને અન્ય શહેરોને ટૂંક સમયમાં મળશે નવા મેયર અને પદાધિકારી
ડભોઇ કેન્દ્રનું ધોરણ ૧૦નું ૭૬.૯૬ ટકા ઉંચુ પરીણામ
દિલ્હીમાં ભારે વરસાદ અને કરા પડતા વિમાની વ્યવહાર ખોરવાયો
સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલનો SSCમાં ડંકો, 86.46% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ શાળાનું નામ કર્યું રોશન
દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમીના ખેલાડીઓનું પુણે માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન
આણંદ જીલ્લામાં SSCનુ પરિણામ ૮૨.૨૯ ટકા, ૮૩૦ વિદ્યાર્થીઓએ A વન ગ્રેડ મેળવ્યો
તમિલનાડુમાં ‘વિજય યુગ’ની શરૂઆત
રાહુલ ગાંધીનો પ્રહાર ‘ભાજપનો દરેક છઠ્ઠો સાંસદ વોટ ચોરીથી જીત્યો
ખેડા જિલ્લાના શિક્ષણ સ્તરમાં સુધારો: ધોરણ 10નું પરિણામ 77.90 ટકા
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યા, ટ્રમ્પના એક સંકેતે બદલી નાખી બજારની ચાલ
ભાજપે દરેક મોરચે આક્રમક રણનીતિ અપનાવીને મમતા બેનરજીનો પરાભવ કર્યો
‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર તાત્કાલિક બ્રેક, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય
ખુશીના બે પ્રકાર
બિઝનેસ છોડીને એક્ટિંગમાં આવી રહી છે ઋષિ કપૂરની લાડકી! 45 વર્ષની ઉંમરે કરશે ડેબ્યૂ
પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફાર
GSEB 10th Result 2024 LIVE
ચૂંટણી પરિણામો વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનના આંતરિક સમીકરણો બદલી શકે છે
બધો જ વાંક સરકારનો નથી, પ્રજા તરીકે આપણે જ કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ
હરતુ ફરતુ આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 SSC વડોદરાનું 78.38 ટકા પરિણામ જાહેર
મજબૂત વિરોધપક્ષ લોકશાહી માટે જરૂરી છે
તમિલનાડુમાં રાજકીય હલચલ તેજ
ભારતીય ફિલ્મોના ભીષ્મ પિતામહ
બસ નિરાશા જ નિરાશા
પશ્ચિમ બંગાળના ધારાસભ્યોને કેટલી મળે છે સેલરી?
પાટીદાર સમાજનું ઉત્તમ દૃષ્ટાંત
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી જેમાં ઓછા માં ઓછા 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ અકસ્માત રામનગર વિસ્તારમાં કાગોર્ટ ગામ નજીક બન્યો હતો. માહિતી મુજબ, મુસાફરો ભરેલી બસ ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે સવારે લગભગ 10 વાગ્યે બ્લાઈન્ડ વળાંક (Blind Curve) પાર કરતી વખતે નિયંત્રણ ગુમાવીને પહાડી પરથી નીચે ખીણમાં લપસી ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે બસમાંથી ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં મદદ કરી. બાદમાં પોલીસ અને રાહત-બચાવ દળો પણ સ્થળ પર પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન તેજ બનાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે બસના કાટમાળમાંથી 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 20 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ અકસ્માત અંગે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી હતી અને ગંભીર ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પ્રશાસન દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.