દેશમાં રસી (Vaccine) આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ...
સુરત: (Surat) ગુજરાતમાં કોરોનાના દર્દીઓને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ( એએમએનએસ ) આઈનોક્સ એર સાથે મળીને ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન (Oxygen)...
સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને...
દેશમાં કોરોના (CORONA IN INDIA) ચેપ વ્યાપક છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસનો ભોગ બને છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં...
સુરતઃ (Surat) શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓની હાલત કફોડી બની છે. હવે શહેરની તમામ હોસ્પિટલો પણ જ્યારે ફૂલ થવા લાગી છે...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરમાં વસતા પરપ્રાંતીઓ (Migrant People) પણ વતન જવા પડાપડી કરી રહ્યા...
સુરતઃ (Surat) સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણના મામલે અત્યાર સુધી નિષ્ફળ રહેલા કલેકટરે આજથી માત્ર હોસ્પિ.ની માંગ પ્રમાણે જ ઈન્જેકશનની ફાળવણી શરૂ પરંતુ...
કેન્દ્રએ આજે જણાવ્યું કે દેશમાં કોવિશીલ્ડ કે કોવાક્સિન રસીનો પહેલો ડૉઝ લીધા બાદ 21000થી વધુ લોકો અને બીજો ડૉઝ લીધા બાદ 5500થી...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પહેલીવાર સતત ત્રણ મેચ જીતીને આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો જ્યારે અહીં ગુરૂવારે રાજસ્થાન...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની મહામારી રોજના 100થી વધારે લોકોનો ભોગ લઈ રહી છે. ત્યારે છેલ્લા 20 દિવસમાં શહેરમાં માત્ર કોરોનાની દહેશતથી (Fear)...
આ બ્રાન્ડનો સેમસંગ ગેલેક્સી એફ 12 (Samsung Galaxy F12) દરેક જગ્યાએ છવાઈ ગયો છે, અને આના ઘણા કારણો પણ છે. સારા સમાચાર એ છે કે...
સુપ્રીમ કોર્ટ ( supreme court) કોરોનાના ( corona) વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની અછતને લઈને કડક બની છે. ગુરુવારે સુપ્રીમ...
સ્થાનિક શેરબજારો(local stock market)માં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડાના પગલે રિલાયન્સ (reliance) ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) અને અદાણી ગ્રુપના...
દેશમાં કોરોના ( corona) રોગચાળા વચ્ચે લોકો બેડ અને જરૂરી તબીબી સુવિધાઓ માટે હોસ્પિટલોમાં ભટકતા હોય છે. તે જ સમયે ખાસ લોકોમાં...
કોરોના(CORONA)ની બીજી તરંગ(SECOND WAVE)માં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો તમારે સ્મશાનસ્થળ(CEMETERY)માં શબને બાળી નાખવા માટે લાંબી રાહ જોવી પડશે, તો કબ્રસ્તાનમાં પણ...
ગાંધીનગર : ગુજરાતમાં હવે પ્રતિદિન કોરોનાના ( CORONA) 12,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે, તેમાંયે ઓક્સિજન ( OXYZEN) નું લેવલ...
દિલ્હી(Delhi)માં, જ્યાં દેશના વિવિધ ભાગોથી લોકો સારવાર લેવા આવે છે, ત્યાં આજે લોકો જાતે જ સારવાર માટે તડપતા દેખાય રહ્યા છે. દિલ્હીમાં દરરોજ...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને ( CORONA) કારણે સ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની છે. બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લગ્ન...
AHMADABAD : ગુજરાતમાં કોરોના ( CORONA) એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યો છે, અને લોકો મોતના મુખમાં...
મહારાષ્ટ્ર સરકારે બુધવારે અગાઉના લૉકડાઉન જેવા નિયંત્રણો લાદીને આંતર શહેર અને આંતર જિલ્લા મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી દીધા હતા અને ઑફિસ...
સુરત મનપા દ્વારા એક બાજુ ખાણી-પીણીની લારીઓ પર થતી ભીડને કારણે કોરોના વકરતો હોવાનું કારણ આપી આખા શહેરમાં ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા...
કોરોનાને લીધે શહેરીજનો કારણ વગર ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે કેટલીક ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામા આવતા અને અનેક નિયંત્રણોના...
કોરોનાવાયરસના દૈનિક કેસો હવે 3 લાખની નજીક પહોંચી ગયા છે. આ સાથે ભારતના કુલ કેસોનો આંકડો 15616130 થયો છે જ્યારે એક જ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 15મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી અને ફાફ ડુ પ્લેસિની નોટઆઉટ...
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણાં રાજ્યોમાં હવે ઓક્સિજનની તંગીની બૂમ ઉઠી છે. બીજા વેવમાં ઑક્સિજનની કટોકટીને લીધે હૉસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અને...
સંપુર્ણ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના અજગરી ભરડામાં સમગ્ર દુનિયા છે. જેની સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે. ભારતમાં પણ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનમાં પોતાની પહેલી ત્રણેય મેચ હાર્યા પછી આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે આજે અહીં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાના ૮૦ ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી (Recovery) થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને...
સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા બુધવારે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જાણી શકાય તે માટે ઓનલાઇન માહિતી પત્રક લોન્ચ કરવામાં આવ્યું છે....
નવસારી: (Navsari) નવસારી-વિજલપોરમાં આજથી 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાતા 16 વિવિધ સંસ્થાઓએ સમર્થન આપી સ્વૈચ્છિક બંધમાં ફાળો આપ્યો હતો....
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
દેશમાં રસી (Vaccine) આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવવા માટે 24 એપ્રિલથી (April) કોવિન એપ (CoWin App) પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ શરૂ થશે.

સરકારે રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. 1 મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે અને આ દિવસે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસી આપવામાં આવશે. રસીકરણમાં સરકારી હેલ્થ સેન્ટર્સની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સ પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે તમને તમારી પસંદના સેન્ટર પર જઈને રસી મૂકાવવાનો વિકલ્પ મળશે. 24 એપ્રિલથી આ માટે કોવિન (CoWin) એપ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ 24 એપ્રિલથી રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોરોના રસી માટેના રજિસ્ટ્રેશન માટે નવી લાઈન આગામી 48 કલાકમાં CoWin પ્લેટફોર્મ પર ખુલી જશે.
સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે. સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે. આ દરમિયાન કેટલાક રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.
GTUની વિન્ટર-2021 એક્ઝામના ફોર્મ ભરવા પહેલા વેક્સિન લેવી ફરજિયાત
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ વિન્ટર 2021ના એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે વેક્સિનેશનને ફરજિયાત કરી દીધું છે. વેક્સિન લીધી હશે તે જ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવિડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાનિ ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે.