જાપાનમાં હાલ ટોક્યો ઓલમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ટોક્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાતા હવે ચિંતા ઉભી થઇ છે,હાલ જાપાનની રાજધાની...
પેસિફિક મહાસાગર (Pacific ocean)માં સંશોધન કાર્ય કરી રહેલા એક સંશોધક જૂથને ગ્લાસ ઓકટોપસ (Glass octopus) તરીકે ઓળખાતો એક દુર્લભ પ્રકારનો ઓકટોપસ જોવા...
જમ્મુ: એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર ((Jammu Kashmir) હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત (National anthem) માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો...
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો (Hill station) તથા અન્ય પર્યટન સ્થળોએ કોવિડ (Covid-19) અનુરૂપ વર્તણૂકની સરેઆમ થઇ...
સુરત શહેર (Bridge city Surat)માં તાપી નદી (Holi river tapi) પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umra bridge)નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM...
સુરત જિલ્લામાં બિલાડીના ટોપની જેમ બાયો ડીઝલના પંપો હાલમાં ધમધમી રહ્યા છે. જેમાં કામરેજના ઈનચાર્જ મામલતદાર એન.સી.ભાવસાર દ્રારા બાયો ડીઝલના પંપ ચલાવતા...
બારડોલી પાલિકામાં ગેરકાયદે બાંધકામ બાદ મોટા પાયે કચરા કૌભાંડ થયાની શંકા બારડોલી નગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર મામલે હવે શાસકોએ પણ અધિકારીઓ...
સાયણની ડ્રેનેજ ખાડી પૂરી માર્કેટ બનાવવા સામે કાર્યવાહી કરવા બાબતે સોસાયટીના રહીશોએ ભેગા મળી ઠરાવ કર્યો હતો. ગત 8 તારીખે સુરત કલેક્ટરને...
કોરોના સંક્રમણ ઓછું થતાં ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે 2021ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200થી વધુ પ્રિ-લિટીગેશનના કેસ નિકાલ...
ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ નવા આકાર સાથે તૈયાર થઇ જતા આગામી અષાઢી બીજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે...
ભરૂચના ભોલાવમાં આવેલી પ્રાર્થના વિદ્યાલય દ્વારા 12 જેટલાં વૃક્ષોને વગર પરવાનગીએ કાપી નાંખવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ વૃક્ષો નચીકેત એકેડમીના કેમ્પસનાં...
માંડવીના પુના ગામના પાટિયા નજીક બાઈકસવાર ત્રણ યુવાનો બે કાર સાથે રોંગ સાઈડે ભટકાતાં શરીર તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર...
તિલકવાડાના માંગુ ગામે રહેતા 70 વર્ષના ખેડૂત શના નાના બારિયા પાસેથી ગામના એક શખ્સે તેના સંબંધીને રૂપિયા અપાવ્યા હતા. કોરોનામાં ધંધો ઠપ્પ...
સુરત: મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે ખાતે મહારાષ્ટ્ર સંગઠીત ગુન્હેગારી નિયંત્રણ અધિનીયમ (મકોકા)ના ગુનામાં ચાર વર્ષથી વોન્ડેટ (Wanted) શીવાને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime...
સુરત: સુરત (SURAT) અને ઉધના (UDHNA) રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (WORLD CLASS RAILWAY STATION)ની અટકેલી કામગીરીને આગળ વધારવા માટે આજરોજ...
વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી (World no one) ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી (Ashleigh barty)એ શનિવારે ઇતિહાસ (Make history) રચ્યો હતો. તેણે ફાઈનલ (Final)માં ચેક રિપબ્લિકની...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત (Gujarat) તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમિયાન ભારે...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi police) આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ (biggest drugs syndicate) જાહેર કરી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લાના ધરતીપુત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાની (Rain) પુન: પધરામણી શુક્રવારે રાતથી થઈ ગઈ છે....
નવી દિલ્હી : ભારતે વિઝા ધોરણો (Indian visa policy)નું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે ન્યુઝીલેન્ડ (new zealand)ના પ્રખ્યાત યુટ્યુબર (Famous you tuber)...
દમણ, સેલવાસ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા પ્રદેશનાં હરવા ફરવાના સ્થળોની સાથે સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્વિમિંગ...
જમ્મુ-કાશ્મીર (J & K)ના અનંતનાગ (Anantnag) જિલ્લાના કવારીગામ વિસ્તારમાં સુરક્ષાદળો (Indian army) સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી (Terrorist)ઓ માર્યા ગયા છે. પોલીસ (Police) અને...
ઉત્તર પ્રદેશ (UP)માં 476 ક્ષેત્ર પંચાયત પ્રમુખ (Block pramukh)ની જગ્યાઓ માટે મતદાન (Election) કર્યા બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે બપોરે ત્રણ...
મોસ્કો: રશિયા (Russia)ના એક અગ્રણી આરોગ્ય નિષ્ણાત (Health expert) અને અધિકારીએ લોકોને જણાવ્યું છે કે કોવિડ-19 સામેની રસી લીધા પછી ત્રણ દિવસ...
સુરત: (Surat) મોંઘવારી (Inflation) વિરૂદ્ધ (Protest) શહેરમાં કોંગ્રેસ (Congress) દ્વારા કાઢવામાં આવેલી સાયકલ યાત્રાને (Bicycle rally) સ્ટેશન (Station) પર જ પોલીસ (Police)...
DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ ( NOISE POLUTION) પર વધુ કડકતા લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ...
વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર...
દિલ્હી: (Delhi) રવિવારે બંગાળની ખાડીમાં (Bay Of Bagal) નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી સંભાવના છે. આને લીધે, આગામી ત્રણ-ચાર દિવસ દેશના અનેક...
NH-48 પર એક્સલ તૂટતાં ટેમ્પો ચેક કરવા ઊતરેલા યુવકને પાછળથી આઇસરે કચડ્યો
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલાં શુભમન ગિલનો ‘સીક્રેટ મેસેજ’ ચર્ચામાં
ફૂટબોલ વર્લ્ડ કપમાં ‘ચોરી’થી ખળભળાટ: ઇંગ્લેન્ડ ટીમના બૂટ ચોરાયા,માત્ર એક બોલ બચ્યો;સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
પટનામાં ફિલ્મી અંદાજમાં જ્વેલરી શોપ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ: ચહેરા પર માસ્ક, ખિસ્સામાં પેપર સ્પ્રે લઈને આવેલી બે યુવતીઓ દુકાનમાં જ ફસાઈ ગઈ
માનવ ઇતિહાસની સૌથી મહાન અવકાશ યાત્રાની રસપ્રદ કહાની:વોયેજર-2એ લખ્યો હતો અવકાશ વિજ્ઞાનનો સુવર્ણ અધ્યાય, આજે પણ પૃથ્વી સાથે કરી રહ્યું છે સંચાર
પશ્ચિમ બંગાળમાં 4 હજારથી વધુ EVM આગમાં ખાખ! 10 વિધાન સભા બેઠકોમાં ઉપયોગ થયેલી મશીનોના નાશથી મચ્યો રાજકીય તોફાન
અરબી સમુદ્રમાં નવી ઘેરાબંધી! કરાચી પહોંચી ચીન નિર્મિત ‘હંગોર’ સબમરીન, ભારત માટે મોટો પડકાર
વારાણસી કોર્ટમાં હાઇ વોલ્ટેજ ડ્રામા: જજની ખુરશી પર બેસી ગઈ મહિલા
અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનો કડક વિરોધ, વિદેશ મંત્રી જયશંકરે માર્કો રૂબિયોને કર્યો ફોન
‘ભારતીય જહાજો પરના હુમલા સહન કરવામાં આવશે નહીં’: ટ્રમ્પે ઈરાનને દોષી ઠેરવ્યું
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
જાપાનમાં હાલ ટોક્યો ઓલમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ટોક્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાતા હવે ચિંતા ઉભી થઇ છે,હાલ જાપાનની રાજધાની ટોક્યો ( tokyo) માં કોરોના વાયરસના ( corona virus) 950 નવા કેસ સામે આવ્યા છે, જે બે મહિનામાં સૌથી વધુ દૈનિક મામલા છે. શહેરમાં સતત સંક્રમણ ફેલાય રહ્યું છે, જ્યારે ઓલિમ્પિકના આયોજનમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે.

શુક્રવારે આવેલા 822 કેસની તુલનામાં શનિવારે નોંધાયેલા કેસની સંખ્યા વધુ છે. પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ 23 જુલાઈથી શરૂ થનાર ઓલિમ્પિક ( olympic) દરમિયાન સંક્રમણના અનિયંત્રિત પ્રસારને રોકવા માટે ગુરૂવારે ટોક્યોમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી, જે સોમવારથી પ્રભાવી થશે.
સરકારે પહેલા ઓછા કડક ઉપાય કરવાની યોજના બનાવી હતી, પરંતુ ટોક્યો ક્ષેત્રમાં વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ ફેલાવાને કારણે ઇમરજન્સી લાગૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે સંક્રમણના દૈનિક મામલા કેટલાક સપ્તાહની અંદર હજારો સુધી પહોંચી શકે છે કારણ કે લોકો ગરમીની રજાઓમાં દેશભરમાં યાત્રા કરી રહ્યા છે અને ઓલિમ્પિકમાં વિદેશી અને ઘરેલૂ મુલાકાતીઓનું ટોક્યોમાં આગમન થશે.જેના કારણે હવે કોરોનાના દૈનિક કેસોમાં આગામી દિવસોમાં વધારો નોંધાય તો નવાઈ નહિ.

ઓલિમ્પિક અધિકારીઓએ જાપાનના અન્ય ભાગમાં દર્શકોની સીમિત ઉપસ્થિતિની મંજૂરી આપતા, ટોક્યો ક્ષેત્રમાં ઓલિમ્પિક સ્થાનો પર દર્શકોને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હોક્કાઇડો અને ફુકુશિમાએ જાહેરાત કરી કે તેના ક્ષેત્રમાં ઓલિમ્પિક સ્થાનો પર દર્શકોને મંજૂરી હશે નહીં. જાપાને રસીકરણ ( vaccination) કાર્યક્રમમાં તેજી છતાં માત્ર 16.8 ટકા વસ્તીનું સંપૂર્ણ રીતે રસીકરણ થયું છે. જાપાનમાં અત્યાર સુધી કોવિડ-19ના ( covid 19) લગભગ 8,12,000 કેસ સામે આવ્યા છે અને લગભગ 15,000 મોત થયા છે.