હની સિંહ (Honey singh) તેના ગીતો માટે ચાહકોમાં હેડલાઇન્સ (headlines)માં રહે છે, પરંતુ આ દિવસોમાં તે એક અલગ વિવાદમાં સપડાયો છે. હની સિંહની...
મૃણાલ ઠાકુરે ‘તુફાન’માં ખરેખર જ ખૂબ સારું કામ કર્યું છે. ફરહાન અખ્તરે અભિનેતા તરીકે તેની ઓળખ મુજબનું કામ કર્યું પણ ફિલ્મ જોતાં...
કિયારા અડવાણી ‘ગુડન્યૂઝ’ પછી જાણે ગૂડ ન્યૂઝ સંભળાવાવાનું જ ચુકી ગઇ. અલબત્ત ‘લક્ષ્મી’ આવી પણ તેનાથી લક્ષ્મી ન આવી અને ‘ઇન્દુકી જવાની’...
ભૂમિકા ચાવલા જયારે તેરે નામમાં સલમાન ખાન સામે હીરોઇન તરીકે આવી ત્યારે લાગતું હતું કે તે ઝડપભેર પ્રથમ પાંચ હીરોઇનમાં ગણાવા માંડશે....
સુરત: ભારત (India)માંથી ફેબ્રિક્સ નિકાસને પ્રોત્સાહન મળે અને આગામી વર્ષોમાં ભારતે નક્કી કરેલા 400 બીલિયન ડોલરના લક્ષ્યાંકને પહોંચી શકાય તે માટે નિકાસકારોને...
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
વાણિજ્ય :અમદાવાદ, તા. 4: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે લાલચોળ તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઐતિહાસિક સપાટી...
દેલાડ: વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર (Corona second wave)માં સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી (Medical emergency) જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું...
સુરત: વરાછા (Varachha)માં અઠવાડિયા પહેલાં સીએ (CA)ની વિદ્યાર્થિનીને ભગાવી જનાર આરોપી આકાશને એસઓજી પોલીસે (SOG Police) દિલ્હી (Delhi)થી ઝડપી પાડ્યો હતો. બંને...
ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી દરેક ફિલ્મોને પૂરતો પ્રચાર નથી મળતો થિયેટરોમાં રિલીઝ થાય તો તેના માટે પ્રમોશન થાય, પોસ્ટરો લાગે, અખબારોમાં...
સસલા અને કાચબાની વાર્તા ફિલ્મજગતમાં ય ચાલ્યા કરે છે. સલમાન, શાહરૂખ જો સસલા છે તો મનોજ વાજપેયી, આયુષ્યમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી કાચબા...
ઇમરાન હાશ્મીની ઇમેજ હવે સિરીયલ કિસરની નથી રહી પણ તેની એક બીજી ઇમેજ એ છે કે તેની સાથે અનેક નવી હીરોઇનોની કારિકર્દી...
સુરત : સુરતની કોર્ટ (Surat court)માં કોર્ટના પેન્ડિંગ કેસો (Pending case)ની સાથે સાથે હવે સરકારી વકીલો (Government advocate)ની અછતનો મુદ્દો પણ ચર્ચામાં...
સ્કૂલના તમામ 476 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, સ્કૂલ સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરી દેવામાં આવી સુરત: કોરોનાનો કહેર સુરતમાં ભલે ઘટી...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ સતત પાંચ દિવસ સુધી વોચ કરીને ફેક્ટરી પકડી ૮૫ લાખની રોકડ સાથે ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે...
જ્યારે, સંપૂર્ણ મંદિર સંકુલ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશેનવી દિલ્હી, તા.04 (પીટીઆઈ) અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું...
રશિયા અને ચીન જેવા સરમુખત્યારશાહી દેશોમાં સરકાર દ્વારા જે રીતે નાગરિકોની જાસૂસી કરવામાં આવે છે તે રીતે ભારતમાં કેટલાક લોકોની જાસૂસી માટે...
કહેવાય છે કે અનેક દેહો ધારણ કર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પણ પૂર્વ જન્મનાં લક્ષણો...
દિલ હચમચાવી નાંખનારી , હૃદયદ્રાવક તાજેતરમાં જ બનેલ સ્ટોરીએ વાચકોની આંખમાંથી અશ્રુ સરી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ હોસ્પિતાલમાં...
‘સત્સંગ પૂર્તિ’માં સાધુ જ્ઞાનાનંદજી ભગવત ગીતાના શ્લોક દ્વારા ઘણું જીવનલક્ષી જ્ઞાન પ્રદાન કરે છે. તા. 26 જુલાઇના સાતત્યપૂર્ણ અભ્યાસ લેખમાં ગીતા 6/44નો...
માણસને અભિમાન ઘણા પ્રકારનું આવે. કોઇને રૂપનું, કોઇને ગુણનું, કોઇને ધર્મનું, કોઇને ભકિતનું, કોઇને ધનનું, કોઇને તાકાતનું, કોઇને સત્તાનું. આવું અભિમાન, મહિલા...
મહાભારતનો એક સૌથી કરુણ અને માનવજાત માટે શરમજનક પ્રસંગ બન્યો હતો. પાંડવો કૌરવો સામે શકુનિના કપટથી જુગારમાં બધું જ હારી ગયા. આખરે...
એક દિવસ ભગવાન બુદ્ધ પોતાના ઉપદેશમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા.તેઓએ ભાર દઈને કહ્યું કે ‘દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ.માત્ર મારા શિષ્યો...
ધારો કે તમારે વહેલી સવારે પાંચ વાગ્યે જાગવાનું છે. તમે તમારા મોબાઈલ ફોનમાં એલાર્મ ગોઠવો છો. મોબાઈલ ફોનમાં એવી સુવિધા છે કે...
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ (એ)ને શા માટે રદ કરવામાં ન...
આખા વિશ્વમાં જો વસતીની દ્રષ્ટિએ દેશની ગણના કરવાની હોય તો ભારત આખા વિશ્વમાં બીજા ક્રમે આવે છે. હાલમાં ભારતની વસતી 136 કરોડ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિએ શહેરના બિસ્માર માર્ગો તેમજ ગંદકી મુદ્દે અવારનવાર રજુઆતો કરનાર એક સામાજીક કાર્યકરની દુકાન સીલ મારી પરવાનો રદ...
આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ...
નડિયાદ: ડાકોરમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષકે વર્ષો પહેલાં લીધેલી પોલીસીઓ પાકી ગઈ હોવાની માહિતી મેળવી ઠગ ટોળકીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી જુદા...
દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને મોટી સફળતા મળી રહેવા પામી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં...
હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર: સેશન કોર્ટ પાસે વહીવટી તંત્રનું મેગા અભિયાન
મેઘમહેર : વડોદરા શહેરમાં 20 મીમી.,સાવલીમાં સૌથી વધુ 39 મીમી વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મન મૂકીને વરસ્યો મેહુલો, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ; 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્કવિહોણાં
વડોદરાનું ‘સ્માર્ટ’ પાતાળલોક, શેલ પેટ્રોલ પંપ પાસે રસ્તાએ જ ગળી લીધી જમીન
વસોમાં પુરવઠા મામલતદારના કથિત ત્રાસથી કંટાળી દુકાનદારે 80 ફૂટના કુવામાં લગાવી મોતની છલાંગ!
તરસાલી શાક માર્કેટ પાસે ડમ્પરનો આતંક,બેફામ ડમ્પરે બાઈકસવારને અડફેટે લેતા માંડ બચ્યો
ચાલતી ઈ-રિક્ષા બંધ કરનાર 7 ચાઇનીઝ એપ્સ પર બંધ, સરકારે ગુગલ અને એપલને નોટિસ ફટકારી
લાંબા મંથન બાદ વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓના સુકાનીઓ નક્કી કરાયા
ભાયલી ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, દારૂની મહેફિલ માણનાર છ આરોપીની ધરપકડ
“પહેલા આતંકવાદનો અંત લાવો, પછી સિંધુ જળ સંધિ વિશે વાત કરો”, ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ
શિક્ષક સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે 4 જુલાઈથી જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરૂ
ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ: 14 મહિનાની પૌત્રીનો તાબૂત પણ મૂકવામાં આવ્યો
ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણની જાહેરાતો અંગે સરકારે મેટાને વધુ એક નોટિસ ફટકારી
સરકારી સેવા માટે મોબાઈલ વાન શરૂ કરવાની જરૂર
ગુજરાત અને MPમાં 8 જૈશ આતંકીઓની ધરપકડ, ગુજરાતમાં આતંકી નેટવર્ક વિસ્તારી રહ્યા હતા
ઈટાલીમાં માઉન્ટ એટના ફરી ધગધગ્યો, હજારો ફૂટ સુધી લાવા વહેતા વૈજ્ઞાનિકો સતર્ક, લાવાનો પ્રવાહ 8,800 ફૂટ સુધી પહોંચ્યો
20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, ‘વન નેશન, વન ઇલેક્શન’ સહિત અનેક બિલ પર રહેશે નજર, મહિલા અનામતથી લઈને NEET સુધી થશે ચર્ચા
હત્યા કેસથી બદનામ થઈ રહ્યો છે લોહગઢ કિલ્લો, રીલ્સ અને સેલ્ફી માટે ભીડ ઉમટતા, લોહગઢ કિલ્લો અસ્થાયી બંધ કરાયો
હિમાચલમાં કુદરતી આફત, કિન્નૌરમાં વાદળ ફાટતાં માર્ગો ધોવાયા, વાહનવ્યવહાર ખોરવાયો, ઓરેન્જ એલર્ટ વચ્ચે ચિંતા
ચાલતી ઈ-રિક્ષાની બેટરી બંધ કરી દેતી ચાઈનીઝ એપ બેન, કેન્દ્રનો પ્લે સ્ટોર પરથી હટાવવાનો આદેશ
કોર્ટના ચુકાદામાં AIનો બેફામ ઉપયોગ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટે AIના ઉપયોગ માટે ન્યાયતંત્રમાં નક્કી કર્યા નવા નિયમો
અયોધ્યા રામ મંદિર કેસમાં નવા ખુલાસાની આશંકા, SITએ ચંપત રાયને ફરી બોલાવ્યા, રામ મંદિરમાં ફુલ-બોડી સ્કેનર લગાવવાની તૈયારી
ગોડાદરામાં ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
૧૪૫-માંજલપુર પેટા ચૂંટણીનો ધમધમાટ
આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડ જશે PM મોદી, ભારત-કિવી સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
સેલિબ્રિટીના યુઝરનેમ કોઈ બીજાએ લીધાના દાવા ખોટા: વોટ્સએપનો ખુલાસો
ભારતના પાડોશમાં યુદ્ધ જેવી સ્થિતિ! મ્યાનમારમાં એરસ્ટ્રાઈકથી સરહદી વિસ્તારોમાં દહેશત
ભક્તિના માર્ગે સુરતી યંગસ્ટર્સ: રથયાત્રામાં વિવિધ સેવા માટે સક્રિય થયા યુવા
ચોમાસાને માણવા યંગસ્ટર્સના નવા ટ્રેન્ડ: નેચર ફોટોગ્રાફી, કેફે હોપિંગ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે? સરકારે કહ્યું- હજુ 2-3 મહિના રાહ જોવી પડશે
હની સિંહ (Honey singh) તેના ગીતો માટે ચાહકોમાં હેડલાઇન્સ (headlines)માં રહે છે, પરંતુ આ દિવસોમાં તે એક અલગ વિવાદમાં સપડાયો છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini talvar) તેમની સામે ઘરેલુ હિંસાના ગંભીર આરોપો લગાવ્યા છે.
શાલિની તલવારે હની સિંહ પર શારીરિક હિંસા (Physical violence), જાતીય હિંસા, માનસિક સતામણી અને આર્થિક હિંસાનો આરોપ લગાવ્યો છે. શાલિની તલવારે હની સિંહ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે અને તેના પરિવાર પર પણ આરોપ લગાવ્યા છે. શાલિનીએ જણાવ્યું કે હની સિંહનો પરિવાર તેને સતત શારીરિક રીતે દુખી કરી રહ્યો હતો. શાલિનીએ કહ્યું કે હની સિંહ અને તેના પરિવારે (Family) તેને માનસિક અને ભાવનાત્મક રીતે એટલી બધી તોડી નાખી હતી કે તેને લાગ્યું કે તે એક જાનવર છે. હવે તેણે તેના સસરા એટલે કે હની સિંહના પિતા (Father in law) પર ગંભીર આરોપ લગાવ્યો છે. શાલિની કહે છે કે એક વખત જ્યારે તે કપડાં બદલી રહી હતી ત્યારે તે તેના રૂમમાં પ્રવેશ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.

શાલિની તલવારે માત્ર હની સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો નથી, પણ તેના સસરા વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. શાલિનીએ કહ્યું કે જ્યારે તે કપડાં બદલતી હતી, ત્યારે ક્યારેક તેના સસરા તેના રૂમમાં પ્રવેશતા અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા. આ સિવાય શાલિનીએ ખુલાસો કર્યો કે હની સિંહ અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ ધરાવે છે અને તે દારૂ અને ડ્રગ્સનો વ્યસની પણ છે. એટલું જ નહીં, હની સિંહે તેની સગાઈની વીંટી પહેરી નહોતી અને હની સિંહ લગ્નની તસવીરો ઓનલાઈન પોસ્ટ કરવા માટે મને માર પણ મારતો હતો.

અહેવાલો અનુસાર, શાલિનીએ આ કેસમાં 10 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરતા કહ્યું છે કે તેની સાથે જાનવરની જેમ વર્તન કરવામાં આવ્યું છે. શાલિનીએ કોર્ટને વિનંતી પણ કરી કે હની સિંહને દિલ્હીમાં તેના મકાનના ભાડા માટે દર મહિને પાંચ લાખનો ચેક આપવાનો આદેશ આપે જેથી તેને તેની માતા પર નિર્ભર ન રહેવું પડે.
શાલિનીએ એમ પણ કહ્યું કે હની સિંહે તેના હનીમૂન દરમિયાન પણ તેના પર હુમલો કર્યો હતો. જ્યારે તે પોતાના હનીમૂન માટે મોરિશિયસ ગયા ત્યારે હની સિંહનું વર્તન થોડું બદલાયું હોય તેવું લાગતું હતું. પરંતુ જ્યારે મેં તેને સવાલ કર્યો ત્યારે તેણે મારા પર જોર જોરમાં બરાડ્યો અને કહ્યું કે હવે મને પ્રશ્ન કરશે?.