સુરત: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા દર વર્ષ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી અલગ...
સુરત : બેન્ક દ્વારા અવારનવાર ગ્રાહકોને ઓનલાઈન ચીટર્સથી સાવચેત રહેવા અપીલ કરવામાંઆવતી હોય છે ત્યારે જ્યારે કોઈ બેન્કની મહિલા ડેપ્યુટી મેનેજર જ...
સુરત: (Surat) સુરતના ફેબ્રિક (Febric) અને ગારમેન્ટ (Garment) ઉત્પાદકો માટે ચેમ્બર (SGCCI) 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વિદેશમાં દુબઇ (Dubai) ખાતે ‘ઇન્ડિયન ટેક્સટાઇલ...
ખોડલધામ: વિધાનસભાની ચૂંટણી (election) નજીક આવતાં જ ખોડલધામનાં નરેશ પટેલ (Naresh patel) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે ખોડલધામ (Khodaldham) મંદિરમાં માતાજીની...
સુરત : (Surat) પ્રોફેસર (Professor ) તરીકે ફરજ બજાવતી એક મહિલાને (Women) ઓનલાઇન ટિફિન સર્વિસની (Online tiffin service ) તપાસ કરવાનું ભારે...
સુરત: (Surat) રિન્યુએબલ ડિઝલના (Renewable diesel) વેચાણ માટે તમામ મંજૂરીઓ (Sales approval) હોવાની સાથે હાઈકોર્ટ (High Court) દ્વારા પણ તેને બહાલી આપવામાં...
સુરત: સુરત મનપાનું હદ વિસ્તરણ કરાતાં 27 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. અને હવે મનપા દ્વારા તબક્કાવાર નવા વિસ્તારોમાં વિવિધ...
એવું કહેવાય છે કે વ્યકિત જો કોઇ દૃઢ નિશ્ચય કરે તો તે મેળવી જ શકે છે, આ વાત સાબિત કરી બતાવી છે...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi ) અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટી...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ (world cup) 2022 નું શિડ્યૂલ જાહેર કર્યું છે. 2021ના ટી-20 વર્લ્ડકપની જેમ...
26 જાન્યુઆરી બુધવારે 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. ભારતની આઝાદી પહેલાં પણ ડચ, વલંદા, આર્મેનિયન, મુઘલ અને બ્રિટિશ રાજ સમયે...
મલાઈ…નામ પડે અને ખાવાનું મન થઈ જાય. લસ્સીથી માંડીને અનેક વાનગીઓમાં દૂધની મલાઈનો ઉપયોગ થાય છે પરંતુ સુરતમાં મલાઈની ઉપયોગિતા વિશેષ છે....
એક મિત્રે શહેરની બહાર વિક હેન્ડ હોમ તરીકે સરસ બંગલો બંધાવ્યો.બંગલો થોડી ઊંચાઈ પર હતો અને મેન ગેટથી બંગલાના દરવાજા સુધી પહોંચવા...
સુરત: એક તરફ સુરત મનપાની તિજોરીમાં તળિયું આવી ગયું હોવાની વાતો થાય છે અને બીજી તરફ નેતાઓના ખર્ચા પર કોઈ કાપ મુકવામાં...
મુલાયમસિંહ યાદવનાં પુત્રવધૂએ અન્ય પક્ષમાં પ્રવેશ મેળવ્યો, ગુજરાતમાં વિજય સુવાળાએ આપ છોડી ભાજપ જોઇન્ટ કર્યું. ભાજપના આગેવાન નેતાઓ અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદીમાં...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના (Covid-19) કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર (Governor) અનિલ બૈજલને વીકએન્ડ કર્ફ્યુ...
પાકિસ્તાને 2022 થી 2026 સુધીનો તેનો રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો દસ્તાવેજ બહાર પાડયો છે. પાકિસ્તાનના નેશનલ સિકયુરિટી એડવાઇઝર મોઇદ યુસુફ આ દસ્તાવેજના સહ...
સુરત : સુરત (Surat) શહેરની ઉમરા પોલીસને (Umara Police) હવે આરોપીઓનો (Accused) કોરોના (Corona) રિપોર્ટ (Report) ચેક (Check) કરવાનો પણ સમય નથી,...
આમ તો હવે આ વાતો બહુ નવાઇ જેવી પણ લાગતી નથી. વિશ્વના અને ભારતના ટોચના ધનવાનો પાસે કેટલી અઢળક મિલકતો છે તેના...
વાંસદા : વાંસદા (Vansada) તાલુકાના હનુમાનબારી ગામે આવેલી સરકારી કોલેજમાં (college) હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે કોલેજ પાસે બસ સ્ટેન્ડની (Bus...
ઘાના: પશ્ચિમ આફ્રિકાના (West Africa) ઘાનામાં (Ghana) એક ટ્રક બ્લાસ્ટની (Truck Blast) ઘટનામાં 17 લોકોના મોત અને 59 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી...
હથોડા: સુરતથી (Surat) બગસરા (Bagsara) જઇ રહેલી જીજે ૧૮ ઝેડ૧૯૪૮ નંબરની મુસાફરો ભરેલી સરકારી એસટી (S.T) બસને (Bus) કોસંબા (Kosamba) નજીક હાઈવે...
સુરત(Surat): સુરતમાં જે રીતે બે દિવસથી કોરોનાના (Corona) કેસ ઘટી રહ્યાં છે તે જોતા કોરોનાની ત્રીજી લહેરના વળતાં પાણી થઈ રહ્યા હોવાનું...
સુરત: ખરચ (Kharch) ગામે આવેલી બિરલા ગ્રુપની (Birla Group) કંપની બિરલા સોલ્યુલોસિક કંપનીના સીઈટીપીથી ટ્રીટેડ કેમિકલ વેસ્ટ વોટર (Chemical waste water treated...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકામાં કેટલીક નામચીન સસ્તા અનાજના દુકાનધારકો મનસ્વી રીતે પુરવઠા વિભાગ દ્વારા નહીં ફાળવાતાં એવા જુવારના જથ્થાને પણ ઘઉંના (Wheat)...
સુરત: સુરત મનપાની દબાણ ટીમ પર હુમલો થવાનો સિલસિલો એસઆરપીની ટીમ આવ્યા બાદ પણ અટકતો નથી. ત્યારે ગુરુવારે મનપાના વરાછા ઝોનમાં અર્ચના...
ગાંધીનગર(Gandhinagar): આજે ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-IIT RAM અમદાવાદનો (Ahmedabad) ૪થો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ પદેથી સંબોધન કરતાં...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યભરમાં કોરોનાનો (Corona) બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં વધુ એક વખત રેકોર્ડ બ્રેક 24485 નવા કેસ નોંધાયા છે....
સુરત: (Surat) ડિંડોલી બસ સ્ટેશનની સામે જ એક હાઇવા ટ્રક ડ્રાઇવરે (Truck Driver) ઇલેક્ટ્રીશીયનને અડફેટમાં લીધો હતો. અકસ્માત (Accident) બાદ પણ ટ્રક...
દુબઇ(Dubai): યુએઇમા (UAE) રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) કંગાળ પ્રદર્શનને કારણે આઇસીસીની (ICC) વર્ષની ટી-20 મેન્સ ટીમમાં એકપણ ભારતીય ખેલાડીને (Indian...
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
“અભિષેકને કંઈ થશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે, ભાજપ ધમકી આપી રહી છે”મમતા બેનર્જી
જ્યેષ્ઠ અધિક પૂર્ણિમા 2026 આજે: શુભ મુહૂર્તમાં કરો દાન-પુણ્ય, મળશે વિશેષ પુણ્યફળ અને જીવનમાં થશે પ્રગતિ
ગાજિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસનો મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની મોટી કાર્યવાહી
‘શાસકો હત્યારા બની ગયા છે’: અભિષેક બેનર્જી પર હુમલા બાદ મમતા બેનર્જીનો ભાજપ પર પ્રહાર, કોંગ્રેસ-સપાએ પણ કર્યો સમર્થન
IPL 2026 ફાઇનલ: આજે અમદાવાદમાં RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ, ‘કિંગ’ વિરાટ કોહલી સામે ‘પ્રિન્સ’ શુભમન ગિલ
અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું ગર્ડર ધરાશાયી
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સના ટ્રાયલ્સ હારી, કહ્યું-આખી સિસ્ટમ સામે લડી; હું વાપસી કરીશ
વલસાડના રાહુલ જાખરે એશિયન યુ-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલા અંગે મમતા બેનર્જીએ આપી આ પ્રતિક્રિયા
‘ચોપડી અને ખાલી બોટલ જમા છતાં ગેસ મળતો નથી’, સિલિન્ડર માટે સંજેલીમાં પડાપડી
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, કોર્ટે આ આદેશ આપ્યો
ખાતર માટે ખેડૂતોની લાઇન, સાથે ‘ફરજિયાત’ પ્રોડક્ટનો બોજ! નસવાડીના ગુજકોમાસોલ ડેપો સામે રોષ
‘પદાધિકારીઓ નહીં, પરિવારજનો ચલાવે છે પંચાયતનો વહીવટ’, જરોદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો
સુરત: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા દર વર્ષ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી અલગ અલગ વિષયો પર થીમ રજુ કરીને સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા વર્ષ 1983 થી સમુહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે છેલ્લા 39 વર્ષમાં 5110 યુગલો સમૂહલગ્નોમાં જોડાયા છે અને 500 કરોડથી વધુ રૂપિયાની દાતાઓ તરફથી યુગલોને સહાય મળી છે. ઉપરાંત 10220 પક્ષકારોના 1 હજાર કરોડથી વધુનો ખર્ચ બચાવ્યો છે.
હાલની કોરોનાની સ્થિતિને કારણે અલગ અલગ સ્થળો પર સમુહલગ્નો કરાશે, પટેલ સમાજ તરફથી કન્યાને કરીયાવર અપાશે
કન્યાના પિતાને લગ્નવ્યવસ્થા તથા 100 માણસોના ભોજન માટે 20 હજારની સહાય કરાશે
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત દ્વારા વર્ષ 1983 થી સમુહલગ્નનું આયોજન કરે છે. દર વર્ષ મોટી સંખ્યામાં દાતાઓ તરફથી યુગલોને સહાય મળતી હોય છે. છેલ્લા 39 વર્ષથી 62 જેટલા સમુહલગ્નોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આજદીન સુધીમાં 5110 યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા છે. તે યુગલોને સમાજ તરફથી 500 થી વધુ કરોડની અલગ અલગ રીતે સહાય મળી છે અને કુલ 10220 જેટલા પક્ષકારોના 1 હજાર કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ આ સમાજે બચાવ્યો છે. દર વર્ષે લોકોને જાગૃત કરવા માટે અલગ-અલગ થીમ પર સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આગામી 20 મી ફેબ્રુઆરીએ 63 માં સમુહલગ્નોત્સવમાં 121 યુગલો લગ્નગ્રંથીમાં જોડાશે.
વર્તમાન કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખી લગ્નવિધી અલગ અલગ સ્થળે થશે. પરંતુ તમામ લગ્ન મંડપ ડીઝીટલી જોડાયેલા રહેશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. મુખ્ય સમારોહ સ્થળે આર્શિવચન કાર્યક્રમ પણ યોજાશે. આ રીતે વર્ચ્યુલી સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. સંસ્થા તરફથી દરેક કન્યાને કરીયાવર તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા માટે તથા 100 વ્યકિતના ભોજન માટે રૂા. 20 હજાર આપવામાં આવશે. ખર્ચ ઓછા કરી દિકરીને બચત આપવાની જાગૃતિ માટે સમાજ તરફથી દરેક કન્યાને રૂા.10 હજાર ની એફ.ડી. પેટે આપવામાં આવશે. 121 સ્થળે દરેક યુગલને શુભેચ્છા અને કન્યાદાનની વસ્તુઓ આપવા સમાજના પ્રતિનિધી અગ્રણીઓ હાજર રહેશે.
પિતા વગરની 21 કન્યાને વધુ રૂા. 5 હજાર નું મામેરૂ મળીને 15 હજારની એફડી અપાશે
આ 63 માં સમુહલગ્નોત્સવમાં 121 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમુહલગ્નોત્સવમાં જોડાનાર 121 કન્યાઓમાં 21 દિકરીઓને પિતા નથી. આવી દિકરીઓને વિશેષ ચાંદલા સ્વરૂપે દરેકને વધુ રૂા. 5 હજાર નિતિનભાઇ બોરાળાવાળા તરફથી અપાશે. આમ કુલ 15 હજારની એફ.ડી.પેટે મળશે.