હરણી રોડ વિસ્તારમાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને બગડી રહ્યું છે. વડોદરા: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં પાણી વિતરણ અને...
નવા આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રતિમાસ રૂ.૧૦,૦૦૦ ભાડા સહાય અપાશેચાંદખેડા ખાતે ઉપલબ્ધ આવાસોમાં કામચલાઉ વસવાટની સુવિધા પૂરી...
ગાંધીનગર આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ (GGVS) અને વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોતાની તૈયારી...
ગાંધીનગર રાજ્ય સરકાર વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. આ નીતિના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા...
અમદાવાદ: અમદાવાદ: ગુજરાતમાં હજુ પણ ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને...
ગાંધીનગર: ઉનાળાના લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજ 8 જૂન, સોમવારથી થવા જઈ રહ્યો છે. નવા શૈક્ષણિક વર્ષની...
ગાંધીનગર વિશ્વભરમાં દર વર્ષે 8 જૂનના રોજ ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બ્રેઈન ટ્યુમર...
ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દુરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2009માં ગાંધીનગરમાં સ્થાપિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) આજે વિશ્વસ્તરે ફોરેન્સિક શિક્ષણ,...
મધ્ય પૂર્વના તણાવ, અમેરિકન વ્યાજદરની આશંકા અને વૈશ્વિક આર્થિક સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં ભારે અસ્થિરતા દેશભરમાં સોના અને ચાંદીના ભાવને લઈને ફરી...
ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા GPCBની ભૂમિકા નિર્ણાયક, ગાંધીનગરમાં બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનું સમાપન ગાંધીનગર રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ...
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ પર કાબૂ, મોટી દુર્ઘટના ટળી રોકડ રકમ, ઘરેણાં, અનાજ અને ઘરવપરાશનો સામાન બળીને રાખ; લાખોનું નુકસાન હાલોલ,...
ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને ઇંધણ બચતનો સંદેશ આપતો અનોખો કાર્યક્રમ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ...
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ...
ગાંધીનગર : રાજ્યમાં રક્તપિત્ત (લેપ્રસી) રોગના નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે તા. 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી “લેપ્રસી કેસ ડિટેકશન...
પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના સમાપન પૂર્વે ભારત 40 ગોલ્ડ સહિત 50 મેડલ સાથે ટોચ પર ગાંધીનગર ગાંધીનગરના એકા એરેના ખાતે યોજાઈ રહેલી...
રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા:મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર, વૈશ્વિક બજારોમાં પણ વેચવાલીનો માહોલ; તેલના ભાવ ઉછળતાં રોકાણકારોમાં...
વૈશ્વિક વેપાર અને તેલ સપ્લાય પર મંડરાયું સંકટ: હોર્મુઝ પછી હવે બાબ અલ-મંદેબ જળમાર્ગને લઈને ઈરાનની ધમકી, મધ્ય પૂર્વમાં વધતા તણાવથી વિશ્વભરમાં...
મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા, અમેરિકાની શાંતિ પહેલને ઝટકો, ઇઝરાયલ-ઈરાન વચ્ચે વધ્યું તણાવ; અનેક શહેરોમાં ધડાકાઓથી લોકોમાં ભયનો માહોલ મધ્ય પૂર્વમાં...
હાલ અધિકમાસ ચાલે છે, સાથે ભગવદકથા, વિષ્ણુયાગ જેવા પ્રસંગોનું ભાવિકભક્તો આયોજન કરે. પૂર્ણાહૂતી બાદ સાંજના સગા સંબંધી મિત્રોને ભોજન પ્રસાદી પીરસાય. જે...
ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ઈધણ માત્ર પરિવહનનું સાધન રહ્યું નથી પરંતુ તે ખેતીની જીવાદોરી બન્યુ છે. હાલના ઈરાન-ઈઝરાઈલ યુધ્ધના કારણે તેના...
વર્તમાન સમયના સમાચાર મુજબ દેશમાં વિકાસ મંદ પડશે અને મોંઘવારી અતિશય વધી જશે. હાલ કોઈપણ ધંધામાં તેજી નથી, દરેક ધંધા મંદા ચાલે...
લાંચ લઈને નહીં પકડાતા અધિકારીઓની સંખ્યા ખૂબ જ મોટી હશે એવી ધારણા છે. આવા લાંચિયા અધિકારીઓને પરિણામે રાષ્ટ્રની ઇમેજ તો બગડે જ...
:ઘરેલુ LPGના ભાવમાં ₹29નો વધારો, પરંતુ સરકારનો દાવો – પડોશી દેશોની સરખામણીએ ભારત હજુ પણ સસ્તું દેશભરમાં ઘરેલુ LPG (રસોઈ ગેસ) સિલિન્ડરના...
સદીઓથી ગુજરાતી પરિવારોમાં મૌખિક સ્વચ્છતા માટે દાતણ એ મુખ્ય આધાર રહ્યો છે. તેના ફાયદા માત્ર દાંત સાફ કરવા પૂરતા સીમિત નથી: લીમડો...
મધ્ય પૂર્વમાં વધ્યો તણાવ:શાંતિ મિશન લઈને પહોંચેલા પાકિસ્તાની પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન જ તેહરાનમાં ગૂંજ્યા ધડાકા, રાજદ્વારી પ્રયાસોને મોટો ઝટકો મધ્ય પૂર્વમાં...
આપણે સુરતીઓ આમલીરાન હોય કે અડાજણ ભાગ્યેજ એ વિશે ની ચર્ચા કે વિવાદ માં પડતા હોઇએ છીએ, ત્યારે હજારો માઇલ દૂર આવેલા...
સત્ય ઘટના આધારિત, અત્રે નામ બદલી કટાક્ષ લેખમાં કાલ્પનિક પાત્ર રાખ્યું છે! ખેર, ભારતમાં મોંઘવારીના બે ભાવ છે સાહેબ. એક ભાવ શ્રીમંત...
ઇન્ટરનેટ સેવા પણ બંધ:રસ્તા પહોળા કરવાની ઝુંબેશને લઈને પ્રશાસન સક્રિય, સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હજારો પોલીસકર્મીઓ તૈનાત રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારે વહેલી...
જે પ્રદુષણમાં દિન પ્રતિદીન વધારો કરતુ રહે છે. કુદરતે માનવને ખોબે ખોબે વન્ય સૃષ્ટિ, શુધ્ધ વાણી, ખનિજ સંપત્તિ કાલસો, પેટ્રોલિયમ, પ્રાણવાયુ વિગેરે...
ચાલતી ઈ-રિક્ષા બંધ કરનાર 7 ચાઇનીઝ એપ્સ પર બંધ, સરકારે ગુગલ અને એપલને નોટિસ ફટકારી
લાંબા મંથન બાદ વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓના સુકાનીઓ નક્કી કરાયા
ભાયલી ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, દારૂની મહેફિલ માણનાર છ આરોપીની ધરપકડ
“પહેલા આતંકવાદનો અંત લાવો, પછી સિંધુ જળ સંધિ વિશે વાત કરો”, ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ
શિક્ષક સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે 4 જુલાઈથી જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરૂ
ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણની જાહેરાતો અંગે સરકારે મેટાને વધુ એક નોટિસ ફટકારી
સરકારી સેવા માટે મોબાઈલ વાન શરૂ કરવાની જરૂર
ગુજરાત અને MPમાં 8 જૈશ આતંકીઓની ધરપકડ, ગુજરાતમાં આતંકી નેટવર્ક વિસ્તારી રહ્યા હતા
ઈટાલીમાં માઉન્ટ એટના ફરી ધગધગ્યો, હજારો ફૂટ સુધી લાવા વહેતા વૈજ્ઞાનિકો સતર્ક, લાવાનો પ્રવાહ 8,800 ફૂટ સુધી પહોંચ્યો
20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, ‘વન નેશન, વન ઇલેક્શન’ સહિત અનેક બિલ પર રહેશે નજર, મહિલા અનામતથી લઈને NEET સુધી થશે ચર્ચા
હત્યા કેસથી બદનામ થઈ રહ્યો છે લોહગઢ કિલ્લો, રીલ્સ અને સેલ્ફી માટે ભીડ ઉમટતા, લોહગઢ કિલ્લો અસ્થાયી બંધ કરાયો
હિમાચલમાં કુદરતી આફત, કિન્નૌરમાં વાદળ ફાટતાં માર્ગો ધોવાયા, વાહનવ્યવહાર ખોરવાયો, ઓરેન્જ એલર્ટ વચ્ચે ચિંતા
ચાલતી ઈ-રિક્ષાની બેટરી બંધ કરી દેતી ચાઈનીઝ એપ બેન, કેન્દ્રનો પ્લે સ્ટોર પરથી હટાવવાનો આદેશ
કોર્ટના ચુકાદામાં AIનો બેફામ ઉપયોગ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટે AIના ઉપયોગ માટે ન્યાયતંત્રમાં નક્કી કર્યા નવા નિયમો
અયોધ્યા રામ મંદિર કેસમાં નવા ખુલાસાની આશંકા, SITએ ચંપત રાયને ફરી બોલાવ્યા, રામ મંદિરમાં ફુલ-બોડી સ્કેનર લગાવવાની તૈયારી
ગોડાદરામાં ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
૧૪૫-માંજલપુર પેટા ચૂંટણીનો ધમધમાટ
આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડ જશે PM મોદી, ભારત-કિવી સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
સેલિબ્રિટીના યુઝરનેમ કોઈ બીજાએ લીધાના દાવા ખોટા: વોટ્સએપનો ખુલાસો
ભારતના પાડોશમાં યુદ્ધ જેવી સ્થિતિ! મ્યાનમારમાં એરસ્ટ્રાઈકથી સરહદી વિસ્તારોમાં દહેશત
ભક્તિના માર્ગે સુરતી યંગસ્ટર્સ: રથયાત્રામાં વિવિધ સેવા માટે સક્રિય થયા યુવા
ચોમાસાને માણવા યંગસ્ટર્સના નવા ટ્રેન્ડ: નેચર ફોટોગ્રાફી, કેફે હોપિંગ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે? સરકારે કહ્યું- હજુ 2-3 મહિના રાહ જોવી પડશે
ઓરેન્જ એલર્ટ વચ્ચે મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,અંધેરી સબવે ડૂબ્યું, ટ્રેનો મોડી પડી
શેરબજારમાં ફરી તેજીનો દોર, એશિયન બજારોના સપોર્ટથી ભારતીય ઇન્ડેક્સ મજબૂત: સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ની પાર
‘સપનું આજે હકીકત બન્યું’: અમેરિકામાં શાહરૂખ ખાને શરૂ કર્યું નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
વુમન્સ T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ આજે, અજેય ઇંગ્લેન્ડ સામે ફાઈનલિસ્ટ સાઉથ આફ્રિકાનો પડકાર
વેનેઝુએલા ભૂકંપ: લા ગુએરામાં ભૂકંપનો સૌથી મોટો ફટકો, સરકારી તંત્ર જ ખોરવાઈ ગયું
ચોમાસું જામ્યું: સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મેહર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
ડિગ્રીનું બજાર કે શિક્ષક ઘડતરનું મંદિર?
હરણી રોડ વિસ્તારમાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને બગડી રહ્યું છે.
વડોદરા: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં પાણી વિતરણ અને જળ વ્યવસ્થાપનની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. પૂર્વ ઝોનના વોર્ડ નંબર-4માં એક તરફ અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની ભારે અછત છે, તો બીજી તરફ હરણી રોડ વિસ્તારમાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને બગડી રહ્યું છે. તંત્રની આ વિરોધાભાસી અને બેદરકાર કામગીરીને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, કલ્પના નગર સહિત પૂર્વ ઝોનની 10થી વધુ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણી પૂરતા પ્રમાણમાં કે પૂરતા પ્રેશરથી મળતું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ રહીશોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

બીજી તરફ હરણી રોડ પર આવેલી શ્રીવિજય નગર સોસાયટીમાં પીવાના પાણીની લાઈનમાંથી લાંબા સમયથી પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ભંગાણ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે રસ્તા પર વહી જતું પાણી પાલિકાના જળ વ્યવસ્થાપનના દાવાઓની પોલ ખોલી રહ્યું છે. જ્યારે શહેરનો એક વર્ગ પાણી માટે તરસી રહ્યો છે ત્યારે બીજી તરફ આ રીતે શુદ્ધ પાણીનો બગાડ થવો અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ અંગે પૂર્વ ઝોનના અધિકારીઓ તેમજ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતા સામે હવે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શું પાણીની કૃત્રિમ અછત ઊભી કરીને ‘ટેન્કર રાજ’ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ પાણીના અસમાન વિતરણ અને સતત બગાડને કારણે લોકોના મનમાં અનેક શંકાઓ જન્મી રહી છે.
પૂર્વ ઝોનની જનતાએ ચેતવણી આપી છે કે જો હરણી રોડ પર પાણીનો બગાડ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે અને કલ્પના નગર સહિતની સોસાયટીઓમાં નિયમિત તથા પૂરતા દબાણથી પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે, તો પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન, માટલા ફોડ કાર્યક્રમ અને આંદોલન શરૂ કરવામાં આવશે. હવે સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર મંડાઈ છે.