જે પ્રદુષણમાં દિન પ્રતિદીન વધારો કરતુ રહે છે. કુદરતે માનવને ખોબે ખોબે વન્ય સૃષ્ટિ, શુધ્ધ વાણી, ખનિજ સંપત્તિ કાલસો, પેટ્રોલિયમ, પ્રાણવાયુ વિગેરે વિગેરે સ્વાર્થી માણસે શું આપ્યું? તેઓ વસુકી ગાયને જ દોરવાનુ બાકી રાખ્યુ છે. દરિયો આખા જગતના પ્રદુષણને સહજે સ્વીકારી માનવજાતને વિના સંકોચે જાણે ભામાશા હોય કે કુબેર ભંડારી તેઓએ કદી માનવ પારો અપેક્ષા રાખી નથી. આજે જો શુધ્ધ પાણી બાસ્પીભવન દ્વારા આપી અધ્વિતીય ઉપકાર કરે છે તેની સામે માણસોએ શહેરોનું પ્રદુષિત પાણી ઠાલવી રહ્યો છે. મીલોના કેમીકલ યુક્ત પાણીથી પ્રદુષિત કરી રહ્યો છે છતા કદીએ ફરિયાદ કરી નથી.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.