આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના...
દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર...
કાલોલ: કાલોલ તાલુકાના એક ગામનો યુવકે મંગળવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ કરવા માટે...
ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો નશાખોરીનો હબ બની રહ્યું છે, અને રાજ્યની ભાજપ...
રાજ્યમાં ધોરણ 1 થી 5 ના શાળાના વર્ગો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ કરાશે નહીં. બાળકોના આરોગ્યની ચિંતા રાખીને આ અંગે આરોગ્ય...
રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’...
ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 દરમ્યાન કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકસ્ટિંગ મંત્રાલય અને ગોવા રાજ્ય સરકાર દ્વારા યોજાનાર 52મા...
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે હજુયે મક્કમ હાથે પગલા ભરવા સરકારે મન...
સંઘપ્રદેશ દમણમાં (Daman) વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ પૂજાની (Chath Puja) ધાર્મિક પરંપરાઓ સાથે વિધિવત ઉજવણી કરાઈ હતી. પ્રશાસન દ્વારા કોવિડના જરૂરી નીતિ...
મુંબઈ: (Mumbai) ક્રિકેટ કિંગ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પત્ની અંજલિનો (Anjali) આજે એટલેકે 10 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. સચિને આ અવસરે મુંબઈની...
બારડોલી: (Bardoli) અમેરિકા (America) સહિત વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકો પણ ધામધૂમથી દિવાળીની (Diwali Festival) ઉજવણી કરી રહ્યા છે. બિનનિવાસી ભારતીયોએ (NRI)...
સુરત: સુરત શહેરની ઘણા નામે ઓળખ ઊભી થઈ છે. સુરત શહેરને ઘણા સમયથી ડાયમંડ સિટી (Diamond City) તેમજ ટેક્સટાઈલ સિટી (Textile City)...
સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ.એ (South Gujarat University) હવે બનારસ યુનિ.ના પગલે પગલે સુરતમાં પણ હિન્દુ વિભાગ શરુ કરવા પ્રયાસ શરુ કરી...
પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વવાળી આ ટીમમાં સંતુલનનો અભાવ જોવા...
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને...
શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે....
બેન્ગોર (યુકે): અમેરિકામાં (America) કરાયેલી નવી શોધમાં (Research) સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2થી સંક્રમિત થયા હતાં આ વાયરસ માનવમાં...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઇ 1988માં સુધારો કરી ઓટોરિક્ષા (Auto Rickshaw) માટે મિનિમમ ભાડુ 1.2 કિલોમીટર માટે 18...
સુરત: (Surat) પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવાના ડીજીટીઆરના ચૂકાદા પછી ગઇકાલે કેન્દ્રના ટેક્સટાઇલ...
સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળોની બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા...
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું (Drugs) દૂષણ ચલાવી લેવાશે નહીં. ડ્રગ્સ રેકેટ ચલાવનારા માફિયાઓ પર પોલીસની (Police) નજર છે. રાજ્યના જે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં...
શહેરના ચોકબજાર સોનિફળિયા સ્થિત પ્રસિદ્ધ શૂટિંગ-શર્ટિંગની પેઢી ટીનએજર્સ ટેલરના માલિક નટુભાઈ ટેલરનું સોની ફળીયા ખાતે પાલિકાની ડ્રેનેજ ગાડીની અડફેટે નિધન થયું છે....
સુરત : વેસુમાં બલ્લર હાઉસ સ્થિત આગામી 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં...
મહિલાઓના (Women) ટૂંકા વસ્ત્રો (Short Clothes) પહેરવા પર પ્રતિબંધ (Ban) મૂકાતો હોય એવું જોવા અને સાંભળવા મળ્યું છે પરંતુ તમે ક્યારેય એવું...
છઠનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે છઠનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. 8મી નવેમ્બરથી છઠ...
આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માંડ શાંત પડ્યો ત્યાં હવે રાજકીય યુદ્ધ (Political War) શરૂ થઈ ગયું છે. નવાબ...
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત (Surat) મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ (Parle point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ...
હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ (Drugs) માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું...
વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં 25 વર્ષથી શાશન કરતા ભાજપના સત્તા પક્ષ દ્વારા છેલ્લી બે ટર્મથી આવી રહેલા મેયર તેમની ઓફિસ રીનોવેશન કરાવી...
વડોદરા : શહેરમાં કાળીચૌદશની રાત્રે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને એન.એસ.યુ.આઇ.ના 22 વર્ષિય કાર્યકર વાસુ પટેલનો વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવેના...
દાહોદ શહેરમાં ઘોળે દાડે આંગડિયા પેઢી ના કર્મચારી પાસે થી કરોડો રૂપિયાની લૂંટ
સયાજીગંજ પોલીસે બિનવારસી કારમાંથી રૂ.4.33 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
GCAS પોર્ટલમાં વિદ્યાર્થીઓ માટે એડમિશન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
ખજૂરના પેકેટમાંથી નીકળ્યા માંસ અને હાડકાના ટુકડા,પૂજા માટે લવાયેલા ખજૂર જોઈ ગ્રાહક સ્તબ્ધ
આતંકનું સામ્રાજ્ય ઉભુ કરનાર કુખ્યાત ધર્મેન્દ્રસિંહએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કર્યો- પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત
વડોદરામાં NRI સામે વકીલની ફરિયાદ, 5 લાખની ખંડણી માગી પરિવારને બદનામ કરવાની ધમકીનો આક્ષેપ
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: સ્ટોરેજ રૂમમાં અચાનક આગ લાગતાં અફરાતફરી,
સુરતના કાપડ ઉદ્યોગમાં વધુ એક મોટું ઉઠમણું: સાંઈ દર્શન માર્કેટમાં ₹3.06 કરોડની છેતરપિંડી
હોર્મુઝને નિયંત્રિત કરતો ઈરાનનો વ્યૂહાત્મક વિસ્તાર અમેરિકાના નિશાને: મિસાઈલ હુમલાઓથી દક્ષિણ ઈરાનમાં ધડાકા, વૈશ્વિક તણાવ વધ્યો
ક્વોલિફાયર-1માં હાર એટલે ‘અગ્નિપથ’! 48 ડિગ્રીની ગરમીમાં ચંડીગઢથી અમદાવાદ સુધીનો કઠિન સફર, IPL ફાઇનલનો રસ્તો બનશે વધુ મુશ્કેલ
પથ્થરમારાની સામાન્ય બાબતે દંપતી પર જીવલેણ હુમલો : મહિલાને ગંભીર ઇજા
પદ્મિની એકાદશી 2026: આજે કે કાલે રાખવો વ્રત? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, વ્રત કથા,પારણનો સમય
ભારતીય રાજકારણની ત્રણ ‘દેવીઓ’ મુશ્કેલીમાં? મમતા, માયાવતી અને જયલલિતાની રાજકીય વારસાને શું થયું?
ડુંગરવાટ પાસે ભારજ નદી પરનો ડાઇવર્ઝન જોખમી હાલતમાં : અકસ્માતનો ભય વધ્યો
ગોધરા બહુમાળી ભવન ખાતે દાખલા માટે આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન
તાંદલજા વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, યુવક પર જીવલેણ હુમલો
કીમ સ્ટેટ હાઈવેથી અંદાજે ૩ કિલોમીટરના અંતરે આવેલું ઓલપાડ તાલુકાનું ગામ: કન્યાસી
‘ડોન 3’ વિવાદ વચ્ચે રણવીર સિંહની પ્રથમ પ્રતિક્રિયા: ઈન્ડસ્ટ્રી બેનના સમાચાર બાદ તોડ્યું મૌન, કહ્યું “હું વિવાદ વધારવા નથી માંગતો”
તરસાલીનો પરિવાર મહારાષ્ટ્ર ગયો અને તસ્કરો ત્રાટક્યા : રૂ.9.90 લાખની ચોરી
IPL 2026 ક્વોલિફાયર-1: RCB સામે GTની મહાજંગ કોહલી-ગિલ વચ્ચે ટક્કર; જાણો હેડ-ટુ-હેડ, સંભવિત પ્લેઇંગ XI, પિચ અને હવામાન રિપોર્ટ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં ભારતીય મૂળના ફિલ્મમેકર સંદીપ પટેલનો ડંકો
ડભોઈનું સહકારી સામ્રાજ્ય ધરાશાયી : અઢારથી વધુ મંડળીઓ ફડચામાં જતા આર્થિક વ્યવહાર ઠપ્પ
IMDનું મોટું હવામાન એલર્ટ: હિમાલયી રાજ્યોમાં યલો વોર્નિંગ, કેરળમાં ભારે વરસાદની આગાહી
મોંઘવારીનો ડબલ ઝટકો: 12 દિવસમાં પેટ્રોલ-ડીઝલ ₹7 અને CNG ₹6 સુધી મોંઘી, સામાન્ય માણસના બજેટ પર વધ્યો ભારે બોજ
ઈરાન યુદ્ધનો અંત આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબા પર ત્રાટકી શકે છે
ઈરાન પર અમેરિકાના નવા હુમલાથી ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની ‘યુરેનિયમ’ ચેતવણી, “સારો કરાર અથવા કોઈ કરાર નહીં”નો કડક સંદેશ
દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના શહેરો મોખરે: ખૂબ ચિંતાજનક બાબત
તમારી દિશા
ડિલિવરી બાદ માતાઓના મોતનો ભેદ ઉકેલાયો: રાજસ્થાનના કોટા કાંડમાં બ્લીડિંગ રોકતી દવા ફેલ, 11 દવાઓના સેમ્પલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
રામ રહીમને ફરી મળી પેરોલ:16મી વખત 30 દિવસ માટે જેલમાંથી બહાર, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રોહતક જેલથી રવાના
આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના સ્વામીના હસ્તે પરમ પૂજા અર્પણ કરવામાં આવી હતી. સેન્ટ એન ફેમિલી (SAF) દ્વારા તમામ માટે આશરે બસો કિલો જેટલા ફૂલ સદ્દગત સ્વજનોની કબર ઉપર મુકવા માટે ફ્રીમાં આપવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની ભાગીદારીએ પર્વને અતિભવ્ય અને પ્રાર્થનામય બનાવ્યું હતું.
નડિયાદ સ્થિત કેથલિક કબ્રસ્તાન અંતિમ વિસામોમાં કેથલિક શ્રદ્ધાળુઓ દ્વારા મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કબ્રસ્તાનના ગેટ પાસેથી સરઘસ સ્વરૂપે શરૂ થયેલી પ્રાર્થનામય ઉજવણી, પરમ પૂજા, સદગતની કબરોના આશીર્વાદ, કબ્રસ્તાનના પ્રભુ મંદિરનામાંની નવી વેદીનું લોકાર્પણ, વાર્ષિક ચતુર્થ અંકનું વિમોચન અને ઉપસ્થિત પુરોહિતોના સન્માન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ધર્માધ્યક્ષ રત્ના સ્વામીએ તેમના સંદેશમાં શ્રદ્ધાળુઓને મૃત્યુની અનિવાર્યતા સમજાવી હતી. દુન્યવી જીવનમાં ઈસુના પગલે ચાલીને અનંત જીવનના સહભાગી બનવા અદનામાં અદના માનવી સાથે પ્રેમપૂર્વક વર્તવા, મદદરૂપ થવા અને માનવસેવા કરવાની હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં ફાધર ટોનીએ જણાવ્યું હતું કે,સ્વચ્છ, સુઘડ અને પર્યાવરણની સાચવણી સાથેનું કબ્રસ્તાન એટલે નડિયાદનું “અંતિમ વિસામો” છે તેના સંચાલક કાંતિભાઈ અને ટિમ અભિનંદનને પાત્ર છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ, અનિલ રોન્ઝા, સુરેશભાઈ, આલ્ફોન્સભાઈ, કબ્રસ્તાન કમિટી, રેવ. ફાધર રમેશ મેકવાન, રેવ. ફા. ટોની અને રેવ. ફા. જોસ્ટન અને મદદરૂપ થનાર અન્ય પુરોહિતો અને સાધ્વી બહેનોનો દ્વારા કરવામાં આવ્યું હતું.