અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર...
બ્રાઝિલમાં ફૂટબોલ રમત ઘણી લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં બ્રાઝિલે અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો....
કેટલીક વસ્તુઓ એવી છે કે જેની કિંમત કંઈ નથી કિન્તુ એનું મૂલ્ય ઊંચેરું છે. જેમ કે શબરીના એઠાં બોર, વિદુરની ભાજી, સુદામાના...
એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી ઈ ઓ મિ.ગુપ્તા પોતાના પદ પરથી રીટાયર થયા.રીટાયર થયા બાદ તેઓ કંપનીનું આપેલું ઘર છોડી, શહેરના...
બેન્કોએ ઉદ્યોગપતિઓને ખોળે બેસાડીને ધીરેલી પ્રચંડ લોનની રકમ પાછી ફરી રહી નથી. એસ્સાર જેવા જૂથે 95 ટકા રકમ બેન્કોને ચૂકતે કરી ત્યારે...
થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું...
હાલમાં સમગ્ર દુનિયામાં એક જ શબ્દ ચર્ચાઇ રહ્યો છે અને તે છે કોરોના. કોરોનાના જુદા જુદા વેરિયન્ટ અને વેક્સિનેશન. છેલ્લા બે વર્ષથી...
આણંદ ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમૂલના ૭૫મા સ્થાપના વર્ષની અને સરદાર સાહેબની...
આણંદ ખાતે અમૂલના 75માં સ્થાપના દિનની ઉજવણીના સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં...
ગુજરાત કોંગ્રેસ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની ૩૭મી પુણ્યતિથિની...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસો 31થી ઘટીને હવે 20 સુધી આવી ગયા છે. જો કે સાવધાની પણ એટલી જ જરૂરી છે. આજે રાજ્યમાં...
સુરત: (Surat) સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Patel) જન્મદિવસ નિમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ (National Unity Day) નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટરના પોલીસ પરેડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે ફરીથી તાપમાનનમાં (Temperature) 4થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ઠંડીનો (Cold) ચમકારો વધી જવા પામ્યો છે....
વલસાડ: (Valsad) ધરમપુર (Dharampur) તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) પર્યટકો માટે...
મુંબઈ: (Mumbai) ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે ત્યારે હવે આ કેસમાં નવો વણાંક આવ્યો છે....
દેહરાદુન: ઉત્તરખંડમાં (Uttarakhand) આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં (Bus...
મુંબઈ: (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન (Bail) મળ્યા બાદ હવે ફેશન મોડલ મુનમુન ધામેચાને (Munmun Dhamecha) ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં જામીન...
રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (Statue Of Unity) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Patel) 146 મી જન્મજયંતી નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની...
મુંબઈ: (Mumbai) કિંગ ખાનનો દિકરો આર્યન (Aryan Khan) જેલમાંથી છૂટી ઘરે પહોંચી ગયો છે ત્યારે બીજી તરફ એનસીબી (NCB) ઝોનલ ડાયરેક્ટર સમીર...
સુરત: (Surat) રોશનીનો તહેવાર દિવાળી (Diwali) આવી ગઈ છે. દિવાળી એટલે ભેગા મળી આનંદ-ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. કોઈ પણ તહેવાર હોય ખાણીપીણી વિના...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કેવડિયા ખાતે આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી...
રાજયમાં ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં થોડા ઘણા અંશે વધારો થયો છે. ખાસ કરીને ગઈકાલે 22 કેસો હતા તે આજે વધીને 31...
રાજયમાં સતત ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહયો છે. જયારે એકલા ભૂજમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ રહયો હતો. જયારે નલીયા , ગાંધીનગર તથા...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં સંખ્યાબંધ બાળકો- સહિત અન્ય લોકો ગુમ થવાની ફરિયાદ પોલીસ મથકમાં (Police Station) નોંધાતી હોય છે. સીઆઇડી ક્રાઇમના...
માંડવી: (Mandvi) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.56 ઉપર માંડવી અને તરસાડાને જોડતા રૂ.47.92 કરોડના ખર્ચે તાપી નદી (Tapi River) પર નવનિર્મિત પુલનું (Bridge)...
વેટિકન સિટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Narendra Modi) આજે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ (Pope Francis) સાથે આજે તેમની ઘણી ઉષ્માભરી...
સુરત : રેલવેમાં (Railway) ઇમરજન્સી ટિકીટના કવોટા (Emergency quota) ખાસ કરીને જરૂરિયાતમંદો માટે ફાળવાય છે. જે લોકોને અરજન્ટ (Urgent) અન્ય સ્થળોએ જવું...
સુરત: 1983ની વર્લ્ડ કપ (World Cup) વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) સુરતની મુલાકાત દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલોના...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા 4800 કરોડના ખર્ચે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Textile Park) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેગા ઇન્ટિગ્રેટેડ...
સુરત: (Surat) પતિના આડાસંબંધના પુરાવા હોવાનું કહીને પતિના મિત્રએ જ મહિલાને પીપલોદના ફાર્મ હાઉસ, ઇચ્છાપોરના ફ્લેટ અને બાદમાં કતારગામના એક ગોડાઉનમાં બોલાવીને...
વડોદરાના આંગણે આવતીકાલે યોજાશે ભવ્ય અને દિવ્ય ‘ગુરુભક્તિ મહોત્સવ’
લિકરકિંગ લાલુ સિંધીના પોલીસે 4 જૂન સુધીના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા
વડોદરા મહાનગરપાલિકાને મળશે નવા સુકાની: 28 મેના રોજ મેયર પદના સસ્પેન્સ પરથી ઊંચકાશે પડદો
વડાપ્રધાનને ઝાલમુડી ખવડાવનાર વ્યક્તિને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ધમકીઓ મળી
અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરીને કારણે કાલુપુર બ્રિજ રાત્રે બંધ- ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર
અમદાવાદના નિકોલમાં ગેસ ડિલિવરી બોય સાથે છેતરપીંડી- અજાણ્યો શખ્સ મદદના બહાને 9 ગેસ સિલિન્ડર ચોરી ફરાર
સાબરકાંઠાના તલોદની ભોલેનાથ ડેરી પર ફૂડ વિભાગના દરોડા- 2,548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત
નિફ્ટ ગાંધીનગરમાં “ધ બોટમલાઇન 2026” ગ્રેજ્યુએશન શોકેસ યોજાયો
ડ્રાઈવરને ઊંધો લટકાવી અમાનુષી મારકૂટનો આક્ષેપ : MLA અક્ષય પટેલના પુત્ર સહિત 5 સામે એટ્રોસિટીનો ગુનો દાખલ
વડનગરમાં L&Tની વિશ્વસ્તરીય સ્કિલ ટ્રેનિંગ સંસ્થા કાર્યરત, યુવાનો માટે રોજગારીની ઉજળી તકો
સુરત-મુંબઈના હીરા બજારમાં મોટો બદલાવ!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને સંકટની અગાઉથી જાણ હોવા છતાં સરકાર યોગ્ય આયોજન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ
દક્ષિણ ગુજરાતના રિસર્ચ સ્કોલર્સ માટે સુવર્ણ તક!
પોલીસે માત્ર બે અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા
‘વન નેશન, વન ઈલેક્શન’નો અમલ 2032 સુધીમાં શક્ય : પી.પી. ચૌધરીએ એકસાથે ચૂંટણીથી દેશના 7 લાખ કરોડનો ખર્ચ બચી શકશે
શેખપુરા હાઉસથી આશ્રમ સુધી,પ્રશાંત કિશોરે કેમ બદલ્યું પોતાનું રાજકીય ઠેકાણું?
સુરતમાં કરોડો રૂપિયાનું રિસોર્ટ રોકાણ કૌભાંડ
AAPમાં મોટી બગાવત વચ્ચે હરભજન સિંહનો ગુસ્સો ફાટ્યો!
અમદાવાદમાં નિકોલમાં IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, ₹15.73 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર ઝડપાયો
જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવા ગાંધીનગરમાં ૫-દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
કચ્છમાં આજે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી, ગુનેરીની ઇનલેન્ડ મેન્ગૃવ સાઈટ રહેશે કેન્દ્રસ્થાને
અભિનેત્રી ત્વિષાનો પતિ જબલપુર પોલીસ કસ્ટડીમાં: આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો
રાજ્યસભાની ગુજરાતની ૪ બેઠકોની ચૂંટણી જાહેર, ચારેય બેઠકો ભાજપ બિનહરીફ જીતે તેવી પ્રબળ શક્યતા
ચોમાસા દરમિયાન રાજ્યમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર સતર્ક : તમામ વીજ વિતરણ કંપનીઓને તાત્કાલિક તૈયારીના આદેશ
સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહકો માટે ખુશખબર!
એક્સપ્રેસ-વે પર મોટી હોનારત ટળી : હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો, પોલીસે ફટકાર્યો દંડ
અમદાવાદ એરપોર્ટ પર રેવન્યુ ઈન્ટેલિજન્સ – કસ્ટમ્સનું મોટું ઓપરેશન : થાઈ એરલાઇન્સની ફ્લાઈટમાંથી ₹20.30 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો, યુપીનો યુવક ધરપકડ
ઓનલાઈન ડેટિંગ એપ્સ પર નકલી પોલીસ બની ૨૦થી વધુ યુવતીઓને ફસાવનાર ‘રોકી’ ઉર્ફે હિમાંશુ પંચાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં
ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓનું 28 અને 29નીએ અવલોકન
આજે અને કાલે રાજ્યમાં વરસાદી માહોલ
અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર ફરજ અને સિનિયરના ત્રાસથી ત્રાહીમામ પોકારી આખરે ડોકટરે માળ પરથી ઝંપલાવી જીવનના અંતને અંજામ આપ્યો હતો. અમારા કુટુંબના એક 25 વર્ષિય રેસીડન્ટ ડોકટર અભ્યાસ પૂર્ણ કરવાને આરે છે. ડબલ ડયુટી, ખડેપગે સેવા, ઉંઘ લેવાનું તો ભૂલી જ જવાનું! પૂરતો, સરખો ખોરાક, સમયસર લઇ શકતા નથી, જમવાના સમયનું કોઇ ઠેકાણુ જ નહિં. જુનિયર ડોકટરોને સિનિયર તરફથી કયારેક કનડગત પણ થાય. નિયમિત અઠવાડિક રજા તો ભૂલી જ જવાની.
હોસ્પિટલમાં જ રૂમ રહેવા આપી હોય ગમે તે સમયે બોલાવી શકે. હાજર થવું પડે. વિદ્યાર્થીઓ ડીગ્રી ભૂખ્યા, તેની લાલચના માર્યા માથું નીચે રાખી શરીરની કાળજી લીધા વિના કામ કર્યે જાય. યુવા લોહી થોડું વધારે કામ કરી લે, પરંતુ અઠવાડિક એક રજા મળવી જ જોઇએ. એ પણ સમાજ ઉપયોગી, ખીલતું, સેવાભેખધારી યુવા છે. એને યુવાનીમાં જ કામના ભારણે અપુરતા ખોરાકથી કરમાવી નાખશો તો ભવિષ્યમાં ડોકટર બનશે કોણ? ભારતમાન તીવ્ર જરૂર છે દિવાળી જેવા સારા દિવસોમાં 6 મહિને પણ રજા માટે તડપવુ પડે. મા-બાપથી દૂર દૂર રહેવાનું. તાજેતરમાં સ્મીમરની ગાયનેક મહિલા રેસીડેન્ટ ડોકટરે ઇન્જેકસનનો ઓવરડોઝ લઇ આપઘાત કર્યો. અંદરની વાત અંદર જ રહી ગઇ. કુટુંબે ઉત્સાહી આટલા પગથિયા ચઢયા પછી ઘરનો દળદાર સભ્ય ગુમાવ્યો! આવા અનેક કિસ્સા વાંચવા મળ્યા. હોસ્પિટલે સમજવુ જોઇએ કે રેસિડન્ટ ડોકટરના શરીરને પણ આરામની રાહતની જરૂર હોય છે. યુવા રેસિડન્ટ ડોકટરોને આપઘાતના હવનમાં હોમાઇ જવાથી બચાવો. અઠવાડિયે ફરજીયાત રજા પેપર પર છે પણ મળતી નથી.
સુરત – કુમુદભાઇ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.