૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના...
એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો. સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..! એ...
“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી...
ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય...
આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા...
વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ...
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં...
સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી...
આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા...
દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar)...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી...
સુરત: (Surat) સુરતના અઠવા પોલીસ સ્ટેશન (Athwa Police Station) વિસ્તારની હદમાં આવેલા ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં...
ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) દિવાળીના (Diwali) દિવસે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે....
સુરતઃ (Surat) દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપને (World Cup) વિદાય આપી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. પૂર્વ ક્રિકેટર...
સુરત: (Surat) નોટબંધી પછી સુરત શહેરના રીઅલ એસ્ટેટને (Real Estate) લાગેલી મંદીનું ગ્રહણ લગભગ દૂર થઇ ગયું છે. વિતેલા બે મહિનામાં વેસુ...
સુરત: (Surat) સુરત શહેર (Surat City) એ બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે...
દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક...
રાજ્યના પેટ્રોકેમિકલ (Petrochemical Minister) મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જાતે જ એક પેટ્રોલપંપ (Petrol Pump) વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે....
PM નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને (Lalkrishna Advani) મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની શુભેચ્છા આપવા તેઓ...
આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, CNGમાં પણ વધારો
હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ફરી ખુલશે! US પ્રમુખ ટ્રમ્પે મોટો દાવો કર્યો
‘કોકરોચ જનતા પાર્ટી’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ: CBI તપાસની માંગણી
વડોદરામાં રવિવારે મોટી દુર્ઘટના ટળી, સુસેન-વડસર રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત, બે લોકોનો આબાદ બચાવ
ગુરિન્દરવીર 100 મીટરમાં ભારતના સૌથી ઝડપી દોડવીર બન્યા: 10.10 સેકન્ડમાં જીત મેળવી
અભિનેત્રી ત્વિષાના મૃત્યુના 12 દિવસ પછી અંતિમ સંસ્કાર: ભાઈએ ભોપાલમાં મુખાગ્નિ આપી
બંગાળના ફાલતામાં ભાજપનો પ્રથમ વખત વિજય: CPMના ઉમેદવારને 1.09 લાખ મતોથી હરાવ્યા
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું વડોદરામાં આગમન
બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા 300થી વધુ બાળકો માટે સમર કેમ્પ યોજાયો હતો
તાંત્રિક વિધિથી લગ્ન કરાવ્યાના આક્ષેપ સાથે યુવતીએ જાહેરમાં થપ્પડ મારતા મામલો વધુ ગરમાયો
એમએસયુ બીકોમમાં રેગ્યુલર ઓનલાઇન એન્ટ્રન્સ પરીક્ષા 26મેએ યોજાશે
પ.બંગાળમાંથી ઘુસણખોરોને પાછા મોકલવાના પ્રયાસો તેજ, દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટર સ્થાપવાના આદેશ
વોર્ડ-12ના બિલ વિસ્તારમાં ડ્રેનેજ કૌભાંડ: જનતા જાગતી રહી અને તંત્ર તૂટેલી પાઈપો દાટી ગયું!
ખાસવાડી સ્મશાન મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજ લાલઘૂમ
શાળાઓ શરૂ થતા જ વાલીઓના ખિસ્સા પર ભાર, વાન-રિક્ષાના ભાડામાં વધારાના એંધાણ
અહેવાલ: ઈરાને યુરેનિયમ અમેરિકાને સોંપવાનો ઇનકાર કર્યો, જણાવ્યું કે તે વર્તમાન સોદાનો ભાગ નથી
પશ્ચિમ બંગાળ: ફાલતા વિધાનસભા બેઠકની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડા આગળ
વડોદરા તાલુકા પંચાયતમાં ‘નવા યુગ’નો પ્રારંભ: પુનમભાઈ જાદવ બન્યા નવા પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે વનીતાબેન ટાટોડની વરણી
સુરત મહાનગરપાલિકાની અદ્યતન સુમન શાળા તૈયાર:
ભારત-અમેરિકાના વિદેશ મંત્રીઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ: માર્કો રૂબિયોએ કહ્યું- ભારત પણ..
પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડામાં વધારો,
ટ્રમ્પે પોતાની શરતો પર કરાવી શાંતિ ડીલ?
શું ઋષભ પંત પાસેથી કેપ્ટન્સી છીનવી લેશે સંજીવ ગોયન્કા? LSGના ટીમ ડિરેક્ટરના નિવેદન બાદ ચર્ચા તેજ
Gold-Silver Rate: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો?
ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો કહેર, 47 ડિગ્રી સુધી પહોંચી શકે તાપમાન
કરજણના અભરા ગામે ખાતર વિવાદે લીધો જીવ: મજૂરની હત્યા
પાકિસ્તાનના ક્વેટામાં ટ્રેન પર આત્મઘાતી હુમલો, જબરદસ્ત વિસ્ફોટ: 23 લોકોના મોત
ફલતા વિધાનસભા પુનર્મતદાનમાં BJPની બમ્પર લીડ,
તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ: આજે પણ ન્યાય માટે વલખાં ખાતા પીડિત પરિવારો
વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગથી હડકંપ:લાઇવ રિપોર્ટિંગ દરમિયાન ગોળીઓના અવાજથી ગભરાઈ પત્રકાર, કેમેરામાં કેદ થયો ડરામણો દ્રશ્ય
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો ચૈતન્યમય દિવસ. અનેક લોકોનો ઇચ્છાપૂર્તિનો દિવસ, અનેક લોકોનો કાર્યપ્રવૃત્ત થવાનો શુભ અવસરીય દિવસ. આનંદનો, સ્નેહનો અને સંબંધ બાંધવાનો દિવસ. કોઇ ગાડી લેશે, કોઇ માડી લેશે, કોઇ સાડી લેશે તો કોઇ લાડીને શુભેચ્છા પાઠવશે. બધાને સુખસમૃધ્ધિ આયુઆરોગ્યનો લાભ થવા માટે બધા પરસ્પરોને શુભેચ્છા આપશે, શત્રુતાનો ત્યાગ કરશે. એ જ સંવત્સરનો મુખ્ય હેતુ છે.
પંચાંગ શાસ્ત્રમાં વાર, નક્ષત્ર, યોગ, કરણ, નિધિને વિશિષ્ટ વરદાન પ્રાપ્ત છે તે નિયમાનુસાર સંવત્સરના દિવસને પણ બહુ મહત્ત્વનું અમર વરદાન પ્રાપ્ત છે. અને કાર્તિક સુદ પડવો સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો રિવાજ છે – પ્રથા છે. પણ આજનો માણસ સારુ કરવા ઇચ્છે છે ખરું, પણ ભૌતિક મોહમયી વાતાવરણમાં, ભૌતિક વસ્તુથી સુખ પામવા મુખ્ય સંકલ્પની વાત જ ભૂલી જાય છે. પોતાના ઇષ્ટ સામે બેસીને, પોતાની કુલસ્વામિનીનું સ્મરણ કરીને, મા-બાપ વડીલોના – સાન્નિધ્યમાં માણસે સંકલ્પવાણી નિશ્ચયપૂર્વક ઉચ્ચારવી જોઇએ. ત્યારે એના સ્મરણમાં રહે કે તેણે શું કરવાનું છે અને શું ન કરવાનું છે.
સમાજમાં કામાંધતા, અસ્પૃશ્યતા, અવિવેક, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, અશ્લીલતા, અનૈતિકતા અને ધર્મ ભ્રષ્ટતાનો પાક વધ્યો છે. બાળકોનું ભવિષ્ય, ભયમુકત બન્યું છે. વડીલો નિરાધાર છે. સ્ત્રીનું શીલ સુરક્ષિત નથી. પાપાચારનો ભયાનક અંધકાર સર્વત્ર વ્યાપ્યો છે. અમારે કલિકાળના અંધકારથી દૂર થવા માટે, પવિત્ર, શુદ્ધ, સાત્ત્વિકતાનો સંકલ્પ કરવો જોઇએ. એટલે બધા ભારતવાસી બેસતું વર્ષના દિવસે સંકલ્પબધ્ધ થઇએ કે અમે વાણી, વિચાર, વર્તન, વ્યવહારથી નિશ્ચિત શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર રહીશું. પ્રત્યેક પુરુષ મારો ભાઇ છે. દરેક નારી મારી બેન છે. બધા આરોગ્યપૂર્ણ દીર્ઘાયુ થજો. આ સંકલ્પ અમારું ભાવિ સુધારશે. દીપોત્સવની શુભેચ્છા, નૂતન વર્ષ માટે અભિનંદન.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.