નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ...
રાજની નોકરી છૂટી જવાનો ડર સતત તેની પર તોળાઈ રહ્યો હતો.વર્તમાન સંજોગોમાં કંપની ખર્ચા ઓછા કરવા કર્મચારીઓ ઓછા કરી રહી હતી તેથી...
સુરત: (Surat) દિવાળીની સિઝન પહેલા રફ ડાયમંડના (Diamond) ભાવમાં 25 થી 30 ટકા વધી ગયા હતા. જે દિવાળી પછી પણ વધી રહ્યા...
ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ...
વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે ત્યારે વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી...
જેણે સુરતના અનેક યુવાનો અને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા તેવા બિટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીનો ભાવ ધીરેધીરે એટલો વધી ગયો છે કે જેની...
દાહોદ: દાહોદમાં હિંચકારી ઘટના બની છે. અહીં એક 19 વર્ષીય યુવતીને તેના જ પ્રેમીએ છરી મારી ગળું દબાવી મારી નાંખ્યા બાદ તેની...
સુરત: (Marriage ) હાલમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે સુરતમાં (Surat) એક અનોખો લગ્નસમારંભ યોજાઈ ગયો. અહીં લાડકી દીકરીને કન્યાવરમાં માતા-પિતા...
સુરત : ‘ગુજરાતમિત્ર’ દ્વારા જે અંદેશો વ્યકત કરવામાં આવ્યો હતો કે શાળાઓ અને કોલેજો ફરતે અંદરથી બંધ થઇ જતા કોફી કપલ બોકસ...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠના પૂર્વ ચેરમેન ડૉ. મનસુખ શાહ નું કેમ્પસ બહુ મોટું છૅ.પીપળીયા થી પવળેપુર જતા જાહેર...
ગોધરા : ગોધરા ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા એક હિન્દુ પરીવાર ના ઘરે ખ્રિસ્તી ધર્માંતરણ ની...
વડોદરા: ટ્રાફિક કંજેશનના લીધે વહેલી સવાર ની તેમજ મોડી સાંજે રાત્રીની ફ્લાઇટમાં વડોદરા એરપોર્ટ પરથી યાત્રા કરતા બધા યાત્રીને એરપોર્ટ પર બે...
વડોદરા: શહેરમાં ઢોર મુક્ત અભિયાન ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ નું પાલન કરવું અશક્ય બની રહ્યું છે. ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની નબળી...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ સંદર્ભે આવતીકાલે તારીખ ૨૫ નવેમ્બર-2021ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે. જ્યારે દિલ્હીમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં કોરોનાના 13 કેસ સાથે વધુ 29 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના 32 દર્દીઓ...
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસવિહોણા છે, આવા બેજવાબદારીભર્યા નિવેદનો...
સુરત: (Surat) ભાજપ (BJP) દ્વારા સુરતમાં બુધવારે સ્નેહમિલન કાર્યક્રમનું (Reunion program) આયોજન કરાયું હતું. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન...
સુરત: (Surat) ઉધના-મગદલ્લા રોડ પર સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધી હાલમાં 45 મીટરનો રસ્તો ખુલ્લો છે. જો કે, ટી.પી. સ્કીમ નં.6, મજૂરા-ખટોદરા...
સુરત: (Surat) સુરત એરપોર્ટને (Airport) આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ડેવલપ કરવા માટે બનનારો નવો ક્રોસ એંગલ રન-વે (Run Way) 60 મીટર પહોળો...
સુરત : દિવાળી બાદથી જ રાજ્યમાં એક બાદ એક માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના એક પરિવારની...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મેટ્રો રેલનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ પર કામગીરીને કારણે મેટ્રો રેલ પ્રોજેક્ટ...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) ને આવતા વર્ષે માર્ચ સુધી લંબાવવાની મંજૂરી આપી...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રની મોદી સરકારે (Modi Government) ત્રણ નવા કૃષિ કાયદાઓને (Agriculture Law) પાછા ખેંચી (Roll back) લેવાની બંધારણીય પ્રક્રિયા...
સુરત: (Surat) શહેરના વિવિધ માર્ગો પર મેટ્રો રેલનું (Metro Rail) કામ હવે ખૂબ ઝડપથી આગળ વધશે. જેના માટે શહેરના કેટલાક રસ્તાઓ એક...
સુરત: (Surat) ટ્રાફિકનું (Traffic) સૌથી વધુ ભારણ ધરાવતાં વરાછા રોડ (Varacha Road) પર વરસોથી પોદ્દાર આર્કેડ નજીક બોટલનેકને કારણે ટ્રાફિકજામની સમસ્યા થઇ...
સુરત: (Surat) હજીરા-મગદલ્લા (Hazira Magdalla) હાઇ-વે (High way) ઉપર અડીને આવેલા સચિન જીઆઈડીસીના (Sachin GIDC) ગેટ નં.1 પાસે બોક્સ કલ્વર્ટનું (Box Culvert)...
મુંબઈ: (Mumbai) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smruti Irani) પોતાની પુસ્તક (Book) ‘લાલ સલામ’નાં (Lal Salam) પ્રમોશન (Pramotion) માટે કપિલ શર્માનાં શોમાં (Kapil...
વલસાડ: વલસાડમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં જાહેર સ્થળ પર કોન્ડોમનો ઢગલો મળી આવતા તંત્ર દોડતું થયું છે. નદી કિનારે...
સુરત : સુરતના (Surat) કહેવાતા આ પોશ વિસ્તારમાં 20 કરતા વધારે કપલ બોકસ (Couple Box) આવેલા છે. તેમાં યુવક-યુવતી (young boy-girls) તો...
છે લ્લા સાતેક મહિનામાં વિભિન્ન સમાચાર માધ્યમોમાં ચમકેલાં આ કેટલાંક શીર્ષક પર નજર ફેરવી જઈએ,જેમ કે…. મોંઘાં મોબાઈલનો જ્થ્થો મેળવવાની લાલચમાં 24,00,000...
દિલ્હીમાં CJPની પહેલી પ્રેસ કોન્ફરન્સ, સરકાર સાથે વાતચીત માટે તૈયાર હોવાનો દાવો
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલાં ભારતને ઝટકો, વિરાટ કોહલી ઈજાને કારણે બહાર
વરણામાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાંથી પ્રોઢની લાશ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા ? સસ્પેન્સ!
સુરતમાં નશાખોર ચાલક ઝડપાયો, ચાલુ કારમાં બિયર પીતો હતો આર્કિટેક્ટ, પછી સર્જ્યો ભયાનક અકસ્માત
ડીન પર હુમલાના પ્રયાસ બાદ કોમર્સ ફેકલ્ટીમાં રોષ: કાળા કપડાં અને પટ્ટી ધારણ કરી સ્ટાફનો મૌન વિરોધ
અમેરિકાનો દાવો- ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ પૂર્ણ, પરંતુ હુમલા હજુ યથાવત
ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો: 28 ક્વિન્ટલના બદલે 15 ક્વિન્ટલ ખરીદીથી ખેડૂતોમાં રોષ
પોલીસ પર હુમલાથી ડભોઈમાં ખળભળાટ: સરકારી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ટોળાએ નિશાન બનાવ્યા
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બસ વિના ભણતરનો બોજ: દીપાપુરાના વિદ્યાર્થીઓ રોજ દોઢ કિમી પગપાળા ચાલવા મજબૂર
બિહારની મુઝફ્ફરપુર હોસ્પિટલ આગકાંડમાં નવો વિવાદ: પરિવારનો આરોપ- ‘મૃતદેહો છુપાવાયા’
ગુજરાતના CMથી દેશના PM સુધીની સફર, મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા
નર્મદામાં ગયો કિશોરનો જીવ: રણાપુર નજીક બે યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
દિલ્હી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીના નિયમોની અવગણનાને લીધે 35થી વધુ ઘાયલ, 21નાં મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ
એક ટ્રકે બાઇક સવાર યુવકને ટક્કર મારી, બીજી ટ્રક યુવકના શરીર પર ફરી વળી, બંને ટ્રક ચાલકો ફરાર
ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ દર્શનમાં હિબકે ચઢ્યું શહેર, અનેકની આંખો છલકાઈ
ટ્રેન, ફ્લાઇટ અને રોડ માર્ગે સુરત પહોંચ્યા 84 બાંગ્લાદેશી; નકલી દસ્તાવેજોના રેકેટનો પર્દાફાશ
પેડ્ડી દેખને કે લિયે હો કયા રેડ્ડી? ફર્સ્ટ હાફ ધીમો, તો રામચરણની એકટિંગ અને ક્લાઇમેક્સ છે ફિલ્મની સૌથી મોટી તાકાત
અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામનો મહત્તમ લાભ મેળવવા યુદ્ધ લંબાવી રહ્યા છે
મહિલા સુરક્ષા : સંસ્કાર, મૂલ્યશિક્ષણ કે કાયદાથી
હા, વ્હેલને એના કાનૂની હક આપવાનો પ્રસ્તાવ
શેરબજાર ફરી લથડયું: સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 23,350ની નીચે સરક્યો
ભારતીય કૃષિમાં પરિવર્તન: શું હાલના તબક્કે સંપૂર્ણ કુદરતી ખેતી તરફ પ્રયાણ શક્ય છે?
વડોદરામાં ‘કાળમુખી’ લક્ઝરી બસે મહિલાનો ભોગ લીધો, તરસાલી બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત,
તૂટતો બ્રીજ કે પત્તાનો મહેલ
બિહારની હોસ્પિટલમાં ભીષણ આગ, ધુમાડાના કારણે દર્દીઓની હાલત બગડી, 5 દર્દીઓના મોત, 20થી વધુને બચાવાયા
બેંકોમાં કેટલા રૂપિયા જમા છે એની પરિવારને જાણ છે ખરી?
હાઇ ટેક ગુજરાત અને દેશવિકાસનું એક પગથિયું
ચૂંટણી પહેલાં ટ્રમ્પ માટે ચિંતાના સમાચાર, ઈરાન મુદ્દે કોંગ્રેસે બતાવ્યું કડક વલણ, ઈરાન યુદ્ધ રોકવા ઠરાવ મંજૂર
ધોરણ 10 અને 12 પછી શું?
નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ સર્જન શકય બને છે અને જીવનમાં સાચી પ્રગતિ થાય છે. એટલે નમ્રતા લાધવતા નથી કે ઘેટાંના જેવી પણ નથી. નમ્રતા તો સદ્ગુણને જન્માવી નવસર્જન કરનારી શકિત છે. નમ્રતા જ્ઞાન મેળવવામાં નવસર્જનમાં સહાયરૂપ બને છે. જ્ઞાનની શરૂઆત જ હું કશું નથી જાણતો એવી વિનમ્રતાથી અને નિરાભિમાનતાથી જ થાય છે. નમ્રતા ઉમદા ગુણ છે. નમ્ર વ્યકિત સૌથી ઉંચો હોય નમ્રતા માણસની મહાનતા માપવાની પારાશીશી છે, ‘જે ગરીબથીએ વધુ ગરીબ છે ને સાથે સાથે જેના અંતરમાં સિંહના જેવી શકિત ભરેલી છે તે સાચા અર્થમાં નમ્ર છે.
દરેક વ્યકિતએ નમ્રતાને પોતાનો પાયો બનાવવો જોિએ. દાની, જ્ઞાની, ત્યાગી અને વૈરાગીએ સૌની પાછળ નમ્રતા રહેલી છે. નમ્રતા ઔષધ સમાન હોય છે જે દુગુણને દૂર કરી સદ્ગુણ જન્માવે છે. પાષાણ હૃદયનો ક્રૂર માનવી પણ નમ્રતાથી પિગળે છે ને સન્માર્ગે ચાલતો થાય છે. નમ્રતા જીવનરીતિ બને છે. ત્યારે વ્યવહાર સુંદર છે સુગંધમય હોય છે. જેણે પ્રગતિના સોપાનો સર કરવા હોય તેણે લોકો પ્રત્યે નમ્ર બનવું જ રહ્યું. લોકોના સાથ સહકાર વડે જ શીખરે પહોંચાય છે ને તેનો અર્થ પણ છે. સાચી નમ્રતા પોતાના કાર્યને રસપૂર્વક અને નિ:સ્વાર્થભાવે કદરની આશા રાખ્યા વગર સતત કરતા રહેવું અને આનંદિત રહેવું તેમાં છે. સાચે જ નમ્રતાએ મહાન અને ઉમદા ગુણ છે જે મનુષ્યને મનુષ્યતત્વ પ્રાપ્ત કરાવે છે. જે વિનમ્ર છે તે સૌને પ્રિય છે અને નમ્રતા દરેકે કેળવવી ખૂબ જરૂરી છે.
અમરોલી – આરતી જે. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.