એક બાજુ ચીન બીજી બાજુ પાકિસ્તાન. તો વળી બાંગ્લાદેશે પણ આ નવરાત્રિ દરમિયાન હિન્દુઓના પાંડાળ, મંદિરો, અને ધર્મસ્થાનો પરકાળોકેર વર્તાવી રહ્યાં છે....
આમ તો સવાલ ફકત એક દિવસનો જ છે. દશેરાના દિવસે આપણા સુરતમાં જ ચાર કરોડથી પણ વધુ રૂપિયાનાં ફાફડા અને જલેબીની મિજબાની...
ગુજરાતીમાં કહેવાયુ છે કે, ‘બોલતા પહેલા વિચારવું’. સદી પૂર્વેની એક સરસ દાખલારૂપ ઘટના છે, જોકે તેને સમર્થન મળી રહે છે, એમ આપણે...
વનના રાજા સિંહને વનરાજ કહેવાય છે, સુંદર પક્ષી મોરને રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે. પૂજનીય ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી કહેવાય છે. તેમ ફુલોનો રાજા...
એસ.એમ.સી નાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા-કાેલેજ તેમજ અ્ન્ય જાહેર સ્થળોએ મચ્છરનાં ઉપદ્વવ અંગે ચિંતીત છે. પરંતુ ગાર્ડનમાં થતો કચરો ગંદકી બાબતે ચિંતીત...
કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિના ઢોલ વગાડવામાંથી ઉંચી આવતી નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને મામલે સ્થિતિ ચિંતાજનક હોવાનું યુનેસ્કોએ તેના 2021 સ્ટેટ...
એક રાજા ખુબ જ પરાક્રમી તેણે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું ..ખજાના ઉભરાય એટલું ધન ભેગું કર્યું.એક દિવસ રાજાને વિચાર આવ્યો કે આટલી મહેનત...
કોના કેવાં પડીકાં બાંધવા, કેવાં પડીકાં છોડવા ને કોનું પડીકું ક્યારે વાળી દેવું, એ પણ એક કળા છે. કળા એટલે કળા એમાં...
‘પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેને ગતિશીલ કરવા માટે બાહ્ય બળ આપવું જરૂરી છે. તેવી જ રીતે ગતિશીલ પદાર્થને સ્થિર કરવા માટે...
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો એ છેલ્લા કેટલાયે સપ્તાહથી દેશની પ્રજામાં કકળાટનો વિષય બન્યો છે. મે ૨૦૨૦ની શરૂઆતના સમય, કે જ્યારે આ...
આણંદ : ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમે બામણવા ચોકડી પર વોચ ગોઠવી બાઇક પર ત્રિપલ સવારી જતાં શખસોની પુછપરછ કરતાં તે અઠંગ બાઇક...
દાહોદ: દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક ૧૦ વર્ષીય બાળક સહિત ત્રણ...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં એક ૧૭ વર્ષીરા ઉપર એક યુવકે દુષ્કર્મ આચર્યાં બાદ આ મામલે દુષ્કર્મનો ભાગે બનેલ સગીરાના પિતાએ...
શહેરા: શહેરા તાલુકામા દારૂની હેરાફેરી સામે જિલ્લા એલ.સી.બી પોલીસની બાજ નજર હોવાથી દલવાડા ગામ પાસેથી એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરીને મારૂતિવાન માંથી વિદેશી દારૂનો...
વડોદરા: વડોદરા સરદાર ધામ ખાતે વિશ્વ પાટીદાર સમાજ 2026 અંતર્ગત વિઝન અને પાંચ લક્ષ બિંદુઓ સિદ્ધ કરવા ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે આયોજિત...
દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીના 6 મકાનમાં ચોરી,તસ્કરો રોકડ અને ઘરેણાં લઇ ગયા વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલ દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીમાં મોડી...
વડોદરા: મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ રાધિકા ભવન ખાતે રહેતા 52 વર્ષીય આધેડને તું મારે ત્યાં નોકરી...
વડોદરા: શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સોદાગર આઇસ ફેક્ટરીનું ઇસ્કોન જનમહલે ભાડેથી રાખેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી સાચવણી કરનાર સિક્યુરિટી સુપરવાઇઝર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના કેટલાક સિન્ડિકેટ સભ્યોએ વર્ષ 2019થી 2021 દરમિયાન કરાયેલ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં સગાવાદ અને વ્હાલા દવલાની નીતિ અપનાવીને...
વડોદરા: શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી.થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા રોડ પર તળાવ સામે આવેલા ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશાયુક્ત પદાર્થનું વેચાણ...
વડોદરા : ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીતની ખુશીમાં વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ફટાકડાં ફોડી...
અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો....
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યમાં રોજના અંદાજીત ૩૪ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પૂરી...
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિમણૂક પત્રો અર્પણ થયા હતાં....
સુરત: (Surat) ઉમરા પોલીસની હદમાં સ્પાની (Spa) આડમાં સૌથી વધારે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. પોલીસે (Police) હવે દરોડા પાડવાનું શરૂ કર્યું...
દુબઈ: (Dubai) છેવટે બીસીસીઆઈ (BCCI)એ આઈપીએલ (IPL)ની બે નવી ટીમોની જાહેરાત કરી દીધી છે. સોમવારે સવારથી જ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ દુબઈમાં ભેગા...
ભૂજ: (Bhuj) પાકિસ્તાન (Pakistan) માટે જાસુસી (Espionage) કરતાં એક બીએસએફના (BSF) જવાનને રાજયની એટીએસ દ્વ્રારા ભૂજમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ...
વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના પીપલસેત ગામના વિદ્યાર્થીનું (Studant) નાંધઇ ભૈરવી ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં (High School) થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે આદિવાસી આગેવાનો (Tribal leaders)...
જમ્મ કાશ્મીર: (Jammu Kashmir) ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ત્રણ દિવસની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. સોમવારે તેમણે ગાંદરબલના ખીર ભવાની...
ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ ક્રિકેટ (Cricket) મેચમાં ટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાકિસ્તાન (Pakistan) સામે ભારતની (India) હાર બાદ...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
એક બાજુ ચીન બીજી બાજુ પાકિસ્તાન. તો વળી બાંગ્લાદેશે પણ આ નવરાત્રિ દરમિયાન હિન્દુઓના પાંડાળ, મંદિરો, અને ધર્મસ્થાનો પરકાળોકેર વર્તાવી રહ્યાં છે. આપણે અને વિશ્વએ પાક્સિતાનના અત્યાચારને આતંક નામ આપી દીધું છે. આઠ થી દસ સૈનિકોને દગાથી હુમલો કરી મોતને ઘાટ ઊતારી દીધાં. પરિવારનો વિલાપ જોવાય નહીં એવો કરૂણ હતો. આ તો ચાલુ જ છે તે દરમિયાન ગરીબ બિચારા બિહારથી રોજી કમાવા માટે આવે છે. પાણીપૂરીની લારી ચલાવે છે તેવાઓને ઘરમાં જઈને ગોળીએ ઠાર કરી દીધાં દવાના વેપારી તથા સ્કૂલમાં બે શિક્ષકોની હત્યા કરી દેવાઈ. આ બધાં જ હિંદુઓ હતા. ભિખારી દેશ ભારતને બધી જ રીતે પાયમાલ કરવા ઈચ્છે છે. ભારતની દેશ બહાર ઈજ્જાત-માન છે તે એનાથી સહન થતું નથી.
બે દેશોએ લોકોની સાથે ક્રિકેટ રમવા પણ તૈયાર નથી. રમીઝ રાજા તો બધું જ બોલી ગયા. પણ પાકિસ્તાનને ઈજ્જત કે માન જેવું કંઈ જ નથી. બસ ભારત ઉપર હુમલા કરવા અને કાશ્મિરીઓની (દેશ દ્રોહી) મદદથી જ ઘરમાં ઘૂસીને મારે છે. વેલેન્ટાઈન પર ચાલીસ જવાનોને કણેલા તેમાં પણ કાશ્મિરીની જ મદદ મળેલી. બિહારીઓને આપણે પૈસાની મદદ તો કરવાની જ છે. પણ આડકતરી રીતે પાકિસ્તાન ભારતને ખોખલું કરી રહ્યું છે. આપણો દેશ સહિષ્ણુતાથી ભરેલો છે. સર્જીકલ સ્ટ્રાઈક કરીશું તો પણ આર્થિક રીતે બોજ વધવાનો, પણ પાકિસ્તાન કંઈ સુધરે એમ લાગતું નથી. પકડાયેલા આતંકીઓએ સમગ્ર રીતે પર્દાફાસ કરી એને ખૂલ્લું પાડ્યું છતાં પણ!! ટૂંકમાં માનસિક અને આર્થિક રીતે એ ભારતને ખૂબ પરેશાન કરવા ઈચ્છી રહ્યું છે. દુબઈમાં પાકિસ્તાન સાથે ભારતે ક્રિકેટ ન જ રમવી જોઈએ. સહનશીલતાની પણ હદ શકે.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.