‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ પર આ વખતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ 10થી 12મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદર ખાતે...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે આજે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે તેમનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં બિલ્ડરે હાઇવે ઓથોરીટીનાં (Highway Authority) તમામ કાયદાઓને નેવે મુકી હોટલનું પાકુ બાંધકામ ધોરીમાર્ગને અડીને જ કરી દીધું છે....
અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (GIDC) આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન રિએક્ટરમાં બ્લાસ્ટ (Blast) થતાં નાસભાગ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના અંગે સાવચેતી તેમજ વિદ્યાર્થીઓના (Student) સ્વાસ્થ્ય બાબતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈપણ...
સુરત: (Surat) સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Kidnapping And Rape) અને હત્યાના કેસમાં આજે કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને દોષિત...
સુરત: (Surat) શહેરમાં દબાણોની (Encroachment) સમસ્યા મોટુ ન્યુસન્સ છે. ખાસ કરીને શાકમાર્કેટ તેમજ મહીલાઓની માર્કેટમાં દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર દબાણકર્તાઓને જગ્યા...
અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મીરાનગર પાસે ઝાડીઓમાંથી યુવાનનો (Young man) મૃતદેહ (Dead body ) મળી આવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે....
મ્યાનમાર: મ્યાનમાર(Myanmar)માં કોરોનાનો નિયમ ભંગ કરવા બદલ એક વ્યક્તિને 4 વર્ષની જેલ થઈ છે. આ ચાર વર્ષની જેલ(Jail) કોઈ સામાન્ય નાગરિકને નથી...
સુરત: (Surat) સુરતના ઇચ્છાપોર જેમ એન્ડ જવેલરી પાર્કમાં (Jewelry Park) ગુજરાત હિરાબુર્સ દ્વારા ડિનોટીફાઇડ થયેલી જમીનમાં વિશ્વના સૌથી મોટા જવેલરી મોલ (Jewelry...
સુરત: (Surat) પી.પી.સવાણી ગ્રુપ (P P Savani Group) આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવનો (Marriage Function) ચોથો તબક્કામાં રવિવારે સાંજે કન્યા વિદાયથી સંપન્ન થયો...
સુરત : વિશ્વમાં (World) હવે કોરોનાનો (Corona) નવો વેરિએન્ટ (New variant) ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે. હવે રાજયમાં પણ આ વેરિએન્ટના...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકાના વલણથી અણુરા જતાં આંતરિક રસ્તા પર વલણ ગામની હદમાં ગુરુવારે સવારના સમયે રોડ પર સુરતના...
જામનગર :વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ગુજરાતમાં પહેલો કેસ ગયા શનિવારે જામનગર ખાતે નોંધાયો હતો. હવે આ કેસમાં એક ચોંકાવનારી...
સુરત: (Surat) શહેરના ભટાર વિસ્તારમાં રહેતા યુવકની સામે લીંબાયતમાં રહેતી અને ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ (Girl) સગાઈ તૂટી ગયા બાદ દુષ્કર્મની...
નવી દિલ્હી: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ભય વિશ્વભરમાં ફેલાયો છે. દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ વાર દેખાયેલો આ ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના 14 દેશોમાં...
સુરત: દારૂની હેરફેર કરનારાઓ પોલીસથી બચવા અજબ ગજબ કરતીબનો ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં વલસાડમાં કચરાના ટ્રકમાં દારૂની સપ્લાય કરવામાં આવતી હોવાનો...
ગાંધીનગર : આજે પાટીદાર(Patidar) સમાજના આગેવાન તથા ખોડલધામ મંદીરના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh patel) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) સાથે ગાંધીનગર...
ક્રિસમસ ઉત્સવ ચાલુ સાલે ૨૫ ડિસેમ્બર, શનિવારે ઉજવાશે. નાતાલની તૈયારી વિશ્વભરમાં શરૂ થઇ ગઈ છે. માર્કેટમાં, ખાસ કરીને વિદેશમાં, ગરમાવો આવવા લાગ્યો...
અગાઉના લેખમાં આપણે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા ઉચ્ચારણ કરાયેલાં વાક્યો તથા ઉપનિષદો દ્વારા ૐ ની સમજ કેળવી. ચાલો હવે આજના લેખમાં આપણે...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન (former chairman of the Shia Waqf Board) વસીમ રિઝવી ( Wasim Rizvi) એ...
પરમ કલ્યાણકારી શિવને સમજવા અતિ કઠિન છે પણ શિવજીની કૃપા પામવી ખૂબ સરળ હોવાનું શાસ્ત્રોમાં સમજાવાયું છે. સમગ્ર જગતમાં શિવપ્રતિમા અને શિવલિંગ...
અસંમતિ (The voice of dissent)નો આટલો મહિમા શેને કારણે? અસંમતિનો આટલો ભય શેને કારણે? અને અંતિમ વિજય અસંમતિનો જ થાય એવું શેને...
બાર્બાડોસ એક એવો દેશ જેનું નામ તમે સાંભળ્યું તો હશે જ પણ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી...
ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે આત્મા જૂનો વૃધ્ધ દેહ તેજીને નૂતન તાજે દેહ ધારણ કરે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે...
સુરત: ઓમિક્રોન (Omicron) ની દહેશત વચ્ચે સુરતમાં કોરોનાના કેસમાં એકાએક વધારો થવા માંડતા તંત્ર દોડતું થયું છે. કામરેજ વિસ્તારમાં કોરોનાના લીધે એક...
અનેક ધર્મ ‘સંસાર ત્યાગ’ને અગ્રિમતા આપે છે! શિક્ષિત, કુમળી વયના બાળકો, યુવાનો ‘સંસાર ત્યાગ’ને જ ભકિતમાર્ગ માને છે. સંસાર ત્યાગ એ સૌની...
કાયદાઓનું ઘડતર થાય પસાર થાય પછી?? પીછેહઠ કેવી? તાજેતરના કૃષિ કાયદાના વિરોધનું પ્રદશન છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યું. વૈશ્વિક સ્તરે પણ સૌથી...
ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવ્યું હતું એટલે આ રસીકરણની શરૂઆતને 11 મહિના પૂર્ણ થઇ ચૂક્યા છે એટલે કે...
અગાઉ શારીરિક ખોડખાંપણ ધરાવતાં સ્ત્રી, પુરુષો કે બાળકો સાથે ઘણાં લોકો અછૂત જેવો વ્યવહાર રાખતાં હતાં અને તેમનો અનાદર થાય એવા શબ્દો...
બંગાળ ભાજપ પ્રભારીના ઘરે TMCના બળવાખોર સાંસદોની બેઠક: 22 સાંસદોના સમર્થનનો દાવો
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ પર આ વખતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ 10થી 12મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદર ખાતે યોજાનાર છે ત્યારે ત્યારે સમિટના પૂર્વે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. આ 12 એમઓયુ દ્વારરા ગુજરાતમા 14165 કરોડનું રોકાણ આવી રહ્યુ છે. જેના દ્વારા 24530 જેડલી નવી રોજગારી પેદા થઈ શકશે. એકલા સુરતના હીરા બુર્સ દ્વારા 10, 000 કરોડનું રોકાણ ઈન્ટર નેશનલ જવેલરી બિઝનેસ હાઉસ ખાતે કરાશે.
ગત તા.29મી નવે.ના રોજ 14003 કરોડના 12 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેના દ્વારા સંભવિત 28585 નવી રોજગારી પેદા થવાની સંભાવના રહેલી છે. જયારે ગતા 22મી નવે.ના રોજ 19 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેના દ્વારા 24185.22 કરોડનું રોકાણ તથા 36925 જેટલી રોજગારી પેદા થસે તેવી રાજય સરકારે જાહેરાત કરી છે.
આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે રાજય સરકાર દ્વારા દમ સોમવારે રોકાણ માટે કરાર કરાઈ રહયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે , પીએમ નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે