સુરત: (Surat) સુરતની સુમૂલ ડેરીને (Sumul Dairy) એનર્જી સેવિગ્સની કામગીરી બદલ પ્રથમ ક્રમનો એવોર્ડ (First Award) એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧...
રાજસ્થાન: વિકી કૌશલ (Vicky kaushal) અને કેટરીના કેફ (Katrina kaif)ના લગ્નના તમામ ફંકશન શરૂ થઈ ચૂક્યા છે. 9 ડિસેમ્બરે વિકી અને કેટ...
સુરત: (Surat) છાપરાભાઠા ત્રણ રસ્તા પાસે કાઠીયાવાડી ટેકરા સોસાયટીમાં ઉછીના રૂપિયા બાબતે ઝઘડો (Quarrel) થયો હતો. ઝઘડાની અદાવતમાં રબારીઓએ સોસાયટીમાં ચાલું લગ્ન...
નવી દિલ્હી: (Delhi) તમિલનાડુના (Tamilnadu) નીલગીરી જિલ્લાના કુન્નુરમાં બુધવારે આર્મીનું (Army) હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા મથી રહેલા સુરત મનપાના તંત્ર (Surat Municipal Corporation) દ્વારા હવે ફરીથી કોવિડની...
સુરત: (Surat) સુરત મનપામાં ભાજપ સામે મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કાર્યકરોમાં પણ અન્ય રાજકીય પક્ષો...
સુરત: હવે શાળા-કોલેજોમાં હિન્દુ ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં હિન્દુ ધર્મનો અભ્યાસનો ચેપ્ટર ઉમેર્યા બાદ હવે...
સુરત: મેન મેઇડ ફાઇબરની (MMF) વેલ્યુ ચેઇન પર જીએસટીનો (GST) દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના (Surat) નહીં...
હવે આપણે ‘થોડા હૈ થોડે કી જરૂરત હૈ’ની માનસિકતામાં નથી રહ્યાં. ઘણું બધું જોઈએ અને ઝડપથી જોઈએ તે વાત સર્વસ્વીકાર્ય બની ચૂકી...
સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
ભારતને સ્વતંત્ર થયાને ૭૪ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, તો પણ સરકારને લાગે છે કે કેટલાંક સરહદી રાજ્યોની જનતા ભારતીય...
સામાન્ય રીતે ચર્ચાપત્ર વિભાગમાં ચર્ચા ચાલે, એક ટોપિક પર તરફેણમાં અને વિરુદ્ધમાં વિચારો રજૂ થાય અને એક સારા અંતિમ પર આવી ચર્ચા...
જ્યારે આપણે સરકારી કચેરીઓમાં, આપણા કોઈ પણ પ્રકારના નાનાં મોટાં કામો કરાવવા માટે સરકારી બાબુઓ પાસે જઈએ છીએ ,ત્યારે તેઓ ક્યારેય પ્રમાણિકતાથી...
શુભ મંગલમય લગ્નમાં દીકરીની વિદાય વખતે તેના પિતા સૌથી છેલ્લી ઘડીએ રડી પડતા હોય છે. અલબત્ત,બાકીનાં બધા ભાવુક થયેલી અવસ્થામાં યા પછી...
મોસમ રંગ-ઢંગ બદલે છે. ક્યારેક વાતાવરણ ખુશનુમા જણાય તો તેનો આનંદ લેવો જ જોઈએ. સિઝન આનંદ સાથે પડકારો પણ લઈને આવે છે....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટ સીરીઝ રમવા આગામી સમયમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની ભારતની ટીમને મંજૂરી આપી છે દક્ષિણ આફ્રિકામાં હાલ ઓમાઇક્રોન...
વર્ષો બાદ મળેલા ૪૮ થી ૫૦ ની ઉંમરે પહોંચી ગયેલા દોસ્તોની મહેફિલ જામી હતી અને બધા અલકમલકની વાત કરી રહ્યા હતા.એક મિત્ર...
સૌરાષ્ટ્ર: ગુજરાત (Gujarat)ના કચ્છ(Kutch)માં અવારનવાર ભૂંકપ (Earthquake)ની ઘટના બનતી રહેતી હોય છે. પરંતુ આજે વહેલી સવારે ગોંડલ (Gondal) આસપાસના વિસ્તારમાં ભૂંકપના આંચકા...
પોતાને રાજગાદી પર ત્રીજી વાર બેસાડનાર બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતાથી ફૂલાઇને મમતા બેનરજીએ હવે દિલ્હી પર મીટ માંડી છે. પોતાના ટેકેદારો...
થોડા દિવસ પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યું, તમે સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરો છો,...
સુરતઃ શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો રેલ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમયથી એક વર્ષ મોડો ચાલી રહ્યો છે. ત્યારે હવે ઇજારદાર અને...
રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીન સોમવારે ભારતની ખૂબ ટૂંકી, થોડા કલાકની જ મુલાકાતે આવ્યા, તેમણે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી અને ફરી રવાના...
ગોધરા: હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની...
શહેરા: શહેરા મામલતદાર એ તાડવા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રકને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી...
આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે...
વડોદરા : મહાનગરોની સ્માર્ટ બનાવવાના મિશન સાથે શરૂ થયેલ આ અભિયાનને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર ની સ્માર્ટ સિટીના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે...
વડોદરા : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનના સંપાદન પર કોર્પોરેશને મહોર મારી દેતા આજે બુલેટ ટ્રેન...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનની લૂંટના ઇરાદે, ગોળી મારી હત્યા કરવાની ઘટનાને લઇને ફરી એકવાર...
વડોદરા: વડોદરા શહેરમાં હાલ સૌથી વધુ સળગતો મુદ્દો રખડતા ઢોરોનો છે છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરો દ્વારા થતાં હુમલાના બનાવ વધ્યા...
વડોદરા : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માલની ડિલિવરી આપ્યા બાદ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લિનરો વચ્ચે નાણાની લેતીદેતી...
સુરતમાં સોશિયલ મીડિયા પર ભય ફેલાવતી રીલ અને પોસ્ટ સામે પોલીસનો કડક પ્રહાર
અંબિકાના તટેથી નાસા (NASA) સુધી પહોંચેલું, વિરાસત અને વિજ્ઞાનનું ગૌરવવંતુ ગણદેવી તાલુકાનું ગામ : વેગામ
Share Market Update : શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટ ચઢ્યો; નિફ્ટી 23,700ની પાર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરુણ અકસ્માત, બે ટ્રક અથડાતા ડ્રાઇવરનું મોત
ઘર ખર્ચ પર ફરી મોંઘવારીનો માર,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ફરી આગ, એક જ ઝાટકે રૂ.50નો વધારો
સોનાનો ત્યાગ કે, રોજગારનો વિનાશ!?
બલ્લિયાનો રાજકુમાર સિંહ કોણ?
સ્ટ્રે ડોગ્સ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વ પૂર્ણ નિર્ણય
કેરળના મુખ્યમંત્રીપદે સતીશનની પસંદગી: કોંગ્રેસના હાઇકમાન્ડ કલ્ચરને આંચકો
અફઘાનિસ્તાન સિરીઝ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની પસંદગી
વૈશ્વિક આર્થિક સંતુલનની કસોટી: મોંઘવારીનો પંજો અને આર્થિક વૃદ્ધિદરનો પડકાર
ઈરાન યુદ્ધ વચ્ચે પુતિન આજે પહોંચશે ચીન, દુનિયાની નજર આ મુલાકાત પર! જાણો 5 મોટા મુદ્દા
એર ઈન્ડિયાની વડોદરા-દિલ્હી ફ્લાઇટ AI-1808 રદ,મુસાફરો અટવાયા
પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું! શું આ વખતે પણ ચાલશે ,90 પૈસાવાળો ફોર્મ્યુલા?
સુમુલ ડેરીના દૂધના ભાવમાં વધારો, સામાન્ય લોકોના બજેટ પર ફરી મોંઘવારીનો માર
જો રાષ્ટ્રીય પીણું છાશ બની જાય તો?
સોનાનો ત્યાગ કે, રોજગારનો વિનાશ!?
ઘૂસણખોર કોણ?
ગરમીનો કહેર! દિલ્હી-હરિયાણા-રાજસ્થાનથી લઈને મધ્ય પ્રદેશ સુધી હીટવેવ એલર્ટ
માનવ સેવા એ જ માધવ સેવા
અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર અંધાધૂંધ ફાયરિંગ! 3 લોકોનાં મોત
અપીલને અમલી બનાવીએ, દેશહિત સાથે સ્વહિત સાધીએ
“આ લોકો મને ન રડવા દે છે, ન હસવા…” ટ્વિશાએ માતાને મોકલ્યા હતા પીડા ભર્યા મેસેજ
આસામના માનસ નેશનલ પાર્કમાં ગેંડાનો આતંક!
“મારી ગેરહાજરીનો અર્થ મૌન નથી” શેખ હસીનાનો મોટો સંદેશ
પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી!
અમેરિકા-ઇરાન તણાવમાં મોટો વળાંક! ટ્રમ્પે ઈરાન પરનો ‘આયોજિત હુમલો’ હાલ પૂરતો અટકાવ્યો
સામાન્ય જનતાને ફરી મોંઘવારીનો ડામ
ધોનીની વાપસીની રાહ ફરી અધૂરી
દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું, લીટર દીઠ 90 પૈસાનો વધારો
સુરત: (Surat) સુરતની સુમૂલ ડેરીને (Sumul Dairy) એનર્જી સેવિગ્સની કામગીરી બદલ પ્રથમ ક્રમનો એવોર્ડ (First Award) એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧ માટે ડેરી ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ આસને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ (Company) ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીને બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલને કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર કે સિંગના હસ્તે તા.૧૪ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આપવામાં આવશે.
ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એનર્જી એફિસીયેન્સી સેલ હેઠળ ઊર્જા ક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ માટે ડેરી ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ આસને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીને બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. વિવિધ કંપનીઓ પાસે મંગાવેલ અરજીઓનું સ્થળ પર ઓડિટ કર્યા બાદ તેની કામગીરી નક્કી થતી હોય છે. ત્યારબાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. કેટલ ફીડ પ્લાન્ટ માટે એનર્જી સેવિંગ માટે એવોર્ડ મેળવનાર સુમુલ ડેરી પ્રથમ ડેરી છે. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે આ માટે સુમુલ ડેરીના બોર્ડના તમામ સભ્યો,ઈ.એમડી, સંઘના બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી ખાતેના તેમજ સુમુલ ડેરીના તમામ અધિકારીઓ અભિનંદનના અધિકારી છે. તેઓએ આ એવોર્ડ માટે સુરત અને તાપી જીલ્લાના તમામ પશુપાલકોને પણ અભિનંદન પાઠવ્યા છે અને વિકાસની આ હરણફાળમાં સુમુલ ડેરી સદાય અગ્રેસર રહે એવી શુભેચ્છા તમામ પશુપાલકોને પાઠવી છે.