આણંદ : બોરસદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.હાઈસ્કૂલના...
આણંદ : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રવિવારના રોજ યોજાયાં બાદ મંગળવારે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ...
નડિયાદ: રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૧ ટકાથી પણ વધુ મતદાન થયું હતું. ૪૮ કલાક બાદ મંગળવારે ઉમેદવારોનું ભાવિ ખુલ્યું હતું. સવારથી...
વડોદરા: વડોદરા તાલુકાના 42 ગામોના સરપંચ સહિત ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણીની મતગણતરી મંગળવારે દશરથ ગામની શાળામાં યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી મતગણતરીની...
વડોદરા : છોટાઉદેપુરના કરજવાંટ ખાતેથી શાકભાજી ભરી વડોદરા એપીએમસી આવી રહેલા ટેમ્પો ચાલકને પાંજરાપોળ પાસે અકસ્માત નડ્યો હતો.ટાયર પંકચર પડ્યા બાદ તેને...
વડોદરા : સ્માર્ટ સિટીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર અને અલકાપુરી વિસ્તારમાં બેક ઓફ બરોડા ની બાજુ માં આવેલ ગાર્ડન પાસે...
વડોદરા : હરણી રોડ પરાગરજ સોસાયટી ની પાછળ આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષ શશીકાંત પર પરલીકર કુબેર ભવન ખાતે રમત ગમત...
વડોદરા : દેશ-વિદેશમાં પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટી નામ ઉપર જ અવરજવર કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ ચેનચાળા કરતી યુવતીને પોલીસની ટીમે આબાદ ઝડપી પાડી હતી. છેલ્લા...
હાઇકોર્ટના આદેશ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરમાં એનઓસી વગર ફાયરના સાધનો કાર્યરતના હોય તેવા હાઇ રાઈઝ બીલડીગોને સિલ મારવાની કામગીરી...
ડિસેમ્બરમાં (December) નાતાલ અને જાન્યુઆરીમાં (January) ચાઇનીઝ ન્યૂ યરની (New Year) ખરીદીને પગલે નવેમ્બર-2021માં ભારતના (India) કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Cut and...
ગુજરાતમાં (Gujarat) હજુયે કોલ્ડ વેવની (Cold Wave) કાતિલ અસર જોવા મળી રહી છે. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં બેઠા ઠાર સાથે હાડ...
રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તા. ૨૩ ડિસેમ્બરે વડોદરા ખાતે રૂા.૧૪.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર જૂના જંક્શન અંડરપાસ અને...
રાજ્યના માહિતી વિભાગ દ્વારા વર્ગ ૧ અને ૨ની ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે માહિતી ખાતાની...
ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ પૂર્વે મૂડીરોકાણ આકર્ષવા રાજ્ય સરકાર ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ નીતિ લાવી રહી છે.રાજ્યના કચ્છ સહિત દરિયાકિનારાના અનેક વિસ્તારોમાં સરકારી...
રાજ્યમાં (Stat) છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ (Rajkot) મનપા અને વલસાડમાં (Valsad) વધુ એક- એક...
સુરત: (Surat) સુરતથી વૈષ્ણોદેવી (Vaishnodevi) ગયેલા 1680 યાત્રીઓ કટરામાં અટવાઈ જતા રેલ્વે તંત્ર અને સરકાર પાસે મદદ માંગી છે. પંજાબમાં (Punjab) ખેડૂત...
રાજ્ય સરકાર દ્વારા મંગળવારના (Tuesday) રોજ હેડ કલાર્કની (Head Clerk) પરીક્ષા (Exzam) રદ કરવા અંગેનો નિર્ણય લીધા બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે...
સુરત: (Surat) મુંબઇના (Mumbai) બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં વિશાળ ઓફીસ ધરાવનાર અગ્રણી હીરા ઉદ્યોગની કંપની (Leading diamond industry company) સંઘવી એક્સપોર્ટ...
સુરત જિલ્લાના (Surat District) મહુવા (Mahuva) તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા (Bhoriya). આ ગામમાં (Village) પ્રવેશતા મુખ્ય માર્ગ ગામની પૂર્વમાં...
દિલ્હીમાં (Delhi) આવેલ લાલ કિલ્લા (Red Fort) ઉપર પોતાનો વારસદાર માલિકી હક જતાવનાર મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરની 68 વર્ષીય પુત્ર વઘુ...
નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી (Winter) પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન (Temperature) સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ...
આગ્રા: (Agra) ઉત્તર પ્રદેશના આગ્રાના સુભાષપાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગ્રા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા...
વાપી: (Vapi) મંગળવારે ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થયાં હતાં. ક્યાંક સરપંચ પદના ઉમેદવારો ભારે સરસાઈથી જીત્યા તો ક્યાંક ખૂબ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાંથી સરકારી ચોખા કબીલપોરની જીઆઇડીસીમાં ધમધમતી રાઈસ મીલોમાં (Rice Mill) પગ કરી જતાં હોવા છતાં પુરવઠા તંત્ર મૂક પ્રેક્ષક...
સુરત: નેશનલ સ્ટીલ ડેવલપમેન્ટ (National Steel Development) પ્રોગ્રામ હેઠળ NHSRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની (Asia) સૌથી મોટી (Biggest) જીઓ...
સુરત: (Surat) કાપોદ્રા પોલીસ (Police) દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં એસીપી...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)નો ટેસ્ટ ક્રિકેટર યાસિર શાહ ( Yasir Shah) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. યાસિર શાહ વિરૂદ્ધ અહીંના શાલીમાર પોલીસ સ્ટેશનમાં એક...
સુરત: (Surat) અશ્વિનીકુમાર રોડ પર આવેલી એસઆર સિલ્ક મીલ્સ અને શ્રી સાંઈ સંત સિલ્ક મીલ્સના માલીકોએ મળીને તેમના ત્યાં કામ કરતા કુલ...
સુરત: (Surat) ગુજસીટોકના (Gujcitok) ગુનામાં રાજ્યમાં પહેલી વખત હાઈકોર્ટમાંથી (High Court) જામીન (Bail) મેળવનાર રાંદેરના માથાભારે સજજુ કોઠારી (Sajju Kothari) સામે રાંદેર...
સુરતઃ (Surat) સિંગણપોર ખાતે આવેલા પારસ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના (Suez treatment plant) ડ્રેનેજના કુવામાંથી ભ્રૂણ (Fetus) મળી આવતા ચકચાર મચી ગઇ હતી....
દાહોદ APMCમાં ₹1.46 કરોડની ફિલ્મી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
કેનેડામાં બોરસદની દીકરી વિધિની કરપીણ હત્યા
વડોદરા : એમડી ડ્રગ્સનો સપ્લાયર આખરે ઝડપાયો
શિનોર પોલીસે GUJCTOC ગુનાઓમાં સંડોવાયેલા ચૂઈ ગેંગના બે આરોપી ઝડપી પાડયા
વડોદરા સહિત 12 શહેરોમાં સમરસ છાત્રાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ
GCAS પોર્ટલ પર અડધાથી પણ ઓછું રજિસ્ટ્રેશન : UGની 5.50 લાખ બેઠકો સામે માત્ર 2.50 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલની નિમણૂક
વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર પદે આદિત્ય પટેલની વરણી; સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વર્ષા વ્યાસના નામ પર મહોર
ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ માટે અબ્રાહમ એકોર્ડનો પરાણે અમલ કરાવવા ચાહે છે
એક સ્ત્રીનો નિર્ધાર
SIR મામલે સુપ્રીમ કોર્ટે તો ચુકાદો આપી દીધો પણ હવે યોગ્ય પ્રક્રિયા કરવાની જવાબદારી ચૂંટણીપંચની રહેશે
ભારતમાં ડીઝલ સંકટ: ગુજરાતના કૃષિ ક્ષેત્ર પર જોખમ અને ઉકેલની દિશા
આર્થિક નાદારી સાંભળી છે, પણ જળ-નાદારી હવે સર્વવ્યાપી છે
ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરફાર, રાજ્યના 35 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ
સામાજિક ભેદભાવ..દેશની એકતા ને ખતરો
લાલબાગ બ્રિજ ફરી બન્યો ‘અકસ્માત ઝોન’, કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ
સફળતા શું છે?
ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે
કોલ્ડ ડ્રિંક્સ
દારૂના ધંધાની કમાણી પેટ્રોલ પંપમાં ખપાવાઈ? બુટલેગર પરિવારના ખાતામાં રૂ.40 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 આરોપીઓનો જામીન પર છુટકારો
વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ
મનરેગામાં લાખોની લૂંટ? : લીલવા ઠાકોર ગામે કૂવો કાગળ પર પૂર્ણ, હકીકતમાં અધૂરો!
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે
ઈરાન: હોર્મુઝમાં જહાજોની અવરજવર એક મહિનામાં ફરી શરૂ થશે
વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ
ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ
રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા : યુવકને નગ્ન કરી માર માર્યા બાદ વીડિયો બનાવનાર 4 આરોપીની ધરપકડ
બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા
આણંદ : બોરસદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.હાઈસ્કૂલના 16 રૂમોમાં 16 ગ્રામ પંચાયતની એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં 2 થી ત્રણ કલાક જેટલો સમય એક ગ્રામ પંચાયતની મત ગણતરી કરતા થયો. મતગણતરી દરમિયાન રાજકીય મોરચે આગેવાની કરતા નેતાઓના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં વિજેતા બન્યા છે .મત ગણતરી કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મત ગણતરીને લઇ કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત્રી સુધી મતગણતરી દરમિયાન ૩૦ જેટલા ગામોની મતગણતરી પૂર્ણ કરાઈ હતી. જ્યારે અન્ય ૯ જેટલા ગામોની ગણતરી ચાલું રહી હતી.
બોરસદ તાલુકાના ગાજણા ગામની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં 6માં બન્ને ઉમેદવારોને 104 મત મળ્યા હતા જેને લઇ બન્નેની સહમતીથી ચૂંટણી ઓફિસર દ્વારા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ચિઠ્ઠી ઉછાળતા પાર્વતીબેન રામસિંહ જાદવ વિજેતા થયા હતા ખાનપુર વોર્ડ નં 10માં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવામાં આવ્યા .ખાનપુર ગ્રામ પંચાયતની મત ગણતરીમાં વોર્ડ ૧૦માં સભ્યપદના ઉમેદવાર લલીતાબેન મહેશભાઈ પટેલ અને સજ્જન બેન રમેશભાઈ પરમાર બન્ને ઉમેદવારોને એક સરખા ૧૨૯ મત મળ્યા હતા. જેમાં ચિઠ્ઠી ઉછાળતા સજ્જનબેન રમેશભાઈ પરમારને વિજેતા જાહેર કરાયા હતા.