આણંદ : ચરોતરમાં સોમવારના રોજ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં રાહત થઈ હતી. ઉતરાયણ પહેલાથી પડી રહેલી જોરદાર ઠંડીથી ત્રાહીમામ પોકારી ગયેલ જનજીવન...
સુરત: (Surat) પુરુષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મંડળીમાં (Purushottam Farmers Co. Cotton Ginning and Processing Society) ખેડૂતો (Farmers) દ્વારા જમા કરાવવામાં...
આણંદ : તારાપુર તાલુકાના મહિયારી ગામ પાસેથી પસાર થતી માયનોર કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની 50 વિઘા જમીનમાં ફરી વળ્યાં હતાં. જેના કારણે...
સુરત: (Surat) રિંગ રોડની કાપડ માર્કેટમાં (Textile Market) ચીટરો (Cheaters) દ્વારા કરવામાં આવતા ઉઠમણાઓમાં (Fraud) પોલીસની (Police) ભૂમિકા ને લઈ શહેર પોલીસ...
ભરૂચ: આમોદ (Amod) તાલુકાના ચકચારી રેપ વિથ મર્ડર કેસના (rape with murder case) આરોપીને બે મહિનાની લાંબી તપાસ બાદ પોલીસને સફળતા મળી...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યું છે.સોમવારે 1313 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ હતી.બીજી તરફ શહેરના ઉત્તર ઝોનમાં સૌથી...
સુરત : (Surat) ડિંડોલીમાં રહેતી મહિલા (Women) પતિની (Husband) અંતિમ ઇચ્છા પ્રમાણે બેંકમાંથી (Bank) રૂપિયા ઉપાડી (Cash) ઘરે જઇ રહી હતી, આ...
વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે.ત્યારે હવે વિવિધ ક્ષેત્રના સરકારી અને બિન સરકારી વિભાગોમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે.શહેરની માંડવી...
વડોદરા: શહેરના સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીટી બસનો ડ્રાઈવર વિદ્યાર્થી પાસેથી ટીકીટ આપ્યા વગર જ પૈસા...
વડોદરા : શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા હત્યાના ગુનાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી રફુચકર થઈ ગયો હતો.જેથી પોલીસે આરોપીને...
ભરૂચ : આમોદ તાલુકાના સરભાણ ગામે 13 વર્ષની આદિવાસી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ભરૂચ પોલીસે 70 દિવસની અથાગ મહેનત બાદ...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) પંજાબમાં (Punjab) મની લોન્ડરિંગ (Money laundering) હેઠળ ગેરકાયદેસર રેતી ખનન (Sand mining) કરતી કંપનીઓ સામે દરોડા...
પ્રતાપ રોડ તરીકે ઓળખાતા બારડોલી–વિહાણ રોડ પર વસેલું બારડોલી (Bardoli) તાલુકાનું આર્થિક જ નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને સહકારી ધોરણે પણ સમૃદ્ધ...
કામરેજ: કામરેજ (Kamrej) તાલુકાની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં (Gram panchayat election) સરંપચ અને વોર્ડ સભ્યોનાં પરિણામ (result) આવ્યા બાદ હવે ઉપ સરપંચ...
પલસાણા: પલસાણા (palsana) તાલુકાના નિયોલ (Niyol) ગામે એક વોર્ડમાં જીતેલા ઉમેદવારની જગ્યાએ હારેલા ઉમેદવારને ઉપ સરપંચની (Deputy Sarpanch) ચૂંટણી (election) પ્રક્રિયામાં હાજર...
દેશનાં લોકોને કોરોના વેક્સિનના ૧૫૯ કરોડ ડોઝ આપી દીધા પછી કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદપૂર્વક જણાવ્યું છે કે તેની નીતિ મુજબ કોઈ...
આપણે જેના માટે વિચારતા હતા તે કોરોના ની ત્રીજી લહેર આવી ગઈ અને તેનું સામ્રાજ્ય જમાવવા માંડ્યું છે આજે કોરોના ના કેસોની...
ફર્લગસ્ટેન એટલે રેલવેની પરિભાષામાં જયાં ટ્રેનની અવરજવર લાલ લીલી ઝંડી (ફલેગ) દ્વારા થાય તે અહીં વાત કરવી છે. રિડેવલપ સ્ટેશનોની. આવા સ્ટેશનો...
હમણાં થોડા દિવસ પહેલા રાજ્ય સભાનું ચોમાસુ સત્ર પુરૂ થતા પહેલા રાજ્ય સભાના અઘ્યક્ષ શ્રી વેંકયા નાયડુએ જણાવ્યુ કે રાજ્યસભાએ છેલ્લા સમગ્ર...
કાશ્મીરમાં ત્રાસવાદીઓ લશ્કરી વ્યુરચના તોડવામાં સફળ થયા હોય એવું લાગે છે. ટોચના ત્રાસવાદી સંગઠનના કમાન્ડર ઠાર મરાયા હોવા છતાં પણ કાશ્મીરમાં હિંસા...
ભારત દેશ અનેકવિધ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય નો બનેલો છે. બાર ગામે બોલી બદલાઈ તેમ પ્રદેશ, પ્રદેશે પહેરવેશ, ભાષા અલગ અલગ બોલાઈ છે....
ફ્રાન્સના સમ્રાટ નેપોલિયનના જીવનમાં અશક્ય શબ્દને કોઈ સ્થાન ન હતું અને તેઓ એટલા પરાક્રમી હતા કે અનેક દેશો તેમણે જીતી લઈને સામ્રાજ્યનો...
ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ઘરની દીવાલ ઉપર ફોટા હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્યું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકામાં ગત મહિને યોજાયેલી 69 ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં (Gram Panchayat Election) પરિણામ બાદ કમુરતા પૂર્ણ થતાં સોમવારથી પદગ્રહણ સમારોહ...
શિક્ષણ એ બંધારણની રીતે સરકારની જવાબદારી છે. પણ એ આપણી જરૂરિયાત પણ છે. વળી શિક્ષણના વ્યવસાયમાંથી જે રૂપિયા કમાય છે તે સૌની...
કોરોનાની ત્રીજી લહેર તેની પીક પર છે. દુનિયાભરમાં કોરોનાના કેસ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે. ભારતમાં પણ રોજના કોરોનાના કેસ લાખોની સંખ્યામાં...
કોરોના (Corona) મહામારી દરમ્યાન જ્યાં એક તરફ દેશમાં ગરીબોને ખાવાનાં ફાંફા પડી ગયાં હતાં તો બીજી તરફ દેશમાં આ દરમ્યાન અમીરોની સંખ્યા...
સુરત(Surat): ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું (Election) બ્યુગલ વાગી ગયું છે ત્યારે, દરેક રાજકીય પાર્ટી પોતપોતાની રીતે પ્રચાર કરી...
સુરત(Surat): શહેરમાં દિનપ્રતિદિન સતત વધી રહેલા કોરોનાના (Corona) સંક્રમણ વચ્ચે રવિવારે (Sunday) આંશિક ઘટાડા બાદ સોમવારે (Monday) ફરી 2955 કેસ નોંધાયા છે....
સુરત(Surat): સુરત જીએસટી (GST) વિભાગ દ્વારા ચૌટા બજારમાં (Chauta Bazar) કોમેટીક અને બ્યુટી પ્રોડક્ટનું વેચાણ કરનાર એન.આર.જવેલર્સ (N.R. Jewelers) ગ્રૂપને ત્યાં સાગમટે...
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
“અભિષેકને કંઈ થશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે, ભાજપ ધમકી આપી રહી છે”મમતા બેનર્જી
જ્યેષ્ઠ અધિક પૂર્ણિમા 2026 આજે: શુભ મુહૂર્તમાં કરો દાન-પુણ્ય, મળશે વિશેષ પુણ્યફળ અને જીવનમાં થશે પ્રગતિ
ગાજિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસનો મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની મોટી કાર્યવાહી
‘શાસકો હત્યારા બની ગયા છે’: અભિષેક બેનર્જી પર હુમલા બાદ મમતા બેનર્જીનો ભાજપ પર પ્રહાર, કોંગ્રેસ-સપાએ પણ કર્યો સમર્થન
IPL 2026 ફાઇનલ: આજે અમદાવાદમાં RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ, ‘કિંગ’ વિરાટ કોહલી સામે ‘પ્રિન્સ’ શુભમન ગિલ
અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું ગર્ડર ધરાશાયી
આણંદ : ચરોતરમાં સોમવારના રોજ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં રાહત થઈ હતી. ઉતરાયણ પહેલાથી પડી રહેલી જોરદાર ઠંડીથી ત્રાહીમામ પોકારી ગયેલ જનજીવન ફરીથી સક્રીય બન્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં સરેરાસ 4 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો છે. જોકે, સુસવાટા મારતાં હીમ પવનના કારણે હજુ પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ખેડા-આણંદમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતીલ ઠંડીથી લોકો થરથરી ઉઠ્યાં હતાં. જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. જેમાં સોમવારના રોજ તાપમાનમાં વધારો નોધાંતા લોકોએ રાહત અનુભવી હતી.
સોમવારના 13 ડિગ્રી સાથે છેલ્લા ત્રણ દિવસમાં સરેરાસ 4 ડિગ્રી તાપમાન વધ્યું હતું. ઉતરાયણ દરમિયાન કાતિલ ઠંડી અને ફુંકાતા પવન વચ્ચે પણ લોકોએ મજા માણી હતી. સળંગ ત્રણ દિવસના તહેવારના મુળ બાદ ઠંડીમાં ઘટાડો નોંધાતાં જનજીવન ફરીથી સક્રીય બન્યું હતું. ભારતના હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સોમવારના મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોધાયું હતુ અને ભેજનું પ્રમાણ 83 ડિગ્રી હતું. 4.7 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડમાં પવન નોધાયો છે. જોકે, આ ઠંડીના માહોલ વચ્ચે વાયરલ ફિવરના કેસ પણ વધ્યાં છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો શરદી, ખાંસી, તાવનો શિકાર બની રહ્યાં છે.